મેલું પછેડું

(712)
  • 84.8k
  • 50
  • 39.2k

મને સોડી(છોડી) દે પરબત ,મેં તારૂં હું (શું) બગાડ્યું સે…… મને બચાય નાથા મને બચાય…….બચા…..ય . સટ્ટાક કરતી હેલી ઉભી થઇ ગઇ.પરસેવે રેબઝેબ હતી, શું હતું આ ? કેટલું ભયાનક…….. ડિસ્ટબૅ થયેલી હેલી એ તરત સિગાર જલાવી. બે -ચાર કશ મારી ફેંકી દીધી પછી બીજી જલાવી. હંમેશા અડધી સિગાર ફેંકી દેવાની તેની આદત હતી. સિગાર ના સ્મોક ની સ્મેલ થી માકૅ જાગી ગયો અને ખાંસવા લાગ્યો પછી બોલ્યો,’ વ્હોટ હેપન બેબી વ્હાય આર

Full Novel

1

મેલું પછેડું - ભાગ ૧

મને સોડી(છોડી) દે પરબત ,મેં તારૂં હું (શું) બગાડ્યું સે…… મને બચાય નાથા મને બચાય…….બચા…..ય . સટ્ટાક કરતી હેલી ઉભી થઇ ગઇ.પરસેવે રેબઝેબ હતી, શું હતું આ ? કેટલું ભયાનક…….. ડિસ્ટબૅ થયેલી હેલી એ તરત સિગાર જલાવી. બે -ચાર કશ મારી ફેંકી દીધી પછી બીજી જલાવી. હંમેશા અડધી સિગાર ફેંકી દેવાની તેની આદત હતી. સિગાર ના સ્મોક ની સ્મેલ થી માકૅ જાગી ગયો અને ખાંસવા લાગ્યો પછી બોલ્યો,’ વ્હોટ હેપન બેબી વ્હાય આર ...Read More

2

મેલું પછેડું - ભાગ ૨

‘હાઉ ડેર યુ ટુ ટોક લાઇક ધીસ , આઇ એમ નોટ યોર વાઇફ ઓર સવૅન્ટ ડેમીટ ઇફ યુ ડોન્ટ માય લીવીંગ સ્ટાઇલ સિમ્પલી ટેલ મી આઇ વીલ લીવ યુ ‘. હેલી બોલી અને ગુસ્સા માં પોતાનો લગેજ પેક કરવા જતી રહી. માકૅ ને પોતાના બિહેવ પર અફસોસ થયો પણ હવે બાજી હાથ માંથી જતી રહી હતી.એક તરફ હેલી ની ઇન્કમ તેનાથી વધુ હતી તેથી ઘરનો બધો ખચૅ પણ હેલી જ ઉઠાવતી હતી , તેના હાથ માંથી પૈસા અને ...Read More

3

મેલું પછેડું - ભાગ ૩

હેલી ડિનર પૂણૅ કરી પોતાના રૂમ માં જતી રહી અને ફરી સિગાર જલાવી . રાત્રે અજયભાઈ એ તેની પત્ની ને પૂછ્યું , ‘કંઇ બોલી શું થયું માકૅ સાથે?’ રાખીબહેને કહ્યું ‘ના અને મારે પુછવું પણ નથી સારૂં થયું એક આભાસી સંબંધ તૂટ્યો, અજય આ છોકરી ને સાચો સંબંધ શું કહેવાય એ સમજાશે ખરું કે પછી આ જ રીતે ભટકતી રહેશે આવા ટેમ્પરરી રિલેશન માં’ રાખીબહેને પોતાની ચિંતા વ્યક્ત કરી. અજયભાઈ પાસે ...Read More

4

મેલું પછેડું - ભાગ ૪

સવારે રાખીબહેને અજયભાઈ ને બધી વાત કરી બંને થોડા ચિંતાતુર હતા પરંતુ હેલી સવારે નોમૅલ દેખાણી તેથી તેમની ચિંતા ગઇ. કોઈ દુઃસ્વપ્ન આવ્યું હશે તેથી ડરી ગઇ હશે એમ બંને એ વિચાયૅુ. હેલી ઓફિસે જતા વિચારતી હતી કે આ સ્વપ્ન ફરી કેમ આવ્યું? અને હું કેમ ડરી ગઇ ? આવા વિચારો કરતાં તે ઓફિસ પહોંચી ગઈ . ઓફિસ ના કામો માં બધું વિસરી ગઇ. ઓફિસ અવસૅ માં રાખીબહેને ...Read More

