મનની મહેક

(18)
  • 21.1k
  • 2
  • 6.7k

(આ લેખ મારા માતા-પિતા ને અર્પણ.........)તુમ તો ચલ રહે હો, લેકિન વક્ત હી ઠહર ગયા હૈ....મને આજે ત્રણ- ચાર દિવસ પછી મારો એક મિત્ર મળ્યો .એટલે પહેલા તો એમજ હાલચાલ પુછ્યા પછી મને હસતા હસતા કહે કે યાર મારૂ બ્રેકઅપ થઈ ગયુ. પછી બીજા દિવસે મને મળ્યો ત્યારે મને કહે કે તારો ભાઈ ફરિવાર ગોઠવાઈ ગયો , એટલે મે સહજ પુછી લીધુ કે બ્રેકઅપ પુરૂ ભાભી જોડે ,તો મને કહે ના એવુ નઇ તારા ભાભી જ બદલાવી નાખ્યા.આ વાત યાદ એટલા માટે આવી કે અત્યાર ના યુવાન કે યુથ ના વિચાર કઇ દિશા મા છે એ બીજાને તો નઇ

New Episodes : : Every Saturday

1

મનની મહેક

મનની 'મહેક'(આ લેખ મારા માતા-પિતા ને અર્પણ.........)તુમ તો ચલ રહે હો, લેકિન વક્ત હી ઠહર ગયા હૈ....મને આજે ત્રણ- દિવસ પછી મારો એક મિત્ર મળ્યો .એટલે પહેલા તો એમજ હાલચાલ પુછ્યા પછી મને હસતા હસતા કહે કે યાર મારૂ બ્રેકઅપ થઈ ગયુ. પછી બીજા દિવસે મને મળ્યો ત્યારે મને કહે કે તારો ભાઈ ફરિવાર ગોઠવાઈ ગયો , એટલે મે સહજ પુછી લીધુ કે બ્રેકઅપ પુરૂ ભાભી જોડે ,તો મને કહે ના એવુ નઇ તારા ભાભી જ બદલાવી નાખ્યા.આ વાત યાદ એટલા માટે આવી કે અત્યાર ના યુવાન કે યુથ ના વિચાર કઇ દિશા મા છે એ બીજાને તો નઇ ...Read More

2

મન ની મહેક - 2

કરેલું પાપ મારું ક્યાં છે, એ તો મારા મને કરેલું છે,કરેલું પુણ્ય મારું ક્યાં છે, એ તો મારા મનનુુંં છે........(-મનની મહેક- )માણસને બધા પ્રાણીઓ કરતાં અનેકગણું ઉપયોગી મન આપેલું છે . એક રીતે આ ભગવાનની મોટી ભેટ ગણી શકીએ.મનની જટિલતા સુધી પુરેપુરી રીતે કોઈ પહોંચી શક્યું નહીં હોય. મનની કાર્યક્ષમતા , શક્તિ પણ ખુબ જ છે. કોઈ પણ વ્યક્તિ એ શક્તિ નો સંપુર્ણ ઉપયોગ નહીં કરી શક્યું હોય.ખરેખર જોઈએ તો માણસ નું મન બાળપણ માં તો માત્ર પહેલીવાર જોવા મળતી દુનિયા , સમાજ , અમુક રીતીરિવાજો, સામાન્ય જ્ઞાન ...... વગેરે જેવા અને સમજવા માં જ ઉપયોગ કરે છે. મન એ ...Read More

3

મન ની મહેક - 3

હા હું એ જ માણસ છું , જે સારો હતો, ભુલો મારી બહાર નીકળી માટે 'ખરાબ' છું......આ વાત એક દ્વારા જાણવા મળી ,મારા જેવા યુવાનોએ સમજવા જેવી વાત છે. એક વિદ્યાર્થી ની વાત છે. એ મિત્ર આમ તો કહીએ તો બધી રીતે શ્રેષ્ઠ હતો. એની ગણના એક સારી વ્યક્તિ ની જેમ થતી હતી. પણ બન્યું એવું એ ભાઈ યુુુુવાની ના રંગ માં રંગાઈ છોકરી ના ચક્કર માં પડ્યો . છોકરી પર વિશ્વાસ હતો એટલે સમય પસાર થતો ગયો એમ સંબંધ ગાઢ થયો. એકદિવસ એવું થયું કે સંબંંધ એટલો આગળ વધી ગયો કે શારીરિક રીતે સંબંધ થવાની કુંપળો પણ ફુટવા લાગી હતી.એક ...Read More

4

મન ની મહેક - 4

સબંધમા અમે પ્રેમ અને ઝઘડો બંને રાખીએ,પણ ,માફી માંગવામાં બહૂ રાહ ના જોઈએ.... ‌ (- મન ની 'મહેક')હમણાં જ મેગેઝીન મા ડો.નિમીત ઓઝાસરનો એક લેખ વાચ્યો. લેખ નું શીર્ષક એવું હતું કે' માફી: ક્યાંકથી માંગી લ્યો, ક્યાંક આપી દયો ' વાત એમ હતી કે કોરોનાકાળ માં ઘણા લોકોના મૃત્યુ થયા અને ઘણા એકલતા માં કંટાળી ગયા. છતાં કેટલા લોકો હશે કે જેણે ખરેખર માફી માંગી હશે? માફી શબ્દ ભલે બે અક્ષરનો છે, અને ઘણા એવું પણ કહશે કે વાત ક્યાં ...Read More