સૌંદર્યા

(612)
  • 90k
  • 49
  • 40.4k

" સૌંદર્યા "- એક રહસ્ય ( ભાગ-૧ ) આ એક કાલ્પનિક વાર્તા છે.... આ વાર્તા કોલેજ કાળ નાં ચાર મિત્રો થી શરૂ થાય છે.. વેકેશન માં આ મિત્રો એક ટુર પર જાય છે..અને પછી..કહાની માં મોટો વળાંક આવે છે.... મિત્રો આ ધારાવાહિક આપને પસંદ પડશે.. શરૂઆત માં સામાન્ય પ્રવાહ માં ચાલતી આ વાર્તા અનેક વળાંકો લે છે.....

Full Novel

1

સૌંદર્યા - એક રહસ્ય (ભાગ -૧)

" સૌંદર્યા "- એક રહસ્ય ( ભાગ-૧ ) આ એક કાલ્પનિક વાર્તા છે.... આ વાર્તા કોલેજ કાળ નાં ચાર મિત્રો થી શરૂ થાય છે.. વેકેશન માં આ મિત્રો એક ટુર પર જાય છે..અને પછી..કહાની માં મોટો વળાંક આવે છે.... મિત્રો આ ધારાવાહિક આપને પસંદ પડશે.. શરૂઆત માં સામાન્ય પ્રવાહ માં ચાલતી આ વાર્તા અનેક વળાંકો લે છે..... ...Read More

2

સૌંદર્યા -એક રહસ્ય ( ભાગ -૨)

" સૌંદર્યા-એક રહસ્ય" ( ભાગ-૨ ) આ એક કાલ્પનિક વાર્તા છે.... આ વાર્તા કોલેજ કાળ નાં ચાર મિત્રો થી શરૂ થાય છે.. વેકેશન માં આ મિત્રો એક ટુર પર જાય છે..અને પછી..કહાની માં મોટો વળાંક આવે છે.... મિત્રો આ ધારાવાહિક આપને પસંદ પડશે. સામાન્ય પ્રવાહ માં ચાલતી આ વાર્તા અનેક વળાંકો લે છે..... ...Read More

3

સૌંદર્યા - એક રહસ્ય ( ભાગ-૩)

" સૌંદર્યા "- એક રહસ્ય ( ભાગ -૩ ) આ એક કાલ્પનિક વાર્તા છે.... આ વાર્તા કોલેજ કાળ નાં ચાર મિત્રો થી શરૂ થાય છે.. વેકેશન માં આ મિત્રો એક ટુર પર જાય છે..અને પછી..કહાની માં મોટો વળાંક આવે છે.... મિત્રો આ ધારાવાહિક આપને પસંદ પડશે.. આ વાર્તા અનેક વળાંકો લે છે..... ...Read More

4

સૌંદર્યા - એકરહસ્ય (ભાગ-૪)

" સૌંદર્યા "- એક રહસ્ય ( ભાગ -૪ ) આ એક કાલ્પનિક વાર્તા છે.... આ વાર્તા કોલેજ કાળ નાં ચાર મિત્રો થી શરૂ થાય છે.. વેકેશન માં આ મિત્રો જબલપુર અને ટાઇગર અભ્યારણ ટુર પર જાય છે..અને પછી..કહાની માં મોટો વળાંક આવે છે.... મિત્રો આ ધારાવાહિક આપને પસંદ પડશે.. ..... કાન્હા માં ...Read More

5

સૌંદર્યા - એકરહસ્ય (ભાગ-૫)

" સૌદર્યા "-એક રહસ્ય (ભાગ-૫). ચાર મિત્રો જબલપુર અને ટાઇગર અભ્યારણ જોવા ટુર પર જાય છે.. જબલપુર થી પાછા વળતાં જબલપુર પાસે ભેડાઘાટ રોડ પર આવેલા ત્રિપુરા સુંદરી માતા જી ના દર્શન કરે છે........ હવે આગળ............. સૌરભ ના કપાળ અને માથા પર ' માં' ત્રિપુરા સુંદરી માતાજી નું કંકુ પડે છે.. સૌરભ દર્શન કરી ને જુએ છે. ...Read More

