એક પતંગિયાને પાંખો આવી

(1.1k)
  • 189.6k
  • 49
  • 62.2k

એક પતંગિયાને પાંખો આવી અમદાવાદનું રેલ્વે સ્ટેશન - દ્વારકા એક્સપ્રેસ - ગુવાહાટીની સફર. રોમાંચિત કરતા સપનાઓ અને તેના પાછળ ખુલ્લી દોટ મૂકીને માણવા જેવી સફરનો આરંભ. આ યાત્રા શરુ કરતા પહેલા કેટકેટલી મુસીબતોનો સામનો કરવાનો વખત આવ્યો, તેની વાર્તા. એક એડવેન્ચરસ પ્રવાસના કમ્પેનિયન બનવા તૈયાર ...

Full Novel

1

એક પતંગિયાને પાંખો આવી Chapter-1

એક પતંગિયાને પાંખો આવી ભાગ - ૧ અમદાવાદનું રેલ્વે સ્ટેશન - દ્વારકા એક્સપ્રેસ - ગુવાહાટીની સફર. રોમાંચિત કરતા સપનાઓ અને તેના ખુલ્લી દોટ મૂકીને માણવા જેવી સફરનો આરંભ. આ યાત્રા શરુ કરતા પહેલા કેટકેટલી મુસીબતોનો સામનો કરવાનો વખત આવ્યો, તેની વાર્તા. એક એડવેન્ચરસ પ્રવાસના કમ્પેનિયન બનવા તૈયાર ... ...Read More

2

એક પતંગિયાને પાંખો આવી Chapter-2

એક પતંગિયાને પાંખો આવી ભાગ - ૨ નીરજાનું પપ્પા દીપેન સાથે મોર્નિંગ વોક પર જવું - મોર્નિંગ વોક દરમિયાન બક્ષી અને નીરજા વચ્ચે થયેલી ચડભડ - નીરજાનું સેન્સ ઓફ હ્યુમર અને આગળ વધતી વાર્તા. વાંચો નીરજાના અત્યંત બુદ્ધિપૂર્વકના જવાબો. ...Read More

3

એક પતંગિયાને પાંખો આવી Chapter-3

એક પતંગિયાને પાંખો આવી ભાગ-૩ નીરજાના મમ્મી જયા. સત્તર વર્ષની નીરજા વિષે તેમના મમ્મી-પપ્પાની સેન્સિબલ વાતો. વાંચો આ પ્રકરણ... ...Read More

4

એક પતંગિયાને પાંખો આવી Chapter-4

એક પતંગિયાને પાંખો આવી ભાગ - ૪ ખુલ્લું આકાશ એટલે એક કેદ થયેલું સ્વપ્ન જાણે ! દિવાળી પછી સાતમાં દિવસે અમુક ટૂર પર જવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું. મંદિરમાં ફરવા ન જવાની મજબૂત દલીલો દીપેન અને નીરજા વચ્ચે ચાલી. વાંચો એક સામાન્ય પરિવારના સપનાઓ અને પ્લાનિંગ વિષે .. ...Read More

5

એક પતંગિયાને પાંખો આવી Chapter-5

એક પતંગિયાને પાંખો આવી ભાગ - ૫ દીપેનના મિત્ર ભરત અને દીપાની દીકરી વ્યોમા અને તેનો નાનો પુત્ર જીત પણ હતો. અને નીરજા બંને પતંગિયાઓની વાર્તા વાંચો. ...Read More

6

એક પતંગિયાને પાંખો આવી Chapter-6

એક પતંગિયાને પાંખો આવી ભાગ - ૬ વ્યોમા અને નીરજા વચ્ચેની વધતી કમ્પેનિયનશીપ - DJ પાર્ટીના સિસ્ટમ કંટ્રોલરને મનાવીને માઈક પોતાના લેવું - ઓડિયન્સને પ્રશ્નો પૂછવા... ઓડિયન્સ સાથે નીરજા કઈ રીતે કન્વર્ઝેશન કરશે વાંચો આ ભાગમાં... ...Read More

