અ સ્ટોરી..

(314)
  • 91.6k
  • 32
  • 29.2k

A Story... ( ....Never Ends With Perfect Planning ) બાકીના એકાદ કિલોમીટર સુધી બેમાંથી કોઈ કાઈજ ના બોલ્યા અને માઉન્ટ આબુના સર્પાકાર રસ્તા પર સ્કોર્પિયો પાણીના રેલાની જેમ સરકતી રહી. થોડી જ વાર પછી કાર હોટેલ બ્લુડાયમંડ સામે રોકાઈ જ્યાંથી માઉન્ટેઇન હિલ બસો મીટરના અંતરે જ હતી. મેં ઉતરીને મારા રૂમ તરફ ચાલવા પગ ઉપડ્યા ત્યારે એણે ફરી વાર મને નવ વાગ્યાનો સમય યાદ કરાવ્યો અને એ બ્લેક સ્કોર્પિયો ઝડપભેર હવાઓના મોઝાઓને ચીરતા આબુ પર્વતના ભરચક બઝારમાં ખોવાઈ ગઈ. મારા મનમાં અત્યારે કેટલાય વિચારો ઘમરોળાઇ રહ્યા હતા. એકતો આ માણસ બધા કરતા મને થોડોક વધુ ઉલજેલો લાગ્યો જેણે એક તરફ મારી કુદરત સાથેની નિકટતામાં ખલેલ પાડી હતી બીજી તરફ મને પટકાઈ જતા બચાવ્યો પણ હતો. ખરેખર કુદરત દરેક પળમાં આપણી સાથે જોડાયેલી જ રહે છે. કદાચ આજે નવું જે મળવાનું હતું એ આજ વ્યક્તિ પણ હોઈ શકે... એક નવી દ્રષ્ટીએ દુનિયા... નવી સમસ્યા સુલજાવાનો અનુભવ...

1

A Story... [ Chapter -1 ]

A Story... ( ....Never Ends With Perfect Planning ) બાકીના એકાદ કિલોમીટર સુધી બેમાંથી કોઈ કાઈજ ના બોલ્યા અને આબુના સર્પાકાર રસ્તા પર સ્કોર્પિયો પાણીના રેલાની જેમ સરકતી રહી. થોડી જ વાર પછી કાર હોટેલ બ્લુડાયમંડ સામે રોકાઈ જ્યાંથી માઉન્ટેઇન હિલ બસો મીટરના અંતરે જ હતી. મેં ઉતરીને મારા રૂમ તરફ ચાલવા પગ ઉપડ્યા ત્યારે એણે ફરી વાર મને નવ વાગ્યાનો સમય યાદ કરાવ્યો અને એ બ્લેક સ્કોર્પિયો ઝડપભેર હવાઓના મોઝાઓને ચીરતા આબુ પર્વતના ભરચક બઝારમાં ખોવાઈ ગઈ. મારા મનમાં અત્યારે કેટલાય વિચારો ઘમરોળાઇ રહ્યા હતા. એકતો આ માણસ બધા કરતા મને થોડોક વધુ ઉલજેલો લાગ્યો જેણે એક તરફ મારી કુદરત સાથેની નિકટતામાં ખલેલ પાડી હતી બીજી તરફ મને પટકાઈ જતા બચાવ્યો પણ હતો. ખરેખર કુદરત દરેક પળમાં આપણી સાથે જોડાયેલી જ રહે છે. કદાચ આજે નવું જે મળવાનું હતું એ આજ વ્યક્તિ પણ હોઈ શકે... એક નવી દ્રષ્ટીએ દુનિયા... નવી સમસ્યા સુલજાવાનો અનુભવ... ...Read More

2

A Story... [ Chapter -2 ]

A Story [...Never Ends With Perfect Planning ] Chapter - 2 લગભગ એ રવિવારનો દિવસ હશે ત્યારે સંધ્યાની વેળા ઢળી ચુકી હતી આકાશ ભૂખરા અને આછા રતાશ પડતા રંગમાં રંગાવા લાગ્યું હતું. આભમાં સોનેરી કિરણો અને મોબાઈલ રીંગટોનમાં પ્રીતના સુર રેલાવતું સંગીત વાગી રહ્યું હતું. મને એક પળ માટે સમજાયું પણ નઈ હોય એટલી ઝડપે બે આંખો મારા અંતરપટ પર છવાઈ ગઈ અને મારી નઝર મળીને લગભગ ક્ષણિક સમય માત્ર માટે એણે મને અને મેં એને જોઈ હશે. હાલના અનુભવો મુજબ દર્શાવું તો આ જીવનની ચોપડીમાં પ્રેમના પ્રથમ પ્રકરણના અધૂરપની કદાચ નવા શિરેથી શરૂઆત ત્યારથીજ થયેલી. જે પુસ્તક માત્ર એના ઓળગોળ જ રચાયું, જેની શરૂઆત આંખોમાંથી ઉપજતો પ્રેમ હતો અને સામાજિક વિકારોમાંથી ઉપજતી અવિશ્વાસની લાગણીઓ જ એનો અંત. read and review here... ...Read More

