સોલાંગવેલી

(107)
  • 15.8k
  • 25
  • 7.5k

1. સુપ્રિયા અને આરવ કેશરી હિન્દ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની બસ માંથી નીચે ઉતરે છે...ધીમે - ધીમે બધાં જ કપલ એક પછી એક બસમાંથી ઉતરે છે, ત્યારબાદ બધાં જ કપલ પોત-પોતાનો સામાન અને બેગ બસની ડેકીમાંથી ક્લીનર પાસે બહાર કઢાવે છે….અને બધાં જ કપલ પોતાનો સામાન બાજુમાં રાખીને ઉભા રહે છે. એવામાં ટુર મેનેજર સિકંદર આ કપલ્સ જ્યાં ઉભેલ હતાં, ત્યાં જાય છે, અને બધાં કપલ્સ તરફ જોઈને બોલે છે કે…"મારું નામ સિકંદરખાન પઠાણ છે...અને હું તમારી આ હનીમૂન ટુરનો મેનેજર છું, તમે આ ટુર સબંધિત તમારા કોઈપણ પ્રકારનાં મંતવ્યો મને બેફિકર થઈને જણાવી શકો છો….તમને અમારી ટ્રાવેલ્સ એજન્સી

Full Novel

1

સોલાંગવેલી પ્રકરણ - 1

1. સુપ્રિયા અને આરવ કેશરી હિન્દ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની બસ માંથી નીચે ઉતરે છે...ધીમે - બધાં જ કપલ એક પછી એક બસમાંથી ઉતરે છે, ત્યારબાદ બધાં જ કપલ પોત-પોતાનો સામાન અને બેગ બસની ડેકીમાંથી ક્લીનર પાસે બહાર કઢાવે છે….અને બધાં જ કપલ પોતાનો સામાન બાજુમાં રાખીને ઉભા રહે છે. એવામાં ટુર મેનેજર સિકંદર આ કપલ્સ જ્યાં ઉભેલ હતાં, ત્યાં જાય છે, અને બધાં કપલ્સ તરફ જોઈને બોલે છે કે…"મારું નામ સિકંદરખાન પઠાણ છે...અને હું તમારી આ હનીમૂન ટુરનો મેનેજર છું, તમે આ ટુર સબંધિત તમારા કોઈપણ પ્રકારનાં મંતવ્યો મને બેફિકર થઈને જણાવી શકો છો….તમને અમારી ટ્રાવેલ્સ એજન્સી ...Read More

2

સોલાંગવેલી પ્રકરણ - 2

2.(સુપ્રિયા અને આરવ ઉપરાંત તેમની સાથે રહેલાં તમામ કપલ જયપુરમાં ફર્યા અને તે બધાંને ખુબ જ મજા આવી, તે જ જયપુરમાં ફર્યા, ખરીદી કરી, સૌથી વધુ મજા તેઓને આમેર ફોર્ટ ફરવાની આવી હતી, આમેર ફોર્ટની નયન રમરણ્યતા અને ભવ્યતા જોઈને બધાં જ કપલ મંત્રમુગ્ધ થઈ ગયેલા હતાં,ત્યારબાદ તેઓ હોટલ ત્રિશૂળ પાછા ફરે છે, અને સિકંદર તેમને આવતીકાલે શિમલા જવાં માટેનું શેડ્યુલ સમજાવે છે….અને પછી પોત - પોતાનાં રૂમમાં જમીને પરત ફરે છે..!)સમય - સવારનાં 10 કલાકસ્થળ - હોટલ ત્રિશૂળ બધાં જ કપલ હોટલ ત્રિશૂળની કેન્ટીનમાંથી સવારનો નાસ્તો કરીને પોત - પોતાનાં બેગ લઈને કેન્ટીનની બહાર જાણે રેમ્પ વોક કરી ...Read More

