પહેલી મુલાકાત.

(69)
  • 44.6k
  • 11
  • 16.4k

ક્યાંથી શરૂ કરું એ જ ખબર નથી પડતી... તું જ્યાં પણ હોય..‌ જે પણ પરિસ્થિતિમાં હોય..‌ આજે તો પત્ર લખીશ તને ડિજિટલ પત્ર.‌.બસ વાંચીને તું પણ મારી જેમ યાદ કરી લે છે અને આજે જ તને યાદ કરી સવારે ...અચાનક ...અને ત્યાં મને અસ્તવ્યસ્ત મૂકીને ગઈ હતી એવું નહીં કહું કેમકે ....એ મને ન પોશાય હવે હું એવો નથી રહ્યો પહેલા જેવો. હવે તો સમજણ આવી ગઈ છે . એ સમજણ આવી તો અચાનક, પણ જરૂરી છે કે. રડવું જ પડે ...એને તો હસતા પણ શીખવાડી દીધું. તુ તો બસ એવી જ ઘટના હતી મારી જિંદગીની. આજે પણ એજ ચા

Full Novel

1

પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે. - 1

ક્યાંથી શરૂ કરું એ જ ખબર નથી પડતી... તું જ્યાં પણ હોય..‌ જે પણ પરિસ્થિતિમાં હોય..‌ આજે તો પત્ર તને ડિજિટલ પત્ર.‌.બસ વાંચીને તું પણ મારી જેમ યાદ કરી લે છે અને આજે જ તને યાદ કરી સવારે ...અચાનક ...અને ત્યાં મને અસ્તવ્યસ્ત મૂકીને ગઈ હતી એવું નહીં કહું કેમકે ....એ મને ન પોશાય હવે હું એવો નથી રહ્યો પહેલા જેવો. હવે તો સમજણ આવી ગઈ છે . એ સમજણ આવી તો અચાનક, પણ જરૂરી છે કે. રડવું જ પડે ...એને તો હસતા પણ શીખવાડી દીધું. તુ તો બસ એવી જ ઘટના હતી મારી જિંદગીની. આજે પણ એજ ચા ...Read More

2

પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસુરત છે. - 2

કોઈને અંતરથી મહેસુસ કરવું એ પણ પ્રેમ છે ન તો કોઈ મતલબ હતો ન તો કોઈ ગરજ છતાં આ તેની રાહ જોતું હતું.પણ આજે તો આ શું થયું આખો દિવસ વાવાઝોડું આવ્યું અને વરસાદ ના લીધે બધા જ પાર્ટી પ્લોટ માં ગરબા બંધ રહ્યા.તારુ જ્યોતિષ તો સાચું પડ્યું લાગે છે વૈભવ જો આજે તો વરસાદથી પાણી ભરાઈ ગયા છે.બધા જ પાર્ટી પ્લોટમાં ગરબા નો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે નીરવે કોલ માં કહ્યું.બસ હવે મારી મજાક ના ઉડાવ હું કઈ જાણતો નથી. ચલ હું ફોન મૂકું છું.facebook પર એક નામથી શોધતા આજે ખબર પડી કે અટક પણ જાણવી જરૂરી ...Read More

3

પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે. - 3

હવે તો તારી આદત પડી ગઈ છે મને .હુ તને મેસેજ ના કરું તો તું સામેથી મેસેજ કરે .જે દર્શાવે છે કે તું નિખાલસ છે.તારામાં ઘમંડના નામે કઈ વસ્તુ નથી તે મને ગમ્યું અને મારા પ્રત્યે તને પણ લાગણીઓ છે.એવું લખીને હું ઊંઘી ગયો.જેનું ડી.પી જોઈને મારું હૃદય એક ધબકારો ચૂકી જતું હતું.થોડા દિવસ પહેલાં જ મારી મુલાકાત નવરાત્રિમાં થઈ હતી અને હવે તો જાણે કે એની આદત પડી ગઈ છે.બસ મારી ચાની જેમ તેની પણ આદત થતી જાય છે ..સાલુ જબરુ કહેવાય સોશિયલ સાઈટ પણ કેવી છે. એક વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે જોડી દે છે .બંનેને એકબીજા જોડે ...Read More

