(મારા ધારાવાહિકના નામ પ્રમાણે જ આ આખી વાત રજુ થશે જેમાં આખી જ વાત કાલ્પનિક છે. કોઇપણ જાતિ,જ્ઞાતિ કે સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો મારો કોઇજ ઇરાદો નથી. મારા ધારાવાહિકમાં આપ સુખ,દુ:ખ,મેળાપ,વિરહ,અચંબો જેવા દરેક મનોભાવનો અનુભવ કરશો અને રસપ્રદ વાત એ છે કે એક વાર વાંચવાની ચાલુ કર્યા પછી તમે વાંચવાની મુકી નઇ શકો એટલા વળાંક આવશે. આશા છે કે આપ સૌને મારી ધારાવાહિક "DESTINY" ગમશે. એના નામ પ્રમાણે જ આખી ધારાવાહિક રજુ કરવાનો આ પ્રયાસ સફળ રહેશે એવી આશા સાથે આ પ્રથમ ભાગની શરૂઆત કરું છું.) પાત્ર: 1) જૈમિક 2) નેત્રિ જૈમિક વિશે થોડુક જાણી લઇએ તો
Full Novel
DESTINY (PART-1)
(મારા ધારાવાહિકના નામ પ્રમાણે જ આ આખી વાત રજુ થશે જેમાં આખી જ વાત કાલ્પનિક છે. કોઇપણ જાતિ,જ્ઞાતિ કે લાગણીઓને ઠેસ પહોંચાડવાનો મારો કોઇજ ઇરાદો નથી. મારા ધારાવાહિકમાં આપ સુખ,દુ:ખ,મેળાપ,વિરહ,અચંબો જેવા દરેક મનોભાવનો અનુભવ કરશો અને રસપ્રદ વાત એ છે કે એક વાર વાંચવાની ચાલુ કર્યા પછી તમે વાંચવાની મુકી નઇ શકો એટલા વળાંક આવશે. આશા છે કે આપ સૌને મારી ધારાવાહિક "DESTINY" ગમશે. એના નામ પ્રમાણે જ આખી ધારાવાહિક રજુ કરવાનો આ પ્રયાસ સફળ રહેશે એવી આશા સાથે આ પ્રથમ ભાગની શરૂઆત કરું છું.) પાત્ર: 1) જૈમિક 2) નેત્રિ જૈમિક વિશે થોડુક જાણી લઇએ તો ...Read More
DESTINY (PART-2)
અંતે આપણે જોયું હતું કે જૈમિક એની ફ્રેન્ડને ફોન કરે છે રીંગ વાગે જ જાય છે પણ કોઇ ફોન નથી રહ્યું. જૈમિક એકદમ બેચેન થઇ જાય છે એને કાંઇ સમજાતું નથી કે શું કરું. છતાં જૈમિક ફોન પર ફોન કર્યાં જ કરે છે આખરે ફોન ઉઠાવ્યો એની ફ્રેન્ડએ ફોન ઉઠાવીને હેલ્લો બોલે એની પહેલા જ જૈમિક ફોન પર જ જલ્દી બહાર આવ..... જલ્દી બહાર આવ કરવાં લાગ્યો. સામેથી જવાબ આવ્યો કઈ સંભળાતું નથી શું કહે છે...??? જરાક જોરથી બોલ તો કાંઇક સંભળાય. ...Read More
DESTINY (PART-3)
(હા હું જાણું છું કે અમુક વાચકો વિચારે છે કે બાઇક લઇને પાછળ આંટા ફેરા મારવા એતો લોફર જેવા છે તો એમની જાણ ખાતર કહી દઉં કે કૉલેજ જીવનમાં આવું જ ચાલે પછી જેવા જેનાં વિચાર એવું સમજે બધા હા... હા... હા...) આંટા ફેરા માર્યા પછી પાછો ફરેલ જૈમિક એના મિત્રને કહે યાર સાંભળને કઇ સમજાતું નથી ખબર નઈ શું થઇ રહ્યું છે બસ એ છોકરીના જ વિચાર આવ્યા કરે છે. એવું થાય છે બસ એને જાણી લઉં,એને નથી ઓળખતો છતાં એવું લાગે છે જાણે જન્મો જન્મનો કાંઇક નાતો હોય ...Read More
DESTINY (PART-4)
જૈમિક પોતાના રૂમ પર પહોંચી જાય છે અને કોઇપણ કારણ વિના બસ ગાંડાની જેમ મનમાં જ હસ્યા કરે છે સાન ભાન ભુલી ગયો હોય એમજ વર્તાય છે. આમ તો કૉલેજ રોજ જતો જ હતો ખાલી કામ વગરની વાતો કરવા પણ હવે એ છોકરીને જોવાના બહાને રોજ કૉલેજમાં જવાનું વધી ગયું. ક્યારેક એ છોકરી દેખાય તો ક્યારેક ના પણ દેખાય એટલે ક્યારેક અપરંપાર ખુશી તો ક્યારેક હતાશાના કાળા ઘેરા વાદળ એવું થયા કરે. આમને આમ જ અમુક દિવસ હરવા ફરવામાં વીતી ગયા અને એક દિવસ ...Read More
