નિર્દોષ - તલાશ સત્યની

(254)
  • 39.7k
  • 14
  • 14.7k

રાત્રી નો સમય હતો. વિજય કુમાર પોતાની ઓફિસે માં બેઠા બેઠા પુસ્તક વાંચી રહ્યા હતા. ત્યાં તેમને એક કોલ આવવા છે. વિજય કોલ ઉપાડે છે. વિજય : Hello ....કોણ..?unknown person : Hy sir.. મને તમારી મદદ ની જરૂર છે..વિજય : હા ..જણાવો હું કઈ રીતે તમારી મદદ કરી શકું છું..? unknown person : હું સોનલ મારા ભાઈ નો કેસ તમે લડશો.. મારો ભાઈ બિલકુલ નિર્દોષ છે એને ફસવામાં આવ્યો છે. તમે હમેશા સત્ય માટે લડો છો અને નિર્દોષ ને સજા મુક્ત કરો છો..

New Episodes : : Every Friday

1

નિર્દોષ - તલાશ સત્યની - 1

રાત્રી નો સમય હતો. વિજય કુમાર પોતાની ઓફિસે માં બેઠા બેઠા પુસ્તક વાંચી રહ્યા હતા. ત્યાં તેમને એક કોલ છે. વિજય કોલ ઉપાડે છે. વિજય : Hello ....કોણ..?unknown person : Hy sir.. મને તમારી મદદ ની જરૂર છે..વિજય : હા ..જણાવો હું કઈ રીતે તમારી મદદ કરી શકું છું..? unknown person : હું સોનલ મારા ભાઈ નો કેસ તમે લડશો.. મારો ભાઈ બિલકુલ નિર્દોષ છે એને ફસવામાં આવ્યો છે. તમે હમેશા સત્ય માટે લડો છો અને નિર્દોષ ને સજા મુક્ત કરો છો.. ...Read More

2

નિર્દોષ - તલાશ સત્યની - 2

સવાર ની સૂર્ય ની કિરણ બારી માંથી વિજય ના મુખ ઉપર આવી રહી હતી..આ કિરણો એ વિજયની ઉંઘ ખલેલ પોહચડી છે...વિજય ની અચાનક આંખ ખુલે છે..અને પોતાને ઓફિસમાં જોવે છે..રાત્રે કિશોર ના કેસ વિષે વિચરતા વિચારતા ઓફિસ માં જ આંખ મીંચાઈ ગઈ..એટલા માં જ રાજ આવે છે..અને કહે છે..રાજ : સર તમને આટલા વહેલા....કે પછી કાલે ઘરે જ નહીં ગયા..વિજય : હા કિશોર ના કેસ ની સ્ટડી કરી રહ્યો હતો ને ખબર જ નહિ ક્યારેય આંખ મીંચાઈ ગઈ ...રાજ : હા સર ..મને હતું જ તમે આજે મને ઓફિસ માં જ મળશો.. ...Read More

3

નિર્દોષ - તલાશ સત્યની - 3

વિજય કિશોર ને મળવા જેલ માં જાય છે. વિજય કિશોર ના મિત્રો અને શત્રુ વિશે વધુ પૂછપરછ કરવા માંગે : કિશોર તારા રવિ સાથે કેવા સબંધ હતા ..?કિશોર : આમ તો અમે કૉલેજ ના મિત્ર હતા પણ આમરો સબંધ એક સહકર્મચારી જેવો જ હતો..કામ પૂરતી વાત થતી હતી અમારી..વિજય : કોઈ શત્રુ કે પછી કોઈ ની સાથે ઝઘડો થયો છે..કે જેમાં મારા મારી ની વાત થઈ હોય..કિશોર : ના હું આમ પણ કંઈ ખાસ મિત્રો બનાવતો નથી..હું બસ બધા સાથે કામ જેટલી વાત કરું છું..હું મારા એકલવાયા સ્વાભવ ને લીધી ...Read More

4

નિર્દોષ - તલાશ સત્યની - 4

રુબી : તમે કહેશો ને અમે માની જઈશું..ન્યાયાધીશ મોહદય સાબૂત તમારી સામે છે આરોપી કિશોર છે તે પોતના બચાવ માટે ખોટી ખોટી કહાની બનાવી રહ્યો છે.. આ વાત વચ્ચે કોર્ટ માં કોઈ ના ફોન ની રિંગ આવે છે..ન્યાયાધીશ : મહેરબાની કરી ને ફોન બંધ રાખો... ન્યાયાધીશ સૂચના આપી રહયા છે ત્યાં તો કિશોર એક જ દમ આક્રોશ માં આવી જાય છે...જે પોતની જગ્યાએ થી નીચે ઉતારની ને ટેબલ પર ની પેન લઈ લે છે..ને રુબી ઉપર હુમલો કરે ...Read More