7

એક પતંગિયાને પાંખો આવી Chapter-7

એક પતંગિયાને પાંખો આવી ભાગ - ૭ અંતે, પ્રવાસનો દિવસ આવી ગયો. જુનાગઢ, સાસણગિર અને સોમનાથનો પ્રવાસ ઘડાયો. આ પ્રવાસના સાક્ષી ...Read More

8

એક પતંગિયાને પાંખો આવી Chapter-8

એક પતંગિયાને પાંખો આવી ભાગ - ૮ ગિરનાર આરોહણ. આ પર્વતારોહણની સાથે એડવેન્ચરની મજા માનવા તૈયાર... ...Read More

9

એક પતંગિયાને પાંખો આવી Chapter-9

એક પતંગિયાને પાંખો આવી ભાગ - ૯ તળેટી તરફ પાછા ફરવાનો આહલાદક અનુભવ. અચાનક પાણીના પ્રવાહનું સામે આવવું અને સંતુલન છેવટે, હેમખેમ સફર પૂરી કરીને ઘરના ગેરેજના ગાડીનું ગોઠવાઈ જવું. વાંચો આ સફર વિષે.. ...Read More

10

એક પતંગિયાને પાંખો આવી Chapter-10

એક પતંગિયાને પાંખો આવી ભાગ - ૧૦ સ્કૂલમાં પ્રાઈઝ વિનરને ઇનામો આપવાનો દિવસ. ચીફ ગેસ્ટ દ્વારા નીરજાને પ્રશ્ન પૂછવો. નીરજાની સેન્સ ઓફ અન્ય એક નમૂનો. નીરજાની સામે ભવિષ્યમાં ક્યાં ક્ષેત્રમાં કેરિયર બનાવવું તેના પર વિચારો ચાલી રહ્યા હતા. વાંચો આ રસપ્રદ વાર્તા. ...Read More

11

એક પતંગિયાને પાંખો આવી Chapter-11

એક પતંગિયાને પાંખો આવી ભાગ - ૧૧ નીરજા અને વ્યોમા વચ્ચે ટ્રેનની સફરમાં થયેલી વાતચીત. ટ્રેનમાં થતી ક્રિકેટ વન-ડે મેચની છૂટી ગયેલા આગ્રા સ્ટેશન અને ત્યાંના તાજમહેલ જોવાનો રહી જવાનો ખેદ. વાંચો આ રસપ્રદ વાર્તા. ...Read More

12

એક પતંગિયાને પાંખો આવી-12

એક પતંગિયાને પાંખો આવી ભાગ - ૧૨ સીટ નંબર ૧૭. નીરજા અને વ્યોમા પોતપોતાના મોબાઈલ પર મિત્રો સાથે ચેટિંગ કરી હતા. સોશિયલ મિડિયા, સર્ફિંગ અને ચેટિંગમાં કેટલોયે સમય તેમણે બંનેએ કાઢ્યો. વાંચો આ કહાની. ...Read More

13

એક પતંગિયાને પાંખો આવી-13

એક પતંગિયાને પાંખો આવી ભાગ - ૧૩ અજાણ પ્લેસ વિષેનો વિડીયો યુ-ટ્યુબ અને ફેસબુક પર નીરજાએ અપલોડ કર્યો. કોઈકનો એ વિષયક મેસેજ આવ્યો. વાંચો એ અંગે કોની સાથે વાત થઇ અને તે પછીની વાર્તા. ...Read More

14

એક પતંગિયાને પાંખો આવી-14

એક પતંગિયાને પાંખો આવી ભાગ - ૧૪ સીટ નંબર ૧૭ ના વ્યક્તિ સાથે નીરજાનો મનોમન અણગમો. ચેરાપુંજી વ્યોમા સાથે જવાની માંગણીની વાત યાદ આવવી. સીટ નં. ૧૭ પર બેઠેલ વ્યક્તિ અનુપમ કુમાર સાથે નીરજાની વાત થવી. વાંચો આગળની રસપ્રદ વાર્તા. ...Read More