DESTINY (PART-5)
જેમ છેલ્લે વાત થઈ હતી બહેન સાથે એમ રાહ જોતો જૈમિક સવાર પડતાની સાથે જ એની બહેનને ફોન કરે રીંગ વાગે છે પણ બહેન ફોન ઉઠાવતી નથી. પછી વધારે ફોનના પ્રયાસ કરવાની જગ્યાએ ભાઈ રોજના સમય મુજબ કૉલેજમાં ફરી આવે છે અને બહેનનો ફોન ક્યારે આવે એની રાહ જોવે છે. રાહ થોડીક વધારે જોવી પડી કેમકે બહેનનો ફોન રાત્રે આઠ વાગ્યે આવ્યો. ફોનની રિંગ વાગતાની સાથેજ ભાઈ તો ફોન ઉઠાવી લે છે ત્યાજ બહેન કહે અરે વાહ...! ભાઈ! તૈયાર જ બેઠા હતા લાગે છે ફોન ઉઠાવવા માટે તો રિંગ ...Read More
DESTINY (PART-6)
નામ જાણીને ખુશ થયેલ જૈમિક આજે પોતાને એક પ્રશ્ન પૂછે છે કે જે માણસ દૂર રહેવાનું કહેતું હતું એને સાથે વાત કરી તો શું હું એમ માની શકું કે એ મને સારા માણસમાં ગણે છે અને જો એવું છે તો હું એની એ માન્યતા હકીકતમાં બદલવા બંધાયેલો છું. હવે ધીમે ધીમે ફોન વધવા લાગ્યા રાત્રીના નક્કી સમયમાં તો ફોન હોય જ પણ ઇચ્છા થાય ત્યારે ભાઈ બહેનને ગમે ત્યારે ફોન કરે અને એની બહેનપણી એની સાથે જ ક્લાસરૂમમાં હતી તો આખો દિવસ એ એની બહેન સાથે જ હોતી ...Read More
DESTINY (PART-7)
નેત્રિ નામનાં બદલે "DESTINY" નામ રાખ્યાં પછી મનમાં જ વિચારે છે કે ખરેખર આ DESTINY(નિયતિ) જ કહી શકાય કે દૂર દૂર સુધી કાંઈ લેવા દેવા ન હોવાવાળા બંને અજાણ વ્યક્તિ આજે એક બીજાને નજીક છીએ અને સારા મિત્ર છીએ. ઘણાં ઓછા સમયમાં સંબંધોના આટલા મોટા અંતરને ખૂબજ ઝડપથી કાપી લીધો હોય એવો અનુભવ થઈ રહ્યો છે અને મારી માટે આ ખુશીની વાત ગણી શકાય કે જે રીતનું જીવન હું આજસુધી જીવી રહ્યો હતો એ જીવનપ્રણાલી જોતા મારા મિત્ર કરતા દુશ્મન વધુ હોવાની શક્યતા રહેલી છે છતાં પણ જો નેત્રિ મારી મિત્ર બની ...Read More
DESTINY (PART-8)
ફોન મૂક્યા પછી જૈમિક મનમાં ને મનમાં વિચારે છે કે આ તો કેવી વાત કહેવાય...??? આટલી નાની ઉંમરમાં આટલું દુ:ખ...??? ભગવાન ખરેખર જો તમે છો તો તમારી હાજરી સાબિત કરજો ક્યારેય નેત્રિને કોઈ દુ:ખના પડે એવી જવાબદારી મારી તો છે જ પણ એથી વધુ તમારી પણ છે જે જવાબદારી તમે નિભાવશો તો જ હું માનીશ કે તમારું અસ્તિત્વ છે આ પૃથ્વી પર નહીંતર હું માનીશ કે તમારું અસ્તિત્વ બસ પથ્થરની મૂરતનું જ છે બસ. જૈમિક ક્યારેય આટલા મોટા દુઃખથી વાકેફ થયો ન હતો માટે એ આ વાતથી ...Read More
DESTINY (PART-9)
રાત્રે જમીને જૈમિક છત પર બેઠા બેઠા વિચાર કરે છે કે ખરેખર નસીબ પણ ખરાં છે હા.......! હું આજ એવું જ માનતો હતો કે કોઈ માણસ એટલું પણ સારું ના હોય કે આપણે વારંવાર બસ એને જ યાદ કર્યાં કરીએ પણ નેત્રિને મળ્યાં પછી એ માનવું રહ્યું કે માણસ ફક્ત સારું નઈ પણ ખૂબજ સારું હોઈ શકે છે. એને મળ્યાં પછી જાણે એકલા બેસી રહીને ફક્ત એને યાદ કરવાની પણ મજા કાંઇક અલગ છે. કોઈપણ કારણ વિના એને યાદ કરીને મનમાં જ મલકાતા રહેવું એ પણ ...Read More
