યુથ વર્લ્ડ

(289)
  • 41k
  • 2
  • 15.3k

યુથ વર્લ્ડ તમારી સમક્ષ પહેલા અંકનો પ્રહેલો ભાગ પ્રસ્તુત કરવા જઇ રહ્યુ છે. આ ભાગ તમને વિવિધ પ્રકારના સાહિત્યનો સ્વાદ અપાવશે. સસ્પેન્સ, વિકાસ લક્ષી, ભારતીય સમસ્યાઓ, હોરર સ્ટોરીઝ, રસોઈ અને બીજુ ઘણુ બધુ. તો વાંચો, ગમે તો રેટ, કમેન્ટ અને શેર કરો.

1

યુથ વર્લ્ડ - અંક ૧ ભાગ ૧

યુથ વર્લ્ડ તમારી સમક્ષ પહેલા અંકનો પ્રહેલો ભાગ પ્રસ્તુત કરવા જઇ રહ્યુ છે. આ ભાગ તમને વિવિધ પ્રકારના સાહિત્યનો અપાવશે. સસ્પેન્સ, વિકાસ લક્ષી, ભારતીય સમસ્યાઓ, હોરર સ્ટોરીઝ, રસોઈ અને બીજુ ઘણુ બધુ. તો વાંચો, ગમે તો રેટ, કમેન્ટ અને શેર કરો. ...Read More

2

યુથ વર્લ્ડ : અંક ૧ ભાગ ૨

બુક રીવ્યુઝ, લવ સ્ટોરી, કવિતા, સામાજિક સળગતા પ્રશ્નો અને વિશ્નના એવા મહા ચરિત્રો જેના વિશે બહુ ઓછુ લખાયુ છે. છે અંક ૧ નો બીજો ભાગ. યુથ વર્લ્ડ મેગેઝિન. ...Read More

3

યુથ વર્લ્ડ : અંક ૨ ભાગ ૧

યૂથ વર્લ્ડ એ એવુ મેગેઝિન છે, જેમાં બધા યુવા લેખકો જોડાયેલા છે, જેમાં લગભગ બધા વિષયો સમાવી લીધા છે. વાચકોને દરેક અઠવાડિયે તરોતાજા અને નવીન રસપ્રદ આર્ટિકલ્સ પીરસવામાં આવશે. તમારા જ્ઞાનમાં વધારો કરશે અને અનેક વિધ માહિતી પૂરી પાડશે. યુથવર્લ્ડનો ગોલ હંમેશા વાંચકોને કંઇક નવુ અને અલગ પીરસવાનો રહ્યો છે. વધારે અને વધારે વાંચકો સુધી પહોંચવુ અને એમને કંઇક નવુ આપવુ એ યુથ વર્લ્ડનું ધ્યેય છે. અંક ૨ ભાગ એકના લેખકો અને અનુક્રમ ૧. હેવ અ સ્માઇલ ૨. ક્રાઇમ ફાઇલ્સ – પ્રવિણ પિઠડીયા ૩. કુદરતનો ઓટલો – મેહુલ સોની ૪. ભલે પધાર્યા – વિહિત ભટ્ટ ૫. વાર્તા વિશ્વ – ભાવિશા ગોકાણી ૬. ફિલ્મી કીડા – રવિ રાજ્યગુરૂ ૭. વર્લ્ડ સાયન્સ – હિરેન કવાડ તમને ગમે તો રેટ અને શેર કરવાનું ભૂલતા નહિં. ...Read More

4

યુથ વર્લ્ડ : અંક 2 ભાગ 2

યૂથ વર્લ્ડ એ એવુ મેગેઝિન છે, જેમાં બધા યુવા લેખકો જોડાયેલા છે, જેમાં લગભગ બધા વિષયો સમાવી લીધા છે. વાચકોને દરેક અઠવાડિયે તરોતાજા અને નવીન રસપ્રદ આર્ટિકલ્સ પીરસવામાં આવશે. તમારા જ્ઞાનમાં વધારો કરશે અને અનેક વિધ માહિતી પૂરી પાડશે. યુથવર્લ્ડનો ગોલ હંમેશા વાંચકોને કંઇક નવુ અને અલગ પીરસવાનો રહ્યો છે. વધારે અને વધારે વાંચકો સુધી પહોંચવુ અને એમને કંઇક નવુ આપવુ એ યુથ વર્લ્ડનું ધ્યેય છે. અંક ૨ ભાગ એકના લેખકો અને અનુક્રમ ૧. બુક રિવ્યુ - જિજ્ઞા પટેલ ૨. કાવ્યકુંજ – અર્ચના ભટ્ટ પટેલ ૩. પ્રેમ પ્યાલો – સૂલતાન સિંઘ ૪. ભલે પધાર્યા – શ્રદ્ધા વ્યાસ ૫. નવી દ્રષ્ટિએ – પૂજન જાની ૬. વિશ્વ ચરિત્ર – કંદર્પ પટેલ તમને ગમે તો રેટ અને શેર કરવાનું ભૂલતા નહિં. ...Read More

