PART-1 “ ये दुनिया कुछ ज़्यादा हीं छोटी नहीं है ....” યે શામ મસ્તાની મદહોશ કિયે જા - લંડન ની રાત હા, આવી જ કૈક .... રાત ના 2 વાગ્યા નું શિયાળા નું આ લંડન ....ધીમો ધીમો પડતો આ બરફ અને એમાં વળી લંડન ની લાઈટ ની રોનક . ક્યારેય થંભતું નહિ એવું લંડન ને ત્યાં નો કોકટેઇલ કાફે . એક છોકરી દેખાવે લગભગ 24-25 વર્ષ ની ઉંમર ધરાવતી . ભરાવદાર ઘાટીલી છબી . આંખો માં જોવો તો ગમ ના સમુદ્ર . નમણો એવો ચહેરો ને એમાં એણે ખુલ્લી મુકેલી એની ઝુલ્ફ . જોતા જ મન મોહી જાય એવી ..... કાફે માંથી બહાર નિકળતા

Full Novel

1

LOST IN THE SKY - 1

PART-1 “ ये दुनिया कुछ ज़्यादा हीं छोटी नहीं है ....” યે શામ મસ્તાની મદહોશ કિયે જા - ની રાત હા, આવી જ કૈક .... રાત ના 2 વાગ્યા નું શિયાળા નું આ લંડન ....ધીમો ધીમો પડતો આ બરફ અને એમાં વળી લંડન ની લાઈટ ની રોનક . ક્યારેય થંભતું નહિ એવું લંડન ને ત્યાં નો કોકટેઇલ કાફે . એક છોકરી દેખાવે લગભગ 24-25 વર્ષ ની ઉંમર ધરાવતી . ભરાવદાર ઘાટીલી છબી . આંખો માં જોવો તો ગમ ના સમુદ્ર . નમણો એવો ચહેરો ને એમાં એણે ખુલ્લી મુકેલી એની ઝુલ્ફ . જોતા જ મન મોહી જાય એવી ..... કાફે માંથી બહાર નિકળતા ...Read More

2

LOST IN THE SKY - 2

આગળ ના ભાગ માં આપણે જોયું કે , જેઝ મન માં બોલી ઉઠે છે , નથી હિમ્મત ફરી તને મળવાની આરવ . બહુ હિમ્મતે આગળ વધી છું અને જીવન માં મારા ઘણા મકસદ છે એની વચ્ચે હું મારી મુસીબતો ન લાવી શકું . આરોહી ને ગમે એમ કરી રોકવી પડશે . મને જોઈ તું પણ પોતાને નહિ સાચવી શકે અને હું તો જરાય નહિ સાચવી શકું . મને માફ કરી દેજે આરવ . અને એની આંખો ભીની થઇ જાય છે .હવે આગળ , PART - 2. વરસાદ આશું છુપાવવા સારો સાધક નહિ ?! અરે પ્રેયસી , તને મળી ને સૌથી ...Read More

3

LOST IN THE SKY - 3

આગળ ના ભાગ માં આપણે જોયું કે ,આરવ અને આરોહી ની ફોન પર વાત ચાલી રહી હોય છે . તો શું થઇ ગયું ? તારા પણ લગ્ન થાય છે ?" આરવ કૈક મસ્તી ના મૂડ માં બોલ્યો . "આ જે પણ આવ્યું ને તારા વાક્ય માં .... એ પણ વાળી વ્યક્તિ .... તારી પ્રેયસી મળી મને આજે કોલકાત્તા માં ." આરોહી બોલી . "વ્હોટ? પ્રેયું ...." અને આશું ઓ સરી પડ્યા અને બંને તરફ મૌન છવાયું . હવે આગળ , PART - 3 ज़िंदगी ये कैसी कसौटी तेरी , नहीं दे पाऊँगी मैं....“હા તારી પ્રેયું ...." આરોહી ધીમે રહી ને બોલી ."ક્યાં ? કેવી રીતે ...Read More

4

LOST IN THE SKY - 4

આગળ ના ભાગ માં આપણે જોયું કે , "પ્રેયું , આરવ ફ્લાઇટ માં બેસી ગયો છે . 2 કલાક એ અહીં તને મળવા આવે છે." આરોહી બોલી. "ज़िंदगी ये कैसा इम्तहान तेरा नहीं दे पाऊँगी मैं ..... આરવ ને કેમ મળી શકીશ હું? એને મળીશ તો તૂટી જઈશ હું. " પોતાની જ સાથે ફરી પ્રેયસી લડી રહી હતી . હવે આગળ, PART-4 “સમયનું ચક્ર શું તોડાવી દે દોસ્તી?!""આરવ ?! એ કેમ આવે છે ? મેં તને ના કીધું તો હતું . હવે એને મળવું મારા લગ્ન જીવન માટે પણ ઠીક નહિ રહે . એને ના કહી દે કે ન આવે ." જેઝ મક્કમ થઇ ...Read More

