ભક્ત કે ભાગીદાર

(149)
  • 20k
  • 32
  • 7.1k

વાંચક મિત્રો માતૃભારતીના પ્લેટફોર્મ પર આજે એક જુદી જ વાર્તા લઇ ને આવી છુ. શું આ કળિયુગમાં ભગવાન છે ભગવાન એટલે કોણ શું એક મૂર્તિ એક વિશ્વાસ શ્રદ્ધા કે પછી આપણી ઈચ્છા શક્તિ આપણી સકારાત્મ વિચારધારા આપણી અથાગ મહેનત કે આપણું નસીબ ભગવાનને કોઈ જોઈ શક્યું છે જાણી શક્યું છે તેનો અહેસાસ થયો છે તે ભગવાન આપણી સાથે છે બહુ જ સામાન્ય પણ એક સાચા કિસ્સાને પ્રેરીને એક વાર્તા પ્રસ્તુત કરું છુ આપણામાંથી ઘણાની ઝીંદગીમાં આવું થયા જ કરે છે બસ આપણા જોવાનો તરીકો અલગ હોય છે

Full Novel

1

ભક્ત કે ભાગીદાર

વાંચક મિત્રો માતૃભારતીના પ્લેટફોર્મ પર આજે એક જુદી જ વાર્તા લઇ ને આવી છુ. શું આ કળિયુગમાં છે ભગવાન એટલે કોણ શું એક મૂર્તિ એક વિશ્વાસ શ્રદ્ધા કે પછી આપણી ઈચ્છા શક્તિ આપણી સકારાત્મ વિચારધારા આપણી અથાગ મહેનત કે આપણું નસીબ ભગવાનને કોઈ જોઈ શક્યું છે જાણી શક્યું છે તેનો અહેસાસ થયો છે તે ભગવાન આપણી સાથે છે બહુ જ સામાન્ય પણ એક સાચા કિસ્સાને પ્રેરીને એક વાર્તા પ્રસ્તુત કરું છુ આપણામાંથી ઘણાની ઝીંદગીમાં આવું થયા જ કરે છે બસ આપણા જોવાનો તરીકો અલગ હોય છે ...Read More

2

ભક્ત કે ભાગીદાર

ભક્ત કે ભાગીદાર વાચક મિત્રો ભાગ બીજામાં ચાલો ગોપાલની વાર્તા આગળ વધારીએ અને જોઈએ કે ગોપાલ તેની પરિસ્થિથીથી સંઘર્ષ કરે છે તેનું નસીબ કેવો વળાંક લે છે ...Read More

3

ભક્ત કે ભાગીદાર - 3

ભાગ ત્રણમાં વાચક મિત્રો ચાલો જોઈએ કે ગોપાલની સ્થિતિ કેવી પલટો મારે છે ભક્તિ રૂઠી કે કર્મ ભોગવવું રહ્યું કે પછી નસીબ જ પાછું પડ્યું છે આખરે કોનું ધાર્યું થાય છે ...Read More

4

ભક્ત કે ભાગીદાર - 4

ચોથો અને અંતિમ ભાગ પ્રસ્તુત છે. અહીં તમારે પણ નક્કી કરવાનું છે કે તમારો અને પ્રભુનો આખરે સંબંધ કેવો તમે ખરા ભક્ત છો ક્યાંક આપણે જાણે અજાણે પણ ભાગીદાર ના બની જઈએ ...Read More