Daastaan - e - chat

(53)
  • 46.8k
  • 5
  • 16.6k

વિહાન : હાઈ સાક્ષી : હાઈ વિહાન: કેમ છે? સાક્ષી: મઝામાં વિહાન : ભણવાનું કેવું ચાલે? સાક્ષી : સારું વિહાન : શું કરે છે? સાક્ષી : બોર થાવ છું. વિહાન : (શું વાત કરવી આની સાથે) સાક્ષી: (કેમ આ છોકરો આવા સવાલ કરે છે ) After one week વિહાન: હાઈ સેવખમણ સાક્ષી : ? વિહાન : હા સેવખમણ સાક્ષી : કેમ? વિહાન : અહીંયા લોકડાઉન ના લીધે આઈસ્ક્રીમ ની મળતી અને તું અઠવાડિયા માં 5 કાં તો 6 વાર સેવખમણ અને લોચો ખાઈ છે . તો થયું ને તારું નામ સેવખમણ? સાક્ષી: વાહિયાત વિહાન: સારું નામ છે ને ? સાક્ષી

New Episodes : : Every Wednesday

1

Daastaan - e - chat - 1

વિહાન : હાઈ સાક્ષી : હાઈ વિહાન: કેમ છે? સાક્ષી: મઝામાં વિહાન : ભણવાનું કેવું ચાલે? સાક્ષી : સારું : શું કરે છે? સાક્ષી : બોર થાવ છું. વિહાન : (શું વાત કરવી આની સાથે) સાક્ષી: (કેમ આ છોકરો આવા સવાલ કરે છે ) After one week વિહાન: હાઈ સેવખમણ સાક્ષી : ? વિહાન : હા સેવખમણ સાક્ષી : કેમ? વિહાન : અહીંયા લોકડાઉન ના લીધે આઈસ્ક્રીમ ની મળતી અને તું અઠવાડિયા માં 5 કાં તો 6 વાર સેવખમણ અને લોચો ખાઈ છે . તો થયું ને તારું નામ સેવખમણ? સાક્ષી: વાહિયાત વિહાન: સારું નામ છે ને ? સાક્ષી ...Read More

2

Daastaan - e - chat - 2

After one day વિહાન : હાઈ વિહાન : good morning વિહાન : good evening વિહાન : હાઈ ? શું વિહાન : good night Second day વિહાન : હાઈ વિહાન : good morning વિહાન : કંઇ થયું વિહાન : good night Third day વિહાન : હાઈ વિહાન : good morning સાક્ષી : ? વિહાન : ઓ મેડમ ક્યાં હતાં? શું થયું છે? સાક્ષી : અહીંયા જ હતી વિહાન : તો reply કેમ ની આપતી હતી? સાક્ષી : ઓહ હા નોવેલ વાંચતી હતી તો મેસેજ જોયો નઈ હતો. વિહાન : સાચે? નોવેલ કે પછી... સાક્ષી : હા બોલ ને તને તો ...Read More

3

Daastaan - e - chat - 3

વિહાન : હાઈ સાક્ષી : ??‍♀️ વિહાન : ??‍♂️ તારા ઇમોજી એ બોવ કરી સાક્ષી : ? વિહાન : નઈ સાક્ષી : ? વિહાન : હવે કંઇ બોલીશ કે પછી આમ ઇમોજી જ મોકલશે. સાક્ષી : હા બોલ વિહાન : નકચડી બોલ ને સાક્ષી : ? વિહાન : હા તારે reply આપવા નથી તો આવું જ કેવ ને સાક્ષી : ઓકે વિહાન : તારે તો સરખી રીતે હાઈ પણ નાં બોલવું હોય સાક્ષી : હાઈ ??‍♀️ વિહાન. કેમ છે તું? વિહાન : બસ બસ મેડમ. આ કંઇ વધારે જ હતું સાક્ષી : ?? વિહાન : શું કરે છે? નોવેલ ...Read More

4

Daastaan - e - chat - 4

વિહાન : હાઈ સાક્ષી : બોલ વિહાન : ઓહ ક્યાં ગયું તારું ઇમોજી ? સાક્ષી : ? વિહાન : છે તું? સાક્ષી : અત્યાર સુધી સારી હતી હવે ખબર નઈ?? વિહાન : કેમ હવે ખબર નઈ? સાક્ષી : તું હેરાન કરીશ અને તારા સવાલો ? વિહાન : એટલે તું મારા સવાલ થી irrited થાય છે?1 સાક્ષી : યસ વિહાન : સારું નઈ કરા મેસેજ વાત પણ નઈ કરા. સાક્ષી : હમ. (After 4 days) વિહાન : હેય sorry. સાક્ષી : કેમ. વિહાન : મારા સવાલ નાં લીધે... સાક્ષી : અરે નાં એવું નથી. ઓનલાઇન જ નઈ થઈ હતી . ...Read More

