ડ્રીમગર્લ

(245)
  • 40.4k
  • 39
  • 15.3k

ડ્રીમગર્લ એ ઘણાબધા લેખકો દ્વારા લખવામાં આવતી એક નોવેલ છે. જેમ અત્યાર સુધી ૨૧ લેખકો જોડાયા છે. એક પ્રકરણના આધારે વિચારેલા પ્લોટ પર દરેક લેખકે આગળનું પ્રકરણ લખવાનું રહે છે. આ પ્રકારની સામુહિક નોવેલ લેખનમાં આપ પણ રસ ધરવો છો તો નીચેના કોન્ટેક્ટ પર સંપર્ક કરી શકો છો. સુલતાન સિંહ +૯૧ ૯૯૦૪ ૧૮૫ ૦૦૭ raosultansingh@gmail.com

Full Novel

1

Dreamgirl ( Chap-1 )

ડ્રીમગર્લ એ ઘણાબધા લેખકો દ્વારા લખવામાં આવતી એક નોવેલ છે. જેમ અત્યાર સુધી ૨૧ લેખકો જોડાયા છે. એક પ્રકરણના વિચારેલા પ્લોટ પર દરેક લેખકે આગળનું પ્રકરણ લખવાનું રહે છે. આ પ્રકારની સામુહિક નોવેલ લેખનમાં આપ પણ રસ ધરવો છો તો નીચેના કોન્ટેક્ટ પર સંપર્ક કરી શકો છો. સુલતાન સિંહ +૯૧ ૯૯૦૪ ૧૮૫ ૦૦૭ raosultansingh@gmail.com ...Read More

2

Dreamgirl ( Chap-2 )

for more details read the book till last Page... ...Read More

3

Dreamgirl ( Chap-3 )

its a collective novel of many writers... on one way ...Read More

4

Dreamgirl ( Chap-4 )

for more details Read the book... ...Read More

5

Dreamgirl ( Chap-5 )

for more details read the novel its a collective novel... sampadak - sultan singh ...Read More

6

ડ્રીમગર્લ (bhag-6)

કિતના ફૂટેજ ખાયેગા યાર કિ કહી ખો ગયા બહોત ભાવ ખા રહેલા હૈં તું તો! અબ બતા દે અપને બારે મેં. કહીને સુક્કુ એ જરા પ્યાર થી બુચકારો કરી, માધવની બાજુમાં અડોઅડ બેસી, માધવના સાથળ પર ટપલી મારી. હમણાં જ નાહીને આવેલી સુક્કુ ના યુવાન શરીરની સુગંધ આંખ બંધ કરીને માધવ લેતો રહ્યો. ફરી સુક્કુ એ એને જરા ઢંઢોળ્યો. અરે મિસ્ટર, મૈં આપકી લાવણ્યા નહીં, સુક્કુ હું સુક્કુ. અને માધવ નો બંધ તૂટી ગયો. તે અસ્ખલિત બોલવા લાગ્યો, પોતાના નામ, ગામ, ને કામ વિષે. સુક્કુ પણ વચ્ચે વચ્ચે હા - હું કરતી હોંકારો દેતી તેને સાંભળતી ગઈ. થોડી વાર પછી અચાનક માધવની વહેતી વાણી અટકી. એ થૂંક ગળેથી નીચે ઉતારવા કોશીશ કરવા લાગ્યો. રુક જા, મૈં તેરે લીએ પાની લાતી હૂં. લગતા હૈ, ઇતના બોલ કે તેરા ગલા સુખ ગયા હૈં. કરતી તે પાણી લેવા બહાર ગઈ. its a collective novel ...Read More

7

ડ્રીમગર્લ (bhag-7)

its a love story... and collective effort to complete one novel together... for join the novel writing... contact us.. raosultansingh@gmail.com whatsapp - +91-9904 185 ...Read More