6

સૌંદર્યા - એક રહસ્ય (ભાગ-૬)

" સૌદર્યા "-એક રહસ્ય (ભાગ-૬). ચાર મિત્રો જબલપુર અને ટાઇગર અભ્યારણ જોવા ટુર પર જાય છે.. જબલપુર થી પાછા વળતાં એની પાસે ભેડાઘાટ નો ધોધ જોઈને સરસ્વતી ઘાટ આવી ને નાવ માં સામે કિનારે જાય છે..અને ત્યાં વાઘ આવે છે..જેના કારણે સૌરભ એના મિત્રો થી વિખુટો પડે છે.. સૌરભ વાઘ થી બચવા માટે ટેકરી પર આવેલી ઝુંપડી પાસે જાય છે.જે પુરૂષો માટે પ્રતિબંધિત વિસ્તાર હોય છે....... ...Read More

7

સૌંદર્યા - એક રહસ્ય (ભાગ-૭)

" સૌંદર્યા " - એક રહસ્ય...(ભાગ-૭) સૌરભ તપસ્વીની ની ગુફા માં જાય છે.. જ્યાં પુરૂષો ના પ્રવેશ માટે પ્રતિબંધ હોય છે... સૌરભ ગુફા માં બેભાન થાય છે.એને ચાદરો માં લપેટી ને તપસ્વીની આશ્રમ માં લાવે છે..બીજે દિવસે સૌરભ ની રૂમમાં તપસ્વીની ની સાથે ગૌરી અને રાધા પ્રવેશ કરે છે.તો ચાદરો માં એક સ્વરૂપવાન યુવતી હોય છે.. હવે આગળ... આ જોઈ ...Read More

8

સૌંદર્યા - એક રહસ્ય (ભાગ-૮)

" સૌંદર્યા-એકરહસ્ય "(ભાગ -૮) . બેભાન રહેલી એ યુવતી ભાન માં આવે છે.એને સૌંદર્યા તરીકે નામ આપવામાં આવે છે. સૌંદર્યા ને ' માં ' પોતાની દિકરી ગણી ને એને સાંત્વના આપે છે.. સૌંદર્યા ને સ્નાનાદિ કાર્ય કરી ને આવવાનું કહે છે.... કલ્યાણી એની બે સખીઓ સાથે આશ્રમ માં આવે છે.... હવે આગળ....ગભરાતી કલ્યાણી બોલી," માં.. આજે સવારે મારા એ... જડીબુટ્ટી લેવા સામે કિનારે ગયા હતા... જડીબુટ્ટી લેતા લેતા. તપોભૂમિ પાસે પહોંચ્યા...તો એમને નવાઈ લાગી." "શું થયું અને શું જોયું કલ્યાણી બોલ?" માં ચંદ્ર કલા માં બોલ્યા..... " માં " એમણે તપોભૂમિ નું સુચના બોર્ડ જોયું તો એમાં ફક્ત "તપોભૂમિ" -' ...Read More

9

સૌંદર્યા- એક રહસ્ય (ભાગ-૯)

"સૌંદર્યા -એકરહસ્ય "( ભાગ-૯). આગાઉ આપણે જોયું કે સ્વરૂપ બદલાવાના કારણે સૌંદર્યા ને આઘાત લાગે છે અને અવસાદ ( depression) થાય છે.. માં ચંદ્ર કલા માં એને હેતથી સમજાવીને સાંત્વના આપે છે.સૌદર્યા બધી દીદીઓ સાથે હળીમળી જાય છે. સાંજે સત્સંગ સભામાં સૌંદર્યા માતાજી નું ગીત ગાતાં રડી પડે છે. ....... હવે આગળ...... ...Read More