4

પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે. - 4

આ જિંદગી એક પુસ્તક જેવી છે ,ઘણી બધી વાર્તાઓ ભેગી થઈને એક પુસ્તક બને છે. એમાં દરેક પન્ના અલગ-અલગ કહાની બનેલી હોય છે. ક્યારેક રડવાનું મન થાય, કયારેક હસવાનું મન થાય, ક્યારેક જિંદગી જીવવાનું મન થાય ,ક્યારેક જીંદગીમાં બહાના બનાવવાનું મન થાય. એક પુસ્તકમાં ઘણા બધા પેજ હોય છે તેવી રીતે જિંદગીમાં પણ નાની નાની વાર્તાઓ બનતી રહે છે ચાલતી રહે છે . નવા નવા લોકોને મળવું, કોઈકનુ ચાલ્યા જવું ,કોઈનું રોકાઈ જવું, કોઈના પ્રત્યે નફરત થઇ જવી તો કોઈને પ્રેમ થઈ જવો બસ આવી નાની કહાનીઓ છે.. જે મળીને જિંદગી ની પુરી કહાની બની જાય છે... અને આવી ...Read More

5

પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે.- 5

અંધારી રાત્રે બહાર તો પોતાનું સામ્રાજ્ય ચારે કોર પૂરેપૂરું જમાવી દીધું હતું . નીરવ ને કોલ કરવાનું વિચાર્યું કે મોડું થશે ન આવી શકાય તો હું મારી જાતે આવી જવું છું. રાત્રિના કલાકો પણ એક પછી એક વીતતા જતા હતા ઠંડી પણ સારા પ્રમાણમાં હતી.. નંબર લગાવ્યો પણ નીરવ તો કોલ રિસીવ કરતો નહોતો એટલા મા તો એની ગાડી દેખાઈ. દરવાજો ખોલીને બહાર નીકળી બૂમ પાડતા વૈભવ આવી જા મોડું થઈ ગયું.. એના માટે સોરી. નીરવ વૈભવ ને ભેટી પડતા બોલ્યો 'મજામાં તો છે ને.' "હા " બે વર્ષ વીતી ગયા હતા બસ આ જ કારણ હતું કે નીરવ ...Read More

6

પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે. - 6

ઘરે પહોંચ્યા પછી મમ્મી-પપ્પાના આંખોમાં પ્રેમ જોઈ બધું જ ભુલાઈ ગયું હતું... પણ બસ હા ફરી એ જગ્યા એ અને એ જ facebook, whatsapp ની વાતો યાદ આવી ગઈ ... ફરી જૂની યાદોના વાદળા વરસી પડ્યા... આપણા દુઃખનું એક કારણ એ હોય છે..‌ કે ..જ્યારે જે છોડવાનું હોય એ આપણે છોડી શકતા નથી... આપણું ન હોય એને પણ આપણે પકડી રાખીએ છીએ..‌ દરેકનો એક સમય હોય છે..‌ દરેકનો એક અંશ હોય છે..‌ કઈ જ કાયમી નથી આપણને બધાને આ વાતની ખબર છે... છતાં ...કેમ આપણાથી કંઈ છૂટતું નથી.‌‌..‌ એનું એક અને સૌથી મોટું કારણ છે..‌ ..‌ઇમોશનલ એટેચમેન્ટ આપણને વળગણ ...Read More

7

પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે. - 7

માણસ તેની પરિસ્થિતિ ની આબોહવામાં શ્વાસ લે છે પણ એક આખું આકાશ તેને જીવાડવા મથતું હોય છે. આ પ્રશ્નમાંથી છે, દ્વંદ. ઘેરાયેલી વાસ્તવિકતા તેને સતત કોઈ એક અંક બનાવી મુકવા પ્રવૃત્ત હોય છે. તો બીજી તરફ ચંચળ મન પ્રિય -અપ્રિયની, વસંત-પતઝડ અને ટુ બી ઓર નોટ'ટુ બી'ની મથામણમાં રાચતું હોય છે.. પણ જીવન એટલું બધું સરળ છે, જેની પાર્ટી પર અક્ષર પાડયા તે જ અક્ષત રહે? કશું ક્યારેય શાંત કે સ્થિર નથી રહેતું .. મળવા નો ટાઇમ આપ્યો હતો અને નવ વાગે પહોંચવાનું હતું.અમેરિકન બ્રાન્ડના ફાઈન ફોમ લિક્વિડ સોપ થી શરીરને રગડી સ્નાન કરવામાં જ કલાક પસાર કરી દીધો... ...Read More

