પ્રેમ અમાસ એ એક પ્રેમ કથા છે. કોલેજ મા સાથે ભણેલ મિત્રો લગ્નથી જોડાયેલ છે બન્ને પતિ પત્ની કરતાં પ્રેમી પ્રેમિકા તરિકે જિંદગી જીવિ રહ્યાં છે. બન્ને વચ્ચે એક ફ્રેન્ક મિત્રતા છે. તેવિજ રીતે કોલેજમા સાથે ભણેલ એક અન્ય મિત્રને પણ જીવનમાં સ્થાન આપે છે. તેના પર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે. કોલેજ લાઇફ અને પરણીત જીવનમા ફરક હોય છે. વધારે પડતાં વિશ્વાસ અને પુરુષ સ્ત્રી વિજાતીય પાત્ર હોવા છતાં વધારે પડતી પરસ્પરના વ્યવહારમા છુટ રાખવાથી શું પરિણામ આવિ શકે છે તેનુ નિરુપણ કરેલ છે. વાર્તા પ્રસંગ વાંચી વાર્તા આપને કેવી લાગી તે આપના કિમતી અભિપ્રાય અવશ્ય જણાવશો . આ જ વાર્તા ને આગળ વધારીને પ્રેમ અમાસ ભાગ-૨ ટુક સમયમા આપની સમક્ષ રજુ કરીશ.આપના મંતવ્યની પ્રતિક્ષામા જ. -‘આકાશ’. યશવંત શાહ.
Full Novel
પ્રેમ અમાસ - ૧.
પ્રેમ અમાસ એ એક પ્રેમ કથા છે. કોલેજ મા સાથે ભણેલ મિત્રો લગ્નથી જોડાયેલ છે બન્ને પતિ પત્ની કરતાં પ્રેમિકા તરિકે જિંદગી જીવિ રહ્યાં છે. બન્ને વચ્ચે એક ફ્રેન્ક મિત્રતા છે. તેવિજ રીતે કોલેજમા સાથે ભણેલ એક અન્ય મિત્રને પણ જીવનમાં સ્થાન આપે છે. તેના પર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે. કોલેજ લાઇફ અને પરણીત જીવનમા ફરક હોય છે. વધારે પડતાં વિશ્વાસ અને પુરુષ સ્ત્રી વિજાતીય પાત્ર હોવા છતાં વધારે પડતી પરસ્પરના વ્યવહારમા છુટ રાખવાથી શું પરિણામ આવિ શકે છે તેનુ નિરુપણ કરેલ છે. વાર્તા પ્રસંગ વાંચી વાર્તા આપને કેવી લાગી તે આપના કિમતી અભિપ્રાય અવશ્ય જણાવશો . આ જ વાર્તા ને આગળ વધારીને પ્રેમ અમાસ ભાગ-૨ ટુક સમયમા આપની સમક્ષ રજુ કરીશ.આપના મંતવ્યની પ્રતિક્ષામા જ. -‘આકાશ’. યશવંત શાહ. ...Read More
પ્રેમ અમાસ -૨.