15

એક પતંગિયાને પાંખો આવી-15

એક પતંગિયાને પાંખો આવી ભાગ - ૧૫ કેવી રીતે નીરજાએ વ્યોમા સાથે ચેરાપુંજી જવાની વાતને કુટુંબ સમક્ષ મૂકી હશે.. કેવી પરિસ્થિતિઓએ લીધો હશે... કેટલી અડચણો આવી હશે.. વાંચો આ રસપ્રદ કહાની.. ...Read More

16

એક પતંગિયાને પાંખો આવી - 16

એક પતંગિયાને પાંખો આવી ભાગ - ૧૬ સ્પોર્ટ્સના કલાસિસ જોઈન કર્યા. પાઉલો કોએલોનું ધ આલકેમિસ્ટ નામનું પુસ્તક વાંચવાનું અને વ્યોમા એ શરુ કર્યું. રસપૂર્ણ રીતે નીરજાએ તે પુસ્તક વાંચ્યું. વાંચો આ ભાગમાં.. ...Read More

17

એક પતંગિયાને પાંખો આવી - 17

એક પતંગિયાને પાંખો આવી ભાગ - ૧૭ ફરી એક સિદ્ધાર્થ નામનું પુસ્તક નીરજાએ વાંચ્યું. ધ આલ્કેમિસ્ટ મેડમ નેહા જોડે ચર્ચા થઇ. વાંચો આ ભાગમાં... ...Read More

18

એક પતંગિયાને પાંખો આવી - 18

એક પતંગિયાને પાંખો આવી ભાગ - ૧૮ વ્યોમા અને નીરજાને પુસ્તક વાંચવા આપવા બદલા મેડમનો અલ્ટીમેટ ગોલ શું હતો વ્યોમા અને નીરજા પર તે પુસ્તકો વાંચવાથી શો ફર્ક પડ્યો... વાંચો આ ભાગમાં... ...Read More

19

એક પતંગિયાને પાંખો આવી - 19

એક પતંગિયાને પાંખો આવી ટીચરનું ઉત્તર પૂર્વ ભારતમાં પ્રવાસના વર્ણન વિશેની નોટિસ સંભળાવવું. કેવી રીતે નીરજા પોતાના બુદ્ધિચાતુર્યથી આ પ્રવાસને રદ કરવા સુધી તૈયાર થાય છે ...Read More

20

એક પતંગિયાને પાંખો આવી Chapter-20

એક પતંગિયાને પાંખો આવી ભાગ - ૨૦ વારાણસી સ્ટેશન પર નીચે ઉતરીને ત્યાની મજા લૂંટવી. કેવી રીતે વારાણસી સ્ટેશન પર અને વ્યોમા એ મજા કરી તે જાણવા વાંચો આ ભાગ... ...Read More

21

એક પતંગિયાને પાંખો આવી - 21

એક પતંગિયાને પાંખો આવી ભાગ - ૨૧ વારાણસી સ્ટેશન પર એક ડીગ્રીધારી MBA ભિખારી સાથેની રકઝક. એ ભિખારી વ્યક્તિનો નીરજા પાછળ રેલ્વે સ્ટેશન પર પીછો કરવો. શું થશે એ ભિખારીનું વલણ.. વાંચો આ ભાગમાં.. ...Read More

22

એક પતંગિયાને પાંખો આવી - 22

એક પતંગિયાને પાંખો આવી ભાગ - ૨૨ યાત્રાના થોડા દિવસો પહેલા પોતાના ઘરે ક્લબ હાઉસમાં બનેલી કેટલીક વાતો, તેના થકી પ્રવાસના આયોજનની શરૂઆત થઇ. વાંચો આ ભાગ. ...Read More

23

એક પતંગિયાને પાંખો આવી - 23

એક પતંગિયાને પાંખો આવી ભાગ - ૨૩ એક્સિડન્ટને લીધે ટ્રેન લાંબો સમય ઉભી રહેશે તેવી સૂચના આપવામાં આવી. મૂંજાયેલી વ્યોમાને શું કહ્યું અને તેને કેવી રીતે શાંત કરી તે વાંચો આ ભાગમાં.. ...Read More