10

સૌંદર્યા - એક રહસ્ય (ભાગ-૧૦)

" સૌંદર્યા - એક રહસ્ય "(ભાગ-૧૦). અગાઉ આપણે જોયું કે માં ની આજ્ઞાથી ગૌરી અને કલ્યાણી પોતાની સાથે સૌંદર્યા ને 'માં ત્રિપુરા સુંદરી'ના દર્શન કરવા જાય છે. ત્યાં માતાજીનો ચમત્કાર થાય છે.પુજારી માતાજીની પ્રસાદીની નથ આપી આશીષ આપે છે.. પછી ત્રણેય સરસ્વતી ઘાટ પર નર્મદા નદી માં સ્નાન કરે છે........ હવે આગળ....... ત્રણેય જણા આશ્રમમાં આવે છે.. ' માં ' એમને રોકે છે બોલ્યા:- તમે ત્રણેય હાથ પગ ધોઈને આવો.આ ...Read More

11

સૌંદર્યા - એક રહસ્ય (ભાગ-૧૧)

" સૌંદર્યા - એક રહસ્ય " (ભાગ-૧૧). આપણે ભાગ-૧૦ માં જોયું કે સૌંદર્યા નું નામકરણ થાય છે. માં ની મોટી દીકરી ડો.સુનિતા એ દિવસે આવી શકતી નથી.બીજા દિવસે આવે છે.અને માં ની આજ્ઞાથી સૌંદર્યા ને જબલપુર પોતાના ઘરે બે દિવસ માટે લઈ જવાની હોય છે...... હવે... આગળ.......ડો.સુનિતાનો પાંચ વર્ષનો પુત્ર આયુષ સૌંદર્યાને જોઈને બોલે છે..આયુષ બોલ્યો:- હા નાની..માસી બહુ સારા છે.. મને તો બહુ ગમે છે... મારી સાથે રમે છે... હેં...દાદી...આ માસી....મારા....મામી....બને..તો... કેવું સારું.!......મારા મામાના લગનમાં મારે મજા કરવી છે.....આ સાંભળી ...Read More

12

સૌંદર્યા - એક રહસ્ય (ભાગ-૧૨)

"સૌંદર્યા - એક રહસ્ય "(ભાગ-૧૨). ..... ભાગ ૧૧ માં જોયું કે ડો.સુનિતા સૌંદર્યા ને જબલપુર પોતાના ઘરે લાવે છે.એના મેડિકલ ટેસ્ટ કરે છે.. માર્કેટમાં શોપિંગ કરે છે.પોતાનો મોબાઈલ સૌંદર્યા ને આપે છે..ને રાત્રે એ ફોન પર ડો.સુનિતાના ભાઈનો કોલ આવે છે..... હવે.... આગળ... સૌંદર્યા તરતજ બોલી," હું દીદીને ફોન આપું ?.ફોન ચાલુ રાખજો.".... ડો.સુભાષ:-" ના..ના.. દીદી ના બીજા ફોન પર કોલ કરૂં છું. Sweet voice.." એમ બોલીને ફોન કટ થાય છે. આ સાંભળીને સૌંદર્યાનું મુખ મલકે છે અને ગાલ પર એક ચમક આવે છે.. એજ વખતે પાયલ ફ્રેશ થઈ ને આવે છે. સૌંદર્યા ને ફોન પર વાત કરતા જોયું ને ...Read More

13

સૌંદર્યા - એક રહસ્ય ( ભાગ-૧૩)

