ઓપરેશન અભિમન્યુ

(1.1k)
  • 69.5k
  • 115
  • 22.7k

જે નવલકથા મારા મનમાં ઘણા લાંબા સમયથી જીવંતરૂપે ચાલતી રહી હતી એને લાંબી દ્વિઘાના અંતે માતૃભારતી પર મૂકી રહ્યો છું. આ એક લાંબી નવલકથા છે જેમાં તમને એક્શન, સસ્પેન્સ અને રોમાન્સએ બધા રસનો સ્વાદ ચાખવા મળશે. આ કહાની છે ગુજરાત પોલિસના એસપી સુભાષ કોહલી અને તેમના ભવ્ય ભૂતકાળની. આ કહાની છે ઓપરેશન અભિમન્યુની. આ પ્રકરણમાં વાંચો એસપી સુભાષ કોહલીનો ઈન્ટરવ્યુ.

1

ઓપરેશન અભિમન્યુ

જે નવલકથા મારા મનમાં ઘણા લાંબા સમયથી જીવંતરૂપે ચાલતી રહી હતી એને લાંબી દ્વિઘાના અંતે માતૃભારતી પર મૂકી રહ્યો આ એક લાંબી નવલકથા છે જેમાં તમને એક્શન, સસ્પેન્સ અને રોમાન્સએ બધા રસનો સ્વાદ ચાખવા મળશે. આ કહાની છે ગુજરાત પોલિસના એસપી સુભાષ કોહલી અને તેમના ભવ્ય ભૂતકાળની. આ કહાની છે ઓપરેશન અભિમન્યુની. આ પ્રકરણમાં વાંચો એસપી સુભાષ કોહલીનો ઈન્ટરવ્યુ. ...Read More

2

ઓપરેશન અભિમન્યુ - ૨

જે નવલકથા મારા મનમાં ઘણા લાંબા સમયથી જીવંતરૂપે ચાલતી રહી હતી એને લાંબી દ્વિઘાના અંતે માતૃભારતી પર મૂકી રહ્યો આ એક લાંબી નવલકથા છે જેમાં તમને એક્શન, સસ્પેન્સ અને રોમાન્સએ બધા રસનો સ્વાદ ચાખવા મળશે. આ કહાની છે ગુજરાત પોલિસના એસપી સુભાષ કોહલી અને તેમના ભવ્ય ભૂતકાળની. આ કહાની છે ઓપરેશન અભિમન્યુની. આ પ્રકરણમાં વાંચો કેવી રીતે આતંકીઓએ પોતાની મેલી મુરાદ પૂરી કરી. ...Read More

3

ઓપરેશન અભિમન્યુ - ૩

જે નવલકથા મારા મનમાં ઘણા લાંબા સમયથી જીવંતરૂપે ચાલતી રહી હતી એને લાંબી દ્વિઘાના અંતે માતૃભારતી પર મૂકી રહ્યો આ એક લાંબી નવલકથા છે જેમાં તમને એક્શન, સસ્પેન્સ અને રોમાન્સ એ બધા રસનો સ્વાદ ચાખવા મળશે. આ કહાની છે ગુજરાત પોલિસના એસપી સુભાષ કોહલી અને તેમના ભવ્ય ભૂતકાળની. આ કહાની છે ઓપરેશન અભિમન્યુની. ...Read More

4

ઓપરેશન અભિમન્યુ:પ્રકરણ-૪

પલ્લવી રસોડામાં જતી રહી અને એસપી સાહેબ પણ બેડરૂમમાં જતા રહ્યા. નિહારીકાએ સોફા ઉપર બેઠક લીધી અને સામેની દીવાલ રહેલી ફોટોફ્રેમને એકીટસે જોવા લાગી. તેના મનમાં ઘણા સવાલ ઉઠ્યા. એસપી સાહેબના અરેંજ મેરેજ કદાચ ન હોઈ શકે. શું તેમના લવ મેરેજ થયા હશે. કાલે એમણે જે વાત કરી એના પરથી લાગ્યું કે પલ્લવી જ પેલી મેટ્રોવાળી ઘટના માટે જવાબદાર છે તો શું એસપી સાહેબે એક ગુનેગાર સાથે લગ્ન કર્યા અને ઓપરેશન અભિમન્યુનો ઉલ્લેખ થતા મેડમે કેમ અચાનકથી પોતાનો મૂડ બદલી લીધો. ઘણા સવાલો હતા જવાબ ફક્ત આગળની વાર્તા સાંભળવાથી જ મળવાનો હતો. આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા તમે પણ વાંચો આગળની વાર્તા... ...Read More