5

યુથ વર્લ્ડ અંક - ૩

જ્યારથી મન્યુષ્યમાં વિચાર અને તર્ક શક્તિ આવી છે ત્યારથી એનો સાર્વભૌમ પ્રશ્ન રહ્યો છે એ છે અસ્તિત્વનો. આપણે અહિં રીતે શામાટે અસ્તિત્વની શરૂઆત કઇ રીતે મન્યુષ્ય કેટકેટલાય અલગ અલગ રસ્તાઓ અપનાવ્યા, માત્ર અને માત્ર પોતાના અસ્તિત્વના પ્રશ્નોના જવાબ મેળવવાના. એ પછી સાધના હોય, ધ્યાન હોય, ક્વોન્ટમ ફીઝીક્સ હોય કે કોસ્મોલોજી. મનુષ્યના સ્વ સુધી પહોંચવાની દોડ એ ક્યારેય થોભી નથી. સ્વ ક્યાંથી આવ્યુ એની શોધ પણ હજુ કોઇ કરી શક્યુ નથી. બિગ બેંગના 10 Raised to -43 seconds (1 Planck Time) પહેલાનું આપણને કંઇજ ખબર નથી. ખબર નહિં આપણે જાણી શકીશું કે નહિં. આ અંક ખાસ કરીને વિજ્ઞાન પર આધારિત છે. બ્રહ્માંડની ઘટનાઓ, કઇ રીતે આખુ બ્રહ્માંડ કામ કરે છે એની જલક આ અંકમાં જોવા મળશે. સસ્પેન્સ, પ્રેરણા, વાર્તા, પ્રેમ, સત્ય, ચરિત્ર આ અંક તમને તરબતર કરી દેશે. આ અંકના લેખકો. ૧. કુદરતનો ઓટલો – મેહુલ સોની ૨. ક્રાઇમ ફાઇલ્સ – પ્રવિણ પિઠડીયા ૩. અમૃતજલ – પિયુષ કાજાવદરા ૪. ફિલ્મી કીડા – રવિ રાજ્યગુરૂ ૫. કાવ્યકુંજ – અર્ચના ભટ્ટ પટેલ ૬. અવરોધ – ભાવિક મેરજા ૭. ભલે પધાર્યા – પ્રવિણા મ્હાયાવંશી ૮. વાર્તા વિશ્વ – ભાવિશા ગોકાણી ૯. બુક રિવ્યુ - જિજ્ઞા પટેલ ૧૦. નવી દ્રષ્ટિએ – પૂજન જાની ૧૧. પ્રેમ પ્યાલો – સૂલતાન સિંઘ ૧૨. વર્લ્ડ સાયન્સ – હિરેન કવાડ ૧૩. વિશ્વ ચરિત્ર – કંદર્પ પટેલ જો ગમે તો પ્લીઝ રેટ અને શેર કરો. ...Read More

6

યુથ વર્લ્ડ અંક - 4

હડપ્પા અને મોહે-જો-દડો આ બે નામ થી લગભગ તો કોઈક વ્યક્તિ જ અજાણ હશે. ઇતિહાસકારો નું માનવું છે કે લગભગ થી 1900 ની વચ્ચે હડપ્પા અને મોહે-જો-દડો નો ઉદ્દભવ થયો હતો.હડપ્પા અમે મોહે-જો-દડો બન્ને ગામડા કમ નગર હોય એવું તેની નગર રચના,સમાજ અને સંસ્કૃતિ પર થી સ્પષ્ટ સાબિત થાય છે. આવી જ બીજી ઘણી રસપ્રદ વાર્તાથી લઇને વિજ્ઞાનની વાતો અને વિશ્વની માહિતીઓ સાથે યુથ વર્લ્ડનો અંક ૪ પ્રસ્તુત કરી રહ્યા છીએ. આ અંકના લેખકો નીચે પ્રમાણે છે. ૧. ક્રાઇમ ફાઇલ્સ – પ્રવિણ પીઠડીયા ૨. અમૃતજલ – પિયુષ કાજાવદરા. ૩. સક્સેસ સ્ટોરી – સંકલન ભાવિષા ગોકાણી. ૪. કુદરતનો ઓટલો – મેહુલ સોની ૫. કાવ્યકુંજ – અર્ચના ભટ્ટ પટેલ ૬. અવરોધ – ભાવિક મેરજા ૭. ભલે પધાર્યા – વિહિત ભટ્ટ ૮. વાર્તા વિશ્વ – ભાવિશા ગોકાણી ૯. બુક રિવ્યુ - જિજ્ઞા પટેલ ૧૦. નવી દ્રષ્ટિએ – પૂજન જાની ૧૧. પ્રેમ પ્યાલો – સૂલતાન સિંઘ ૧૨. વર્લ્ડ સાયન્સ – હિરેન કવાડ ૧૩. વિશ્વ ચરિત્ર – કંદર્પ પટેલ તો વાંચો અને મજા કરો. ગમે તો રેટ અને શેર કરો. ...Read More

7

યુથ વર્લ્ડ અંક-૫

અનુક્રમણિકા: ૧ ‘મારી ડાયરીનું એક પન્નું...’-જીજ્ઞા પટેલ ૨ ધ્રુજવતો બંગલો-ભાવીશા ગોકાણી ૩ રોબરી- પ્રવિણ પીઠડીયા ૪ લવ ટ્રાયએંગલ- સુલતાન સિંઘ ૫ મેચ્યોરિટીનું એટલે દંભ- પૂજન જાની ૬ વર્લ્ડ સાયન્સ – હિરેન કવાડ ૭ India’s ‘Ratan’: A Legacy-કંદર્પ પટેલ ૮ ભલે પધાર્યા- બિનીતા સી કંથારિયા ૯ મોસ્ટ વેલકમ- જિજ્ઞેશ વાઘેલા ...Read More

8

યુથ વર્લ્ડ - 6

રિઝલ્ટ આવતા જાય છે પણ કંઈક સુધારો નથી આવતો ...Read More

9

યુથ વર્લ્ડ અંક-૬

ભાગ-૫ આગળ આપણે જોયો હવે વાંચો ભાગ-૬ અને અમને તમારો અમુલ્ય પ્રતિભાવ આપશો. ...Read More