આત્માનો અતિથિ

(5)
  • 2.7k
  • 0
  • 724

પ્રેમ, ઈશ્ક, લવ. નામ ભલેને ગમે તે આપી દઈયે પણ એનો અહેસાસ શરીરનાં અંગ અંગને રોમાંચક બનાવી દે તેવો જ હોય છે. પ્રેમ કોઈ જગ્યા, સમય કે વ્યક્તિ જોઈને નથી કરાતો. એ તો બસ થઈ જાય છે. અને જ્યારે એ થાય છે ને દોસ્ત, તો બસ આખો દિવસ અને રાત ચહેરા ઉપર એક સુંદર સ્મિત આવી ને વસી જાય છે. આપણી આસપાસનું બધું જ આપણને સારૂં લાગે. ત્યાં સુધી કે જો જીવનમાં કંઈક ખરાબ થઈ રહ્યું હોય ને, તો પણ દિલની અંદર વસી ગયેલો પેલો પ્રેમ એની પણ હસતાં મોઢે અવગણના કરાવી દે. અને સૌથી મહત્વની વાત, કે પ્રેમ એક

New Episodes : : Every Monday

1

આત્માનો અતિથિ - ભાગ - ૧ - બીજી શરૂઆત

પ્રેમ, ઈશ્ક, લવ. નામ ભલેને ગમે તે આપી દઈયે પણ એનો અહેસાસ શરીરનાં અંગ અંગને રોમાંચક બનાવી દે તેવો હોય છે. પ્રેમ કોઈ જગ્યા, સમય કે વ્યક્તિ જોઈને નથી કરાતો. એ તો બસ થઈ જાય છે. અને જ્યારે એ થાય છે ને દોસ્ત, તો બસ આખો દિવસ અને રાત ચહેરા ઉપર એક સુંદર સ્મિત આવી ને વસી જાય છે. આપણી આસપાસનું બધું જ આપણને સારૂં લાગે. ત્યાં સુધી કે જો જીવનમાં કંઈક ખરાબ થઈ રહ્યું હોય ને, તો પણ દિલની અંદર વસી ગયેલો પેલો પ્રેમ એની પણ હસતાં મોઢે અવગણના કરાવી દે. અને સૌથી મહત્વની વાત, કે પ્રેમ એક ...Read More