5

Daastaan - e - chat - 5

વિહાન : હાઈ સાક્ષી : ??‍♀️ વિહાન : શું કરે? સાક્ષી : લખું છું. વિહાન : શું? સાક્ષી : સિંહ વિહાન : બસ બસ સાક્ષી : તું શું કરે? વિહાન : કંઇ ખાસ નઈ. Dp મુકતો હતો. સાક્ષી : ઓહ વિહાન : જોયું. સાક્ષી : ?? વિહાન : શું થયું નઈ સારું??? સાક્ષી : એવું નઈ પણ.. વિહાન : શું પણ બોલ તો? સાક્ષી : આ વાળ માં શું કર્યું છે. વિહાન : ક્યાં? સાક્ષી : ? નું થૂંક લગાવ્યું છે. એક વાળ આમ થી આમ નઈ ?? વિહાન : ઓય જેલ નાંખી છે આવું બોલ્યા યાર. સાક્ષી : ...Read More

6

Daastaan - e - chat - 6

(after 2 days) સાક્ષી : હાઇ . સોરી યાર ચાલું ગેમ માં જતી રહી હતી વિહાન : ઓહ્ . ના બોલવાનુ હોઈ સાક્ષી : સારું તું શુ કેહતો હતો. વિહાન : (thanks God આને છેલ્લો મેસેજ જૉયો નથી એટલે) હુ કંઇ નઈ કેતો હતો? સાક્ષી : i love you વાળું કંઈ બોલ્યો હતો ને? વિહાન : અરે એતો ભૂલ માં લખાઇ ગયેલું. સાક્ષી : બોલ ને હવે મને ખોટું નઈ લાગે? વિહાન : તને કોઈ I love you કહે તો તું શું કે એને? બસ આ પૂછવું હતું. સાક્ષી : ???? આ પૂચવા માં બીક લાગતી હતી? વિહાન : ...Read More

7

Daastaan - e - chat - 7

વિહાન : હાઈસાક્ષી : હાઈ જીવે છે તું એમ ને?વિહાન : હા સાક્ષી : ક્યાં ખોવાઈ ગયો હતો ?વિહાન તારી યાદ માં સાક્ષી : ?વિહાન : બસ આમ નાં જોઇશ મને બીક લાગે છે સાક્ષી : ઓહ બરાબર ????વિહાન : બસ હવે સાક્ષી : હમ ક્યાં હતો કાજલ જોડે કે પછી અંજલિ સાથે?વિહાન : એ નઈ યાર પ્લીઝસાક્ષી : કેમ કોઈ બીજી આવી છે નવી ?વિહાન : નાં હવે સાક્ષી : સારુંવિહાન : પ્રોજેક્ટ નાં કામ માં હતોસાક્ષી : pubg નાં પ્રોજેક્ટ ?વિહાન : નાં હવે પાગલ કોલેજસાક્ષી : ઓહ તું કોલેજ પણ કરે છે.વિહાન : ખબર છે માસ્ટર કરું છું એ તો સાક્ષી : ...Read More

8

Daastaan - e - chat - 8

Daastaan - e - chat8 વિહાન : ગુડ મોર્નિંગ સાક્ષી : ગુડ મોર્નિંગ વિહાન : આજે જવું છે ને સાક્ષી : હા કેટલા વાગે આવશે? વિહાન : ઘરે થી નીકળીશ એટલે ફોન કરી દેેવા સાક્ષી : ઓકે 2 વાગે સાક્ષી : મમ્મી ફ્રેન્ડ આવે છે તો બાર જવાનું છે એની સાથે થોડી વાર માં આવી જઈશ. મમ્મી(સાક્ષી ની): બેટા તારા હાલ જો. જવાનું હોય તો કપડાં તો પેર સરખાં. સાક્ષી : હા મમ્મી કપડાં તો મે બેગ માં મૂકેલા છે બેગ કબાટ ની ઉપર છે કાંટાળો આવે છે. થોડી વાર માં વિહાન ફોન કરે છે રેડી રેજે આવું છું. 10 ...Read More