DESTINY (PART-10)
ફોન મુક્યા પછી જૈમિક મનમાં ખાલી એક જ પ્રશ્ન પૂછે છે પોતાની જાતને કે આજ સુધી સવારનો સૂરજ નથી તો શું સવારનો જોઈ શકાશે ખરો.......? મતલબ કે વહેલા ઊઠી જવાશે ખરું........? પછી મોબાઇલમાં અલાર્મ મૂકીને સુઈ જાય છે કેમકે અલાર્મ વિના ઉઠવું એ એની માટે ખૂબજ મોટા પડકારરૂપ છે જે એ સારી રીતે જાણે જ છે. સવારના પાંચ વાગ્યા આસપાસ બહાર જવાનું હતું તો વહેલાં ઊઠીને જાઉં પડશે એવું મનમાં એટલું ફર્યું કે અલાર્મ વાગે એ પહેલાં જ ચાર વાગ્યે ઊઠીને તૈયાર થઈ ગયેલ જૈમિક પોતાને ...Read More
DESTINY (PART-11)
બસ નીકળતાં જ જૈમિક નેત્રિને ફોન કરે છે અને કહે છે શું જાઉં જરૂરી છે..........? નેત્રિ કહે હા છે મને ઘરની અને ખાસ કરીને પપ્પાની ખૂબ યાદ આવે છે પણ કેમ આમ પૂછો છો તમે......? જૈમિક જવાબ આપે છે કે મને નઈ ગમે તારા વિના અહીંયા માટે. તો એને કહ્યું ગમતું તો મને પણ નથી તમને મૂકીને જવાનું પણ શું કરી શકાય બીજું.....? જૈમિક કહે હા તારું જવું પણ જરૂરી છે ઠીક છે જઈ આવ આપણે ફોન પર વાત કરીશું. નેત્રિ કહે હા કરીશું જ ને પણ એટલી નઈ જેટલી અહીંયા ...Read More
DESTINY (PART-12)
ઘરે પહોંચતાં જ નેત્રિ જૈમિકને ફોન કરે છે અને કહે છે હું પહોંચી ગઈ છું શાંતિથી અને તમને ખૂબજ કરું છું. આખી મુસાફરીમાં મેં તમને એક પળ માટે પણ યાદ ના કર્યાં હોય એવું બન્યું નથી. બસ તમારા જ વિચાર અને તમારી એજ વગર કામની પણ મને હસાવ્યા કરતી બધીજ વાતો યાદ આવતી હતી. મને તો ખબર જ નથી પડતી કે આટલા ઓછા સમયમાં હું કઈ રીતે તમારી આટલી નજીક આવી ગઈ અને જોવા જાઉં તો મને તમારી આદત પડી ગઈ હોય એવું લાગે છે. આમ તો કોઈપણ વાતની આદત પાડવી ...Read More
DESTINY (PART-13)
સવારે વહેલા ઘરેથી નીકળતાં નેત્રિ જૈમિકને ફોન કરે છે અને કહે છે હું નીકળી ગઈ છું બપોર સુધી તો જઈશ પછી આપણે શાંતિથી મળીશુ. જૈમિક કહે અરે વાહ.......! વિચાર્યા કરતાં વહેલાં નીકળી ગયાને તમે તો મૅડમ......! ખુબ ખુબ આભાર તમારો વહેલાં પધારી રહ્યા છો એ માટે. તું આવે એટલે હું તરત જ તને મળી લઉં એટલી ઉતાવળ છે પણ હું એવું વિચારી રહ્યો છું કે આપણે મિત્રના જન્મદિવસની એને કાંઇક સરપ્રાઇઝ આપીએ અને એનો જન્મદિવસ મનાવીએ તો કેવું રહે.......? નેત્રિ કહે હા ખુબ સરસ વિચાર છે ...Read More
DESTINY (PART-14)
હવે તો રોજ મળવાનું અને વાતો કરવાનું વધી ગયું. એક સેકંડ માટે પણ એકબીજા વિના ચાલે નહીં. પહેલાં ચોરી મળતાં આ બંને આખી કૉલેજમાં ચર્ચિત થયાં પણ સારી છબીમાં કેમકે પહેલાં જૈમિકની છબી કૉલેજમાં સારા વ્યક્તિત્વમાં તો થતી નહોતી ને..........! પણ ધીરે ધીરે વધતી આ બંનેની નજદીકીએ જૈમિકને એક નવી અને સારી છબી પ્રસ્થાપિત કરવાનો મોકો આપ્યો. બંનેના વધતાં જતાં સંબંધોથી જૈમિક નેત્રિને એક જીમ્મેદાર વ્યક્તિ બનીને સાચવવા લાગ્યો. નેત્રિના પ્રેમથી એનામાં એટલું પરિવર્તન આવવા લાગ્યું કે એને એ પરિવર્તન ક્યારેય વિચાર્યું જ નહોતું. જૈમિક વગર કામે લોકો સાથે રખડવાનું,ઝઘડવાનું ...Read More