પ્રેમ અમાસ -૧ મા આપણે જોયેલુ કે પુનમ રજની અને અમાસ ત્રણ મિત્રો છે.પુનમની ગેરહાજરીમા રજની અમાસ મુવિ જોવા જાય છે. પાછા ફરતા વરસાદ મા કાર બંધ થઈ જતા રજની અમાસ સાથે તેના ધરે આવે છે અને બન્ને શરાબ ના નશામાં એકબીજામા ખોવાઈ જઇ સહશયન કરે છે....હવે આગળ.આ ભાગ-2 મા વાર્તા અલગ વણાક લે છે. હ્કીકતમા આ આખો પ્લાન અમાસને ટ્રેપ કરવા રજની નો હોય છે. આજની એક સ્ત્રિ શુ શુ વિચારી શકે છે. શુ શુ કરી શકે છે તે આ ભાગમા દર્શાવેલ છે. પુરુષપ્રધાન સમાજ ગણાતો હોવા છતા તેમા આજની એક સ્ત્રિ શુ શુ વિચારીને શુ શુ કરે છે. તેનાથી પુરુષને કેટલો માનસિક ત્રાસ અને તાણમાથી પસાર થવુ પડે છે તે દર્શાવેલ છે.આજના જમાનામા નારીનુ આવુ વરવુ રુપ પણ હોય છે. તે મોટેભાગે દેખાડવામા નથી આવતુ તે દર્શાવવા પ્રયત્ન કરેલ છે. ટુક સમયમા આ વાર્તાનો વધુ એક ભાગ લઇ આપની સમક્ષ પ્રસ્તુત થવા પ્રયત્ન કરીશ્. આપના અભિપ્રાયની પ્રતિક્ષામા જ. - આકાશ. ...Read More
પ્રેમ અમાસ - 3
પ્રેમ અમાસ ભાગ ૧ - ૨ મા જોયું કે પુનમ-રજની પતિ-પત્ની અને તેનો મિત્ર અમાસ વચ્ચે પ્રણયકથા બની ગઇ રજની પુનમની પત્ની હોવા છતાં મા બનવા માટે અમાસનો ઉપયોગ કરે છે અને પછી તેની સાથે સંબંધથી એવી જોડાય જાય છે કે તે તેને છોડી નથી શકતી. પરિણામ સ્વરુપ પુનમનુ જિવન દુષ્કર બની જાય છે. હવે તે માટે પુનમ ખુબ જ વિચાર કરે છે કે પોતાનુ લગ્ન જીવન કેમ કરીને બચાવવુ. આ માટે તે પોતાના મિત્ર વકીલ અને કાઉંસેલરની સલાહ લે છે. વકીલ મિત્ર પણ આજના કાયદા આગળ લાચારી દર્શાવે છે.કારણ આજના આપણા કાયદા પહેલાના જમાનાના આઉટડેટેડ થઇ ગયેલ છે પહેલા પુરુષપ્રધાન સમાજમા બનતુ હતુ કે માત્ર પુરુષ જ સ્ત્રીનુ શોશણ કરતો અને સ્ત્રી શોષિત રહેતી પરંતુ હવે એવુ નથી રહ્યુ. હવે સ્ત્રી પુરુષ સમોવડી થવા લાગી છે ત્યારથી તો પુરુષ પર પણ અત્યાર થાય છે. તેના પર પણ બળાત્કાર થાય જ છે કયારેક શારીરિક તો ક્યારેક માનસિક. કાયદામા સુધારાની સખ્ત જરુરત છે. આ ભાગમા તેનુ વર્ણન કરેલ છે. આશા છે અત્યારના યુગમા બની રહેલ આ સમસ્યાનુ વર્ણન પ્રયાસ આપને અવશ્ય ગમશે. આપના અભિપ્રાયની પ્રતિક્ષામા જ. - આકાશ. યશવંત શાહ. ...Read More
પ્રેમ અમાસ ભાગ - 4
પ્રેમ અમાસ આગળના ભાગમા જોયું કે પુનમ-રજની પતિ-પત્ની અને તેનો મિત્ર અમાસ વચ્ચે પ્રણયકથા બની ગઇ છે. રજની પુનમની હોવા છતાં મા બનવા માટે અમાસનો ઉપયોગ કરે છે અને પછી તેની સાથે સંબંધથી એવી જોડાય જાય છે કે તે તેને છોડી નથી શકતી. પરિણામ સ્વરુપ પુનમનુ જિવન દુષ્કરબની જાય છે. પુનમ ખુબ જ વિચારી પોતાનુ લગ્ન જીવન બચાવવા માટે તે પોતાના મિત્ર વકીલ અને કાઉંસેલરની સલાહ લે છે. વકીલ મિત્ર પણ આજના કાયદા આગળ લાચારી દર્શાવે છે.અંતે તે ઈશ્વરને ભરોસે છોડે છે. અને સમય જ તેનુ સમાધાન કરે છે. રજની ના જીવનમાથી અમાસ દુર થાય છે. ત્યારબાદ પુનમ અને રજની નુ શુ થાય છે. તેઓની પુરાની મિત્ર ચાંદની ફરી પાછી સુરત આવે છે. આગળ શુ થાય છે તે જાણવા આગળ વાર્તા વાંચતા રહો. આશા છે આપને આગળ શુ થયુ તે જાણવાની આતુરતા હસે જ. આગળની વાર્તા વાંચી આપના અભિપ્રાય જરુર થી જણાવસો. આપના મંતવ્યની પ્રતિક્ષામા જ. - આકાશ. યશવંત શાહ. ...Read More
પ્રેમ અમાસ - ૫.