5

મેલું પછેડું - ભાગ ૫

હેલી ને પોતાની બાજુ માં ઉંઘ તો આવી હશે ને એવું અજયભાઈ મન માં વિચારતા હતા ત્યાં જ હેલી ‘બચાય…… બચાય’ ચીસ સાંભળી અજયભાઈ અને રાખીબહેન હેલી ના રૂમ તરફ દોડ્યા. રૂમ માં જઇ જોયું તો હેલી ઉંઘ માં બચાય …. બચાય બોલતી હતી . અજયભાઈ એ હેલી ને ઢંઢોળી હેલી………. હેલી વ્હોટ હેપન બેટા ……… હેલી ની આંખો બંધ હતી પણ તે બબડતી હતી , શરીર પરસેવે રેબઝેબ હતી અને બોલતી હતી , ‘નાથા બચાય બચાઆઆઆય’ અજયભાઈ એ હેલી ને ...Read More

6

મેલું પછેડું - ભાગ ૬

જમ્યા પછી ત્રણેય જણા પોતાના ગાડૅન માં બેઠા. ખૂબ ખુશનુમા વાતાવરણ હતું , સાંજ ના લગભગ પાંચ વાગ્યા હશે. એ કહ્યું, ‘મોમ લેટ્સ હેવ સમ ટી’ ‘ઓકે બ્લેક ઓર ગ્રીન ટી બેટા’ રાખીબહેને હેલી ને પૂછ્યું. ‘ નો …. ટી વીથ મિલ્ક એન્ડ સુગર લાઇક ઇન્ડિયન ટી’ હેલી ના આ વાક્ય થી બંન્ને ને નવાઇ લાગી પણ રાખીબહેન ચા બનાવવા ઉભા થયા ત્યાં હેલી ફરી બોલી, ‘મમ્મી કડક ચા બનાવજે હોં’ રાખીબહેન જાણે આભા જ બની ગયા હેલી અને ગુજરાતી ...Read More

7

મેલું પછેડું - ભાગ ૭

બાપૂ ના જંગલી જનાવર શબદ નો મતલબ એટલે ગોમ નો માથા ફરેલો , બગડેલો અને ગોમ ની સોરીઓ પર બગાડતો પરબત . હું બાપૂ ને કે’તી ‘ મારી આ લઠ (લાઠી) જોય સે , ને તમને ખબર નથ કે આ ધારિયું ખાલી શોભા નું નથ રાયખું ઈ હલાવતાય આવડે સે હોં. ઉભે ઉભો ચીરી નાંખું એ જનાવર ને’. બાપૂ મને હાંભળી હસી પડતા પણ બાપૂ ને ક્યાં ખબર હતી કે મને પેલા જનાવર ની બીક કરતા વધુ કોઈ ને મળવા નો ...Read More

8

મેલું પછેડું - ભાગ ૮

પરબત કાળી નો મારગ રોકી ઉભો હતો, ત્યાં જ નાથો મળ્યો અને તેની હારે કાળી ખેતરે જવા નીકળી. ‘મેં એની પાછળ પગલાં માંડ્યા .નાથા જો તું હઇશ ને તો પરબત હટી જશે કે પસી આપણે બેય પોગી વળશું મેં કીધું. એને હોંકારો દીધો ને હાલવા લાગ્યો. જરા આગળ ગ્યા ત્યાં જ ફરી પેલો ઉભો તો મું ન્યા જ ઉભી રય ગય. મેં કીધું નાથા તું મારો હાથ પકડી ને મારી હારે હાલ્ય પસી મું તેના પર ભરોસો કરી હેંડતી હતી અચાનક પરબતે ...Read More