" સૌંદર્યા - એક રહસ્ય "(ભાગ-૧૩)...ભાગ ૧૨ માં જોયું કે ડો.સુનિતાના ભાઈ ડો.સુભાષનું લગ્ન ડો.મમતા સાથે નક્કી થાય છે.સુનિતા માં સૌંદર્યાને સાથે લેતી જાય છે. ત્યાં મમતાની કઝીન સુગંધા એમની કંપની આપે છે.સુગંધા અને સૌદર્યા સખીઓ બને છે.સૌદર્યાની સાથે સુગંધા સંગીતના પરફોર્મન્સમાં સાથ આપવાની હોય છે..પણ પાર્ટી પ્લોટમાં કોઈ અજાણ્યો યુવાન સૌંદર્યા પાસેથી કંઈ ક બોલતો પસાર થાય છે....હવે આગળ...થોડીવારમાં સુગંધા સૌંદર્યાથી થોડે દૂર હોય છે ત્યારે પાછો એ યુવાન સૌંદર્યા પાસે આવે છે .ધીરે થી બોલે છે. ' जनम जनम का साथ है हमारा तुम्हारा '... ' तेरा पीछा ना छोडुगा सोनीये भेज दें चाहे...'બોલતો એ યુવાન ઝડપી પસાર ...Read More

14

સૌંદર્યા - એક રહસ્ય ( ભાગ -૧૪)

" સૌંદર્યા- એક રહસ્ય "( ભાગ-૧૪) આપણે ભાગ૧૩ માં જોયું કે ડો.સુભાષના લગ્નમાં ડો.મમતાની કઝીન સુગંધા અને સૌંદર્યા સાથે કરે છે.બંને ખાસ સખીઓ થાય છે.બંનેના પરફોમન્સ સફળ થાય છે.પરંતુ કોઈ અજાણી વ્યક્તિ સૌંદર્યા પાછળ રહસ્ય મય રીતે પડે છે.સુગંધા સૌંદર્યા નું દુઃખ દર્દ જાણવા કોશિશ કરે છે....હવે આગળ... બીજા દિવસે ડો.સુભાષ આને ડો.મમતાનું લગ્ન એક હોલમાં ધામધૂમથી બપોરના સમયે થાય છે.સૌદર્યા અને સુગંધા સાથે સાથે એન્જોય કરે છે. સંધ્યાકાળે કન્યા વિદાય અને જાનની વિદાય થવાની હોય છે. સુગંધા સૌંદર્યાને જોઈ ને અશ્રુભીની આંખે કહે છે:- " સખી ,હવે આપણે ક્યારે મલીશુ એ નક્કી નથી..પણ ત્રણ દિવસ માં અંગત સખી ...Read More

15

સૌંદર્યા - એક રહસ્ય ( ભાગ - ૧૫)

"સૌંદર્યા - એક રહસ્ય " ( ભાગ-૧૫) સૌંદર્યા- એક રહસ્ય ભાગ -૧૪ માં જોયું કે સૌંદર્યા ગુરુ પૂર્ણિમા પછી માં " પાસે થી અમદાવાદ જવાની રજા લે છે. સૌંદર્યા અને ' માં ' ભાવુક થાય છે. ડો.સુનિતા સૌંદર્યા ને જરૂરી સલાહ સૂચનો આપી રેલ્વે સ્ટેશન મુકવા જાય છે.સૌદર્યા અમદાવાદ પોતાના ઘરે પહોંચે છે. ત્યાં દરવાજા પર પાયલ ને જુએ છે....હવે આગળ..... પાયલ પણ પંજાબી ડ્રેસમાં એક ખૂબસૂરત યુવતીને જુએ છે. એના મોઢામાં થી નીકળી જાય છે...વાહ... ખૂબસૂરત. એટલામાં સૌરભની મમ્મીનો અવાજ આવે છે... 'કોણ આવ્યું છે પાયલ?' 'અરે...માસી લાગે છે તમારા ઘરે કોઈ ખૂબસૂરત કન્યા મહેમાન બનીને આવી છે.' ...Read More

16

સૌંદર્યા - એક રહસ્ય ( ભાગ -૧૬)

