અહા !!! જિંદગી

(9)
  • 10.3k
  • 5
  • 3k

હી ડુડ.. ક્યાં પહોંચ્યો...હજુ તો આંખ પુરી ખુલી પણ નહોતી ત્યાં ઊંઘ બગાડવા નિશાંત નો ફોન આવી ગયો.. યા.. ડુડ જસ્ટ..ગેટિંગ રેડિ... યાર.. જલ્દી કર.. બસ હમણાં આવી પહોંચશે... અને યુ નો.. એને જોયા વગર નો દિવસ કેવો નિરસ બની જાય છે.. રાત્રે મોડા સુધી ચેટિંગ કરવાનું અને સવાર માં વહેલા ઉઠવાનું.. ઓહ શીટ.. આ કોલેજ નો સમય બપોર નો કે રાત્રી નો હોત તો કેવી મજા આવે.. પથારી માંથી ઉભા થતા થતા રક્ષિત મન માં ને મન માં બબડી રહ્યો હતો.. એ ફટાફટ ટોઇલેટ માં ગયો.. રાત્રે મિત્રો જોડે થયેલી હોટ વાતો યાદ આવતા જ હે ગોટ હાર્ડ... અને ફાઈનલી હી ફિનિસડ.. તૈયાર

New Episodes : : Every Friday

1

અહા !!! જિંદગી - 1

હી ડુડ.. ક્યાં પહોંચ્યો...હજુ તો આંખ પુરી ખુલી પણ નહોતી ત્યાં ઊંઘ બગાડવા નિશાંત નો ફોન આવી ગયો.. ડુડ જસ્ટ..ગેટિંગ રેડિ... યાર.. જલ્દી કર.. બસ હમણાં આવી પહોંચશે... અને યુ નો.. એને જોયા વગર નો દિવસ કેવો નિરસ બની જાય છે.. રાત્રે મોડા સુધી ચેટિંગ કરવાનું અને સવાર માં વહેલા ઉઠવાનું.. ઓહ શીટ.. આ કોલેજ નો સમય બપોર નો કે રાત્રી નો હોત તો કેવી મજા આવે.. પથારી માંથી ઉભા થતા થતા રક્ષિત મન માં ને મન માં બબડી રહ્યો હતો.. એ ફટાફટ ટોઇલેટ માં ગયો.. રાત્રે મિત્રો જોડે થયેલી હોટ વાતો યાદ આવતા જ હે ગોટ હાર્ડ... અને ફાઈનલી હી ફિનિસડ.. તૈયાર ...Read More

2

અહા !!! જિંદગી - 2

2.અંકલ... બે ગોલ્ડફલેક અને બે કટિંગ.. બાજુ માં લટકેલા ટાઈટર થી સિગારેટ સળગાવી ત્યાં સુધી માં નિશાંત પણ આવી એને પણ બીજી સિગારેટ લઈ સળગાવી ત્યાં સુધી માં એક છોકરો બે કટિંગ લઈને આવી ગયો..સળગતી સિગારેટ ના ધુમાડા કાઢતા બન્ને હાથ માં ચા લઈને બાજુ માં જઈ ઉભા રહ્યા..આખી હોટલ કોલેજ ના સ્ટુડન્ટ થી ભરેલી હતી..ચારેબાજુ ધુમાડા ના ગોટા ની સાથે હસી મજાક ના ધડાકા પણ વાતાવરણ માં ભળી રહ્યા હતા.. યાર..રક્ષિત.. અહીં છોકરીઓ કેમ નહીં આવતી હોય.. જસ્ટ ફિલ્મો ની જેમ.. કેટલું મસ્ત એટમોસફિયર હોય ફિલ્મ ની કોલેજ માં..છોકરીઓ પણ સિગારેટ ફૂંકતી બોયઝ જોડે ઉભી હોય નહીં.. અબે ઘોંચુ.. ઇટ્સ એ ...Read More

3

અહા !!! જિંદગી - 3

નિશાંત અને રક્ષિત નો કલાસ રૂમ કોલેજ ના ગેટ થી રાઈટ સાઈડ માં હતો અને લેકચર શરૂ થવાની તૈયારી જ હતું.. એન્ડ ધેય ગોટ ઇન ટુ કોલેજ ગેટ.. મેઈન દરવાજા થી અંદર ઘૂસતા જ નિશાંત લેફ્ટ સાઈડ માં ચાલવા માંડ્યો..હેય.. આ બાજુ ડુડ.. આ બાજુ છે આપણો કલાસ.. સાલા સિગારેટ નો નશો વધુ થઈ ગયો છે કે શું ?? એય કમ ઓન રક્ષિત.. તું ચાલ ને તને નવો રસ્તો બતાવું.. એમ કહી નિશાંતે રક્ષિત નો હાથ પકડી પોતે જઇ રહ્યો હતો એ રસ્તે લઈ ને ચાલતો થયો.. રક્ષિત પણ ચૂપચાપ એની પાછળ ચાલવા માંડ્યો.. જો કે નિશાંત કેમ એ બાજુ લઈ ...Read More