9

મેલું પછેડું - ભાગ ૯

મારે ઇ નાથા ને મળવું સે ને પુસવુ સે કે એને મારા પરેમ મારા વસવાસ ને કેમ તોડ્યો’. હેલી કચવતા બોલી. ‘ આવા સમયે તો અજાણ્યો માણહ પણ જો કોઈ સતરી (સ્ત્રી) હારે આવું થાતા જુએ તો બચાવા દોડે ને આને તો પોતાનો થય પીઠ માં ખંજર ભોંક્યું’ બોલતા બોલતા હેલી ના શ્વાસોચ્છવાસ ખૂબ તેજ ચાલતા હતા. ફરી બોલી, ‘મારે ઇ પરબત ને સજા અપાવી સે જેને મારા શરીર ને મેલું કયરું, મારા આતમ ને ઘા આપ્યો ,જેને પોતાની હવસ માં મારો જીવ લીધો . ...Read More

10

મેલું પછેડું - ભાગ ૧૦

‘ બેટા કેટલા વષૅ થઈ ગયા કાળી ના મૃત્યુ ને, તો તેના પિતા કે પેલા નરાધમો થોડા જીવતા હશે?’ બોલતા હતા. ત્યાં જ હેલી બોલી, ‘હશે એ જીવતા હશે . મારા બાપુ પણ ને પે…..લો.. નાથો અને પરબત પણ’ હેલી દાંત ભીંસતા બોલી આ જોઈ ને તેના માતા-પિતા હેલી ના આ રૂપ થી ડરી ગયા . રાખીબહેન મન માં વિચારવા લાગ્યા કુદરતે કંઈ અમસ્તો આ છોકરી નો પુનઃજન્મ આપ્યો ...Read More

11

મેલું પછેડું - ભાગ ૧૧

‘ડેડ તમને ખબર સે આયા શિવરાત નો મેળો બવ મસ્ત થાય હોં’. અજયભાઈ આ મિશ્ર ભાષા થી હસી પડ્યા. ‘અને દિવાળી પસી દેવદિવાળી પર લીલી પરકમ્મા પણ થાય , બવ દૂર દૂર થી લોકો પરકમ્મા કરવા આવે . આ મારો ગિરનાર તો ભોળા નું સથાનક સે , અયા તો પેલા જિનો (જૈન) ના ભગવાન પણ વસે સે . બવ ઊંચો સે મારો ગિરનાર એટલું જ એનું દિલ મોટું સે . લોકો ની ભીડ એના દશૅને આવતી જ રે સે .આ તો સાન ...Read More

12

મેલું પછેડું - ભાગ ૧૨

હેલી ને કાળી નો આક્રોશ વ્યક્ત કરતા જોઈ રાખીબહેન થોડા ડરી ગયા અને બોલ્યા, ‘બેટા આવા લોકો થી દૂર જા એ ભૂતકાળ જો તારા પિતા ને મળી લે , જરૂર પડે તો આપણી સાથે એમને લંડન લઈ જઈશું પણ તું પેલા ગુંડા જેવા માણસો થી દૂર રહેજે’. ‘ ના રાખી આ છોકરી સાથે તે લોકો એ બહુ ખરાબ કયૅુ છે . તે પોતાના માટે ન્યાય લેવા જ ફરી જન્મી છે, તો આપણી ફરજ છે કે આપણે તેના ...Read More

13

મેલું પછેડું - ભાગ ૧૩

જે ઘર માં હેલી પ્રવેશી હતી ત્યાં બધું નિરિક્ષણ કરતી હેલી ને પાછળ થી કોઈ અવાજ, ‘કુણ સે ન્યા? મે’માન સે કે સાવજ જોવા નિકળેલા મુસાફર?’ હેલી અને તેના પિતા એ તરત જ તે અવાજ તરફ ડો ઘુમાવી ..... લગભગ ૭૦ ૭૫ વષૅ ના એક વૃધ્ધ માણસ ધીમે – ધીમે આવતા હતા. હેલી તેમને જોતી જ રહી ગઈ. આંખ માંથી આંસુ નીકળવાની તૈયારી માં જ હતા પણ તેને કાબુ રાખ્યો. હેલી તેના પૂવૅ ...Read More