પ્રેમ અમાસ આગળના ભાગમા જોયું કે પુનમ-રજની પતિ-પત્ની અને તેનો મિત્ર અમાસ વચ્ચે પ્રણયકથા બની ગઇ છે. રજની પુનમની હોવા છતાં મા બનવા માટે અમાસનો ઉપયોગ કરે છે અને પછી તેની સાથે સંબંધથી એવી જોડાય જાય છે કે તે તેને છોડી નથી શકતી. પરિણામ સ્વરુપ પુનમનુ જિવન દુષ્કરબની જાય છે. પુનમના ખુબ જ પ્રયત્ન છતા પરિસ્થીતીમા કોઇ સુધાર ન થતા તે ઈશ્વરને ભરોસે છોડે છે. અને સમય જ તેનુ સમાધાન કરે છે. રજનીના જીવનમાથી અમાસ દુર થાય છે. ત્યારબાદ પુનમના જિવનમા તેની પુરાની મિત્ર ચાંદનીનો પ્રવેશ થાય છે. આગળ શુ થાય છે પુનમ રજની ને માફ કરી ને અપનાવી લે છે કે કેમ તે ચાંદની સાથેના સંબન્ધમા આગળ વધે છે કે નહી ચાંદનીએ જેના માટે પોતાના શિયળ અને સંસારને દાવ પર લગાવેલ તે તેને સંતાન થાય છે કે....નહી વગેરે જાણવા આગળ વાર્તા વાંચતા રહો. આશા છે આપને આગળ શુ થયુ તે જાણવાની આતુરતા હસે જ. આગળની વાર્તા વાંચી આપના અભિપ્રાય જરુર થી જણાવસો. આપના મંતવ્યની પ્રતિક્ષામા જ. - આકાશ. યશવંત શાહ. ...Read More
પ્રેમ અમાસ -૬.
પ્રેમ અમાસ આગળના ભાગમા જોયું કે પુનમ-રજની પતિ-પત્ની અને તેનો મિત્ર અમાસ વચ્ચે પ્રણયકથા બની ગઇ છે. રજની પુનમની હોવા છતાં મા બનવા માટે અમાસનો ઉપયોગ કરે છે અને પછી તેની સાથે સંબંધથી એવી જોડાય જાય છે કે તે તેને છોડી નથી શકતી. પરિણામ સ્વરુપ પુનમનુ જિવન દુષ્કરબની જાય છે. પુનમના ખુબ જ પ્રયત્ન છતા પરિસ્થીતીમા કોઇ સુધાર ન થતા તે ઈશ્વરને ભરોસે છોડે છે. અને સમય જ તેનુ સમાધાન કરે છે. રજનીના જીવનમાથી અમાસ દુર થાય છે. ત્યારબાદ રજની ને પુત્રીનો જન્મ થાય છે. પુનમના જિવનમા તેની પુરાની મિત્ર ચાંદનીનો પ્રવેશ થાય છે. પરંતુ પુનમ અને ચાંદની વચ્ચે માત્ર મિત્રતા જ રહે છે. બન્ને સમજદાર છે. પોતાની જવાબદારી અને સ્ટેટસનો ખયાલ છે. પુનમ અને રજની ની પુત્રી નીશા તથા ચાંદની તેના પુત્ર ચાંદ સાથે રોજ સાથે મળે છે. એક મિત્રતારુપે બન્ને ફેમિલી મળતા રહે છે. આગળની વાર્તા વાંચી આપના અભિપ્રાય જરુર થી જણાવસો. આપના મંતવ્યની પ્રતિક્ષામા જ. - આકાશ. યશવંત શાહ. ...Read More
પ્રેમ અમાસ -૭