5

ઓપરેશન અભિમન્યુ - ૫

આજે હું પલ્લવીને સાત વર્ષ પછી મળી રહ્યો હતો. હું નહતો જાણતો કે આ દરમ્યાન તેણે પોતાની લાઈફ કેવી વિતાવેલી છે. હું એ પણ નહતો જાણતો કે તે વારંવાર પોતાના બાળક સિવાય આ દુનિયામાં કોઈ ન હોવાનો ઉલ્લેખ શા માટે કરી રહી છે. કદાચ તે સાચું બોલતી હોય. આ બાબતે મને રાઘવની સલાહ લેવાનું સુજ્યું. મેં તેને ફોન જોડ્યો પરંતુ તેણે મારો ફોન કાપી નાખ્યો. ત્યારબાદ રિમાન્ડ હોમનો દરવાજો ખુલ્યો અને રાઘવે પ્રવેશ કર્યો. ...Read More

6

ઓપરેશન અભિમન્યુ - ૬

“આખરે ઘણા સમયથી જે અભેદ્ય હતો એ કિલ્લો ઢળ્યો, આખરે ઘણા દિવસથી જેની રાહ જોવાતી હતી એ પુરાવો મળ્યો, સમયથી જે કોયડો વણઉકેલ્યો રહ્યો હતો એનો આખરે ભેદ ખુલ્યો.” સુભાષ કોહલી તેમની આગવી છટામાં બોલી રહ્યા હતા. એકવાર ફરી આંચકો આપે એવું સત્ય સાંભળવા માટે નિહારિકાએ પોતાના કાન સરવા કર્યા. ...Read More

7

ઓપરેશન અભિમન્યુ: - ૭

“તમે એક સારા રિપોર્ટર છો નિહારિકા. તમને જાણવાની ઈચ્છા છે જ તો હું જણાવીશ. પરંતુ ઓપરેશન અભિમન્યુ વિષે નહિ...એના વર્ષ પહેલાની કહાની વિષે જણાવીશ. આજથી સત્તર વર્ષ પહેલાની કહાની વિષે જણાવીશ.” ખુરશી પર બેઠક લીધા બાદ પલ્લવીએ એક કપ નિહારિકા સામે ધર્યો અને બીજો પોતાની પાસે રાખ્યો. મોડી સંધ્યાની નિરવ શાંતિમાં બંને થોડીવાર શાંતિનો ભંગ ન કરતા ચાય પીવામાં મશગુલ થઇ ગયા. ...Read More

8

ઓપરેશન અભિમન્યુ - ૮

“તમારા બંનેની બોલતી કેમ બંધ થઇ ગઈ. આર યુ બોથ ઓકે. એસપી શર્મા સાહેબ એન્ડ માય ડીયર સુભાષ.” હું અને રાઘવ બંને ફોનમાંથી આવતો અવાજ સાંભળતા રહ્યા. બંનેના કપાળ પરથી પરસેવો નીતરવા લાગ્યો હતો. “હુ આર યુ. ” ગુસ્સામાં લાલચોળ ચેહરે ત્રાડ પાડીને રાઘવે પૂછ્યું. “રણજીત....શોર્ટમાં આરજે.!” એક ઠંડો અવાજ અમારા હૈયા સોંસરવો ઉતરી ગયો. હું અને રાઘવ તણાવમાં બસ એકબીજાને તાકી રહ્યા. ...Read More

9

ઓપરેશન અભિમન્યુ - 9

“હજુ આપણી એક છેલ્લી મુલાકાત બાકી છે દોસ્ત. આપણે મળીશું, છેલ્લીવાર મળીશું અને એ દિવસ જયારે હું મારા બધા પુરા કરી ચુક્યો હોઈશ એ દિવસ મારા માટે જીવનનો અંતિમ દિવસ હશે. એ દિવસે આપણે મળીશું અને ત્યારે હું તને બધું સમજાવીશ. ત્યાં સુધી આ રહસ્ય તારા માટે અને પૂરી દુનિયા માટે રહસ્ય બનીને જ રહેશે દોસ્ત.” રણજીતે બોલવાનું પૂરું કર્યું એટલે થોડીવાર સુધી શાંતિ જળવાઈ રહી. ...Read More

10

ઓપરેશન અભિમન્યુ - 10

નવા શહેરમાં આવ્યા બાદ અહી ફાજલ સમયમાં મને બહુ કંટાળો આવતો. એકલતા સતાવતી હતી. ક્યારેક આઈ બાબા યાદ આવી તો એકાંતમાં રડી પણ લેતી. ત્રણ ચાર દિવસે તેમને ફોન કરી લેતી. રોજ-રોજ ફોન કરવાનું પોસાય એમ નહતું. કોલ રેટ ત્યારે ખુબ ઊંચા હતા. મને પણ કોઈકના સથવારાની, કોઈની હૂંફની જરૂર હતી. આવા સમયે જ રણજીત અને સુભાષ બંને મારી સાથે મિત્રતા કરવા માંગતા હતા. આમ તો સીધી વાત હતી કે બંને મારા તરફ આકર્ષિત થયા હતા. અજાણ્યા શહેરમાં સમય પસાર કરવા મારે પણ મિત્રોની જરૂર હતી એટલે ટૂંક સમયમાં અમારા ત્રણેનું ગ્રુપ બની ગયું. ...Read More