DESTINY (PART-15)
ચાર-પાંચ દિવસમાં જૈમિક પણ સુરત પાછો આવી જાય છે. નેત્રિ અને જૈમિક સુરતના ડુમસ દરિયાકિનારે જઈને બેસે છે. નેત્રિ હાથ હાથમાં લઈને કહે થેન્ક યુ........! જૈમિક કહે કેમ થેન્ક યુ.......? નેત્રિ કહે મારા જીવનમાં આવવા માટે.........! મેં ક્યારેય એવું વિચાર્યું નહોતું કે મારા જીવનમાં તમારા જેટલો પ્રેમ કરવાવાળુ વ્યક્તિ આવશે હું ખુબ નસીબદાર છું કે તમે મને મળ્યાં છો. જૈમિક નેત્રિને કહે નસીબદાર તું નઈ હું છું કે તું મને મળી છે. અને હા તું લગ્નમાંથી આવી પછી મને ઘરે બધા પૂછતાં હતાં તારા વિશે તો જેને કહેવા ...Read More
DESTINY (PART-16)
સમય વિતવા લાગે છે અને બંનેનો પ્રેમ નાનકડા બીજમાંથી છોડ અને છોડમાંથી વૃક્ષ થવાં લાગે છે અને સ્વાભાવિક પણ કે પ્રેમ સમય સાથે વધે છે જો બંને વ્યક્તિની એકબીજા માટેની સમજણ સારી હોય. અહીંયા તો સમજણ કાંઇક વધુ પડતી સારી હતી એક બીજાને કઈ કહે એ પહેલાં બીજું એના મનની વાત સમજી જાય તો સ્વાભાવિક છે કે પ્રેમ દિવસેને દિવસે વધવા જ લાગે. જૈમિક રોજની જેમ જમીને છત પર બેઠો હોય છે અને વિચારે છે કે હું ખુબ આભાર માનું છું ભગવાનનો કે એમને મને નેત્રિ જેવી જીવનસાથી આપી છે. પણ ...Read More
DESTINY (PART-17)
થોડાક મહિના પછી જૈમિક એક દિવસ રજા લઈને અચાનક સુરત પહોંચી જાય છે નેત્રિને સરપ્રાઇઝ આપવા. ત્યાં પહોંચીને નેત્રિને કરે છે અને કહે છે ક્યાં છો મૅડમ...........?નેત્રિ : બસ આ ટ્યુશનથી છૂટીને હવે કૉલેજ જઉં છું. જૈમિક : તો કૉલેજ જાઉં જરૂરી છે એમ..........? નેત્રિ : હા જાઉં તો પડેજ ને પણ તમે કેમ આમ કહી રહ્યાં છો........? જૈમિક : અરે કઈ નહીં........! બસ એમજ મન કર્યું તો પૂછ્યું. તો ચાલતી જાય છે કૉલેજ......? નેત્રિ : ના ઘણી બધી ફ્રેન્ડ છે સાથે તો બધાં રીક્ષામાં જઈ રહ્યાં છીએ પણ ...Read More
DESTINY (PART-18)
અડધી રાત્રે આવેલ નેત્રિનો ફોન ઉઠાવતાં જ નેત્રિ રડવા લાગે છે કાંઇ જ બોલતી નથી. જૈમિક ઘરમાંથી બહાર નીકળીને નેત્રિ શું થયું બોલને કેમ બોલતી નથી.......? પણ નેત્રિ કાંઇજ બોલતી નથી બસ રડતી જ રહે છે અને અચાનક ફોન કપાઇ જાય છે. જૈમિક ફોન પર ફોન કરે છે પણ નેત્રિ ફોન ઉઠાવતી નથી રિંગ વાગે જ જાય છે પણ કોઇ જ જવાબ નહીં. જૈમિકનું મન હડિયે ચડે છે એને કઈ સમજાતું નથી શું કરું......? શું થયું હશે એને.....? અને રડે છે કેમ આટલું......? ફોન પણ નથી ઉપાડી રહી......? પછી વિચાર આવે ...Read More
DESTINY (PART-19)
