વાંચક મિત્રો પ્રસ્તુત નવલકથા મારા હજી સુધીની દરેક કૃતિ કરતા અલગ છે નવલકથાની શરૂઆત જેટલી રોમાંચક છે તેનો અંત પણ એટલો જ ઉત્સુક લાગે એવી આશા રાખું છું માણસમાં સારા અને ખરાબ એમ બે પાસા હોય છે ચાલો તો સફર ચાલુ કરીએ
Full Novel
હવસ
વાંચક મિત્રો પ્રસ્તુત નવલકથા મારા હજી સુધીની દરેક કૃતિ કરતા અલગ છે નવલકથાની શરૂઆત જેટલી રોમાંચક છે તેનો અંત એટલો જ ઉત્સુક લાગે એવી આશા રાખું છું માણસમાં સારા અને ખરાબ એમ બે પાસા હોય છે ચાલો તો સફર ચાલુ કરીએ ...Read More
હવસ
પહેલા ભાગ પછી બીજા ભાગની તમારી વાટ પુરી થઇ ગઈ છે પ્રસ્તુત છે અને અહીં બીજો ભાગ. પ્રતિભાવની રાહ સાથે તો ચાલો સફર માણીયે અને જાણો શું થાય છે આગળ ...Read More
હવસ
તમારા પ્રતિભાવ બદ્દલ ખુબ ખુબ આભાર. ચાલો જોઈએ નવલકથાના ત્રીજા ભાગમાં શું મિત્રો તમારી અને મારી વિચારધારા છે કે કઈ જુદો જ વળાંક આવે છે તો ચાલો શરૂ કરીયે વાંચન ...Read More
હવસ
દર્શ અને અનન્ય ધૈર્યા અને રમ્યાને રસ્તા વચ્ચે છોડીને ચાલ્યા જાય છે પછી હોટેલના એક વેઈટરે તેમને નો એન્ટ્રીના પર જવા કહ્યું જે બંનેને જચી ગયું. નો એન્ટ્રીમાં ગયા પછી તેમને વિચિત્ર અનુભવ થાય છે અને રૂપ સુંદરી દેખાય છે જે લલચાવીને અદ્રશ્ય થઇ જાય છે. ...Read More