વાત એક ગોઝારી રાતની

(188)
  • 23.1k
  • 20
  • 8.2k

બારે મેઘ ખાંગા થઈ ગયા. અલી ક્યારેય એવો નીચો થઇ રહ્યો હતો. વારંવાર એ મુશળધાર વરસતા આભલાને જોઈને નિસાસા નાખી દેતો. કડાકા લેતી વીજળી ચારે તરફ આકાશમાં લાંબા શેરડા પાડી જમીન સુધી લંબાઈ જતી હતી. વરસાદની સાથે પવન જાણે કે તોફાની બની ગયેલો. બહાર જઈને ઉભા રહી શકાય એમ જ નહોતું. વરસાદની હેલી લઇ આવેલો પવન એક ક્ષણમાં ઉપાડી લઈ જાય એમ હતો.પરા વિસ્તારમાં આવેલું એક નાનકડું બાબસર ગામ.. હાઈવેને જોડતો રસ્તો લગભગ બે કિલોમીટર દૂર ત્યાં સુધી એક કાચી સડક લંબાઈ હતી.આજુબાજુ દસ કિલો મીટરના અંતર પર બે મોટા શહેરો આવેલા. આમ પણ ગામ એકબાજુ તળાવ અને બીજી બાજુ મોટા 'ડેમ'થી ઘેરાયેલું

New Episodes : : Every Tuesday

1

વાત એક ગોઝારી રાતની - 1

બારે મેઘ ખાંગા થઈ ગયા. અલી ક્યારેય એવો નીચો થઇ રહ્યો હતો. વારંવાર એ મુશળધાર વરસતા આભલાને જોઈને નિસાસા દેતો. કડાકા લેતી વીજળી ચારે તરફ આકાશમાં લાંબા શેરડા પાડી જમીન સુધી લંબાઈ જતી હતી. વરસાદની સાથે પવન જાણે કે તોફાની બની ગયેલો. બહાર જઈને ઉભા રહી શકાય એમ જ નહોતું. વરસાદની હેલી લઇ આવેલો પવન એક ક્ષણમાં ઉપાડી લઈ જાય એમ હતો.પરા વિસ્તારમાં આવેલું એક નાનકડું બાબસર ગામ.. હાઈવેને જોડતો રસ્તો લગભગ બે કિલોમીટર દૂર ત્યાં સુધી એક કાચી સડક લંબાઈ હતી.આજુબાજુ દસ કિલો મીટરના અંતર પર બે મોટા શહેરો આવેલા. આમ પણ ગામ એકબાજુ તળાવ અને બીજી બાજુ મોટા 'ડેમ'થી ઘેરાયેલું ...Read More

2

વાત એક ગોઝારી રાતની - 2

ભડભડ બળતી ચિત્તાનું અજવાળું હજુય મસાણના વિસ્તારને અજવાળું હતું.બોરડી અને કંઠેરના કાંટાળા ઝાડવાં પર અનેકરંગી કપડાં (કાંટિયાં) ટિંગાતાં હતાં. ધીમા પવનના કારણે એ કાચાં કપડાંમાં થતો ફડફડાટનો અવાજ વારે ઘડીએ અલીને ઉપર જોવા મજબૂર કરતો હતો. ભડભડ બળતી ચિતા શરીરને કંઈક અંશે ગરમાટથી ભરી દેતી હતી. ઘણીવાર અલી તળાવમાં જાળ નાખી બીડી સળગાવવા મસાણે આવતો.એકવાર અલીના સાથી મિત્ર અરજણે કહેલું"યાર,કોક દી એવી પળ ભજી ગઈ તો આપણે બીડી પીવા મસાણે આવવાની ખો ભૂલી જવાના!"ત્યારે અલીએ પોતાની પાસે રહેલી માછલી પકડવાની જાળનું ગુંચળું આગળ કરી કહેલું. જ્યાં સુધી આ વસ્તુ આપણી પાસે હોય આખું મસાણ જાગી જાય તો પણ આપણો વાળ વાંકો ન ...Read More

3

વાત એક ગોઝારી રાતની - 3

અલી લીમડા વાળી વાવ પરથી કોદરભાઈની આત્માને જોયા પછી ઊભી પૂંછડીએ ભાગ્યો. સામે ધરોઈ ડેમની આડી પાળ દેખાતી હતી. પાળ પર થઈને રસ્તો સામા કિનારે લઇ જતો હતો.બે કિલોમીટર જેટલું અંતર કાપી અલી ઉગમણી દિશા તરફ ચાલ્યો હતો. હવે એને આથમણી દિશાએ ત્રણેક કિલોમીટર ચાલી હાઇવે સુધી પહોંચવાનું હતુ.અલીએ એક પણ વાર પૂંઠ ફેરવીને પાછળ જોયું નહોતું. કારણકે અલી ઘણીવાર આવી રીતે અંધારાની ઓથ લઈ કાળી રાતને માથે લઇ ચુક્યો હતો.ડેમની પાળ પર લઈ જતો રસ્તો એને પકડી લીધો. ઉપર તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો ત્યાં એને સફેદ આકૃતિ ફરતી દેખાઇ.ફરી એના ધબકારા વધી ગયા..માથા પર રહેલા વજનને ...Read More

4

વાત એક ગોઝારી રાતની - 4

ટ્યુબ પર રહીને હલેસા દ્વારા પાણીને પાછળ ધકેલી રહેલા અરજણ અને અલીને ખળખળતા જળનો અવાજ પણ આજે ભયાનક લાગ્યો. ઊંડા જળમાં આવી રીતે દૂર દૂર સુધી ચાલ્યા જવું એમને મન સહજ હતું પરંતુ આજે તળાવમાં પોતાની હદમાં પથરાયેલી જાળને ખેંચતી વખતે અરજણ અને અને પરસેવો વળી ગયો. "યાર અલી, જાળમાં આટલો બધો વજન આ પહેલાં ક્યારેય અનુભવ્યો નહોતો..!""હા મને લાગે છે આજે માલની ગાડી ભરાઈ જશે""જાળને ઉપર ખેંચી લે જોઉ" "બંને જણા એકસાથે ખેંચીએ અલી, જાળ ઉપર આવતા અંદાજો આવી જશે કે માલ કેટલો પડ્યો છે?""ઠીક છે લગાઓ જોર..!"બન્નેએ એક સાથે જાળને ખેંચી લીધી.ઉપર ખેંચાઈ આવી રહેલી જાળમાં અજવાળુ જોઈ બન્ને ...Read More