24

એક પતંગિયાને પાંખો આવી - 24

એક પતંગિયાને પાંખો આવી ભાગ - ૨૪ નીરજા અને વ્યોમાનો મીઠો ઝઘડો. કઈ વાતને લઈને વ્યોમા નીરજાને ફરિયાદ કરતી હતી રીતે નીરજાએ વ્યોમાને મનાવી લીધી.. વાંચો આ ભાગમાં.. ...Read More

25

એક પતંગિયાને પાંખો આવી - 25

એક પતંગિયાને પાંખો આવી ભાગ - ૨૫ કોઈ છોકરી હાંફતો-હાંફતો ટ્રેનના ડબ્બામાં ચડ્યો. નરેશ પટેલ. નીરજાએ ધ્યાનથી જોયું તો તે પેલો ભિખારી જ હતો, જે તેનો પીછો કરી રહ્યો હતો. વાંચો આગળની રોમાંચક વાર્તા. ...Read More

26

એક પતંગિયાને પાંખો આવી - 26

એક પતંગિયાને પાંખો આવી ભાગ - ૨૬ અઠ્ઠાવન કલાકની સફર પછી ગંતવ્ય સ્થાન આવ્યું. મોહા એ સમગ્ર દિવસનો પ્લાન ઘડી અને બંદૂકની વાર્તા શું આકાર લેશે.. તે જાણવા વાંચો આ રોમાંચક સફરની વાર્તા. ...Read More

27

એક પતંગિયાને પાંખો આવી - 27

એક પતંગિયાને પાંખો આવી ભાગ - ૨૭ નરેશની કારમાં વ્યોમા અને નીરજા બેઠા હતા. વ્યગ્રતા વધી ગઈ. મોહા અને નરેશની કાર અંતર વધતું ગયું. શું નરેશ પર ભરોસો કરી શકાય.. વાંચો આ ભાગમાં.. ...Read More

28

એક પતંગિયાને પાંખો આવી - 28

એક પતંગિયાને પાંખો આવી ભાગ - ૨૮ વ્યોમા અને નીરજાનું એક હોટેલમાં રોકાઈ જવું. અજાણ્યા શહેરમાં નીરજા અને વ્યોમાની સફર આકાર લેશે તે વાંચો આ ભાગમાં... અનેક ટ્વિસ્ટ અને ટર્ન ધરાવતી આ વાર્તાની રોમાંચક સફર જાણો.. ...Read More

29

એક પતંગિયાને પાંખો આવી Chapter-29

એક પતંગિયાને પાંખો આવી ભાગ - ૨૯ રાત્રે નરેશનો કૉલ આવવો. નરેશ પર સંદેહભરી રજૂઆત કરીને તેનાથી બચવા માટેનો પ્લાન અને નીરજા ઘડવા લાગ્યા. શું પ્લાન ઘડાશે..તેઓ નરેશથી બચવામાં સફળ રહેશે કે નહિ તે જાણો. વાચો આ ભાગમાં.. ...Read More

30

એક પતંગિયાને પાંખો આવી - 30

એક પતંગિયાને પાંખો આવી - 30 નીરજા અને વ્યોમા સોહરા જતી બસમાં ચડી ગયા - અચાનક વ્યોમા બસની સીટ પરથી થઇ અને નીચે ઉતરી ગઈ - વ્યોમાએ ઘડી કાઢેલ પ્લાન મુજબ બંને જંગલ તરફ ચાલવા લાગ્યા. વાંચો, વ્યોમા અને નીરજાએ જંગલમાં કરેલ મજા. ...Read More

31

એક પતંગિયાને પાંખો આવી - 31

એક પતંગિયાને પાંખો આવી - 31 જેનિફર્સ જંગલ નામની દુકાન - વ્યોમા અને નીરજાનો જેનિફર સાથેનો પરિચય - જંગલમાંથી કૉલ માટે નવા સિમ કાર્ડની ખરીદી કરવી - વ્યોમા અને નીરજાની જંગલ વિસ્તારમાં આઝાદી વાંચો, રસપૂર્ણ વાર્તા. ...Read More