5

LOST IN THE SKY - 5

આગળ ના ભાગ માં આપણે જોયું કે , આરોહી ની પ્રેયું બૂમ એને વિચારો માંથી બહાર કાઢે છે . , આ આરવ ને મળીશ નહિ?!" આરોહી બોલે છે . આરવ અને પ્રેયસી એકબીજા સામે જોઈ મંદ મુસ્કાન કરે છે . હવે આગળ , PART-5 - “આપણે દોસ્ત હતા , હતા , છીએ નહીં...”પ્રેયસી કે આરવ કઈ બોલતા નથી તેથી વાત વધારતા આરોહી કહે છે , "અહીંયા ઉભા રહી વાત કરવા કરતા આપણે મારા ઘરે જઈએ અને ત્યાં જઈ વાત કરી લઈશુ ." પ્રેયસી કઈ બોલવાની તાકાત માં નથી હોતી અને માત્ર હંકાર માં માથું ધુણાવે છે .આરવ પણ હંકાર માં માથું ધુણાવે છે . ત્રણેવ બ્લેક કલર ...Read More

6

LOST IN THE SKY - 6

આગળ ના ભાગ માં આપણે જોયું કે ,આરવ શાંત થઇ અને ત્યાં સોફા પર બેસી ગયો અને પ્રેયસી સોફા બીજી તરફ બેસી ગઈ . આરોહી બંને માટે પાણી લઇ આવી . હવે આગળ ....Part - 6 “તકરાર ભરી ઓળખાણ”"ભૂતકાળ" " આજ થી 6 વર્ષ પહેલા "બારમું ધોરણ પતાવી અને કોલેજ માં આવેલા આ 60 વિદ્યાર્થીઓ . ધગધગતું ચાલતું આ અમદાવાદ શહેર અને એની શોભા વધારતી એન્જીનીરીંગ કોલેજ.આટલો સમય શાળા ની કેદ માં રહેલા નાના - મોટા શહેર ના છોકરા છોકરી ઓ અચાનક જોવા મળેલી આ નવીનતમ અને આઝાદ દુનિયા ને જાણે માણી રહ્યા હતા ને આજ પછી ના 4 વર્ષ અહીંયા આમ જ ...Read More

7

LOST IN THE SKY - 7

આગળ ના ભાગ માં આપણે જોયું કે,"પ્રેયસી પહેલા દિવસે શું કરવા મગજમારી માં પડે છે અને સીધો છોકરો હતો ખોટી વાત વધારી . હવે સોરી કહી દે. " આરોહી પ્રેયસી ને સમજાવતા બોલી . "હું સીધું નહિ કહું. મેસેજ કરી દઇસ ." પ્રેયસી બોલી . "અચ્છા સારું." આરોહી પણ તેની સાથે સહમત થઇ . હવે આગળ,PART - 7 "દોસ્તીનો અંત?" આધુનિક એવી આ સોશ્યિલ મીડિયા ની જિંદગી માં કોઈ વ્યક્તિ નો સંપર્ક કરવો એટલો પણ મુશ્કેલ ન હતો. ક્લાસ નું બધા વિધાર્થીઓ નું એક વૉટ્સઅપ ગ્રુપ બન્યું હતું . એમાંથી આરવ નો નંબર લઇ પ્રેયસી એ આરવ ને ટેક્સ્ટ મેસેજ કર્યો ,"Hey. Preyashi ...Read More

8

LOST IN THE SKY - 8

આગળ ના ભાગ માં આપણે જોયું કે,"ખબર જ હતી તો એ રસ્તા તરફ જ કેમ આવી મારી સાથે. અને કે છેલ્લા દોઢ વર્ષ થી વાત છુપાવી ને દોસ્તી રાખી તે..." આરવ આગળ કઈ બોલી ન શક્યો ને ત્યાં થી ઉભો થઇ ચાલ્યો ગયો. હા, બરાબર સમજ્યા તમે. પ્રેયસી અને આરવ એકબીજા ના પ્રેમ માં પડ્યા હતા. કહ્યા વિના બંને એકબીજા ને સમજતા થયા હતા. કદાચ પ્રેમ માં જાણ કરવી જરૂરી નથી હોતી. હવે આગળ, PART - 8 "આખરી મુલાકાત?"આરોહી ને પણ કઈ સમજાયું નહિ પણ તેને પ્રેયસી સાથે બેસવું અને એને સાચવવી વધુ ઠીક લાગી. પ્રેયસી રડતા રડતા બોલી, "આરોહી દોસ્તી નો અંત આવો ...Read More