પ્રેમ અમાસ ના આગળના ભાગ ૧ થી ૬ મા જોયું કે અમાસ રજની ના અનૈતિક સંબંધ પર પુર્ણવિરામ મુકાયાબાદ ને બાળકીનો જન્મ થાય છે. નિશાના આગમનથી પુનમ રજની નુ જીવન રાબેતા મુજબ થઇ રહ્યું હતુ. પરંતુ ચાંદનીના આગમન થી પુનમનો તેના તરફ જુકાવ વધે છે. અચાનક ચાંદનીના પતિ આકાશનુ અવસાન સમાચાર આવે છે. તેથી પુનમ ચાંદની ને શૌકમાથી બહાર લાવવામાં મદદ કરવા તેની સાથે સમય વધારે પસાર કરે છે. તેને ચાંદની તરફ લગાવ વધે છે. પરંતુ શુ ચાંદની પુનમને પ્રેમ કરે છે. હકીકતમાં ચાંદની અમાસ સાથે પ્રેમ સંબંધમા આગળ..વધી રહી છે. આ વાતની જાણ રજનીને થાય છે. રજની અમાસ સાથે ચાંદનીના પ્રણય સંબંધ મંજુર નથી .શું થાય છે તે જાણવા વાર્તા વાંચવી જ રહી. આગળ વાર્તા વાંચતા રહો. આશા છે આપને આગળ શુ થયુ તે જાણવાની આતુરતા હસે જ. આગળની વાર્તા વાંચી આપના અભિપ્રાય જરુર થી જણાવસો. આપના મંતવ્યની પ્રતિક્ષામા જ - “ આકાશ.” ( યશવંત શાહ. ) ...Read More
પ્રેમ અમાસ - 8
પ્રેમ અમાસ આગળના ભાગમા જોયું કે પુનમ-રજની પતિ-પત્ની અને તેનો મિત્ર અમાસ વચ્ચે પ્રણયકથા બની ગઇ છે. રજની પુનમની હોવા છતાં મા બનવા માટે અમાસનો ઉપયોગ કરે છે અને પછી તેની સાથે સંબંધથી એવી જોડાય જાય છે કે તે તેને છોડી નથી શકતી. પરિણામ સ્વરુપ પુનમનુ જિવન દુષ્કરબની જાય છે. પુનમના ખુબ જ પ્રયત્ન છતા પરિસ્થીતીમા કોઇ સુધાર ન થતા તે ઈશ્વરને ભરોસે છોડે છે. અને સમય જ તેનુ સમાધાન કરે છે. રજનીના જીવનમાથી અમાસ દુર થાય છે. ત્યારબાદ રજની ને પુત્રીનો જન્મ થાય છે. પુનમના જિવનમા તેની પુરાની મિત્ર ચાંદનીનો પ્રવેશ થાય છે. પરંતુ પુનમ અને ચાંદની વચ્ચે માત્ર મિત્રતા જ રહે છે. બન્ને સમજદાર છે. પોતાની જવાબદારી અને સ્ટેટસનો ખયાલ છે. આ બાજુ રજની ને અમાસ અને ચાંદની વચ્ચેના સંબધની જાણ થાય છે. રજનીના મનમા અમાસને પુન: પ્રાપ્ત કરવાની ઇચ્છા થાય છે. તે માટે તે એક માસ્ટર પ્લાન બનાવે છે જેનાથી પોતે પુનમથી અને ચાંદની અમાસથી મુક્ત થાય અને પોતે અને અમાસ પુન: જોડાય.હવે આગળ.....વાર્તા વાચીને આપના પ્રતિભાવ અવશ્ય જણાવશો. ...Read More
પ્રેમ અમાસ - ૯