" સૌંદર્યા - એક રહસ્ય "( ભાગ-૧૬) "સૌંદર્યા- એક રહસ્ય " ના ભાગ -૧૫ માં જોયું કે સૌંદર્યા પોતાના બાપના ઘરે આવે છે .પોતે સૌરભ જ છે એની નીશાનીઓ પોતાની મમ્મી ને કહે છે.સૌરભની મમ્મી માની લે છે.પાયલને આ વાતની જાણ સૌંદર્યા કરે છે.....પણ પાયલ એને મુકુંદ સાથે લગ્ન કરવાની સલાહ આપે છે.સૌદર્યા ના પાડે છે. પાયલ સૌંદર્યા ને વિજય થી દૂર રહેવા જણાવે છે. શહેર છોડીને જતા રહેવાની સલાહ આપે છે......હવે આગળ.... પાયલ એક્ટિવા પર સૌંદર્યાને એના ઘરે મુકી જાય છે. સૌંદર્યા પાયલની વાત સાંભળીને નિરાશ થાય છે.વિચારે છે કે પપ્પા આવશે તો શું થશે? સૌરભના પપ્પા થોડા ...Read More

17

સૌંદર્યા - એક રહસ્ય ( ભાગ-૧૭)

" સૌંદર્યા - એક રહસ્ય "( ભાગ -૧૭) સૌંદર્યા - એક રહસ્ય ભાગ -૧૬ માં જોયું કે સૌંદર્યા ને સ્વિકારે છે.ઈડર રહેવા જાય છે.સૌદર્યા દર દેશી મહિનાની શરૂઆતમાં અંબાજી ગબ્બર દર્શન કરવા જતી હોય છે.અષાઢ મહિનાની સાતમે અંબાજી ગબ્બર દર્શન કરવા જાય છે. નીચે ઉતરતા એક નવયુવાન અથડાતાં એ બેભાન જેવી થાય છે.એ યુવાન એને ઊંચકીને ગબ્બર ઉતરતો હોય છે. એ વખતે એને બેભાન અવસ્થામાં કંઈ ક... દેખાય છે. હવે આગળ.. અરે...અરે...જે યુવતી સાજન ને મનાવતી હોય છે..એ સાજન..તો..આ નવયુવાન..ધીમાન..જેવો દેખાય છે...ને...ને..એ .. શણગાર સજેલી રાજસ્થાની ડ્રેસ પહેરેલી.. યુવતી.....તો...????.......અરે... મને શું થાય છે?.. પાછી સૌંદર્યા ની આંખો બંધ થાય ...Read More

18

સૌંદર્યા - એક રહસ્ય (ભાગ -૧૮)

સૌંદર્યા- એક રહસ્ય ( ભાગ-૧૮)સૌંદર્યા - એક રહસ્ય ના ભાગ -૧૭ માં જોયું કે સૌંદર્યા અને ધીમાન ના લગ્ન થાય છે.. સંગીત કાર્યક્રમમાં સૌંદર્યા રાજસ્થાની લોકગીત પર પરફોમન્સ કરે છે. ધીમાન Emotional થાય છે.. ધીમાન ના ભાઈ દેવ કહે છે કે ભાઇ,સૌંદર્યા ભાભી ની યાદ આવી?.હવે આગળ...ધીમાન ધીમા સ્વરે :-" દેવ,આ વાત અહીં કોઈ ને કહેતો નહી.. પ્રસંગ માં ખલેલ પડશે.એ હાદસો ભુલી શકાશે નહીં..મારી જ ભુલ હતી.. એ ભુલનુ પ્રાયશ્ચિત કરવાનું છે.. તારી ભાભીનો આત્મા ની મુક્તિ માટે...પણ...... બધી... વાત બીજી વાર તું મલીશ ત્યારે કહીશ.. હવે કંઈ બોલતો નહીં."એટલામાં ધીમાન ના ઘરની ડોર બેલ વાગે છે.. ધીમાન ...Read More

