લોહિયાળ કોરોના- 2020 એક રહસ્યકથા

(37)
  • 16.3k
  • 11
  • 5.7k

કોરોના મહામારીના કપરા સમય દરમિયાન થયેલી એક ઘટના જેમાં કોરોના ની વેકસીન શોધવા માટે થતા કાવતરા અને કપટની વાતો ને એક નવલકથા સ્વરૂપે રજુ કરું છું.(કોરોના વાઈરસ ના કારણે સમગ્ર દુનિયામાં માં હજારો લોકો ના મોત થયા છે એ સમયે દુનિયા ના ડોક્ટરો અને વૈજ્ઞાનિકો કોરોના ની દવા શોધવા માટે દિવસ રાત મહેનત કરે છે એ સમય ની કહાણી)"""લોહિયાળ કોરોના- 2020 એક રહસ્યકથા"""સૂમસામ રસ્તા પર પુરપાટ વેગે જતી એક રિક્ષાનું અચાનક કાર સાથે અથડાવા થી જાનલેવા અકસ્માત થાય છે...કાર માં રહેલા ડો.મેહરા નું ઘટનાસ્થળે જ મોત થાય છે અને રિક્ષા ડ્રાયવર ઘાયલ થઇ ને ત્યાં બેભાન પડી જાય છે.ઘટનાસ્થળે થી

Full Novel

1

લોહિયાળ કોરોના- 2020 એક રહસ્યકથા - 1

કોરોના મહામારીના કપરા સમય દરમિયાન થયેલી એક ઘટના જેમાં કોરોના ની વેકસીન શોધવા માટે થતા કાવતરા અને કપટની વાતો એક નવલકથા સ્વરૂપે રજુ કરું છું.(કોરોના વાઈરસ ના કારણે સમગ્ર દુનિયામાં માં હજારો લોકો ના મોત થયા છે એ સમયે દુનિયા ના ડોક્ટરો અને વૈજ્ઞાનિકો કોરોના ની દવા શોધવા માટે દિવસ રાત મહેનત કરે છે એ સમય ની કહાણી)"""લોહિયાળ કોરોના- 2020 એક રહસ્યકથા"""સૂમસામ રસ્તા પર પુરપાટ વેગે જતી એક રિક્ષાનું અચાનક કાર સાથે અથડાવા થી જાનલેવા અકસ્માત થાય છે...કાર માં રહેલા ડો.મેહરા નું ઘટનાસ્થળે જ મોત થાય છે અને રિક્ષા ડ્રાયવર ઘાયલ થઇ ને ત્યાં બેભાન પડી જાય છે.ઘટનાસ્થળે થી ...Read More

2

લોહિયાળ કોરોના- 2020 એક રહસ્યકથા - 2

અગાઉ ના પ્રકરણ 1 માં આપણે જોયું કે ડો.વિજય નું નિવેદન લેવા માટે પોલીસ અધિકારીઓ આવે છે અને ઘણી બાદ તપાસ શરૂ કરે છે.ડો.વિજય વિદ્યાર્થીઓ સાથે એક લેબોરેટરી ની મુલાકાત લે છે અને તેમના પપ્પા ના ખાસ મિત્ર એવા ડો.શુકલા સાથે મુલાકાત થાય છે અને એમના પપ્પા વિશે જણાવે છે........આગળ ની કથા......ડો.વિજય ને જાણવાં મળે છે કે .....એમનાં માતાપિતા ની હત્યાના આરોપી એ જ એક અન્ય મેડીસીન કંપની ચેરમેન ડો.મેહરા છે.વિજય ડો.શુક્લા ને કહે છે કે એ કંપની ના ચેરમેન ને મળવા માંગે છે.પણ ડો.શુક્લા એમને અટકાવે છે અને વિજય ને આશ્વાસન આપે છે કે એ વિજયને એના માતાપિતા ...Read More

3

લોહિયાળ કોરોના- 2020 એક રહસ્યકથા - 3

અગાઉ ના પ્રકરણ 2 માં આપણે જોયું કે....વિજય ના પપ્પા એક લેબોરેટરી માં વૈજ્ઞાનિક અને ડ્રગ એડવાઇઝર તરીકે કામ હતા અને એમણે કોરોના ની રસી ના ફોર્મ્યુલા ની શોધ કરવા માં સફળ રહ્યા...આ દવા ની પેટન્ટ વેચવા માટે વિજય ના પપ્પા ને અઢળક પૈસા ની ઓફર આવી પણ તેઓ આ શોધ ને લોકો ની સેવા માટે ઉપયોગ કરવા માંગતા હતા...એક અન્ય કંપની ના ચેરમેન ડો.મેહરા એ મૂલાકાત ના બહાને વિજય ના પપ્પા ને બોલાવે છે અને એમને આ દવા ની ફોર્મ્યુલા ની મોં માંગી કિંમત આપવા ની તૈયારી બતાવે છે ત્યારે મનાવસેવા ની ભાવના ધરાવતા વિજય ના પપ્પા એ ...Read More

4

લોહિયાળ કોરોના- 2020 એક રહસ્યકથા - 4

...આગાઉ ના પ્રકરણ ને આગળ વધારીએ....વિજય અને ડૉ.મેહરા વચ્ચે ની વાતચિત તથા બંને વચ્ચે થયેલ મારામારી ની ઘટના બાદ....લોહિયાળ 2020 ભાગ 4પણ ત્યાં વીજય હાજર હોવાથી વીજય અને ગુંડાઓ વચ્ચે ખૂબ જ લડાઈ થાય છે અને એ તમામ ગુંડાઓ ને ઢોરમાર મારી ને ડો.મેહરા પાસે પાછા મોકલે છે.શ્રેયા વિજયને ખુબજ વિનંતિ કરે છે અને એને છોડી દેવા માટે માંગણી કરે છે ત્યાંરે વીજય પોતાની સંપૂર્ણ કહાની શ્રેયા ને કહે છે ત્યારે શ્રેયા ને પણ પોતાનાં પિતા ના કર્મો પર પસ્તાવો થાય છે અને એ વિજય ની મદદ કરવા માટે તૈયારી બતાવે છે.વીજય ડો.મેહરા ને કોલ કરી ને કહે છે ...Read More

5

લોહિયાળ કોરોના- 2020 એક રહસ્યકથા - 5

લોહીયાળ કોરોના 2020 ભાગ 5આગળ નીં કથા...અગાઉના પ્રકરણ સહિત......પણ ત્યાં વીજય હાજર હોવાથી વીજય અને ગુંડાઓ વચ્ચે ખૂબ જ થાય છે અને એ તમામ ગુંડાઓ ને ઢોરમાર મારી ને ડો.મેહરા પાસે પાછા મોકલે છે.શ્રેયા વિજયને ખુબજ વિનંતિ કરે છે અને એને છોડી દેવા માટે માંગણી કરે છે ત્યાંરે વીજય પોતાની સંપૂર્ણ કહાની શ્રેયા ને કહે છે ત્યારે શ્રેયા ને પણ પોતાનાં પિતા ના કર્મો પર પસ્તાવો થાય છે અને એ વિજય ની મદદ કરવા માટે તૈયારી બતાવે છે.વીજય ડો.મેહરા ને કોલ કરી ને કહે છે કે એણે શ્રેયા ને છોડી મુકી છે એટલે એ ત્યાં આવીને શ્રેયા ને લઈ ...Read More