એક કહાની શરૂઆત...

(24)
  • 12.9k
  • 6
  • 4.2k

આજનો વિષય છે. સરસ‌ કોઈને ના કહેલી વાતો.એટલે જે પાતાના હૃદય માં કોઈ ખુણામાં એવી રીતે મુકીને રાખેલી વાતો..!! જે કોઈ ના પણ ન જાણી શકે..!!ના કહેવા કે ના સહેવાયા એવી વાતો છે. નિરવ ઓફિસમાં પ્રવેશ કરે‌ છે.‌ સામે થી શશાંક આવે છે. હાય નિરવ શું ‌ છે. આજે ઓફિસમાં આટલી ચહેલ્લ- પહેલ્લ કેમ છે. ?‌ હા યાર આજે તો ઓફિસમાં તાજગી નો અહેસાસ થાય છે. આજે ઓફિસમાં નાવા સ્ટાફ માટે ઈન્ટરવ્યુ છે.ઓ.. હો... એમ વાત છે. સારું ચાલો નાવા લોકો સાથે કામ કરવાની તક મળશે.!! નિરવ, શશાંક વાતો કરતાં આગળ જતાં રહે છે. થોડા આગળ જતાં નિરવ ના પગ ત્યાં થીજી

New Episodes : : Every Thursday

1

એક કહાની શરૂઆત...

આજનો વિષય છે. સરસ‌ કોઈને ના કહેલી વાતો.એટલે જે પાતાના હૃદય માં કોઈ ખુણામાં એવી રીતે મુકીને રાખેલી જે કોઈ ના પણ ન જાણી શકે..!!ના કહેવા કે ના સહેવાયા એવી વાતો છે. નિરવ ઓફિસમાં પ્રવેશ કરે‌ છે.‌ સામે થી શશાંક આવે છે. હાય નિરવ શું ‌ છે. આજે ઓફિસમાં આટલી ચહેલ્લ- પહેલ્લ કેમ છે. ?‌ હા યાર આજે તો ઓફિસમાં તાજગી નો અહેસાસ થાય છે. આજે ઓફિસમાં નાવા સ્ટાફ માટે ઈન્ટરવ્યુ છે.ઓ.. હો... એમ વાત છે. સારું ચાલો નાવા લોકો સાથે કામ કરવાની તક મળશે.!! નિરવ, શશાંક વાતો કરતાં આગળ જતાં રહે છે. થોડા આગળ જતાં નિરવ ના પગ ત્યાં થીજી ...Read More

2

એક કહાની શરૂઆત...ભાગ-૨

'નેન્સી તું મને કહીં શકે છે.!' ' નિરવ નેન્સી ને જોઈને એટલો બંધો ખુશ થય ગયો પણ ભુલી ગયો.કેઓફીસ માં છે.!!ને નેન્સી ને બેસવાનું પણ કહ્યું નહી! "ઓ ..હો.. સોરી. .. સોરી ..યાર ..હું તને બેસવાનું કેહેવાનું પણ ભુલી ગયો." નેન્સી ક્યાં વાંધો નઈ હું બરાબર છું." "ના..ના.આવ બેસીને તું શું "પીવે છે. કોફી પીવે છે. ''કે તારી ફેવરેટ આદું વાળી ચા " ના મેં ''ચા પીવાની છોડી દિધી છે.'' કેમ ? 'બસ કોઈ ની યાદ માં' !! "શું વાત કરે છે.!!? "યાર તું કોની યાદ માં એતો બતાવ ?" ‌ "નેન્સી હું કેમ બતાવું તને ને તું ...Read More

3

એક કહાની ની શરૂઆત...ભાગ-૩

નેન્સી :બાય કહીને જાયછે.નિરવ : આજે એક અલગ જ દુનિયામાં પોંહચી ગયો છે. આજે એનું મન કામ માં લાગતું હા પણ ઓફિસમાં કામ કરવું પડશે "નિરવ ચાલ નિરવ કામ કર કામ.. એમ મનમાં ને મનમાં એકલો ..એકલો.. .બોલે છે." ' ને ‌ શશાંક :આવે છે.' શું છે.યાર તું આમ અચાનક મને મુકીને ક્યાં જતો રહેલો 'તારી તબિયત તો સારી છે'.?આમ એકલો એકલો કેમ બડબડ કરે???" " શશાંક ને નિરવ પણ કોલેજ માં સાથે હતાં પણ એકબીજા સાથે ખાસ મુલાકાત થતી નથી. ઓફિસમાં માં આવ્યા પછી ખાસ ફ્રેન્ડ બની જાય છે". "શશાંક ને પણ નેન્સી પ્રત્યે એ ની લાગણીઓ ...Read More

4

એક કહાની ની શરૂઆત...ભાગ-4

"નિરવ " નેન્સી ? તું આટલાં સમયથી ક્યાં હતી? ને વિશાલ શું કરે છે..? કોલેજ પછી એણે સાથે વાત કરવાનું ઓછું કરું છે..ને હું સુરત થી ઉદયપુરમાં જોબ માટે આવ્યો પછી મારે ત્યાં જવાનું પણ ઓછું થઈ ગયું છે. ને અને મારો ફોન પણ ખોવાઈ ગયો હતો....બધાં ના ફોન નંબર એમાં હતા એ... ‌ ફોનમાં જતાં રહ્યાં "તારો નંબર પણ મારી પાસે ના રહ્યો...!! તને ખબર નથી....તારો નંબર શોધવાં માટે જમીન પાતાળ એક કરેલાં પણ તારો નંબર ના મળ્યો.....!વિશાલ નો નંબર મને મળ્યો તે પણ જુનો હતો .. !! જે સ્વીચ ઓફ હતો.. "નેન્સી તને ફરી મળીશ એ આશા ...Read More