32

એક પતંગિયાને પાંખો આવી - 32

એક પતંગિયાને પાંખો આવી - 32 નરેશ અને વિશાલ કોઈની રાહ જોતા બેઠા હતાં - નીરજા અને વ્યોમાની શોધખોળ ચાલુ - ધોધની આસપાસના વિસ્તારમાં તે બંનેને શોધવા તેઓ નીકળી પડ્યા - બીજી તરફ વ્યોમા અને નીરજા બંને ધોધ નજીક મજા લૂંટી રહ્યા હતા વાંચો, રસપ્રદ એડવેન્ચરસ સ્ટોરી. ...Read More

33

એક પતંગિયાને પાંખો આવી - 33

એક પતંગિયાને પાંખો આવી - 33 નવેક કિલોમીટર ચાલ્યા પછી વ્યોમા અને નીરજાએ સલામત જગ્યાએ રોકી જવાનું નક્કી કર્યું - ટેન્ટની વ્યવસ્થા કરી અને પવનના સપાટા સાથે જમીનદોસ્ત થઇ ગયો. પરંતુ, ટેન્ટના છેડા પકડીને કોઈક ઉભું હતું.. વાંચો, આગળની એડવેન્ચરસ સ્ટોરી. ...Read More

34

એક પતંગિયાને પાંખો આવી - 34

એક પતંગિયાને પાંખો આવી - 34 ટેન્ટને પકડીને ઉભેલ અંકલને નીરજા તથા વ્યોમાએ થેંક યુ કહ્યું - નામ પૂછવા છતાં વ્યક્તિએ પોતાની ઓળખ ન આપી - અંતે તે વ્યક્તિએ પોતાની હકીકત જણાવી - નીરજા અને વ્યોમા બંને તેની સાથે વાતો કરવા લાગી. વાંચો, આગળની એડવેન્ચરસ સ્ટોરી. ...Read More

35

એક પતંગિયાને પાંખો આવી - 35

એક પતંગિયાને પાંખો આવી - 35 વ્યોમા અને નીરજા વર્ષામાં નૃત્ય કરવા લાગ્યા. જંગલ અને બંને યૌવનાનું આહલાદક વર્ણન. ...Read More

36

એક પતંગિયાને પાંખો આવી - 36

એક પતંગિયાને પાંખો આવી - 36 વ્યોમા અને નીરજા જંગલના એકાંતને ખજાનો માનીને માણી રહ્યા હતા - ઘણા દિવસોની જર્નીએ નીડર બનાવ્યા. વાંચો, એડવેન્ચરસ વાર્તા. ...Read More

37

એક પતંગિયાને પાંખો આવી - 37

એક પતંગિયાને પાંખો આવી - 37 ટેન્ટ છોડીને બંને શાંત જંગલમાં ચાલવા લાગ્યા - કોઈના ગીત ગાવાનો અવાજ સંભળાયો - અને નીરજા સાથે વાતો કરવા લાગ્યા વાંચો, આગળની એડવેન્ચરસ વાર્તા. ...Read More

38

એક પતંગિયાને પાંખો આવી - 38

એક પતંગિયાને પાંખો આવી - 38 જંગલમાં રાત્રે રોકાવા માટે ટેન્ટ નાખ્યો - સમગ્ર રાત્રિ દરમિયાન વ્યોમા અને નીરજા ઉચાટમાં વાંચો, શા માટે આવું બન્યું ! ...Read More

39

એક પતંગિયાને પાંખો આવી - 39

એક પતંગિયાને પાંખો આવી - 39 સલામત રીતે રત વિતાવ્યા પછી નીરજા અને વ્યોમા બંને આગળની યાત્રા પર ચાલવા લાગ્યા વ્યોમા અને નીરજા જંગલમાં અવલોકન કરવા લાગ્યા વાંચો, આગળની વાર્તા. ...Read More

40

એક પતંગિયાને પાંખો આવી - 40

એક પતંગિયાને પાંખો આવી - 40 વ્યોમા અને નીરજા પંખીઓના ટોળાને જોઈ રહ્યા હતા - ઘાયલ પક્ષીઓના ઘાવ સાફ કર્યા વ્યોમા એ ઝરણામાં નાહવા પડી - વ્યોમા અને નીરજા જંગલનો અદભૂત આનંદ લઇ રહ્યા હતા વાંચો, આગળની વાર્તા. ...Read More