પંદર-વીસ દિવસ પછી નેત્રિ સુરત પાછી આવે છે. છેલ્લા સેમેસ્ટરમાં ખર્ચ માટેની તકલીફ પડવા લાગી જે એને આખા એંજિનિયરિંગમાં પડી. ખર્ચ ઉઠાવનાર કોઇજ નહીં તો જૈમિક એને મદદરૂપ થવા માટે એક નોકરી સાથે બીજી પણ ચાલુ કરી દે છે એને એમ કે જેટલો મદદરૂપ થઈ શકું એટલો થઈશ પણ નેત્રિ એટલી સિદ્ધાંતવાદી કે એને ક્યારેય એના પાસેથી પૈસાની મદદ ના લીધી જેમ તેમ કરીને બહેન બનેવીની મદદથી તેણે છેલ્લું સેમેસ્ટર પતાવીને એંજિનિયરિંગ પૂરું કર્યું. એંજિનિયરિંગ પૂરું કર્યાં પછી નેત્રિ પણ વિચારે છે કોઇ પર બોઝ બનવા કરતાં સારું છે ...Read More
DESTINY (PART-20)
બિનસરકારી નોકરી છોડીને સરકારી નોકરીની તૈયારી શરૂ કરનાર જૈમિક જેણે ક્યારેય પુસ્તકથી કાંઇજ સંબંધ નહોતો એ જેટલો સમય બે આપતો હતો એટલો જ સમય પોતાના અને નેત્રિના સારા ભવિષ્ય માટે આપવા લાગ્યો. એના જીવનનો ફક્ત એક જ ધ્યેય થઈ ગયો જલ્દીથી નોકરી લઈને હમેશાં માટે નેત્રિને લઈ આવીશ. માટે બહાર ન કોઈ મિત્રને મળવાનું, ન કોઈપણ જગ્યાએ ક્યાય ખોટો સમય વ્યર્થ કરવાનો બસ એના પુસ્તક અને નેત્રિ. થોડાક સમય પછી અચાનક જૈમિકના ઘરમાં એના લગ્નની વાતને લઈને ચર્ચા થઈ. ઘરનું વાતાવરણ ખુબજ ગંભીર થવા લાગ્યું. મમ્મી કહે ઘરના બધા કહે ...Read More
DESTINY (PART-21)
જેમ જેમ સમય વિતવા લાગે છે તેમ તેમ જૈમિક એની તૈયારીમાં વ્યસ્ત થતો જાય છે અને નેત્રિ એની નોકરીમાં થતી જાય છે. એક પળ માટે પણ અલગ ના થનાર બે વ્યક્તિ અલગ અલગ જીવન જીવતાં હોય એવો અનુભવ થવા લાગે છે. જૈમિક ગ્રંથાલયમાં વાંચતો હોય છે ત્યારે તે બેઠાં બેઠાં વિચાર કરે છે કે આતો કેવી જિંદગી થઈ ગઈ છે. જેની માટે હું બધું કરી રહ્યો છું એને જ સમય નથી આપી રહ્યો. પહેલાં એક સેકંડ માટે પણ એવું નહોતું બનતું કે હું એની સાથે વાત કર્યાં વિના રહું ને ...Read More
DESTINY (PART-22)
સરની થયેલ બે ઘડીની મુલાકાત જૈમિકના મનમાં હજારો સવાલ મુકી જાય છે. બે ઘડી હતાશ થયેલ જૈમિક વિચાર કરે કે જે કાંઈપણ સર મને કહીને ગયા છે એ બધું ખોટું છે એ હું સારી રીતે જાણું છું પણ એમને શું ફાયદો મને આવું કહીને.....? કેમ એમને મારા અને નેત્રિના સંબંધથી આટલી તકલીફ છે કે એ આટલું બધું ખોટું બોલી રહ્યાં છે. વિચાર કરતાં કરતાં એણે આંખ બંધ કરી ત્યાં એની આંખ સમક્ષ બસ એક જ ચહેરો આવ્યો નેત્રિનો તો એને આંખ ખોલી અને મનમાં હસવા લાગ્યો પછી વિચારે સર પણ અજીબ છે એમને કહેવું હતું ...Read More
DESTINY (PART-23)
આજ રોજ જૈમિક શેરવાની પહેરી, માથે સાફો બાંધી , પગમાં મોજડી પહેરીને, હાથમાં તલવાર લઈને વરરાજાના રૂપમાં તૈયાર થઈ પર સવાર થઈ વાગતા ઢોલ અને વરઘોડા સાથે ખુબજ આનંદથી જાન લઈને નેત્રિ સાથે પરણવા નીકળી જાય છે. વરઘોડામાં નાચી રહેલ પરિવાર, સગાં સંબંધીને જોઈ જૈમિક પણ ઘોડી પર બેઠાં બેઠાં જ તલવાર ઊંચી કરીને નાચે છે અને જૈમિકના મોઢાં પર અલગ જ ખુશીનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. જાન લઈને નીકળેલ જૈમિક જોતજોતામાં નેત્રિના ઘરે પહોંચી જાય છે. ત્યાં પહોંચીને ઘોડા પર સવાર જૈમિકને જોવા ટોળું ભેગું થવા લાગે છે જેમ ...Read More