14

મેલું પછેડું - ભાગ ૧૪

રામભાઈ તેમને ત્યાં મૂકી પોતે લટાર મારવા નીકળી ગયા.હેલી આટલું જ ઈચ્છતી હતી. હવે તે મુક્ત રીતે વાત કરી તેમ હોવાથી પિતા ને કહ્યું, ‘સોરી ડેડ ગાઇડ વોઝ વીથ અસ ધેટ્સ વાય આઇ ડીન્ટ ટોલ્ડ યુ ધેટ હી ઇઝ માય ફાધર જેસંગબાપુ’. ‘ઈટ્સ ઓકે ડીયર ડોન્ટ સે સોરી’ અજયભાઈ એ હેલી ને ટૂંકો જવાબ આપ્યો સાથે મન માં વિચાર આવ્યો ભલે અહીં કાળી ના ઘરે અમે આવ્યા તો પણ મારી હેલી ને અમારી પરવાહ છે જ . બસ ખાલી ...Read More

15

મેલું પછેડું - ભાગ ૧૫

જેસંગભાઈ એ જ્યારે કાળી ના મોત ને કુદરત ની ઈચ્છા કહી ત્યારે હેલી ને સત્ય કહેવાનું ઘણું મન થયું તે સમય જોઇ ચૂપ રહી. જમી ને જેસંગભાઈ ને ફરી મળવાનું વચન આપી ,રામ રામ કરી તેઓ ત્યાંથી નીકળ્યા ત્યારે રામભાઈ બોલ્યા, ‘ગામ ના સરપંચે કીધું કે તમે સરપંચ ની મે’માનગતિ છોડી લોકો ના ઘરે મે’માન થયા ઈ સરપંચ ને ના ગમ્યું એને ફરી રાત માટે નોંતરૂ મોકલ્યું સે’. ‘ ...Read More

16

મેલું પછેડું - ભાગ ૧૬

અજયભાઈ ની અનિચ્છા છતાં તેમને સરપંચ ને ત્યાં સપરિવાર રાત્રી ભોજન માટે જવું પડ્યું. સરપંચ ને જોતા જ હેલી આંખો પહોળી થઈ ગઈ ‘પરબત’ તે સ્વગત બોલી જાણે તેને જોઈ ને પોતાનું શારીરિક સંતુલન ગુમાવતી હોય એવું લાગતા રાખીબહેન નો હાથ હેલી એ પકડ્યો . સરપંચ બધા ને રામ – રામ કરી કંઇક કામે આઘોપાછો થયો ત્યારે હેલી એ કહ્યું, ‘આ સરપંચ જ પરબત જેને મારૂં જીવન રગદોળ્યું ને હવે ગામ નો મોભી બની બેઠો છે’. ...Read More

17

મેલું પછેડું - ભાગ ૧૭

હેલી વહેલી સવારે કોઈ ને જાણ કયૉ વિના પોતાના ગામ પોતાના પિતા પાસે પહોંચી . જેસંગભાઈ હજી તો નિત્યક્રમ કરતાં હતા ત્યાં જ હેલી ને જોઇ ને બોલ્યા, ‘બુન અતાર માં આટલી વેલી સવારે ! પધારો…… પધારો’ કરી ખાટલો ઢાળ્યો. ‘બાપુ તમારે ઘેલી ને નથ દેવાની?’ ‘બુન ઘેલી તો ………..’ બોલતા જેસંગભાઈ વિચાર માં પડ્યા કે ઘેલી તો ઘણા વરસ પેલા હતી . ગાય નું ...Read More

18

મેલું પછેડું - ભાગ ૧૮

હેલી પોતાના પિતા ને પોતે કાળી હોવાના પુરાવા રૂપ કેટલીક વાતો ,ઘટનાઓ કહે છે .જેસંગભાઈ નું મન આ બધી થી ડામાડોળ થયુ , હેલી એ આગળ વાત ચલાવી. ‘બાપુ પેલા કાચા ગાર નું ખોરડું હતું તારે મન લાગણી ને ભરોહા થી મઘમઘતું ‘તું અતારે આ પાકા પથરા ના મકાન માં શું દલ (દિલ) પન પથ્થર થય ગ્યું સે શું? આટ આટલું તમને મેં તમને કીધુ઼ તો પન તમને મારા પર ભરોહો નય થાતો કે ...Read More