5

નિર્દોષ - તલાશ સત્યની - 5

એક નવી સવાર થાય છે... વિજય પણ તૈયાર છે આ કેસ ના અંતિમ ભાગ તરફ જવા અને આરોપી ને સામે લાવી સજા આપવા માટે...આ કેસમાં પેહલી વાર વિજય કઈ પણ શંકા વગર કોર્ટ જાય છે. કોર્ટ ની કાર્યવાહી ચાલું થાય છે.ન્યાયાધીશ કાર્યવાહી ચાલુ કરવા કહે છે..રુબી : ન્યાયાધીશ ..કાલે જે કિશોરે કર્યું એ બાદ હવે ક્યાં સાબૂત ની વાર છે..તેને ભરી અદાલત માં મારા ઉપર હૂમલો કર્યો...કરણ કે હું એનું સત્ય અદાલત સામે આવીને એને સજા આપવા માંગતી હતી..કિશોર : મેં કઈ નહિ કર્યું...please મારો ...Read More

6

નિર્દોષ - તલાશ સત્યની - 6

વિજય Dr. રાજીવને પોતની જગ્યાએ જવા કહે છે... વિજય હવે આ કેસ ના આરોપી ને કોર્ટ સામે લાવે છે..વિજય આ કેસ નો મુખ્ય આરોપી જેને પડદા પાછળ રહીને પોતનો બદલો રવિ જોડે થી તેને મારી ને લીધો..રુબી : કોણ છે..? એ અત્યારે કોર્ટ માં ઉપસ્થિત છે..?વિજય : જી હા...ન્યાયાધીશ હું કરણ ને બોલવા માંગુ છું..ન્યાયાધીશ : કરણ હાજીર થાય... કરણ ત્યાં કોર્ટ માં બેઠો હોય છે..પોતાનુ નામ સાંભળ્યા બાદ ખૂબ ડરી જાય છે..તે ધીમે ધીમે પગલાં સાથે કટઘેરા માં ...Read More

7

નિર્દોષ - તલાશ સત્યની - 7

પ્રેમ એક ખુબસુરત એહસાસ ...જેને અનુભવાય એની આખી દુનિયા બદલાઈ જાય...જયારે કોઈ વ્યક્તિ આપણે ગમવા લાગે અને એના માટે પ્રેમ ની કળીઓ ફૂલ નો આકાર લે છે ને એની સુગંધ વાતાવરણ માં ફેલાઈ જાય છે...અને આખી દુનિયા ગમવા લાગે છે...પણ જ્યારે એ પ્રેમ એને ના મળે તો...માણસ ના કરવાનું કરી દે છે..અને પોતનું જીવન વ્યર્થ બનાવે છે... રાજ આજે જલ્દી આવી ગયો હતો ને જુના કેસોની ફાઇલ સ્ટડી કરી રહ્યો હતો. ત્યાં વિજય આવે છે ..રાજ પોતાનું બધું કામ છોડી ને ઉભો થઇ જાય છે ને કહે છે..રાજ :Good morning sir...વિજય : Good morning... ...Read More

8

નિર્દોષ - તલાશ સત્યની - 8

કાલ થી કેસ ની કાર્યવાહી કોર્ટ માં ચાલુ થવાની છે...વકીલ વિજય આસિસ્ટન્ટ રાજ અને સોનલ સાથે ને નિખિલ ને નિર્દોષ સાબિત કરવા માટેના અને અસલી ખૂનીને શોધવા માટે હજુ સબૂત શોધી રહિયા છે...અહીં નિખિલ મેં બચાવી શકાય એવા તો કોઈ સબૂત પૂરતા પ્રમાણ માં નથી મળ્યા પરંતુ રોનક નું ખૂન નિખીલે નથી કર્યું એ વાત સ્પષ્ટ થઈ જાય છે... વિજય ય પોતાની સાથે જરૂરી file અને સબૂત સાથે કોર્ટ માં જવા તૈયાર છે...ત્યાં આ વખત વિજય ની સામે દલીલ કરનાર વકીલ પણ શહેર ના નામી વકીલ ...Read More

9

નિર્દોષ - તલાશ સત્યની - 9

વિજયએ રામુ ને પોતની જ્ગ્યાએ જવાનું કહે છે...કેસ ને આગળ વધારતા વિજય એક ફાઇલ ન્યાયાધીશ ને આપતા કહે છે રોનક નું ખૂન ગોળી વાગવાથી નથી થયું એને ઝેર આપવા માં આવ્યું છે આ સાંભળતા બધે જ ચકિત થઈ જાય છે. રણજિત: આ શું કહી રહિયા છો... કોઈ સાબિત છે આ વાત ની...વિજય : ન્યાયાધીશ તમારી હાથમાં જે ફાઇલ છે એ રોનક ની પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે જેમાં તેના શરીર ના ઝેર મળી આવ્યું છે ને એના કારણે જ તેનું મોત થયું છે... ન્યાયાધીશ ફાઇલ ધ્યાન થી જોવે છે અને ખરેખર મોત ઝેર ...Read More