DESTINY (PART-24)
જ્યારે એક તરફ ફોન બંદ કરીને જૈમિક રડી રહ્યો હોય છે ત્યારે બીજી તરફ નેત્રિ પણ રડતાં રડતાં જૈમિકને પર ફોન કર્યાં કરે છે અને વિચારે છે આ મારી જ ભૂલ છે. મારે જૈમિકને પહેલાં જ કહી દેવાનું હતું કે હું લગ્ન નહીં કરી શકું આજે એને બીજા વ્યક્તિ દ્વારા જાણીને કેટલું દુ:ખ થયું હશે એની માટે હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. નેત્રિ ફોન કર્યાં કરે છે અને અચાનક ફોનની રિંગ વાગે છે ટ્રિંગ..... ટ્રિંગ....... ટ્રિંગ.......... ટ્રિંગ..........! જૈમિક ફોન જોવે છે પણ પહેલીવાર નેત્રિનો ફોન જોઈને એના ...Read More
DESTINY (PART-25)
આખી રાતના ઉજાગરા પછી નેત્રિ સવારે જૈમિકને ફોન કરવાને બદલે મેસેજ કરીને જણાવે છે કે હું ઘરથી નજીકના બગીચામાં રાહ જોઉં છું સીધા ત્યાં આવજો અને મને ભરોસો છે તમે આવશો જ. મેસેજ જોઈ જૈમિક વિચારે છે આવીશ તો ખરો જ ને મારે મારા હજાર પ્રશ્નના જવાબ લેવાના છે તારી પાસે. આજ સુધી ક્યારેય જૈમિકને મળવા માટે સમયસર તૈયાર થઈને ન આવતી નેત્રિ આજે પહેલીવાર જૈમિકની રાહ જોવે છે. આતુરતાથી રાહ જોતી નેત્રિ ખુબજ બેચેનીથી બગીચાના દરવાજા સામે જોયા કરે છે અને વિચાર્યા કરે છે ક્યારે આવશે જૈમિક.....? એ આવશે તો ખરાં ...Read More
DESTINY (PART-26)
પ્રેમી પંખીડાના અલગ થવાથી જે દુઃખ સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિને થાય એવું અહીંયા પણ થવા પામ્યું. છૂટાં પડવાની વાત અને છૂટાં પડી જાઉં એ બંને વચ્ચેનું અંતર આ પ્રેમી પંખીડાને જ્ઞાત થયું. વિરહની જે વેદના છે એ ફક્ત એકને જ નહીં પરંતુ બંનેને થવા પામી કેમકે નેત્રિ પાસે છૂટાં પડવાનું કારણ હતું એની ઈચ્છા નઈ તો સ્વાભાવિક છે એને પણ એટલું જ દુઃખ થાય જેટલું જૈમિકને થતું હોય. જેમ જેમ સમય વિતવા લાગ્યો એમ નેત્રિ અને જૈમિક એકબીજાને યાદ કરીને દુ:ખી થવા લાગ્યા. ક્યારેક જૈમિકથી ના રહેવાય તો નેત્રિને ફોન કરીને વાત કરવાનો ...Read More
DESTINY (PART-27)
જ્યારે નેત્રિ એના લીધેલા નિર્ણય પર હતાશ થઈ શકતી હોય તો સ્વાભાવિક છે કે જૈમિક તો હતાશ થાય જ. મન તો જાણે એનું બધુંજ લૂંટાઈ ગયું હોય એવો અનુભવ થાય છે. જૈમિક બસ નેત્રિના જ વિચારોમાં ખોવાયેલો રહે છે અને વિચાર્યાં કરે છે કે આવું મારી સાથે જ કેમ થયું.....? રાત્રે સૂવાના સમય પથારીમાં પડેલ જૈમિક ભીની આંખે વિચારે છે કે મેં કોઇનું શું બગાડી દીધું તો મારી સાથે આવું થયું.....? મારો શું ગુનો થઈ ગયો તો નેત્રિ મારાથી દૂર થઈ ગઈ. મેં હમેશાં એની સાથે વફાદારીથી સંબંધ નિભાવી રાખ્યો એનું મને ...Read More
DESTINY (PART-28)