પ્રેમ અમાસ આગળના ભાગમા જોયું કે પુનમ-રજની પતિ-પત્ની અને તેનો મિત્ર અમાસ વચ્ચે પ્રણયકથા બની ગઇ છે. રજની પુનમની હોવા છતાં મા બનવા માટે અમાસનો ઉપયોગ કરે છે અને પછી તેની સાથે સંબંધથી એવી જોડાય જાય છે કે તે તેને છોડી નથી શકતી. પરિણામ સ્વરુપ પુનમનુ જીવન દુષ્કરબની જાય છે. પુનમના ખુબ જ પ્રયત્ન છતા પરિસ્થીતીમા કોઇ સુધાર ન થતા તે ઈશ્વરને ભરોસે છોડે છે. અને સમય જ તેનુ સમાધાન કરે છે. રજનીના જીવનમાથી અમાસ દુર થાય છે. ત્યારબાદ રજનીને પુત્રીનો જન્મ થાય છે. પુનમના જીવનમા તેની પુરાની મિત્ર ચાંદનીનો પ્રવેશ થાય છે. પરંતુ પુનમ અને ચાંદની વચ્ચે માત્ર મિત્રતા જ રહે છે. આ બાજુ રજનીને અમાસ અને ચાંદની વચ્ચેના સંબધની જાણ થાય છે. રજનીના મનમા અમાસને પુન: પ્રાપ્ત કરવાની ઇચ્છા થાય છે. તે માટે તે એક માસ્ટર પ્લાન બનાવે છે. જેનાથી પોતે પુનમથી અને ચાંદની અમાસથી મુક્ત થાય અને પોતે અને અમાસ પુન: જોડાય.એ માટે તે ચાંદનીને બ્લેકમેઇલ કરી પુનમ સાથે શારીરિક સંબધ બાનધવા મજબુર કરે છે. હવે આગળ.....વાર્તા વાચીને આપના પ્રતિભાવ અવશ્ય જણાવશો. ...Read More
પ્રેમઅમાસ-૧૦
પ્રેમ અમાસ આગળના ૧ - ૯ ભાગમાં જોયું કે પુનમ-રજની પતિ-પત્ની અને તેનો મિત્ર અમાસ વચ્ચે પ્રણયકથા બની ગઇ રજની પુનમની પત્ની હોવા છતાં મા બનવા માટે અમાસનો ઉપયોગ કરે છે અને પછી તેની સાથે સંબંધથી એવી જોડાય જાય છે કે તે તેને છોડી નથી શકતી. પરિણામ સ્વરુપ પુનમનુ જીવન દુષ્કરબની જાય છે. ત્યારબાદ રજનીને પુત્રીનો જન્મ થાય છે. પુનમના જીવનમા તેની પુરાની મિત્ર ચાંદનીનો પ્રવેશ થાય છે. પરંતુ પુનમ અને ચાંદની વચ્ચે માત્ર મિત્રતા જ રહે છે. આ બાજુ રજનીને અમાસ અને ચાંદની વચ્ચેના સંબધની જાણ થાય છે. રજનીના મનમા અમાસને પુન: પ્રાપ્ત કરવાની ઇચ્છા થાય છે. તે માટે તે એક માસ્ટર પ્લાન બનાવે છે. જેનાથી પોતે પુનમથી અને ચાંદની અમાસથી મુક્ત થાય અને પોતે અને અમાસ પુન: જોડાય.એ માટે તે ચાંદનીને બ્લેકમેઇલ કરી પુનમ સાથે શારીરિક સંબધ બાનધવા મજબુર કરે છે. અને પોતે અમાસ સાથે પ્રેમમા આગળ વધે છે. જ્યારે ચાંદની તો અમાસ સાથે પ્રેમમા છે તે સાચી વાતની જાણ પુનમને થાય છે અને આ આખો પ્લાન્ રજનીનો છે તે ખબર પડતા તે રજની તથા સુરત શહેર છોડીને બધાથી દુર જતો રહે છે. હવે આગળ.....વાર્તા વાચીને આપના પ્રતિભાવ અવશ્ય જણાવશો. ...Read More
પ્રેમઅમાસ - ૧૧