3

સોલાંગવેલી પ્રકરણ - 3

3. (બધાં જ કપલે શિમલાંમાં ખૂબ જ એન્જોય કર્યું, શિમલાંના ફરવાંલાયક મોટાભાગનાં સ્થળોએ બધાં કપલ ફર્યા, જેમાં તેઓ જાકુ કૂફરી, ક્રાઇટ્સ ચર્ચ, ટોય ટ્રેન અને અંતે માલ રોડ ખરીદી અને ત્યાંની લોકલ ફૂડ ડિશનો આસ્વાદ માણે છે, તે બધાંને સૌથી વધુ મજા કૂફરી અને ટોય ટ્રેનમાં આવી...જે બધાંના જીવનનો એક સોનેરી અવસર કે લાઈફ ટાઈમ મેમરી બની ગયો...પણ જેમ ફોનમાં કોઈ વાઇરસ ઘુસી જાય અને મોબાઈલ ફોનને અસ્ત વ્યસ્ત કરી નાખે તેવી જ રીતે આવનાર ભવિષ્યમાં મનાલીમાં સુપ્રિયા અને આરવ સાથે જે ઘટનાં ઘટવાની હતી તે તો વાઇરસ કરતાં પણ વધુ ભયાનક હશે….)સ્થળ - હોટલ હેવન (મનાલી)સમય - સવારનાં 2 ...Read More

4

સોલાંગવેલી પ્રકરણ - 4

4. (આરવ અને સુપ્રિયા ઊપરાંત તેમની સાથે આવેલ તમામ કપલ રોહતાંગ અને સોલાંગવેલી ફરે છે, ત્યાં તે ખુબ આનંદ માણે છે, અને તેમાંથી અમુક કપલ સોલાંગવેલીમાં પેરાગ્લાઈડિંગનો ઉપરાંત ઝોર્બીગ બોલનો પણ આનંદ માણે છે, ત્યારબાદ બધાં જ કપલ હોટલ પર પરત ફરે છે, ત્યાં ટુર ઓર્ગેનાઇઝર દ્વારા હોટલનાં હોલમાં ડી.જે પાર્ટીનું એક આયોજન કરવામાં આવેલ હતું, પરંતુ સુપ્રિયાની તબિયત સારી ન હોવાથી તે રૂમ પર જ રોકાય છે, અને આરવ ડી.જે પાર્ટી માટે હોલમાં જાય છે, આરવ આલ્કોહોલ પીવે છે, અને લગભગ રાતના એકાદ વાગ્યે તે રૂમમાં પરત ફરે છે...પરંતુ રૂમમાં પ્રવેશતાની સાથે જ આરવના હોશ ઉડી જાય છે ...Read More

5

સોલાંગવેલી પ્રકરણ - 5 (The End)

5. (આરવનાં સુપ્રિયાને શોધવા માટેનાં તમામ પ્રયત્નો નિષ્ફળ ગયાં, આથી આરવ હતાશ અને નિરાશ થઈને પોતાનાં રૂમ જવાં માટે પરત ફરતો હોય છે, એવામાં તેને સુપ્રિયાનો અવાજ સંભળાય છે, પછી આરવ તે અવાજ જે દિશામાંથી આવી રહ્યો હતો, તે તરફ આગળ વધે છે, ત્યાં જઈને આરવ જોવે છે કે તેની સુપ્રિયા પર અન્ય કોઈ ખરાબ કે બુરી આત્માએ કબ્જો જમાવી લીધેલ હતો, આથી તે બધાની મદદ માંગે છે, અને હોટલથી પાંચ કિ.મી દુર આવેલ જુમ્મા મસ્જીદે જઈ ત્યાંના મૌલવીની મદદ મેળવવા માટે જુમ્મા મસ્જીદ જવાં માટે હોટલેથી રવાનાં થાય છે.)સ્થળ - જુમ્મા મસ્જીદસમય - રાત્રીના 3 : 20 કલાક ...Read More