9

Daastaan - e - chat - 9

Daastaan - e - chat9વિહાન : good evening madamસાક્ષી : ઓહ કેમ આજે આટલી બધી રિસ્પેક્ટ ?વિહાન : બસ : અચ્છાવિહાન : શું કરે છે ? સાક્ષી : assignment લખું છુંવિહાન : ઓહ સો સ્વીટ મારું પણ લખી દેને સાક્ષી : ?વિહાન : શું થયુંસાક્ષી : ?વિહાન : શું ?સાક્ષી : ?વિહાન : ?સાક્ષી : મારું પરાણે લખું છું તારું કેમ લખી આપુ વિહાન : આવું શું કરે. ચાલ ચોકલેટ આપી દેવા સાક્ષી : નો હું નઈ લખી આપુંવિહાન : સિલ્ક?સાક્ષી : નાંવિહાન : આઈસ્ક્રીમસાક્ષી : નાંવિહાન : વડાપાવસાક્ષી : નાંવિહાન : તો ડ્રીમ બોય ને મોકલુંસાક્ષી : નાં ?વિહાન : ઓય શું ...Read More

10

Daastaan - e - chat - 10

10વિહાન : ગુડ મોર્નિંગ સાક્ષી : ગુડ મોર્નિંગવિહાન : શું કરે તું ? સાક્ષી : તને યાદ ?વિહાન : નાં કરીશસાક્ષી : અરે સાચે કેવ છુંવિહાન : મને નથી લાગતુંસાક્ષી : તો એ તારી પ્રોબ્લેમ વિહાન : ??‍♂️સાક્ષી : ??વિહાન : યાર assignment લખી આપ સાક્ષી : નાં વિહાન : કેમ ?સાક્ષી : મારી મરજીવિહાન : તને લખવાનું તો બોવ ગમે છે ને સાક્ષી : assignment લખવાનું ગમે છે એવું તો મે કીધું નથી.વિહાન : ઓહ તો શું લખવાનું ગમે છે તને લવ લેટર ?સાક્ષી : નાં એ નઈ આવડતોવિહાન : હું લખી આપું સાક્ષી : assignment લખ ને તારું પછી લવ લેટર લખજે વિહાન : ??સાક્ષી ...Read More

11

Daastaan - e - chat - 11

11વિહાન અને સાક્ષી ની છેલ્લા એક મહિના થી વાત થઈ જ નઈ હતી સરખી રીતે. છેલ્લા એક મહિના થી ના ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટ સિવાય ના એક પણ મેસેજ નઈ હતા. બોવ દિવસે આજે વિહાન થોડો ફ્રી થયો હતો એટલે એને મેસેજ કર્યો. વિહાન : હાઈ એક કલાક પછી સાક્ષી એ મેસેજ જોયો. સાક્ષી : ??‍♀️ વિહાન : શું કરે છે સાક્ષી : મૂવી જોવું છું. વિહાન : અરે વાહ. પેલી વાર તે વાંચવા સિવાય કંઈ બીજું કીધું. સાક્ષી : ?? વિહાન : ક્યું મૂવી જોવે છે? સાક્ષી : શરતો લાગુ વિહાન : ગુજરાતી ઓહ ? સાક્ષી : ...Read More

12

Daastaan - e - chat - 12

12સાંજે પાંચ વાગ્યા પછી જઈશું તું રેડી રહેજે. વિહાન એ ફોન પર આટલું કહી ને ફોન મૂકી દીધો.સાક્ષી વિચારતી શુ પેરુ. એટલે એના મમ્મી એ કીધું," કેમ આટલું વિચારે છે પેરી લે ને કઈ પણ "" હા " સાક્ષી રેડી થઇ ને બેસી હતી. એના મમ્મી ક્યારે ના જોતા હતાં સાક્ષી કઈ વિચારતી હતી એટલે એમને પૂછ્યું," શું થયું શું વિચારે છે ?" " કઈ નઈ "" તો આ મોઢા પર બાર કેમ વાગ્યા છે " સાક્ષી ના મમ્મી એ પૂછ્યું." કઈ નઈ થોડો ડર લાગે છે " સાક્ષી બોલી અને આ સાંભળી ને એના મમ્મી હસવા લાગ્યા." કેમ હસો છો ...Read More

13

Daastaan - e - chat - 13

13વિહાન ઘરે પોહચયો અને ઘર માં ગયો ત્યારે એના મમ્મી પપ્પા અને તપન ત્યાં જ બેઠા હતા. તપન વિહાન જોઈ ને બોલ્યો," કેવી રહી ડેટ ?" વિહાન : ડેટ પર નઈ ગયેલોતપન : તો ક્યાં ગયેલોવિહાન : તને ખબર જ છે આપડે ક્યાં ગયેલા એવિહાન ના પપ્પા : તમે બને ડેટ પર ગયેલા એમવિહાન : ના હવે વિહાન ના મમ્મી: શું બોલો છો કઈ સરખું બોલોતપન : તમારી આવવા વાળી વહુ ને મળવા ગયેલાવિહાન ના મમ્મી : મારે બે વહુ આવવાની છે. તમે કઈ વહુ ને મળવા ગયેલા તપન : સાક્ષી વિહાન ના પપ્પા : પેલી મેગેઝિન વાળીતપન : હા એજ ફોટો વાળીવિહાન ...Read More