11

ઓપરેશન અભિમન્યુ - 11

“હેલ્લો રાઘવસર.” ઘરની બહાર નીકળતા જ રાઘવનો કોલ આવ્યો. “કઈ જાણવા મળ્યું. ” ઘોઘરા અવાજે તેણે પૂછ્યું. “ઘણુંબધું સર, ત્યાં આવીને વાત કરું. ” ધીમેથી મેં કહ્યું અને જીપનો દરવાજો ખોલીને તેમાં બેઠક લીધી. “અહી પણ ઘણા પુરાવાઓ ભેગા થઇ રહ્યા છે સુભાષ, સમજીલે પાઘડીનો છેડો મળી ગયો છે. હવે પાઘડી ઉતરતા વાર નહિ લાગે.” “હું કઈ સમજ્યો નહિ સર.” મેં ગાડી ચાલુ કરતા કહ્યું. “મેં કીધેલુંને પહેલો સબુત પેલા આવારા લોકો પાસેથી જ મળશે અને એવું જ થયું સુભાષ તું જલ્દી પહોંચ તને બધું વ્યવસ્થિત સમજાવું.” રાઘવ ઉમળકાભેર બોલી રહ્યો હતો. મારા મનમાં પણ તેને કહેવા માટે ઘણી વાતો હતી મને હેડક્વાર્ટર પહોંચવાની ઉતાવળ હતી. થોડીવારમાં જ મેં ત્યાંથી ગાડી મારી મૂકી. ...Read More

12

ઓપરેશન અભિમન્યુ - 12

“એ સાહેબ મારતા નહિ મને. એ કુલ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ...છ લોકો હતા માઈ બાપ. કાળા કલરની આવ્યા હતા. ગાડીમાંથી ઉતરી એકબીજાને ગળે મળ્યા. જાણે પાછા કદી ન મળવાના હોય એમ. અમુક રડતા પણ હતા.” આંગળીઓના વેઢે ગણતા શાંતારામે કહ્યું. ...Read More

13

ઓપરેશન અભિમન્યુ:

છોટુની વાત પરથી યાદ આવ્યું કે તે અને તેનો નાનો ભાઈ બંને મારી જેમ અનાથ બાળકો હતા. તેમના માતા-પિતા ગેંગવોરને લીધે માર્યા ગયેલા. રાઘવ આ શહેરના કેટલાએ અનાથ બાળકોને ભણાવવાનો અને તેમના ભરણ-પોષણનો ખર્ચો પૂરો પાડતો. તે પોતાનો મોટાભાગનો પગાર આ જ કાર્યમાં વાપરતો. બદલામાં આ બાળકો તેમના ખબરી બનીને કામ કરતા. રાઘવના ખબરીઓનું નેટવર્ક આ બાળકો સિવાય પણ ક્યાય સુધી વિસ્તરેલું હતું. ...Read More

14

ઓપરેશન અભિમન્યુ:પ્રકરણ-૧૪

“આઈ થીંક ધીસ ઈસ બેસ્ટ સરપ્રાઈઝ ઓફ ટુડે.” એસ.પી. સાહેબે કહ્યું. “નો..ઇટ્સ નોટ.!” બંને હાથે ટેડી પકડીને બગીચાના ઘાસ તરફ દ્રષ્ટિ રાખીને નિહારીકાએ કહ્યું. પ્રશ્નાર્થભાવે એસ.પી. સાહેબ નિહારીકાને જોઈ રહ્યા. “હું હજુ બેસ્ટ સરપ્રાઈઝની વેઇટ કરું છું.!” નિહારીકાએ એસ.પી. સાહેબ સામે જોતા કહ્યું. એસ.પી. સાહેબને કદાચ નિહારિકા શું કહેવા માંગે છે એ વાતની ખબર ન પડી એટલે તેમણે પોતાના કપાળ પર ચોંટેલો પેલો પ્રશ્નાર્થચિન્હવાળો ભાવ હટવા દીધો નહિ. “...અને એ મને ઓપરેશન અભિમન્યુની આગળની વાર્તા સાંભળવાથી મળશે.” નિહારીકાએ કહ્યું. એસ.પી. સાહેબને વાત ખબર પડી એટલે પ્રશ્નાર્થ ચિન્હ હટીને નીચે ઘાંસમાં પડી ગયુ. ...Read More