19

મેલું પછેડું - ભાગ ૧૯

હેલી પોતાના પેરેન્ટસ ને જાણ કયૉ વિના જેસંગભાઈ ની પાસે જતી રહી હતી તેથી ચિંતાતુર અજયભાઈ અને રાખીબહેન ડ્રાઈવર સાથે ગામમાં આવે છે . તપાસ કરતાં માલૂમ પડ્યું કે તે જેસંગભાઈ ના ઘર તરફ ગઈ છે રામભાઈ એ ગાડી જેસંગભાઈ ના ઘર પાસે ઊભી રાખી. ડેલે ગાડી ની ઘરઘરાટી નો અવાજ આવતા હેલી અને જેસંગભાઈ બંને ચોંક્યા, બહાર નીકળી જોયું તો રામભાઈ હેલી ના માતા -પિતા ને લઈ ને આવ્યા હતા. હેલી ...Read More

20

મેલું પછેડું - ભાગ ૨૦

હેલી ના માતા-પિતા તેને શોધતા જેસંગભાઈ ને ત્યાં તેને જોઈ ને હાશકારો અનુભવે છે . કાળી સાથે બનેલી બધી ઘટનાઓ ની ચચૉ બાદ બધા પરબત ને સજા અપાવવા સાથે મળી ને કોઈ રસ્તો લેશે એ નક્કી કરે છે. પછી અજયભાઈ એ હેલી ને જમવાનું બનાવવાનું કહી વાતાવરણ ને હળવું કરવા પ્રયાસ કર્યો . જેસંગભાઈ એ કહ્યું કે કાળી રસોઇ કરવાની આળસુ હતી , જ્યારે શાક ખાવાની ઈચ્છા હોય ત્યારે આજુબાજુ ના ઘર થી લઈ આવતી . ...Read More

21

મેલું પછેડું - ભાગ ૨૧

હેલી એ એકલા જ ગામ સુધી આવવાનો નિણૅય પરબત ને ફસાવવા લીધો. રિસોર્ટ થી એકલી સીમ ના વાંકાચૂંકા રસ્તે હેલી ને તેની પાછળ કોઈ આવતું દેખાયુ,તે આવનાર ને ધ્યાન થી જોતા હેલી ને સમજાઈ ગયું કે તેના બાપુ તેની પાછળ આવતા હતા. બાપુ ને જોઈ તેને ધરપત થઈ,હવે તે બિન્દાસ ચાલવા લાગી. ગામમાં પહોંચી ને આમ-તેમ બે ચાર ઘર ફરી બપોર સુધી ગામમાં આંટા મારી તે રિસોર્ટ પાછી આવી ગઈ.આમ ને આમ ત્રણ ચાર દિવસ સુધી ચાલ્યું પણ શિકારી ન દેખાયો. ...Read More

22

મેલું પછેડું - ભાગ ૨૨

પરબત અચાનક સામે આવતા અંદર થી થોડી ડરેલી હેલી એ પરબત સામે ડયૉ વિના વાત કરી .તેને ખબર ગઈ કે ત્રણ-ચાર દિવસથી જે દબાયેલો પગરવ તેની પાછળ આવતો હતો તે પરબત હતો. હેલી નું તીર નિશાને લાગ્યું હતું. તેને જ રામભાઈ ને ફોન કરી ને સરપંચ સુધી એ વાત પહોંચાડવા નું કહ્યું કે હેલી હવે થી રિસોટૅ થી એકલી જ ચાલી ને આવવાની છું. રામભાઈ પરબત સારો માણસ નથી એટલે રામભાઈ આ વાત પરબત ને કરવા તૈયાર ન હતા ...Read More

23

મેલું પછેડું - ભાગ ૨૩ - છેલ્લો ભાગ

હેલી ને એકલી જોઈ પરબતે તેની મેલી મુરાદ પૂરી કરવા તેના પર તૂટી પડ્યો . પણ ચાલાક હેલી એ ને બ્લેન્ક મેસેજ કરી જાણ કરી દીધી . હેલી એ પોતે જ કાળી છે એ ઘટસ્ફોટ પરબત સામે કર્યો ત્યારે પહેલા તો તે ડર્યો પછી તેને હુંકારો ભર્યો. ‘ તું હું હમજે સે તું આ બધું કહીશ ને હું માની જઈશ? હું પરબત સુ પરબત સાવજ સુ આ પંથક નો ...Read More