ચાલો આજે પણ સમય ની સાથે થોડી સફર કરી આવીએ અને કાંઇક નવું જાણી ને પાછા આવીએ, સમય ને એક વાક્ય મા કહું તો "જે પળ મા આપણે આપણા માટે જીવયે એ આપણાં માટે આપણો સમય". આ વાતને વાણા વિતી ગ્યા. ધીમે ધીમે વાયરો વાતો હતો. સૂર્ય દાદા પોતાનો પ્રકાશ પાથરી ચુક્યા હતા.સવાર ના 8 વાગવામાં 15 મિનિટની વાર હતી.મન ને એમ લાગી રહ્યું હતું કે બસ 15 મિનિટની વાર જોવાની છે પછી દ્વારકા વાળી બસ આવતી જ હશે. મારી દરોજ ની આદત પ્રમાણે મારો સામાન ફરી ફરી ચેક કરી રહ્યો હતો. કેમકે મને મુસાફરી દરિમયાન સામાન ભૂલવાની આદત. જેમ
Full Novel
કૃષ્ણ દર્શન - 1
ચાલો આજે પણ સમય ની સાથે થોડી સફર કરી આવીએ અને કાંઇક નવું જાણી ને પાછા આવીએ, સમય ને વાક્ય મા કહું તો જે પળ મા આપણે આપણા માટે જીવયે એ આપણાં માટે આપણો સમય . આ વાતને વાણા વિતી ગ્યા. ધીમે ધીમે વાયરો વાતો હતો. સૂર્ય દાદા પોતાનો પ્રકાશ પાથરી ચુક્યા હતા.સવાર ના 8 વાગવામાં 15 મિનિટની વાર હતી.મન ને એમ લાગી રહ્યું હતું કે બસ 15 મિનિટની વાર જોવાની છે પછી દ્વારકા વાળી બસ આવતી જ હશે. મારી દરોજ ની આદત પ્રમાણે મારો સામાન ફરી ફરી ચેક કરી રહ્યો હતો. કેમકે મને મુસાફરી દરિમયાન સામાન ભૂલવાની આદત. જેમ ...Read More
કૃષ્ણ દર્શન - 2
"કોણ હૈ, બચ્ચા અંદર આ જાવ."મારી નજર એકીટશે એ વ્યક્તિ સામે જોઈ રહી. એ માણસે મેલોઘેલો ઝભ્ભો અને નીચે પહેરીયું હતું. ચહેરા પર દાઢીના સફેદ વાળ બહુ હોવાથી કરચલી છુપાઈ ગઈ હતી. ઉંમરની જાણ કરવી અઘરી હતી. મારી નજર જાણે એ વ્યક્તિને જોઈ ઘણું બધું જાણવા ઉત્સુકતા દર્શાવતી હતી. "જી મહારાજ... અંદર આ જાવું ?""આ જાવ બચ્ચા ક્યાં ચાહીયે ?"મારી નજર ચારેકોર ફરી રહી હતી, દીવાલો પર ભગવાનના ફોટા ચિપકાવેલા હતાં, ઘણી છબિઓ ખીલીનો આધાર લઈને લટકી રહી હતી પણ ક્યારે ખરી પડે તેનું અનુમાન લગાવવું અશક્ય હતું. માણસને જીવવા માટે દોલત, મકાન અને રોટી આ ત્રણેય વસ્તુની જરૂર ...Read More