મળશું તો મજા આવશે

(5)
  • 2.9k
  • 0
  • 604

સવાર ના 8 વાગ્યા હતા. હું બ્રશ કરતો કરતો દુકાને ખારી લેવા ગયો. ખારી લઈને ઘરે પરત ફર્યો તો રસ્તા મા કરશન કાકા ના ઘર બહાર ઘોંઘાટ સંભળાયો લાગ્યું કે જાણે કોઈ ઝગડ તું હોય, મેં ત્યાં જઈને જોવા નો પ્રયત્ન કર્યો તો સાચ્ચેજ ત્યાં કોઈ કારણોસર કરસનકાકા, એમની પત્ની અંબાકાકી, અને તેમના નાના ભાઈ મોગજીકાકાઝઘડી રહ્યા હતા.પણ એ ઝગડા માં આંગણા ના ખૂણા પર કોઈ ઉભું હતું. ખબર નઈ કોણ હતું.પણ હતું એ સુંદર વ્યક્તિત્વ. ખબર નઈ કેમ મને ઘડી ઘડી એને જોવા ની ઈચ્છા થતી હતી, પણ વળગણી પર ના કપડાં આડા આવતા હતા એટલે એ સુંદર વ્યક્તિત્વ

New Episodes : : Every Wednesday

1

મળશું તો મજા આવશે ભાગ-૧

સવાર ના 8 વાગ્યા હતા. હું બ્રશ કરતો કરતો દુકાને ખારી લેવા ગયો. ખારી લઈને ઘરે પરત ફર્યો તો મા કરશન કાકા ના ઘર બહાર ઘોંઘાટ સંભળાયો લાગ્યું કે જાણે કોઈ ઝગડ તું હોય, મેં ત્યાં જઈને જોવા નો પ્રયત્ન કર્યો તો સાચ્ચેજ ત્યાં કોઈ કારણોસર કરસનકાકા, એમની પત્ની અંબાકાકી, અને તેમના નાના ભાઈ મોગજીકાકાઝઘડી રહ્યા હતા.પણ એ ઝગડા માં આંગણા ના ખૂણા પર કોઈ ઉભું હતું. ખબર નઈ કોણ હતું.પણ હતું એ સુંદર વ્યક્તિત્વ. ખબર નઈ કેમ મને ઘડી ઘડી એને જોવા ની ઈચ્છા થતી હતી, પણ વળગણી પર ના કપડાં આડા આવતા હતા એટલે એ સુંદર વ્યક્તિત્વ ...Read More