19

સૌંદર્યા- એક રહસ્ય ( ભાગ-૨૦)

" સૌંદર્યા - એક રહસ્ય "( ભાગ-૨૦) સૌંદર્યા- એક રહસ્ય ભાગ-૧૯ માં જોયું કે ધીમાન છ મહિના પછી છે અને સૌંદર્યાને વાંસવાડા પોતાના બીજા ઘરે લઈ જાય છે.. એમના લગ્ન ની વાર્ષિક તિથિ આવે છે.. બંને પોતાની first marriage anniversary આનંદ થી મનાવે છે. હવે આગળ. પ્રથમ મેરેજ એનીવર્સરીના બીજા દિવસથી સૌંદર્યાને લાગે છે કે હવે દુઃખના દિવસો દૂર થયા. એ હવે ધીમાન સાથે આનંદ અને ઉત્સાહથી દિવસો પસાર કરે છે. આમને આમ સ્નેહથી દિવસો જાય છે. ગણેશ ચતુર્થી આવે છે. સૌંદર્યા ધીમાન ને કહે છે. મારા માટે ચાંદીના ઝાંઝર લાવો. હવે તો આ ઝાંઝર જુના થયા છે.. ધીમાન ...Read More

20

સૌંદર્યા - એક રહસ્ય ( ભાગ-૧૯)

"સૌંદર્યા - એક રહસ્ય "( ભાગ-૧૯) સૌંદર્યા - એક રહસ્ય ભાગ -૧૮ માં જોયું કે ધીમાન સૌંદર્યાને લઈ ને બોર્ડર પાસેના રાજસ્થાનના કોટરા ગામે લઈ જાય છે. ત્યાં સૌંદર્યા સાથે લગ્ન કરે છે. છ મહિના સુધી સુખી જીવન જીવે છે..પણ એક દિવસ ધીમાન ના ભાઈ દેવને દુશ્મનો કેદ કરે છે.જેને છોડાવા માટે ધીમાન જાય છે. પણ ત્રણ મહિના સુધી પાછો આવતો નથી. હવે આગળ... આખરે સૌંદર્યા ઈડર જવાનું નક્કી કરે છે. પોતાનો જરૂરી સામાન બેગમાં મુકીને ઈડર જાય છે. ઘરે તાળું હોય છે... કદાચ પપ્પા મમ્મી બહાર ગયા હશે એવું માની ને પાડોશીને પુછે છે. પાડોશી કહે છે કે ...Read More

21

સૌંદર્યા - એક રહસ્ય (ભાગ-૨૧)

" સૌંદર્યા - એક રહસ્ય "( ભાગ-૨૧)સૌંદર્યા- એક રહસ્ય ભાગ-૨૦ માં જોયું કે સૌંદર્યા એક પુત્ર સંતાનને જન્મ આપે એક વર્ષ સુધી પોતાના સંતાન સાથે રહે છે.. પછી એનો શ્રાપ નો સમય પુરો થતા માં ચંદ્ર કલા માં એને તપોભૂમિ લઈ જાય છે. ત્યાં એક વાઘ મલે છે.જે" મા " ની આજુબાજુ ફરે છે. 'માં' વાઘ પર હાથ ફેરવે છે.હવે આગળ.‌માં બોલે છે.:-" રાધા, તું આ તપોભૂમિની બહાર બેસ. હું સૌંદર્યાને લઈ ને તપોભૂમિમાં જાવ છું.."આટલું કહેતા જ એ વાઘ તપોભૂમિની ઝુંપડીમાં દાખલ થાય છે.. પાછળ પાછળ ' માં ચંદ્ર કલા માં' અને સૌંદર્યા પણ તપોભૂમિની ગુફામાં પ્રવેશ કરે છે.સૌંદર્યા ...Read More

22

સૌંદર્યા -એક રહસ્ય (ભાગ-૨૨)