3

A Story... [ Chapter -3 ]

પ્રેમ પણ કદાચ આવી વિચિત્ર અને ગાંડી લાગણીઓનો ઉભરતો પરપોટો જ છે. જ્યારે તમે કોઈકને જોયા કરો, એકાંતમાં એકલા હસ્યા કરો, હર પળ ક્યાંક ખોવાયેલા રહો, દુનિયા આખી તમને દુશ્મન હોય એવું લાગવા લાગે, પણ એનો સાથ સુખ આપનારો લાગે એના ચહેરામાં ઈશ્વરીય તત્વ દેખાય (અહા... તુજમે રબ દિખાતા હે, યારા મેં ક્યાં કરું... એ સોંગ કદાચ મારા હાલાત પરથી બનાવાયું હશે...), દરેક વાત દિલ ખોલીને એને કહેવાનું મન થાય, દરેક પળ સાથે રહેવાનું અને દિલની દુનિયામાં પ્રેમના રંગે રંગાઇ એને પણ સાથે ડુબાડી દેવાનું મન થાય... હા કંઈક આવીજ હાલત હશે, એ દિવસે... અને એ દિવસોમાં... read and review here... ...Read More

4

A Story... [ Chapter -4 ]

એ દિવસે એના સાથે મિલાવેલા હાથની યાદોમાં હું ખોવાયેલો રહ્યો હતો. સાંજના આછા અંધારામાં મને વાતાવરણ ખુલ્લું અને સોનેરી હતું. અમારા અને એના ઘરની પછીત લગભગ ખુબજ નજીક હતી એકાદ મકાન માંડ હતું વચ્ચે આમ તો એ અમારા ઘરની બિલકુલ પાછળ ના રોડ પર હતી પણ બધાના ઘરની છત એક સમાન સ્તરે હતી. ખુલ્લા વાતાવરણમાં ગીતો સાંભળવા અને ખુલ્લા વાતાવરણનો આનંદ માણવા હું હમેશાં ઉપર આવતો હતો પણ આજે એનો સ્પર્શ એ આનંદ બેવડાતો હતો. વારંવાર મને એ ચહેરો નજર સમક્ષ ઉભરી આવતો દેખાતો હતો. એજ રૂપસોંદર્ય એનામાં હતું જેને હું મનોમન પામવા ઈચ્છતો હતો, એટલો જ આહલાદક અહેસાસ મને અનુભવતો હતો. read and review... ...Read More

5

A Story... [ Chapter -5 ]

થોડોક સમય શાંત બેસેલા વિમલે ફરી વાતનો દોર સાંધ્યો. પણ છેવટે સ્વરા વિષે કોઈ ખાસ વાતચીત એણે કરી નહિ. વધુ જાણવા માટે મને એમ લાગ્યું, કે કદાચ એનો યોગ્ય સમય હજુ પાક્યો નથી એટલે મેં પણ લીમ્કાનો ગ્લાસ ભરીને બે ચાર ઘૂંટડા ગળા નીચે ઉતાર્યા અને વિમલની વાતોને ફરીથી ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યો. હું શાંત થયો પણ મારા મનમાં હજુય એ સવાલ આંખમાં પડેલા કણાની જેમ ઘુમાળાઈ રહ્યો હતો કે ‘સ્વરા નામની આ વ્યક્તિ આખર કોણ હશે... ’ પણ મારી આ મૂંઝવણ દુર કરવાના સ્થાને વિમલે પોતાની જ અધુરી વાતનો દોર સાધ્યો. read and review... ...Read More

6

A Story.... [ Chapter -6 ]