પ્રેમ અમાસ આગળના ૧ - ૧૦ ભાગમાં જોયું કે પુનમ-રજની પતિ-પત્ની અને તેનો મિત્ર અમાસ વચ્ચે પ્રણયકથા બની ગઇ રજની પુનમની પત્ની હોવા છતાં મા બનવા માટે અમાસનો ઉપયોગ કરે છે અને પછી તેની સાથે સંબંધથી એવી જોડાય જાય છે કે તે તેને છોડી નથી શકતી. પરિણામ સ્વરુપ પુનમનુ જીવન દુષ્કરબની જાય છે. ત્યારબાદ પુનમના જીવનમા તેની પુરાની મિત્ર ચાંદનીનો પ્રવેશ થાય છે. આ બાજુ રજનીને અમાસ અને ચાંદની વચ્ચેના સંબધની જાણ થાય છે. રજનીના મનમા અમાસને પુન: પ્રાપ્ત કરવાની ઇચ્છા થાય છે. તે માટે તે એક માસ્ટર પ્લાન બનાવે છે. જેનાથી પોતે પુનમથી અને ચાંદની અમાસથી મુક્ત થાય અને પોતે અને અમાસ પુન: જોડાય.એ માટે તે ચાંદનીને બ્લેકમેઇલ કરી પુનમ સાથે શારીરિક સંબધ બાનધવા મજબુર કરે છે. અને પોતે અમાસ સાથે પ્રેમમા આગળ વધે છે. જ્યારે ચાંદની તો અમાસ સાથે પ્રેમમા છે તે સાચી વાતની જાણ પુનમને થાય છે અને આ આખો પ્લાન્ રજનીનો છે તે ખબર પડતા તે રજની તથા સુરત શહેર છોડીને બધાથી દુર જતો રહે છે. હવે આગળ.....વાર્તા વાચીને આપના પ્રતિભાવ અવશ્ય જણાવશો. ...Read More
પ્રેમ અમાસ – ૧૨
પ્રેમ અમાસ આગળના ભાગમાં જોયું કે પુનમ-રજની પતિ-પત્ની અને તેનો મિત્ર અમાસ વચ્ચે પ્રણયકથા બની ગઇ છે. રજની પુનમની હોવા છતાં મા બનવા માટે અમાસનો ઉપયોગ કરે છે અને પછી તેની સાથે સંબંધથી એવી જોડાય જાય છે કે તે તેને છોડી નથી શકતી. પરિણામ સ્વરુપ પુનમનુ જીવન દુષ્કરબની જાય છે. ત્યારબાદ પુનમના જીવનમા તેની પુરાની મિત્ર ચાંદનીનો પ્રવેશ થાય છે. આ બાજુ રજનીને અમાસ અને ચાંદની વચ્ચેના સંબધની જાણ થાય છે. રજનીના મનમા અમાસને પુન: પ્રાપ્ત કરવાની ઇચ્છા થાય છે. તે માટે તે એક માસ્ટર પ્લાન બનાવે છે. જેનાથી પોતે પુનમથી અને ચાંદની અમાસથી મુક્ત થાય અને પોતે અને અમાસ પુન: જોડાય.એ માટે તે ચાંદનીને બ્લેકમેઇલ કરી પુનમ સાથે શારીરિક સંબધ બાનધવા મજબુર કરે છે. અને પોતે અમાસ સાથે પ્રેમમા આગળ વધે છે. જ્યારે ચાંદની તો અમાસ સાથે પ્રેમમા છે તે સાચી વાતની જાણ પુનમને થાય છે અને આ આખો પ્લાન્ રજનીનો છે તે ખબર પડતા તે રજની તથા સુરત શહેર છોડીને બધાથી દુર જતો રહે છે. ધીમે ધીમે રજની અને ચાંદની બન્ને અમાસ પાછળ પ્રેમમા પાગલ થઈ ને પોતાનું જીવન બરબાદ કરે છે હવે આગળ.....વાર્તા વાચીને આપના પ્રતિભાવ અવશ્ય જણાવશો. ...Read More