સમય વિતવા લાગ્યો પણ પ્રેમ અડીખમ જેવો હતો એવોજ રહ્યો. ખરાબ સમય પણ એમની લાગણીઓને ઓછી ના કરી શક્યો. સાથે સાથે મૂંઝાઈ ગયેલ જૈમિક પોતાની જાતને ઘરની ચાર દીવાલમાં કેદ કરી દે છે બસ એને એકજ પ્રશ્ન થાય છે કે મારો વાંક શું.....? દિવસ એવો પણ આવ્યો કે ઘરે મુંઝવણમાં બેઠેલ જૈમિકને જોઈ એક દિવસ એની મમ્મીએ એને પૂછ્યું બેટા......! હું જોઉં છું ઘણાં સમયથી તું પુસ્તકાલય જતો નથી કે ક્યાંય મિત્ર જોડે પણ જતો નથી કે ના કોઇ સાથે ફોન પર વાત કરે છે. બસ આખો દિવસ ઘરમાં જ ...Read More
DESTINY (PART-29)
સમય જાણે થોભી ગયો હોય એવું લાગે.....! પણ હકીકત જોઈએ તો સમય ક્યારેય કોઈની માટે થોભતો નથી અને થોભશે નહીં એ હકીકત સ્વીકારવી રહી. એવું કાંઈક નેત્રિ અને જૈમિકની વાતમાં પણ થયું. જૈમિક નેત્રિની યાદમાં જાણે ગાંડો થઈ ગયો હોય એ રીતના એના વર્તન થવા લાગ્યાં. એક દિવસ એ બેઠો હતો ને એના એક મિત્રના ફોન પર ફોન આવવા લાગ્યાં. જૈમિકે સામાન્ય રીતે કોઈની પણ સાથે વાત કરવાનું ટાળ્યું હતું પણ વારંવાર આવતાં ફોનથી કંટાળીને એને થયું કાંઇક કામ હશે લાવ ઉપાડી લઉં. ફોન ઉપડતા જ મિત્ર કહે છે કેવો માણસ છે ભાઈ તું ...Read More
DESTINY (PART-30)
થોડા સમયમાં આવતાં જૈમિકના જન્મદિવસની જૈમિક આતુરતાથી રાહ જોતો હોય છે. અને જોવે પણ કેમ નહીં....? માણસ શરીરથી હારી પરંતુ મનથી નહીં. હા એવુંજ કાંઈક જૈમિક સાથે પણ થયું કેમ કે એ જાણતો હતો કે ભલે નેત્રિ એની સાથે વાત નથી કરતી પરંતુ એના જન્મદિવસના દિવસ પર એને મળવા તો આવશે જ. જૈમિકની રાહ પણ પૂરી થઈ થોડાં સમયમાં એનો જન્મદિવસ આવી ગયો ને એ બસ ફોન હાથમાં લઈને બેઠો હોય છે. હૃદયના ધબકારા જાણે બહાર સંભળાતા હોય એવું લાગે ધક..... ધક.......! ધક........ધક........! ફોન સામે ઘડીક થાય ને જોયા કરે હજુ કેમ ફોન નથી ...Read More
DESTINY (PART-31)
જોતજોતામાં સમય વિતવા લાગ્યો એકબીજા વિના. ખુશ તો ના કહી શકાય બંનેને પરંતુ અમુક અંશે આગળ વધેલા કહીં એક દિવસ બેઠાં બેઠાં જૈમિક એના મોબાઇલમાં ફેસબૂક વાપરી રહ્યો હતો. એક પછી એક પેજ સ્વાઇપ કરી રહ્યો હતો ને અચાનક ફેસબુક પર આવેલી એક પોસ્ટ જોઈને જૈમિકના હાથ ધ્રુજવા લાગ્યાં. ફેસબુક પર આવેલી એક પોસ્ટ જેણે જૈમિકને ફરીથી એજ અંધકારમાં ધકેલી દીધો જ્યાંથી એ બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હા ફેસબૂક પર જોયેલી એ પોસ્ટ બીજા કોઈની નહીં નેત્રિની જ હતી. પોસ્ટ કાંઈક એવી હતી એંગેજમેન્ટ વિથ ..........! પોસ્ટ જોતાં જ જૈમિકનું મન ભરાઈ આવ્યું, ...Read More
DESTINY (PART-32)
જાણે હજું કાલની જ તો વાત છે કે નેત્રિની સગાઈ થઈ ગઈ છે ને હવે બંને પોતપોતાના જીવનમાં આગળ પૂરેપૂરા પ્રયાસ કરે છે. રોજની જેમ વિચારોમાં ખોવાયેલ જૈમિકને એની એક સ્ત્રીમિત્રનો ફોન આવે છે. ફોન જોઈને એને ઉઠાવવાનો વિચાર તો નહોતો જ કારણ કે કોઈના શબ્દોની કડવાશ એનાથી હવે ઝીલી શકાય એવી એની પરિસ્થિતિ નહોતી. છતાં જે વ્યક્તિનો ફોન હતો એ વ્યક્તિના વ્યક્તિત્વને ધ્યાને લઈ જૈમિક ફોન ઉઠાવે છે. ફોન ઉઠાવતાની સાથે જ એ કાંઈ બોલે એ પહેલાં એની સ્ત્રીમિત્ર કહે તારી માટે ખુશીના સમાચાર છે. હવે ખુશી અને મારે દૂરદૂર સુધી કાંઈજ સંબંધ ...Read More