‘યાદોમાં, સ્પર્શમાં, રણકારમાં, ઝણકારમાં, દરેકે દરેક એવી ક્ષણો જેમાં એનો અજાણતા પણ સ્પર્શ અનુભવાતો હોય એવી દરેક પળમાં આહલાદક મીઠાશ હોય છે. જ્યારે સૃષ્ટિના દરેક સ્થાને માત્ર એના અવાજનો પડઘો સંભળાય, દરેક સ્થાપત્યમાં એની મુખાકૃતિ દેખાય, દરેક વ્યક્તિમાં એની છબી તરવરી ઉઠે, દરેક આંખે પડતી અને દેખાતી ચીજ-વસ્તુમાં એના જ પ્રતિબિંબ દેખાય, હવા પણ જાણે એની સુગંધ લઈને દોડી આવતી હોય એમ લાગે, પાણી જાણે એના હોઠોના ઓછાયામાં રહેલા વાદળોમાંથી વરસતું હોય એવો આભાસ થાય અને આખા સંસારને ચાદરની જેમ ઢાંકતું આસમાન પણ એના જ ચહેરાને તમારી આંખો સામે પાછું ફેંકે જાણે એ તમારી સામે જ સાક્ષાત વાદળો ચીરતી કોઈ પ્રકાશી કિરણ રૂપે ઊભી હોય, બસ પ્રકૃતિ અને પ્રેમની સમનવયતા જ કદાચ જીવનમાં મીઠાશ ફેલાવી શકે છે.’ હું અટક્યો. એ જે રીતે મારી સામે જોઈ રહ્યો હતો એના ચહેરાના હાવભાવ જોઈ હું અટક્યો. એટલે મારાથી પુછાઈ ગયું ‘શું થયું... ’ read and review here in star reting box... ...Read More

7

A Story... [ Chapter -7 ]

‘આપણી વચ્ચે કઈક હોવું જોઈએ...’ ‘શું... ’ ‘આ જો...’ એણે હાથની કોણી પાસે કઈક દેખાડવા એના પિંક ટી-શર્ટનું વયનો ભાગ સહેજ સરકાવ્યો. ત્યાં કદાચ કળા રંગના અક્ષરો વડે કઈક નામ જેવું કોતરાયેલું હોય એવું મને લાગ્યું. ‘સરસ...’ એણે શું લખ્યું એ મને દેખાયું ન હોવા છતાં મેં કહી દીધું. સારું જ થયું ત્યારે મેં ન હતું જોયું. કારણ એણે કાળા અક્ષરોમાં કોતરાવેલા શબ્દો હોશ ઉડાવી દે એવા હતા. ‘મારે જવું પડશે...’ એણે કાઈ પણ કહ્યા વગર આટલું કહીને નીચેથી આવેલી બુમના પાછળ છુટ્ટી દોટ મૂકી દીધી. read and review... here... ...Read More

8

A Story... [ Chapter -8 ]

છેલ્લા કેટલાક કલાકોથી મારા મનમાં એ જ ભૂતકાળ દોડતો હતો જે ત્યારના સમય માટે પણ વીતી ચુકેલો હતો. ‘તારે જરૂર નથી તારી આંખો ઘણું બધું કહે છે પણ એ શક્ય નથી.’ એ જ ભૂરી આંખો મારી સામે પટપટાવી રહી હતી. એ પ્રથમ દિવસની સ્વરા મારી સામે આવીને ઉભી હતી. અરે વિમલ તું તો યાર સાવ મને ભૂલી જ ગયો. આ લગ્ન, પ્રેમ અને ગમા અણગમા વાળા શબ્દો સાવ નિષ્ફળ જ નીવડ્યા ને... એ કહેતી રહેતી અને હું એ ઉંચી નીચી થતી પાંપણો વચ્ચેના સમય અંતરાલના પલકવાર જેટલા સમયમાં એના ભાવો સમજવા મથતો રહેતો હતો. એને મારી બાહોમાં જકડી લેવા મન તરફડી જતું હતું. એની બંને પાંપણો જ્યારે ભેગી થતી ત્યારે એના નજરથી ઓઝલ રહી એ આંખોને ચૂમી લેવાનું મન થઇ જતું. એ રોમાંચક અહેસાસ મને જીવનના પરમાનંદનું સુખ આપતો હતો. એના ચહેરાનું નુર કઈક અદભુત ભાવનાઓ જન્માવનારું હતું. આજે પણ ભૂતકાળની વાતો મને યાદ હતી. મારે એને બધી જ વાતો કહી દેવી જોઈએ.’ મેં એ દિવસે મારા દિલને સમજાવી લીધું હતું. પણ હું ડરતો હતો. ક્યાંક સ્વરાની વાત કરતા જીનલ પણ મારાથી દુર ન થઈ જાય. સબંધો વગરનો એ લાગણીનો તાર મને ઘણીવાર એક ઊંડા સબંધના ઘટાટોપ વૃક્ષ જેવો લાગવા લાગ્યો હતો. read and review.... ...Read More