" સૌંદર્યા-એક રહસ્ય "( ભાગ-૨૨ )ભાગ-૨૧ માં જોયું કે સૌરભ પુનઃ સૌરભ બને છે.પણ સૌરભ ની તબિયત બગડતા ડો.સુનિતાદીદી ઘરે લઈ જાય છે.. ત્યાં પાયલ મલીને જતી રહે છે..હવે આગળ...બીજા દિવસે સવારે...ડો.સુનિતાદીદીના ઘરે એમના ભાઈ સુભાષ અને મમતા ભાભી આવ્યા. સાથે એક નાનકડી બેબી હોય છે... પાછળ પાછળ મમતાની કઝિન સુગંધા પણ આવી હોય છે.મમતા:-" દીદી ,કોણ બિમાર છે? તમારા બીજા ભાઈ પણ છે?"સુનિતા:-" હા, સૌરભ નામ છે. એને મેં ભાઈ બનાવ્યો છે."મમતા:-" તો અમે એની ખબર કાઢીને આવીએ."મમતા અને સુગંધા સૌરભના રૂમમાં જાય છે.સૌરભની ખબર અંતર પુછે છે..એ વખતે સુગંધાની નજર સૌરભના ડાબા હાથપર પડે છે..સુગંધા:-" દીદી, હું એની ...Read More

23

સૌંદર્યા - એક રહસ્ય (ભાગ-૨૩)

" સૌંદર્યા-એક રહસ્ય " ( ભાગ -23) સૌંદર્યા - એક રહસ્ય ( ભાગ-22) માં જોયું કે શ્રાપ પુરો થતા સૌરભ બને છે..પછી એક પછી એક ઘટનાઓ બને છે.સૌરભ 'માં' ના આશ્રમથી વિદાય લે છે. ત્યાંથી નર્મદા કિનારેના સ્થાન નરસિંહપુર અને હોશંગાબાદ જાય છે.. ત્યાંના વિવિધ અનુભવ પછી ઓમકારેશ્વર જવા રવાના થાય છે.. હવે આગળ.. સૌરભ હોશંગાબાદથી નીકળતી ટ્રાવેલ્સ ટુર સાથે ઓમકારેશ્વર દર્શન કરવા પહોંચે છે.. ત્યાં મહાદેવ જીના દર્શન કરીને ખંડવા થઈને ચાણોદ, ગુજરાત જવા રવાના થાય છે. સૌરભ ચાણોદ કરનાલી, કુબેર ભંડારીના દર્શન કરે છે. ચાણોદના કિનારે નર્મદામાં સ્નાન કરતો હોય છે ત્યારે એક વ્યક્તિ એને જોતો હોય ...Read More

24

સૌંદર્યા - એક રહસ્ય (ભાગ-૨૪) અંતિમ ભાગ.

"સૌંદર્યા - એક રહસ્ય "( ભાગ-૨૪) અંતિમ ભાગ.."સૌદર્યા- એક રહસ્ય ".. ભાગ-૨૩ માં જોયું કે સૌરભ જબલપુર થી નર્મદા સ્થળો પર મુલાકાત લઈ ને પોતાના ઘરે આવે છે. એના પિતા સાથે શેઠની પુત્રીના લગ્નમાં જાય છે. ત્યાં એની નવી જોબ નક્કી થાય છે. શેઠની નાની પુત્રી સુલેખા મલે છે..હવે આગળ...સુલેખા:-" તમારી જોબ માટે અમારા તરફથી હા છે. અરે.. હા.. આજે તો તમને પસંદ કરવા પણ કોઈ આવવાનું છે.. પણ મને ખાતરી છે કે તમે એ છોકરીને જોશો તો એક જ નજરમાં પસંદ કરી લેશો.. તો પછી તમારા લગ્ન નું આયોજન હું જ કરીશ.. આજ થી આપણે ફ્રેન્ડ.."સૌરભ સુલેખાનો આભાર ...Read More