અધુરી પ્રેમ કહાની ....

(31)
  • 11k
  • 1
  • 3.2k

મિત્રો પ્રેમ એ લાગણી છે. કે જીવન માં પ્રેમ જો થઈ જાય તો એકજ ક્ષણ, માં થઈ જાય છે, અને ના થાય તો વષૉ પણ વિતી જાય છે. પણ દરેક પ્રેમ માં એવું નથી હોતું કે,, પુરો જ થાય ..પરતું પ્રેમ ન મળ્યા પછી પણ તેનું જ થઈ ને રેહવું એ પણ ખુબ જ મુશ્કેલ છે. તો આજે હું એવીજ એક પ્રેમ ની વાત તમારી સમક્ષ મુકીશ.......... આ વાત છે કાશ્મીરમાં રહેતા મોહિત અને મોહિની ની .. મોહિત એક સારા ઘરનો છોકરો છે. તેના પિ -તા

New Episodes : : Every Wednesday

1

અધુરી પ્રેમ કહાની .... - 1

મિત્રો પ્રેમ એ લાગણી છે. કે જીવન માં પ્રેમ જો થઈ જાય તો એકજ ક્ષણ, માં થઈ જાય અને ના થાય તો વષૉ પણ વિતી જાય છે. પણ દરેક પ્રેમ માં એવું નથી હોતું કે,, પુરો જ થાય ..પરતું પ્રેમ ન મળ્યા પછી પણ તેનું જ થઈ ને રેહવું એ પણ ખુબ જ મુશ્કેલ છે. તો આજે હું એવીજ એક પ્રેમ ની વાત તમારી સમક્ષ મુકીશ.......... આ વાત છે કાશ્મીરમાં રહેતા મોહિત અને મોહિની ની .. મોહિત એક સારા ઘરનો છોકરો છે. તેના પિ -તા ...Read More

2

અધૂરી પ્રેમ કહાની..... - 2

મિત્રો આપણે પ્રકરણ 1માં જોયું કે મોહિની અને મોહન એ બંને હવે વાત તો કરતા હતા પણ આ મિત્રતા વધશે કે નહીં એ હવે આપણે જોઈએ. બીજ દિવસ સવારે મોહિની જાગી અને જોયું તો મોહન નો મેસેજ હતો જ અને તેને જવાબ આપતા કહ્યું good morning અને તરત જ મોહને પણ જવાબ આપતા કહ્યું.. આળસુ મેડમ જાગી ગયા..??મોહિની એ કહ્યું હા કેમ.?.. તારે કંઈ કામ છે. ?તો મોહન કહ્યું અરે ના ના હું તો મજાક કરતો હતો. તને ના ગમે તો નહી કરુ...મોહિની પણ વળી થોડી ગુસ્સામાં હતી તો કહી દીધું કે તારી મરજી ..અને બાય કહી ને કામે લાગી ગઈ ...Read More