પ્રેમ ના પંખી...

(14)
  • 7.2k
  • 1
  • 2.3k

પહેલા તો હું મારો પરિચય આપી દઉં. મારું નામ હિતેન સી. ઠાકોર છે. હું મેહસાણા નો રહેવાશી છું. અમારું મૂળ વતન વિસનગર ની બાજુ માં આવેલું તરભ ગામ છે. પણ અમે લોકો પહેલા થી જ અહીંયા મહેસાણા માં વસેલા છીએ. મારી એક હકીકત છે. હું જ્યારે પ્રથમ વર્ષ બી. એ માં એડમીન લીધું હતું. ત્યારે હું પહેલી વાર અનાર ક્લાસ રૂમ માં ગયો. ત્યારે મારી ઓળખાણ કોઈ ની જોડે નોહતી. ત્યાર બાદ હું દરરોજ કોલેજ જતો હતો. ત્યાર પછી અમારા

New Episodes : : Every Wednesday

1

પ્રેમ ના પંખી... - કોલેજ વાળો પ્રેમ... - 1

પહેલા તો હું મારો પરિચય આપી દઉં. મારું નામ હિતેન સી. ઠાકોર છે. મેહસાણા નો રહેવાશી છું. અમારું મૂળ વતન વિસનગર ની બાજુ માં આવેલું તરભ ગામ છે. પણ અમે લોકો પહેલા થી જ અહીંયા મહેસાણા માં વસેલા છીએ. મારી એક હકીકત છે. હું જ્યારે પ્રથમ વર્ષ બી. એ માં એડમીન લીધું હતું. ત્યારે હું પહેલી વાર અનાર ક્લાસ રૂમ માં ગયો. ત્યારે મારી ઓળખાણ કોઈ ની જોડે નોહતી. ત્યાર બાદ હું દરરોજ કોલેજ જતો હતો. ત્યાર પછી અમારા ...Read More

2

પ્રેમ ના પંખી... - કોલેજ વાળો પ્રેમ... - 2

એના બીજા દિવસે મેં આ વાત ની જાણ કરી કે જાનવી મને આપડા ગ્રુપ માંથી એક છોકરી ગમે છે. જાનવી કે કોણ છે જલ્દી બોલ હું વાત કરું એને મેં કીધું ના હું થોડો ગભરાઈ ગયો કે જાનવી ને કહીશ તો જાનવી મને બોલ્સે એટલે હું વાત ટાળવા માંડ્યો પણ જાનવી એક ની બે ના થઈ મને કે હવે તારે કહેવુંજ પડશે કે કોણ છે એ છોકરી? પણ મેં ના પાડી કે ના પછી કાઈશ પણ એ કે ના હવે કહેવુંજ પડશે મને કે મને હિન્ટ પણ મેં ના પડી કે કોઈ નઈ જાનવી ...Read More

3

પ્રેમ ના પંખી... - કોલેજ વાળો પ્રેમ... - 3

બીજા દિવસે સવારે ખાટલા પર થી નીચે ઉતારી ને તરત બ્રશ કરી નાહવા જઈ ને ચા નાસ્તો કરી ને કૉલેજ જવા નીકળ્યો.ઘરે થી ચાલતા ચાલતા બસ ડેપો માં આયો ત્યાં મન માં તો એ જ વિચારો માં ખોવાયેલો હતો કે સામે થી શુ જવાબ આવશે? ત્યાર બાદ બસ આવી ને અમે બધા મિત્રો બસ માં ચડી ગયા. બસ માં અમારું ભાડુ ૭ રૂપિયા થતું. કૉલેજ આવતાજ બધા અમે બસ માં થી ઉતર્યા અને કૉલેજ ની અંદર આવ્યા. હું તો સીધો અમારા કલાસ રૂમ માંજ ગયો. ત્યાર બાદ જાનવી અને પૂજા બંને આવ્યા ...Read More