14

Daastaan - e - chat - 14

14સાક્ષી સુરત ગઈ પછી તો આખો દિવસ નોવેલ વાંચતી. ઓનલાઇન બોવ ઓછું થતી. ક્યારેક ક્યારેક વિહાન સાથે વાત થઈ હવે બંન્ને ની વાત પેલા કરતાં ઓછી થઈ ગઈ હતી ખાલી શનિ વાર અને રવિવારે વાત થતી. કેમકે વિહાન ને જોબ હોય એટલે એને જલ્દી ઊઠવાનું હોય. એક દિવસ બંને વાત કરતા હતા ત્યારે, વિહાન : તું ઠીક છે ને ? સાક્ષી : હા કેમ વિહાન : કઈ નઈ બસ એમજ સાક્ષી : પણ આવું કોઈ દિવસ નઈ પૂછ્યું તે વિહાન : હા હમણાં થી બોવ ઓછી વાત કરે છે. મે કઈ ખોટું કહ્યુ તને ? કઈ વધારે બોલાઈ ગયું ...Read More

15

Daastaan - e - chat - 15

સાક્ષી ની એક્ઝામ પતી ગઈ હતી. અને હવે બે મહિના પછી એનું ભણવાનું પણ પૂરું થઈ જવાનું હતું. એક એ વિહાન સાથે વાત કરતી હતી. સાક્ષી : બે મહિના પછી તો ભણવાનું પણ પતી જસે. વિહાન : પછી માસ્ટર ? સાક્ષી : ના વિહાન : તો ? સાક્ષી : જોબ વિહાન : ઓકે. ક્યાં કરવાની સુરત મા ? સાક્ષી : જોવ. સુરત ની બહાર મળે તો સારું. વિહાન : કેમ ? સાક્ષી : એમજ. થોડા વર્ષો મારી રીતે પણ જીવી લવ ને વિહાન : મતલબ સાક્ષી : પછી તો ... વિહાન : ઓહ મેરેજ સાક્ષી : ?? વિહાન : ...Read More

16

Daastaan - e - chat - 16

થોડા દિવસ પછી, સાક્ષી ની એક્ઝામ તો પતી ગઈ હતી. પણ એની વિહાન સાથે કોઈ જ વાત થઈ નઈ એ કઈક બીજા કામ માં વ્યસ્ત હતી. છેલ્લા એક મહિનાથી બંને ની વાત થઈ નઈ હતી. વિહાન ને લાગ્યું સાક્ષી કોઈ દિવસ વાત નઈ કરે યા ફિર એને કઈક પ્રોબ્લેમ હસે એટલે મેસેજ નઈ કરતી. પણ એક પણ દિવસ એવો નઈ હતો કે વિહાન એ સાક્ષી ને યાદ ના કરી હોય. એક દિવસ વિહાન જોબ પર થી આવી ને જમી ને સુવા ની જ તૈયારી કરતો હતો ત્યાં બોવ બધા મેસેજ ની નોતિફીકેશન આવી. " હાઈ કબીર સિંહ કેમ છે? ...Read More

17

Daastaan - e - chat - 17

વિહાન સાક્ષી ના જવાબ ની રાહ જોતો હતો પણ એને ડર પણ હતો કે સાક્ષી ના પાડશે તો ફ્રેન્ડ નઈ રે એ.વિહાન ને કામ નો લોડ કઈ વધારે હતો હમણાં થી એની સાક્ષી સાથે વાત બોવ ઓછી થતી. અને સાક્ષી ને પણ એવું જ કઈક હતું.એક દિવસ પણ એવો નઈ ગયો હોય કે સાક્ષી એ વિહાન ને યાદ ના કર્યો હોય. એને એક અઠવાડિયા સુધી તો કોઈ ને કહ્યું જ નઈ હતું પણ એક દિવસ એ અને એની રૂમ મેટ બેસેલા હતા ત્યારે એની રૂમમેટ્ ને એને કીધું. ત્યારે એની રૂમમેટ્ એ એવું કીધુ" સાક્ષી તું લકી છે. હા ...Read More