8

પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે. - 8

बिना बताइए उसमें ना जाने क्यों यह दूरी कर दी। बिछड़ कर उसने यह मोहब्बत ही अधूरी कर दी। ने उसकी ख्वाहिश तो पूरी कर दी। ""Best of luck વૈભવી તને ઇન્ટરવ્યૂમાં સફળતા જરૂર મળશે તને તો કોઈ ના જ ન પાડી શકે ને." "thanks" "બાય, ફરી મળીશું મને મારી destiny પર પૂરો વિશ્વાસ છે. આપને ફરી જરૂર મળીશું" "સારુ જોઈએ તમારી ડેસ્ટીની કેટલી સાચી પડે છે. હું આમાં વિશ્વાસ નથી કરતો." bay. "હેલો" "બોલ નીરવ. "કાલે તારે પાર્ટીમાં આવવા તૈયાર રહેવાનું છે." "તને ખબર તો છે હું પાર્ટીમાં જતો નથી." "હા પણ આ બચપણ ના દોસ્તો ની પાર્ટી ...Read More

9

પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે.- 9

सभी वकत के आगे झुकते हैं , कभी वक्त किसी के आगे नहीं झुकता । बड़ी बेरहम है दुनिया कभी कोई किसी के लिए नहीं रुकता। ફરી નવી સવાર થતા ઓફિસે જવાની તૈયારી અને વચ્ચે આવતી મારી ચા ની કાફે પર પહોંચવાની તૈયારી હતી ત્યાં જ રસ્તા પર વૈભવી નુ દેખાવું. કોની જોડે રકઝક કરી રહી હતી એ તો સમાજમાં નોહ્તું આવતું વિચાર્યું એની મદદ કરું પણ પછી યાદ આવ્યું.. એની ડેસ્ટીની વાડી થીયરી જો ગાડી ઊભી રાખીશ તો ફરી કહેશે જોઈ "destiny "આપણને ફરી મળાવી રહી છે. તોય ગાડી ઉભી રાખી ને પૂછી લીધું શું પ્રોબ્લેમ થઈ છે. ...Read More

10

પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે. - 10

"બેટા આજે કેમ આટલી ઉતાવળ કરે છે.. ક્યાં જવાનું છે." "એક પાર્ટીમાં જવાનું છે " "આ ચેકસ વાળું શર્ટ તારી પર ખુબ સરસ લાગશે.. લાંબા સમય પછી તને ખુશ જોઈને હું ખૂબ એક્સાઇટેડ છું. "ચિંતા ન કર હું ખુશ છું મમ્મી" કોણ છે એ ખૂબ ખુશ નસીબ જે તારી જિંદગીમાં આવેલ છે" "વૈભવી એનું નામ છે. નીરવ જોડે એરપોર્ટ થી ઘરે આવતા તેની એકટીવા સાથે એકસીડન થયું હતું ત્યારથી તે ફ્રેન્ડ છે બસ બીજું કશું નહીં" "નસીબમાં લખેલું બદલી નથી શકાતું વૈભવી તારી જિંદગીમાં એક ઉમ્મીદ લઈને આવી છે તું એને એક ચાન્સ તો આપ" जिंदगी के कई इम्तिहान ...Read More

11

પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે. - 11

ફેબ્રુઆરી મહિનો ચાલુ થઇ ગયો હતો .. વેલેન્ટાઈન ડે નજીકમાં જ હતા અને વૈભવી બંને વચ્ચેની વાતોનો સીલસીલો વધી હતો બંને વચ્ચેનો પ્રેમ નો સેતુ વધારે ને વધારે મજબૂત બની રહ્યો હતો. આમ તો પ્રેમીઓ માટે તો વર્લ્ડ ના બધા જ દિવસ વેલેન્ટાઈન ડે જ હોય છે. પ્રેમ કોઈ એક જ દિવસનો મોહતાજ નથી હોતો અને આજના ખાસ દિવસે વૈભવ અને વૈભવી મળી રહ્યા હતા આજે બહુ ખુશ દેખાતા હતા બંને ના હૈયામાં એકબીજાને નજીક થી જોવાનો મળવાનો દિવસ હતો અને જ્યારે બંને એકબીજાને મળ્યા બંનેના ચહેરા પર એક નવી ખુશી લહેરાય ગઈ઼. ખૂબ નસીબવાળા હોય છે તો ...Read More