41

એક પતંગિયાને પાંખો આવી - 41

એક પતંગિયાને પાંખો આવી - 41 નીરજા પાણીમાં નહિ રહી હતી ત્યારે એક વાંદરો તેમનો નાસ્તાનો ડબ્બો લઈને ભાગ્યો - ફરીથી નીરજા સાથે પાણીમાં નાહવા ગઈ - જંગલની શાંતતાનો આનંદ લેવા લાગી વાંચો, આગળન વાર્તા. ...Read More

42

એક પતંગિયાને પાંખો આવી - 42

એક પતંગિયાને પાંખો આવી - 42 જેનિફરની દુકાન પર બે છોકરાઓ કારમાંથી ઉતરીને તેણે કશુંક પૂછવા લાગ્યા - નરેશ અને બંને જેનિફરને નીરજા અને વ્યોમા વિષે અલગ વિષય આધારિત પ્રશ્નો પૂછી રહ્યા હતા - વાંદરાઓનું એક ટોળું વિશાલ અને નરેશ પર ત્રાટકી પડ્યા વાંચો, આગળની વાર્તા. ...Read More

43

એક પતંગિયાને પાંખો આવી - 43

ઝાડ પરથી નીચે ઉતરી નીરજા અને વ્યોમા ઘાયલ વાંદરા પાસે પહોંચી ગયા. તેના ઘાવને સાફ કરી હુંફમય હાથ ફેરવતા થોડી વારે તે વાંદરાની પીડા ઓછી થઈ હોય તેવું લાગ્યું. બાકી બધા વાંદરાઓને અને પંખીઓને પરત ફરેલા જોઈ તે ખુશ થઈ ગયો. તેણે કોઈ ચીચીયારી પાડી. નીરજા અને વ્યોમા તેની ભાષાને ના સમજી શક્યાં, પણ ભાવોને સમજી ગયા. સૌ પશુ, પંખી અને માનવોના મનમાં આનંદની લાગણી વહેવા લાગી. જંગલનો આ નવો અનુભવ હતો, નીરજા અને વ્યોમા માટે. બન્નેની આંખોમાં હજુ ય વિસ્મય કાજલ બનીને અંજાયેલું હતું. ...Read More

44

એક પતંગિયાને પાંખો આવી - 44

એક પતંગિયાને પાંખો આવી - 44 જંગલમાં ત્રણ દિવસ ચાલ્યા પછી આગળની વાર્તા શરુ થઇ - અનેક જાતના ઓર્કિડના ફૂલો વ્યોમા અને નીરજા રમવા લાગ્યા વાંચો, આગળની રોમાંચક સફર વિષે. ...Read More

45

એક પતંગિયાને પાંખો આવી - 45

એક પતંગિયાને પાંખો આવી - 45 એક પુરુષ અને સ્ત્રી જંગલમાં દેખાયા - નરેશ અને મોહાના માણસો જંગલમાં ફરી રહ્યા ભય લાગ્યો - એ બંને નીરજા અને વ્યોમાને આશ્રમ તરફ લઇ ગયા વાંચો, આગળની રોચક કહાની. ...Read More

46

એક પતંગિયાને પાંખો આવી - 46

એક પતંગિયાને પાંખો આવી - 46 આકાશની ઊંડાઈ અને ઊંચાઈ વિશેની વાતો થવા લાગી - વ્યોમા અને નીરજા એ આકાશને વાતો કરવા લાગ્યા - જેનિફર, નરેશ અને મોહાની ત્રિપુટીમાં બંને ગૂંચવાઈ વાંચો, આગળની રોચક વાર્તા. ...Read More

47

એક પતંગિયાને પાંખો આવી - 47

એક પતંગિયાને પાંખો આવી - 47 દિવસ ઢળ્યો અને બંને સખીઓ ફરી જંગલમાં ઠેકાણું શોધવા લાગી - ચાંદની રાતનો ભય વધારી રહ્યો હતો - ગાઢ જંગલ મીઠી મધુરી ચાંદનીના બાહુપાશમાં હતું વાંચો, એક પતંગિયાને પાંખો આવી - 47. ...Read More

