પ્યારનો માર - પ્યારની હારથી વાર અને માર

(27)
  • 16.4k
  • 13
  • 7k

"સોનું! ના હું તને મારું તો નહિ જ પણ જીવવા પણ નહીં દઉં!" એક ગુંડા એ સોનાલી કોલ પર ને કહ્યું. "અરે પણ તમે મારી સાથે કેમ આવું કરો છો?! મે તમારું શું બગાડ્યું છે?!" સોનાલી બોલી. સોના એના ઘર એ હતી ત્યારે જ એના પર અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. "કાલે કહું એ જગ્યાએ ચૂપચાપ આવી જજે. અને તારી પ્રોપર્ટી ના કાગળ પણ લાવજે!" એ ગુંડા એ કહ્યું. "વિસુ, મને બહુ જ ડર લાગે છે, યાર! તું પ્લીઝ અહી આવી જા ને!" એણે એના સો ક્લોઝ ફ્રેન્ડ વિશાલ ને જ સૌપ્રથમ કોલ કર્યો! "મને ખબર જ હતી તું બોલાવીશ

Full Novel

1

પ્યારનો માર - પ્યારની હારથી વાર અને માર - 1

"સોનું! ના હું તને મારું તો નહિ જ પણ જીવવા પણ નહીં દઉં!" એક ગુંડા એ સોનાલી કોલ પર ને કહ્યું. "અરે પણ તમે મારી સાથે કેમ આવું કરો છો?! મે તમારું શું બગાડ્યું છે?!" સોનાલી બોલી. સોના એના ઘર એ હતી ત્યારે જ એના પર અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. "કાલે કહું એ જગ્યાએ ચૂપચાપ આવી જજે. અને તારી પ્રોપર્ટી ના કાગળ પણ લાવજે!" એ ગુંડા એ કહ્યું. "વિસુ, મને બહુ જ ડર લાગે છે, યાર! તું પ્લીઝ અહી આવી જા ને!" એણે એના સો ક્લોઝ ફ્રેન્ડ વિશાલ ને જ સૌપ્રથમ કોલ કર્યો! "મને ખબર જ હતી તું બોલાવીશ ...Read More

2

પ્યારનો માર - પ્યારની હારથી વાર અને માર - 2

- 2 કહાની અબ તક: સોનાલી પર એક ગુંડા નો ધમકી ભર્યો કોલ આવે છે તો એ ખૂબ જ જાય છે અને એના કલોઝ કોલેજ ફ્રેન્ડ વિશાલને મદદ માટે બોલાવે છે. વિશાલ અર્જુન સાથે મળી ને એ ગુંડાઓ ને મારે છે તો સોનલીની બહેન કરીનાના બોયફ્રેન્ડ રાકેશનું નામ આવે છે! ઘરે કોઈ નો ફોન એ ગુંડા રાકા માટે આવે છે તો એ ફ્લો માં બોલી જાય છે કે પુરાણા અડ્ડા એ એણે લઈને આવે એમ તો અર્જુન એ ગુંડા પાસે એડ્રેસ લઈ સૌ ત્યાં જવાનું વિચારે છે. અવાજ રાકેશ નો જ હોય છે! હવે આગળ: પ્લાનિંગ પ્રમાણે ચારેય ત્યાં ...Read More

3

પ્યારનો માર - પ્યારની હારથી વાર અને માર -3

કહાની અબ તક: સોનાલી પર આવેલા અજાણ્યા કોલની ધમકીની જાણ કરવા માટે એનો કલોઝ ફ્રેન્ડ વિશાલ અને અર્જુન તહકિકાત ધરે છે! ત્યારે ગુંડાઓ એમને રાકેશ નું નામ આપે છે, જે એની બહેન કરીના નો બોયફ્રેન્ડ છે. એ ગુંડા રાકા પર ની કોલ થી એ લોકો પુરાણા અડ્ડા એ જાય છે! ત્યાં રાકેશ બીજો નીકળે છે... એના પેટમાં અસલી રાકેશ એ બોમ્બ ફિક્સ કર્યો હતો અને એણે પહેલા એને સોનાલી માં બોમ્બ ફિક્સ કરવા કહેલું! આ રાકેશ ને જ્યારે ફોટો બતાવાયો તો એણે રાકેશ જ હોવાનું કહ્યું તો સૌ એણે ઘરે ગયા પણ ત્યાં ગયા તો સૌ સ્તબ્ધ થઈ ગયા! ...Read More

4

પ્યારનો માર - પ્યારની હારથી વાર અને માર - 4

કહાની અબ તક: સોનાએ એક દિવસ અચાનક એના કોલેજના સમયના કલોજ ફ્રેડ વિશાલ ને બોલાવ્યો કે એની ઉપર અજાણ્યા ઓ નો કોલ આવેલો ત્યાં એના ફ્રેન્ડ અર્જુન સાથે બંને જાય છે અને ત્યાંથી રાકેશ કે જે સોનાની બહેનનો બીએફ હતો એનો હાથ હોવાનું ખબર પડે છે! એ ફોન પર એક વ્યક્તિ જેનો અવાજ રાકેશ જેવો જ હોય છે એનો બોમ્બ ડીફ્યુઝ કરે છે! અર્જુન અને બાકી બધા એ રાકેશ ના ઘરે જાય છે તો ચક્કર ખાઈ જાય એવો ઝટકો ખાય છે! રાકેશ તો એમનું સ્વાગત કરે છે! અર્જુનને એની ભૂલ સમજાય છે પિકમાં બાજુમાં જ મયુર હોય છે! જે ...Read More

5

પ્યારનો માર - પ્યારની હારથી વાર અને માર - 5 - અંતિમ ભાગ (કલાઈમેકસ)

કહાની અબ તક: સોનાં પર ગુંડાં નો ધમકી ભર્યા કોલ બાદ એના ફ્રેડ વિશાલ અને વિશાલના ફ્રેડ અર્જુન સાથે જાય છે તો એમાં એની બહેન કરીના ના બિએફ રાકેશ નો ફોન મળે છે! એના ઉપર રાકેશ જેવા અવાજ થી પુરાણા અડ્ડા પર સોનાં ને લઈ જવા કહેવાય છે! ત્યાં જતાં જ જાણ થાય છે કે રાકેશ તો બીજો જ છે બસ અવાજ જ એવો હતો. જેમ તેમ કરી ને એનો બોમ્બ તેઓ ડીફ્યુઝ કરે છે! એ રાકેશ જણાવે છે કે રાકેશ એ કહેલું એમ તો સૌ રાકેશ ના ઘરે જાય છે પણ વાત જ સાવ જુદી હોય છે! રાકેશ ...Read More