કાવ્યસંગ્રહ

(7)
  • 3.5k
  • 0
  • 1.2k

કોરોના જેવી મહામારીના સમયમાં થતી વિશ્વપ્રાર્થનાસદ્દભાવના લાખો લોકોની હણાઈ ગયેલી જિંદગી પરકોઈ સાંત્વનારૂપી બે શબ્દો કહી જાય એ અવસર બધા ને મળેપાયમાલ થઇ જતી સંપત્તિ ને કરોડો નું થતું નુકસાનમાં આર્થિક રીતે કોઈ સહારો મળી જાયએવી તક બધાને મળેશારીરિક પીડાથી પીડાતા ને મોત સામે ઝઝૂમતા લોકોનેપૂરતી સારવાર કરનાર કોઈ ફરિસ્તો મળી જાયએવો લાભ બધાને મળેઘરમાં પૂરાઈને બેસી રહેલાને માનસિક પીડાનો ભોગ બનેલા નેમાનસિક શક્તિ આપનાર કોઈ સાથી મળી જાયએવી પરિસ્થિતિ બધાને મળેકટોકટીની પરિસ્થિતિમાં બને એટલા લોકોનું ભલું કરી શકીએએવી સદ્દ્ભાવના આપનાર કોઈ માનવ મળી જાય એવી માનવતાની ક્ષણ બધાને મળેવણસેલી સ્થિતિ હોવા છતાં કાંઈક સર્જન કરવા મન પ્રેરાય ને એમાં જોડાવા લાખો લોકો ને પ્રેરણા

New Episodes : : Every Thursday

1

કાવ્યસંગ્રહ - 1

કોરોના જેવી મહામારીના સમયમાં થતી વિશ્વપ્રાર્થનાસદ્દભાવના લાખો લોકોની હણાઈ ગયેલી જિંદગી પરકોઈ સાંત્વનારૂપી બે શબ્દો કહી જાય એ અવસર ને મળેપાયમાલ થઇ જતી સંપત્તિ ને કરોડો નું થતું નુકસાનમાં આર્થિક રીતે કોઈ સહારો મળી જાયએવી તક બધાને મળેશારીરિક પીડાથી પીડાતા ને મોત સામે ઝઝૂમતા લોકોનેપૂરતી સારવાર કરનાર કોઈ ફરિસ્તો મળી જાયએવો લાભ બધાને મળેઘરમાં પૂરાઈને બેસી રહેલાને માનસિક પીડાનો ભોગ બનેલા નેમાનસિક શક્તિ આપનાર કોઈ સાથી મળી જાયએવી પરિસ્થિતિ બધાને મળેકટોકટીની પરિસ્થિતિમાં બને એટલા લોકોનું ભલું કરી શકીએએવી સદ્દ્ભાવના આપનાર કોઈ માનવ મળી જાય એવી માનવતાની ક્ષણ બધાને મળેવણસેલી સ્થિતિ હોવા છતાં કાંઈક સર્જન કરવા મન પ્રેરાય ને એમાં જોડાવા લાખો લોકો ને પ્રેરણા ...Read More