9

LOST IN THE SKY - 9

વળી પાછા વર્તમાન તરફ આવતા ....પાંચમા ભાગ માં આપણે જોયું કે,"આરુ, પ્લીઝ શાંત થઇ જા . તું ગુસ્સા માં અને કઈ પણ બોલી રહ્યો છે . પ્લીઝ આ ગુસ્સો છોડી દે મારા માટે શાંત થઇજા આરવ ." આરોહી એ સમજદારી દાખવતા કહ્યું . આરવ શાંત થઇ અને ત્યાં સોફા પર બેસી ગયો અને પ્રેયસી સોફા ને બીજી તરફ બેસી ગઈ . આરોહી બંને માટે પાણી લઇ આવી . હવે આગળ,PART- 9 “can’t we tell them there is nothing gonna happen to them?” આરવ મૌન તોડતા બોલ્યો,"પ્રેયસી, જો આને કહેવાય દોસ્તી. આટલી સમજણ જોઈએ દોસ્તી માં. દરેક દોસ્તી પ્રેમ પર પુરી ન થાય ક્યારેક ...Read More

10

LOST IN THE SKY - 10

આગળ ના ભાગ માં આપણે જોયું કે ,"I want to talk with that girl in private. Go to our and then call me.” જેઝ એ આવી ગંભીર પરિસ્થિતિ પણ સાચવી અને કહ્યું. અને વળી વિચારો માં પથારી પર પડી રહી. ******આરવ બોલ્યો, "ફરી ફોન આવે તે હું તો સાંભળીશ જ અને પ્રેયસી કઈ ખોટું કરતી હશે તો રોકીશ પણ. ભલે તેણે દોસ્તી તોડી દીધી હોય પણ મારી દોસ્તી હજી એમ જ છે. સંબંધ એક તરફો પણ ચાલે જ છે." આરોહી એ પણ મૂક મંજૂરી આપી. હવે આગળ, PART-10 "પ્રેમ ની પારાકાષ્ઠા" ફરી જેઝ ના ફોન ની રિંગ વાગી.પહેલી રિંગ માં જ તેણે ફોન ઉપાડી લીધો.અને આ ...Read More

11

LOST IN THE SKY - 11

આગળ ના ભાગ માં આપણે જોયું કે, "અનોખી મેં પહેલા પણ કહ્યું. મારી પાસે જીવવા સમય નથી. 3 મહિના આ પૃથ્વી જોઈ શકું તો ઘણું છે. અત્યારે એને આ વાત કહીશ તો એ તૂટી જશે. એક વાર એને તોડી ચુકી છું ફરી નહિ. અને હવે કદાચ એ આગળ પણ વધી ચુક્યો છે એને પાછો નથી લાવવો હવે. એનાથી સારું તો કે એની નફરત સાથે એનાથી દૂર જતી રહું. મરતા પહેલા એટલું તો સુકૂન મળશે કે એ ખુશ છે." પ્રેયસી એ કહ્યું. આરવ પળે પળ તૂટી રહ્યો હતો. અને પ્રેયસી ના પ્રેમ માં ફરી વાર પડી રહ્યો હતો. હવે આગળ, PART-11 "હિમ્મત એ મદા તો ...Read More

12

LOST IN THE SKY - 12 - Last part

આગળ ના ભાગ માં આપણે જોયું કે, "અનોખી, મારી બધી જવાબદારી તને આપું છું. માનવ ટન્સ બધું સમજાવી દેશે. જિંદગી નો છેલ્લો સમય હું પોતાનાઓ સાથે વિતાવવા માંગુ છું. હું મારુ એ પહેલા એક વાર મને મળી જજે. માનવ, તારા ભરોસે છે હવે મારા સપના. તૂટવા ન દેતો." પ્રેયસી બોલી. માનવ અને અનોખી એ હામી ભરી અને દિલાસો આપ્યો અને ફોન મુક્યો. હવે આગળ, PART-12 “LOST IN THE SKY”આરવ, આરોહી અને પ્રેયસી એકબીજા ને ભેટી ને ખુબ રડ્યા . પ્રેયસી આજે મુક્ત થઇ ગઈ. તેની દીદી નું સપનું તેના બાદ પણ રહેશે એનું સુખ. પોતાના સૌથી નજીકી મૃત્યુ માં તેની સાથે હોવાનું સુખ. 'ને ...Read More