હાર્ટ રેપાઇર્સ

(35)
  • 14.6k
  • 6
  • 5.6k

સવાર ના આઠ વાગ્યા હતાં. માનસી હજુ સૂતી હતી. ત્યાં થોડી વારમાં નીચેથી આવાજ આવ્યો માનું જલ્દી આવ મારે મોડું થાય છે. આજૅ પાંચ વર્ષ પછી તે પોતાનાં માંસીના ઘરે જવાની હતી. થોડી વાર થતા પાછો અવાજ આવ્યો માનું હજુ તૈયાર નથી થઈ. માનસી જલ્દીથી ઉઠી કોરિડોરમાં આવી અને જવાબ આપ્યો. આવું છું ભાઈ પાંચ મિનિટ... જલ્દીથી બાથરૂમ તરફ દોડી ફટાફટ તૈયાર થઈ ગઈ. માંસીના ઘરે જવાની ખુશી એટલી હતી કે આગલા દિવસે જ સમાન પણ પેક કરી લીધો હતો. તેની આ ખુશી જોઈ

Full Novel

1

હાર્ટ રેપાઇર્સ - 1

સવાર ના આઠ વાગ્યા હતાં. માનસી હજુ સૂતી હતી. ત્યાં થોડી વારમાં નીચેથી આવાજ આવ્યો માનું જલ્દી આવ મારે મોડું થાય છે. આજૅ પાંચ વર્ષ પછી તે પોતાનાં માંસીના ઘરે જવાની હતી. થોડી વાર થતા પાછો અવાજ આવ્યો માનું હજુ તૈયાર નથી થઈ. માનસી જલ્દીથી ઉઠી કોરિડોરમાં આવી અને જવાબ આપ્યો. આવું છું ભાઈ પાંચ મિનિટ... જલ્દીથી બાથરૂમ તરફ દોડી ફટાફટ તૈયાર થઈ ગઈ. માંસીના ઘરે જવાની ખુશી એટલી હતી કે આગલા દિવસે જ સમાન પણ પેક કરી લીધો હતો. તેની આ ખુશી જોઈ ...Read More

2

હાર્ટ રેપાઇર્સ - 2

સવારમાં શાંત વાતાવરણ હતું. મંદ મંદ પવન બારી માંથી અંદર આવી વાતાવરણ ને વધુ સુંદર બનાવતું હતું. પવનનાં બારી પાસેનો પડદો ધીમે ધીમે ઉડી રહ્યો હતો. રાત્રે મોડે સુધી જાગવાના કારણે માનસી અને કાર્તિક હજુ સુતા હતાં. એવામાં મનીષાબેન આવીને કાર્તિકને જગાડ્યો. મનીષાબેનને થોડું કામ હોવાથી બહાર જવું હતું. કાર્તિક ધીમા અવાજે કાર્તિક ને અડકતા મનીષાબેનબોલ્યા. થોડીવાર પછી કાર્તિક ઉઠ્યો. એકાએક કાલ રાત્રે માનસીએ કહેલ વાત એને યાદ આવી અને ...Read More

3

હાર્ટ રેપાઇર્સ - 3

સવાર થવા લાગી હતી. સુરજ દાદા આકાશ માં આવી ચુક્યા હતા. માનસી રૂમના કોરિડોર માં ઉભી ઉભી સૂર્યોદય નિહાળી હતી. સાથે સાથે પોતે વેદ સાથે વિતાવેલ સમય વિશે વિચારતિ હોવાથી તેના મુખ પર નાનું એવું સ્મિત રમતું હતું. થોડી વારમાં નીચેથી અવાજ આવ્યો. "માનસી" માનસી હોલ તરફ જાય છે. અને જોવે છે મયુર આવી ગયો હોઈ છે. "માનસી" એટલું બોલતાની સાથે જ મયુર માનસીને ભેટી પડે છે. તું તો સાવ મને ભૂલી જ ગઈ. તને મારી યાદ નાં આવી એક પણ વાર ફોન નાં કર્યો....... નઈ ...Read More

4

હાર્ટ રેપાઇર્સ - 4

વેદનાં બોલેલા શબ્દો નાં કારણે માનસી ઉદાસ હતી. તેની ફ્રેન્ડ્સ તેને બધું ભૂલવા અને નવી સરુવાત કરવા સમજાવતી હતી. તેનું મન વેદની આજુ બાજુ જ ફરતું હતું જાણે તે આ બધું સમજવા જ નતી માંગતી હોઈ તેને હજુ વેદે કહેલી વાત પર વિશ્વાસ નાં હતો. તેને લાગતું કે વેદ કોઈના પ્રેસર મા આવી આવું કહે છે. અથવા તેને પજવવા ખાતર..... ..... દિવસો વીતતા જાય છે.થોડા સમય પછીપાછો એક દિવસ વેદનો મેસેજઆવે છે. વેદ સમય પસાર કરવા માનસી સાથે વાત કરે છે માનસી તેને પોતાનો સમજી તેના પહેલા ના સંબંધને ટકાવી ...Read More

5

હાર્ટ રેપાઇર્સ - 5 - છેલ્લો ભાગ

માનસી હવે માનસ ને વેદ ની જગ્યા આપી ચુકી હતી. થોડો સમય જતા એકદિવસ અચાનક માનસી ની મોબાઈલ મા આવ્યા ની રિંગ થાય છે માનસી વિચારે છે કે માનસ હશે પરંતુ તે મેસેજ જોઈ અચંબિત થઈ જાય છે. "હેલો " " તું તો સાવ ભૂલી ગઈ મને". મેસેજ કરવા વાળું કોઈ બીજું નઈ પણ વેદ હોઈ છે. વેદ નો મેસેજ જોતાંની સાથે તેની જૂની બધી વાતો યાદો માનસી ની નઝર ની સામે ફરવા લાગે છે. તે એકદમ ડરી જાય છે જો માનસ ને આ વાત ની ખબર પડશે તો ...Read More