DESTINY (PART-33)
જૈમિકના જન્મદિવસ પછીના થોડાક જ મહિનામાં નેત્રિનો જન્મદિવસ આવી જાય છે. જેટલી ઉત્સુકતા કદાચ નેત્રિને નહીં હોય એટલી ઉત્સુકતા નેત્રિના જન્મદિવસની હોય છે. આમ તો હમેશાં નેત્રિના જન્મદિવસ પર ખાસ સરપ્રાઇઝ હોય જ જૈમિકની પરંતુ આ વખતે કુદરતની સરપ્રાઇઝ સામે એની બધી સરપ્રાઇઝ ફીકી હતી. આમ છતાં જૈમિક વિચારે છે નેત્રિનો જન્મદિવસ એમજ ખાલી ખાલી જતો રહે એ યોગ્ય નથી. તો ભલે આ વખતે સરપ્રાઇઝ નહિતો કાંઇક નાની ગિફ્ટ તો મારે લેવી જ જોઈએ એની માટે એમ વિચારી બજારમાં પહોંચેલા જૈમિકને શું લેવું એની માટે એવું કાંઈજ સુજતુ નથી. અચાનક ત્યાં એની એક સ્ત્રીમિત્ર જે ...Read More
DESTINY (PART-34)
નેત્રિને મળવા નીકળેલ જૈમિક બરાબર બાજુમાં નજર કરે છે તો એની સાથે ઘડિયાળ લેવા આવેલી એની સ્ત્રીમિત્ર એનાં સ્કૂટર સવાર એની સાથે ચાલતાં ચાલતાં જૈમિકને કહે છે હું જાણું છું તું નેત્રિને મળવા જ જતો હશે. તો તને વાંધો ના હોય તો હું તારી સાથે આવી શકું.....? હું પણ એ બહાને નેત્રિને મળી લઈશ. જૈમિક સાથે આવવા માટે હા કહેતા કહે છે હા ચોક્કસ તું આવી શકે સાથે ને તું આવીશ તો નેત્રિને પણ ગમશે. બંને વાત કરતાં કરતાં બગીચામાં પહોંચી જાય છે. બગીચામાં અંદર ગયાં પછી આજુબાજુ નજર નાખતા પાંચ-સાત લોકોનું ટોળું નજર પડે છે ...Read More
DESTINY (PART-35)
બગીચાના બાંકડા પર બેસી જૈમિક ગિફ્ટ પેપરથી પેક કરેલ ભેટ ખોલે છે ને જોવે છે તો નેત્રિના હાથથી બનાવેલ હોય છે. સ્ક્રેપબુક જોતાં જ એ મંત્રમુગ્ધ થઈ જાય છે ને કહે છે નેત્રિ તું તો કહેતી હતી સ્ક્રેપબુક તારા હાથથી બનાવી છે પણ જોઈને તો એવું લાગે છે કે ભરપુર લાગણીઓથી બનાવી છે. શું તમે પણ જૈમિક........! હમેશાં આવું જ કરો છો. ઠીક તમને ગમી હશે એવી આશા છે મને. મારી પણ એવી ઇચ્છા છે કે આ હાથ ઘડિયાળ તમારા હાથથી જ પહેરાવી દો મને એમ નેત્રિએ કહ્યું. હા.....! મને ખુબજ ગમી તારી ભેટ.....! હું આજીવન ...Read More
DESTINY (PART-36) - last part
જૈમિકની જવાબ માટેની આતુરતા પુરી થઇ જ્યાં નેત્રિના મુખથી એક શબ્દ નીકળ્યો ના.....! હું નહીં આવી શકું. આવવું હોત હું જતી જ નહીં એવું મેં પહેલાં પણ કહ્યું હતું ને આજે પણ કહીં રહી છું. મને આજ જવાબની આશા હતી પરંતુ છેલ્લી વાર હું તસલ્લી કરી લેવા ઇચ્છતો હતો જૈમિકે કહ્યું. એવું નથી કે હું તમને છોડીને ખુશ છું. હું ભગવાનને હમેશાં પ્રાર્થના કરીશ કે આગળના દરેક જન્મમાં મને તમારી પત્નીના રૂપમાં જ જીવન આપે. કેમકે હું જાણું છું કે તમારા જેટલો પ્રેમ આ જીવનમાં મને કોઈ કરતું નથી અને કરી પણ નહીં શકે. ને અમુક ...Read More