અધુરો પ્રેમ

(4)
  • 1.9k
  • 0
  • 692

આજે વેલેન્ટાઇન ડે છે. પ્રેમીઓ નો દિવસ. આખો દિવસ શહર મા ચહલપહલ જોવા મળી. યુવા હૈયા એક બીજા ને મળવા માટે થનગની રહ્યા હતા. સવાર થી જ દરેક વ્યક્તિ પોતાના પ્રિય પાત્ર ને મળવા અને પોતાના પ્રેમ નો એકરાર કરવા અધિરા બની ગયા હતા. દરેક ગાર્ડન, દરેક કેફે મા, દરેક કોલેજ માં યુવાઓ પોતાના પ્રેમ નો એકરાર કરી રહ્યા હતા. ક્યાંક બંધ રૂમમાં એકાંતમાં એકબીજાને સમર્પિત કરી પ્રેમ નો એકરાર થઈ રહ્યો હતો. સાંજ થવા આવી હતી પરંતુ લોકો નો ઉત્સાહ ઓછો થતો નહોતો. દિવસ કરતાં સાંજે ચહલપહલ વધી ગઈ હતી. થિયેટર માં અને હોટેલ્સ માં ભીડ ઉમટી પડી હતી.

New Episodes : : Every Tuesday

1

અધુરો પ્રેમ - ૧

આજે વેલેન્ટાઇન ડે છે. પ્રેમીઓ નો દિવસ. આખો દિવસ શહર મા ચહલપહલ જોવા મળી. યુવા હૈયા એક બીજા ને માટે થનગની રહ્યા હતા. સવાર થી જ દરેક વ્યક્તિ પોતાના પ્રિય પાત્ર ને મળવા અને પોતાના પ્રેમ નો એકરાર કરવા અધિરા બની ગયા હતા. દરેક ગાર્ડન, દરેક કેફે મા, દરેક કોલેજ માં યુવાઓ પોતાના પ્રેમ નો એકરાર કરી રહ્યા હતા. ક્યાંક બંધ રૂમમાં એકાંતમાં એકબીજાને સમર્પિત કરી પ્રેમ નો એકરાર થઈ રહ્યો હતો. સાંજ થવા આવી હતી પરંતુ લોકો નો ઉત્સાહ ઓછો થતો નહોતો. દિવસ કરતાં સાંજે ચહલપહલ વધી ગઈ હતી. થિયેટર માં અને હોટેલ્સ માં ભીડ ઉમટી પડી હતી. ...Read More