9

A Story... [ Chapter -9 ]

પ્રકરણ - ૯ તમને ખબર છે એ મેસેજ અને એના પાછળનો ચહેરો મારા જીવનમાં કેટલાય ઓચિંતા બદલાવનો સાક્ષી બની જશે તો મેં ક્યારેય આશા સુદ્ધા રાખી ન હતી. અને વ્યક્તિગત રીતે કહું તો હું શું કામ એવા વિચાર પણ કરું કે આ અજાણી વ્યક્તિ મારા જીવનમાં આવશે અને પોતાની છાપ છોડશે. તેમ છતાય પાછળથી એની ઘણી અસરો મારા જીવનના પ્રસંગો પર પડી હતી. છેવટે એ દિવસના અંત સુધીમાં આવેલા ૯ મેસેજમાંથી એકનો પણ જવાબ મેં આપ્યો ન હતો. મને ફોન કરવાનો વિચાર આવ્યો હતો ત્યારે પણ મેં એ વિચાર મનમાંથી તરત કાઢીને વાંચવામાં.... read ...Read More

10

A Story... [ Chapter -10 ]

પ્રકરણ - ૧૦ આજે લગભગ મહિના જેવો સમય થવા આવ્યો હતો. જ્યારે સંપૂર્ણ હોશમાં રહીને વિમલ અને હું માઉન્ટ આબુથી પડ્યા હતા. એની કહાની એના વચ્ચેના દિવસોમાં ધીરે ધીરે મારા ચોપડીના પત્તાઓમાં ઢોળાતી જીઈ રહી હતી. સાથે જ કુદરત દ્વારા અમારા બંનેના જીવનની દાસ્તાનમાં પણ અમારી આત્મીયતાનો વધતો ભાવ આલેખાઈ રહ્યો હતો. એક તરફ હું મારી રચના માટેના પત્રોની શોધમાં હતો ત્યાં ઉપરવાળો પોતાની રચનામાં મને અલગ પાત્ર તરીકે દર્શાવી ચુક્યો હતો. લગભગ અંદઝીત ચાલીશ પાનાની વિમલની યાદો મારા માટે... read it ...Read More

11

A Story... [ Chapter -11 ]

stay tuned for more twist... . . . . . Read and review ...Read More

12

A Story... [ Chapter -12 ]

love Story of a story teller... ...Read More

13

A story... : Chapter-13

‘પણ તારા ઘરે અહીંથી, આ સમયે...’ હું એને મારા ઘરની સીડીઓ તરફ આગળ વધતા રોકવા ઈચ્છતો હતો, એને કહેવું હતું મારે, એમ કરને જીનલ આજે શક્ય હોય તો અહી જ રોકાઈ જા, મારી પાસે, મારી નજીક, મારા બહુપાસમાં, મારા ઘરેજ, પણ મારું મન એને અહી રહી જવા કહી શકતું ન હતું. છેવટે મજબુરીવશ હું બસ ત્યારે મારાથી દુર જતી જીનલને જ જોઈ રહ્યો હતો. ‘તારી વાતનો અર્થ હું સમજી.’ એણે પાછા ફરીને મારી સાવ નજીક આવીને કહ્યું. ‘શાંતિ રાખને બાપા, મારા ઘરે આજે મારા ભાઈ સિવાય કોઈ જ નથી. read more.... ...Read More

14

a story... [bhag-14]

‘આ કોઈ રીવાજ નથી...’ એણે કહ્યું ત્યારે એના શબ્દો હું બરાબર સાંભળી શક્યો હતો. મારા સાથે આવેલા મામા બહુ સ્વભાવના હતા. કદાચ મારી અને ધ્રુવની વાતો સાંભળી ગયા હોય ત્યારે એવું મને એમના વર્તન પરથી લાગ્યું. મામા ગાંઠિયાનું છબકડુ લઈને એ જ્યાં ઉભી હતી એ ટોળામાં નાસ્તો કરાવવા સ્વયં સેવક બની ગયા હતા. ‘પણ અમારી ફરજ તો ખરીને... કે અમે પણ વેવાઈ પક્ષની સેવા કરીએ... ’ ‘એ તો અમારી ફરજ છે.’ read more.... ...Read More

