કદાચ આ મારો પ્રથમ પ્રયત્ન લખવાનો સુજ્ઞ વાચકોના હૃદયને સ્પર્શવાનો પ્રયત્ન કરે એવી જ અનુભૂતિ સાથે આપનો સુરેશ ગોલેતરએક એવી વાર્તા જે દરેક પાત્રના અભિગમો થી લખાયેલી છે કે જે બધા જ પાત્રોને યોગ્ય સમનવય આપશે એવી અભ્યર્થનાઆ વાર્તા છે એક ખૂબ જ સફળ વ્યાપારી મિલાપ પટેલ ની જે જિંદગી ના ઘણા પાસાઓ માં હાર્યો છે. તેમની અર્ધાંગિની રાધાબહેન નું મૃદુ વ્યક્તિત્વ કંઇક અનેરી ભાત ઉપસાવે છે .આ જોડી ની લાડલી પણ થોડી અલગારી વિધિ અને તેમની જીવનની પળો નો એક ગ્રાફ .આ વાર્તા નું પ્રથમ પ્રકરણ થોડું લાંબુ અને ખેંચાણ ભર્યું લાગશે પણ પછીથી કંઇક અલગ જ લઢણ અપનાવી છે

New Episodes : : Every Saturday

1

રિવાજ - 1 - અતીત ની સફરે

કદાચ આ મારો પ્રથમ પ્રયત્ન લખવાનો સુજ્ઞ વાચકોના હૃદયને સ્પર્શવાનો પ્રયત્ન કરે એવી જ અનુભૂતિ સાથે આપનો સુરેશ એવી વાર્તા જે દરેક પાત્રના અભિગમો થી લખાયેલી છે કે જે બધા જ પાત્રોને યોગ્ય સમનવય આપશે એવી અભ્યર્થનાઆ વાર્તા છે એક ખૂબ જ સફળ વ્યાપારી મિલાપ પટેલ ની જે જિંદગી ના ઘણા પાસાઓ માં હાર્યો છે. તેમની અર્ધાંગિની રાધાબહેન નું મૃદુ વ્યક્તિત્વ કંઇક અનેરી ભાત ઉપસાવે છે .આ જોડી ની લાડલી પણ થોડી અલગારી વિધિ અને તેમની જીવનની પળો નો એક ગ્રાફ .આ વાર્તા નું પ્રથમ પ્રકરણ થોડું લાંબુ અને ખેંચાણ ભર્યું લાગશે પણ પછીથી કંઇક અલગ જ લઢણ અપનાવી છે ...Read More

2

રિવાજ - 2 - મુલાકાત

પ્રકરણ ૨ પારાવાર હાડમારીઓ વચ્ચે પોતાનું અને ખુદની અર્ધાંગિની નું ટકાવી રાખવું એ કંઈ જેવી તેવી સહેલી કસોટી નહોતી . મુશ્કેલીઓને તરત જ પરાસ્ત કરી દેવાની ખેવનાઓ સામે હકીકત તો સાવ બીજું જ સ્વરૂપ દર્શાવી રહી હતી . સાવ નાની એવી ઓરડીમાં બંને એ પોતાના લગ્નજીવન નો આરંભ તો કરી દીધો પણ આ અનુભવ ખૂબ જ કઠિન અને મુશ્કેલી ભર્યો હતો .મિલાપ ને પોતાની પૈતૃક સંપત્તિમાં ની સગવડો સામે ખૂબ જ ઓછી સુવિધા માં જીવન ગાળવું પડી રહ્યું હતું . સૂર્યનારાયણ ધીમે ધીમે થી પોતાની તીવ્રત ...Read More

3

રિવાજ - 3 - અજાણ્યું પાસું

પ્રકરણ ૩ વર્ષાઋતુ ના વધામણાં કરવા આતુર હોય એમ મોરલાઓ પોતાનો મીઠો મધુર કરી રહ્યા હતા . વાદળાઓ સૂર્યના તાપને ઢાંકીને હિલ સ્ટેશન જેવું માદક વાતાવરણ ઉભુ કર્યું હતું .વરસાદ ના લીધે ભીના થયેલા રસ્તાઓમાં ગારો ઉડાડતી એક એમ્બેસેડર પૂરપાટ વેગે લીસોટા કરી રહી હતી . લટાર મારતો હતો ત્યારે મારું ધ્યાન ગયું કે main gate ની જગ્યા એ આખું ગોળ ચક્કર મારી ને કાર પાછળ ના દરવાજે ઊભી રહી . રસ્તાઓ નાં ખાડાઓમાં પાણી ભરાઈ જવાથી મારા પર ગારા માં છાંટા ઉડ્યા હોત પણ હું સમયસૂચકતા વાપરીને થોડો પાછો ગયો . ...Read More

4

રિવાજ - 4

આજે મિલાપ ભાઈ અને રાધા ના ઘર રાધે આલાપ નિવાસ ના ખૂબ જ ચહલપહલ મચી ગઈ હતી . શહેર ખૂબ જ પોશ વિસ્તારમાં આવેલા આ આવાસ માં શહેર ના મોટા ગણાતા માથાઓ મબલખ રીતે ઉમટી પડ્યા હતાં . આટલા અમીર માણસ સાથે સારા સંબંધો જાળવવા માટે બધાય ઍક થી ઍક ચડિયાતા દરજ્જા ની ભેટ લાવી રહ્યા હતા . શહેર ના મેયર , રાજકીય પક્ષો ના હોદેદારો અને અગ્રણીઓ તથા માનનીય નેતાઓ , કેટલાય મોટા ગજાના ઉદ્યોગપતિઓ આવા તો કેટલાય મુરબ્બીશ્રીઓ કીડીના રાફડા ની જેમ પ્રવાહિત થઈ રહ્યા હતા . ઘર ની બહાર તો કેટલાયે એમ્બેસેડર ગાડી નો ...Read More