સમયયાત્રા ની સફરે

(35)
  • 20.3k
  • 4
  • 6.4k

હું અને અંકલ વીલ તે દિવસ રવીવાર સવાર હતી, ને અમારા ઘરમાં કામ કરનારી મેરી આંટી મારા માટે નાસ્તો લાવીને ટેબલ પર મુક્યો,ને મને કહ્યું "જેક સાહેબ.... જેક સાહેબ ઉઠો" મે હળવેથી આંખો ખોલી, બારીના કાચમાંથી આછો પ્રકાશ મારા બેડ ઉપર પડી રહ્યો હતો, હુ બેઠો થયો ને ત્યારે જ મેરી

New Episodes : : Every Sunday

1

સમયયાત્રા ની સફરે - ૧

સમયયાત્રા ની સફરે ભાગ -૧ -Pradeep Dangar પ્રકરણ -૧ હું અને અંકલ તે દિવસ રવીવાર સવાર હતી, ને અમારા ઘરમાં કામ કરનારી મેરી આંટી મારા માટે નાસ્તો લાવીને ટેબલ પર મુક્યો,ને મને કહ્યું જેક સાહેબ.... જેક સાહેબ ઉઠો મે હળવેથી આંખો ખોલી, બારીના કાચમાંથી આછો પ્રકાશ મારા બેડ ઉપર પડી રહ્યો હતો, હુ બેઠો થયો ને ત્યારે જ મેરી ...Read More

2

સમયયાત્રા ની સફરે - 2

સમયયાત્રા ની સફરે -૧ -pradeep Dangar પ્રકરણ -૨ ભેદી પુસ્તક અંકલ વીલની આ ભેદી ડાયરીએ મારી અંદર કુતુહલતા મચાવી દીધી , થોડી ક્ષણો માટે હુ તો એમ ને એમ જ ઉભો રહ્યો, આ ડાયરી ને લઈને મારી અંદર ઘણા જ પ્રશ્નો સળગી ઉઠ્યા, કારણ કે સમય ની સફર એ તો લગભગ આપણે કાલ્પનીક જ માનીએ. હું તુરત જ અંકલ વીલના ટેબલ પર ડાયરી રાખીને ત્યાજ બેસી ગયો, મારી કુતુહલતા તે ડાયરીમાં લખેલ રહસ્યો ને વાચવા માટે અધીરી થઈ રહી હતી, મે ...Read More

3

સમય યાત્રા ની સફરે- 3

સમય યાત્રા ની સફરે -Pradeep Dangar ૩૫ વર્ષ પૂર્વે ભાગ -૩ આફતા!! અંકલ વીલની આ વાતથી હુ સ્તબ્ધ થઈ ગયો, એવી તે શી આફત આવી શકે? હુ વિચારોના વંટોળમાં ખોવાઈ ગયો, ત્યાજ, જેક ક્યા ખોવાઈ ગયો? અંકલ વીલે મને ટપાર્યો અંકલ વીલ આ પુસ્તકની જે મશીનનો ઉલ્લેખ કર્યો છે તેની પાછળ ના રહસ્ય એ મને વીચારમાં મૂકી દીધો છે , અંકલ વીલે લાંબાં નીસાસા સાથે ...Read More

4

સમયયાત્રા ની સફરે - 4

સમયયાત્રા ની સફરે - Pradeep Dangar પ્રકરણ-૪ નીષ્ફળતા ના અંતે.... અંકલ વીલની ટાઈમ મશીનનાં મોડલે ...Read More