15

અ સ્ટોરી (bhag-15)

આ વાત આખી ભૂતકાળની ઘટનાને રાજુ કરી છે. જે વાસ્તવિકતામાં વીતી ચુકી છે તેમ છતાં આજ પણ એ જીવાઈ છે... વિમલના જીવનમાં... અનંતના જીવનમાં... સ્વરાના જીવનમાં... અને... વધુ વાંચવા... માટે... ...Read More

16

અ સ્ટોરી [chap-16]

રાતનો અંધકાર અને એના ન આવવાનો અહેસાસ બંને મારા મનમાં વધુ ઘટ્ટ સ્વરૂપ ધારણ કરી રહ્યા હતા. સાંજે એણે મને ઘરના બધા હોવાનું બહાનું બનાવ્યું ત્યારે પણ એ છત પર આવેલી તો હતી જ, તો પછી કઈ કહ્યું કેમ નહિ હોય... ’ હું વારંવાર એના સાંજના છેલ્લી વખતના જોયેલા ચહેરા પરના ચકળવકળ ભાવો સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ચક્રવ્યુહમાં ફસાયેલા અભિમન્યુના જેમ આ બંને તર્ક મારા મનમાં મુંઝવણો વધારી રહ્યા હતા. એવું તો વળી શું હોઈ શકે જેના કારણે એ સાંજના સમયે મારા આવવા સુધી ધાબા પર જ બેઠી હતી અને અચાનક... અચાનક જ જ્યારે મેં એને હાથથી પકડીને પૂછ્યું, તો એ ભાઈ પપ્પાનું બહાનું કરીને નીચે ભાગી ગઈ. પણ, વાસ્તવિકતાતો એ હતી ને જે મિત્રાએ કહી, મિત્રા તો કહેતી હતી સાંજે કે જીનલના પપ્પા બે દિવસથી ઘરે નથી. ઓફીસના કામે એ ક્યાંક બહાર જતા રહ્યા છે અને હજુ એમને આવતા લગભગ બે દિવસ બીજા પણ લાગવાના છે. તો પછી એણે મને ખોટું કેમ... ’ મારા મનમાં તર્કોનો ચક્રવાત વકરતો જઈ રહ્યો હતો. ‘તો મને... ’ એ રાત્રે છેક નાવના ટકોરે ધાબા પર આવીને મારી સામે ઉભી રહી ગઈ. એની આંખોમાં વિચિત્ર પ્રભાવ હતો પણ કદાચ ઉતરતો જઈ રહેલો પ્રભાવ સતત ઘટતો જઈ રહ્યો હતો. એની આંખોમાં જોયા પછી હું વધુ કઈ બોલી પણ ન શક્યો. read more... ...Read More

17

અ સ્ટોરી... [chap-17]

જ્યારે બે પુરુષનું સાથે સુઈ જવું સ્વીકાર્ય છે, બે સ્ત્રીનું એક સાથે સુઈ જવું સ્વીકાર્ય છે, સબંધોના ઓળા ઓઢ્યા તો સ્ત્રી-પુરુષનું સાથે સુઈ જવું પણ સ્વીકાર્ય હોય તો પછી કામનાહીન ભાવ સાથે સબંધોના કોઈ બંધન વગર સ્ત્રી પુરુષના સબંધો કેવી રીતે અસ્વીકાર્ય અથવા અપરાધ કે અન્યાય બની શકે... read more... ...Read More

18

અ સ્ટોરી... [chap-18]

લાગણી અને ભાવાવેશો, સમાજ અને દુનિયાના વિચારો, તર્કો, રીતિરીવાજો અને ધારાધોરણોથી સંપૂર્ણ ભીન્ન પ્રકારે જ અસ્તિત્વ ધરાવતા હોય છે. જીવનના દિલનો પ્રવાહ અને મારા દિલનો પ્રવાહ એક જ દિશામાં હતો, છતાં એ સ્વીકૃતિની કોઈ પરિભાષામાં માન્ય ગણી શકાય એવી ન હતી. અને કોઈ સંજોગોમાં એ પૂર્ણ થાય પણ ખરો તો જે કઈ આમારા વચ્ચે ઘટ્યું એ જરાય યોગ્ય તો ન જ હતું. સ્વરા અને જીનલના વિચારો મારા દિલ અને મન વચ્ચેનો તર્ક-વિતર્કોને વારંવાર પ્રભાવિત કરી રહ્યા હતા. તેમ છતાં પણ લાગણીઓનો પ્રવાહ સતત જીનલના અહેસાસમાં ભળી જતો હતો. સાચું તો એ પણ હતું કે જીનલ એ છોકરી હતી જેને પહેલી નજરે જોયા પછીથી જ મારૂ દિલ એના માટે આકર્ષણ અનુભવતું હતું. એ દ્રષ્ટીએ જો એ પણ મારી ઉમરના બરાબર હોત તો કદાચ આ સ્વીકાર્ય સંબંધ માટે ઉમર જેવા તત્વોનો કોઈ જ પ્રભાવ રહેતો નથી, તેમ છતાં મન માનવું અને એને મનાવવું એ તર્ક સતત ખટકતો હતો. read more... ...Read More