12

પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે. - 12

વૈભવ તેની આદત મુજબ કાફેમાં આવે છે. શ્રદ્ધા ને જોઈને આશ્ચર્ય સાથે. "અરે તું અહીં" "હા મને ખબર તું અહીં જ મળીશ." "તને જોઈએ ત્રણ વર્ષ થયા તું પહેલા કરતા અલગ દેખાય છે.. કેમ છે તું મજામાં તો છે ને" "હા મજામાં છું એટલે તો તારી સામે છું" "તું કોઈ પણ કારણ આપ્યા વગર જતી રહી હતી. તે મારો વિચાર પણ ન કર્યો, અને આજે અચાનક અહીં." "હા એ કારણ નો જવાબ આપવા તો હું આજે અહીં આવી છું." "ત્રણ વર્ષ પછી જવાબ હવે એનો મતલબ શું? અને એવું તે શું કારણ હતું? કે તું મને ના કહી શકી?" ...Read More

13

પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે. - 13

માનવીનું પણ ખૂબ જ વિચિત્ર છે ક્યારેક એક અદ્રશ્ય પાખો લઈને હિમાલયની ઊંચાઈએ પહોંચી જાય છે. તો ક્યારેક બંધ કરીને સમુદ્રની ઊંડાઈ ડુબુકી મારી આવે છે. ક્યારેક ભૂતકાળને યાદ કરે છે તો ક્યારેક ભવિષ્યના સપના જોવે છે .બસ પોતાને છોડીને બસ તેને તો આ ત્રણ કાળમાં ભટકવાની આદત પડી ગઈ છે . કયા રસ્તે જવું.... નીરવ ને કોલ કરું ....મારી મનોવ્યથા એના સિવાય કોઈ જ સમજી નહી શકે. "હલો નીરવ" "આજે સુરજ કઈ દિશામાં ઉગ્યો છે સામેથી કોલ." "બસ નીરવ મજાકના મૂડમાં નથી હું." "સારુ બોલ યાર." "આજે શ્રદ્ધા મળી હતી." "હવે કેમ એ પાછી આવી છે,એ તો તને ...Read More

14

પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે. - 14

'હાય વૈભવ આજે કોલ જ ના કર્યો શું થયું છે.' 'હા કોલ કરવાનો હતો પણ હું થોડો હતો. એટલે નીરવ જોડે કોલ પર વાત ચાલતી હતી.' 'શું પ્રોબ્લેમ થઈ છે, મને તો જણાવ.' 'આજે શ્રદ્ધા મળી હતી ચાની કાફે પર.' 'ઓકે.' 'એને મને એની સચ્ચાઈ જણાવી કે તે મને છોડીને કેમ ગઈ હતી. જતાં પહેલા મને કહ્યું પણ કેમ નહીં? અને તેની પાછળનું કારણ શું હતું?' 'શું કારણ હતું?' 'શ્રદ્ધા મારા ભવિષ્ય ખાતર તેની બીમારીની વાત મને છુપાવી હતી અને કહ્યા વગર ચાલી ગઈ.' 'તો હવે તે ઓકે છે.' 'હા તેનું મનોબળ અને હિંમતથી કેન્સરને માત આપીને અત્યારે તે ...Read More

15

પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે. - 15

'खूबसूरत' वो पल था पर क्या करें वह कल था। "चुसकी हो चाय की या चाह की मजा ही आता है, जब उबाल आया हो।" **"अब तो तुझे देखने की आदत लगी तेरी बातों की लत लग गई, तुझे कैसे बताऊं कि ये सोबत तेरी मुझपे क्या असर कर गई।**" વૈભવી ને બે દિવસથી મળી નથી શકાયું આજે તો કહી દેવું છે, કે.‌.‌. બસ હું તારો જ છું. "Hi. વૈભવી. બે દિવસ થઈ ગયા છે તો ચલ સાંજે મળીએ આપણી એ જ જગ્યા પર." "ઓહ્!! જરૂર" "મારા તો ત્રણ જ શોખ છે એક 'ચા 'બીજી' શાયરી' અને એક ' ...Read More