48

એક પતંગિયાને પાંખો આવી - 48

એક પતંગિયાને પાંખો આવી - 48 નીરજ ધોધને સામે કાંઠે વાંસળી વગાડવા લાગી - વાંસળીના સૂર નીરજાના હોઠથી બંધ થયા છતાં હજુ કોઈ જગ્યાએથી અવાજ આવ રહ્યો હતો - દરેક રાગ જંગલની ઘટમાં વાગવા લાગ્યા - અદભૂત અવાજો સાથે અંગલ નાચી ઉઠ્યું વાંચો, એક પતંગિયાને પાંખો આવી - 48. ...Read More

49

એક પતંગિયાને પાંખો આવી - 49

એક પતંગિયાને પાંખો આવી - 49 નીરજા ધોધ પર પહોંચ્યા વિના તે વ્યક્તિને શોધવા માંગતી હતી જેને સૂર છેડ્યા હતા કોઈ અઢાર-વીસ વર્ષની પીળા વસ્ત્રોમાં એક છોકરી બેઠેલી હતી - સંગીતના જ્ઞાન વિષે નીરજા અને તે છોકરી વચ્ચે વાતો થઇ - મનીષા નામની તે છોકરી જોડે વાતો કરીને નીરજા અને વ્યોમા બંને નોહ કલિકાઈ ધોધ તરફ જવા નીકળી પડ્યા .. વાંચો, એક પતંગિયાને પાંખો આવી - 49. ...Read More

50

એક પતંગિયાને પાંખો આવી 50

એક પતંગિયાને પાંખો આવી - 50 ચાંદની સાંજ ધીરે ધીરે રાતમાં ઢળવા લાગી - આકાશ તરફ જોઇને તેની સુંદરતા વિષે અને વ્યોમા બંને વાતો કરવા લાગ્યાં - રાત્રિની ખુશનુમા ચાંદનીમાં બંને ખોવાતા ગયા... વાંચો, એક પતંગિયાને પાંખો આવી-૫૦. ...Read More

51

એક પતંગિયાને પાંખો આવી - 51

એક પતંગિયાને પાંખો આવી - 51 જંગલમાં દૂર સુધી કોઈનો અવાજ સુદ્ધા નહોતો સંભળાઈ રહ્યો - પવનની લહેરખીથી વ્યોમા અને બંને ઝૂમવા લાગ્યા - નીરજા ચાલતા ચાલતા થાકી ગઈ - નોહ કલિકાઈ ધોધના જાદુમાં મંત્રમુગ્ધ થઇ ગયા ... વાંચો, એક પતંગિયાને પાંખો આવી - 51. ...Read More

52

એક પતંગિયાને પાંખો આવી - 52

એક પતંગિયાને પાંખો આવી - 52 નીરજા અને વ્યોમા બંને ચોંકી ગઈ - મોહા અને તેના માણસો તેમની સામે હતા કિડનેપ કર્યાનું કારણ પૂછતાં તેઓએ સેમ્યુલ નામના વ્યક્તિ વિષે જણાવ્યું - સમય આવ્યે આત્મઘાતી બોમ્બ હુમલામાં વ્યોમા અને નીરજાને ઉપયોગમાં લેવી તેવી વાત કહેવામાં આવી... વાંચો, એક પતંગિયાને પાંખો આવી - 52 ...Read More

53

એક પતંગિયાને પાંખો આવી - 53

એક પતંગિયાને પાંખો આવી - 53 વેદ સાહેબ બધા ચહેરાઓ ઉકેલી જાણતા હતા - ધીરે ધીરે નીરજા અને વ્યોમાને સમજાવા કે સફરની શરૂઆતથી જે બનાવો બનતા જતા હતા તે દરેકને કંઈ ને કંઈ કારણ હતું... વાંચો, કઈ રીતે ઉકેલાયા અમુક ભેદ... એક પતંગિયાને પાંખો આવી - 53.. ...Read More