19

અ સ્ટોરી.. - ( Chapter - 19 )

જ્યારે બીજી વખત પણ અમે મળ્યા ત્યારે પણ વિમલ કામમાં વ્યસ્ત જ હતો. પણ, તેમ છતાય એના દસેક દિવસમાં વાત કરવાના વાયદા પ્રમાણે એ મારી સાથે જ ચાના ટેબલ પર મારી સામે જ ગોઠવાયો.‘મેં વાંચ્યું કાલે રાત્રે...?’‘શું...?’ ફોનમાં કઈક ગડમથલ કરતા કરતા એણે સહસા પૂછ્યું. કદાચ એને તો ડાયરી વિષે અત્યારે યાદ પણ નહિ હોય.‘પેલી રાતની વાતો, ડાયરી...’ મેં ઈશારા દ્વારા કહ્યું.‘ઓહ... હા. તમે ચા લેશો કે કોફી...?’‘ચા.’‘તો હવે શું વિચાર છે. આગળ...’ વિમલે પ્રશ્નાર્થ નજરે મારી સામે જોયું. કદાચ એ કામમાં વ્યસ્તતાને લીધે મને આમ કહી રહ્યો હોય એવું મને લાગ્યું. પણ, એણે તરત જ એના શબ્દો સુધાર્યા ...Read More

20

અ સ્ટોરી.. - ( Chapter - 20 )

 અમુક જ ક્ષણોમાં હું સંપૂર્ણપણે એનો બની ચુક્યો હતો અને એ મારી. આ પ્રથમ વખત હતું જયારે પુરા અમે બંને શારીરિક અવેગોમાં તણાઈ રહ્યા હતા. કદાચ આગળ કઈ થાય એ પહેલા જ ઘરની ડોરબેલ વાગી.અચાનક વાગેલી ડોરબેલ મારી ચિંતામાં જાણે વંટોળ બનીને ફૂંકાવા લાગી હતી. અડધી રાત્રે મારા ઘરે કોણ...? અને જીનલ... મારું મન જાણે આ ઘટનાથી જ બહેર મારી ગયું હતું. કઈ જ સમજવું મારા માટે અશક્ય લાગવા લાગ્યું હતું. રાત્રે મારા ઘરે કોઈ છોકરીનું હોવું જ મારા માટે અકલ્પનીય હતું. માસી હશે તો... કે માસા...? મારું રોમ રોમ આ વિચાર માત્રથી કંપી ઉઠ્યું હતું. હું તરત ...Read More

21

A Story... ( chap - 21 )

★ ડાયરીમાં પ્રથમ શબ્દો ★ સાંજનો સમય હતો એટલે આજે પણ ઘરમાં જ હતો. સામાન્ય રીતે જીનલ સાથેના એ પછી ખાસ અંદર બહાર જવાનું મેં ખુબ જ ઓછું કરી દીધુ હતું. અને હા, આ ડાયરી લખવાની શરૂઆત પણ એના જીવનમાં આવ્યા પછી જ તો કરી છે. કેમ કરી છે...? એનો મારી પાસે હવે કોઈ જવાબ નથી. પ્રશ્નો પૂછવાની આદત પણ હવે સાવ છોડી દીધી છે, એટલે જવાબની ઝંખના આપોઆપ જ શમી જાય છે. કદાચ જ્યારે જવાબો માંગવાની ઈચ્છાઓ જ ન રહે, ત્યારે નક્કર તમે કશુંક પામ્યાંથી સંતુષ્ટ હોવ છો. પણ મન તો જાણે હજુ ક્યાંય નોહતું લાગતું. કદાચ બધુ ...Read More