ધડકનોનાં સૂર

(40)
  • 14k
  • 4
  • 5.1k

*ધડકનોનાં સૂર*?????*ધક ધક-1*??? આજે આ વાદળછાયું આકાશ જોઉં છું ને તારી યાદ આવી ગઈ અખિલેશ! તું એક જીંદગી નું એવું અવિભાજ્ય વળગણ છે કે સાત દરિયા પાર છે છતાં યે સતત મારી અંદર ઘૂઘવ્યાં કરે છે! આવાં જ એક દિવસે આપણે મળ્યાં હતાં એક ઝાડ નીચે ! રોમાંસ કરવાં નહિ,વરસાદથી બચવાની પળોજણમાં! મેં તને જોયો ને થોડું અસહજ અનુભવ્યું કંઈક જુદું જ એટલે નજર નીચી કરી થોડી દૂર સરકી.તે પણ બસ અછડતી જ નજર કરી કોઈ પણ વિકાર વગરની સાફ! તું ના ખસ્યો પણ! ત્યાં જ એકદમ ધોધમાર વરસાદ શરૂ થયો, પવનને કારણે મને વરસાદી બુંદો

Full Novel

1

ધડકનોનાં સૂર - 1

*ધડકનોનાં સૂર*?????*ધક ધક-1*??? આજે આ વાદળછાયું આકાશ જોઉં છું ને તારી યાદ આવી ગઈ અખિલેશ! તું જીંદગી નું એવું અવિભાજ્ય વળગણ છે કે સાત દરિયા પાર છે છતાં યે સતત મારી અંદર ઘૂઘવ્યાં કરે છે! આવાં જ એક દિવસે આપણે મળ્યાં હતાં એક ઝાડ નીચે ! રોમાંસ કરવાં નહિ,વરસાદથી બચવાની પળોજણમાં! મેં તને જોયો ને થોડું અસહજ અનુભવ્યું કંઈક જુદું જ એટલે નજર નીચી કરી થોડી દૂર સરકી.તે પણ બસ અછડતી જ નજર કરી કોઈ પણ વિકાર વગરની સાફ! તું ના ખસ્યો પણ! ત્યાં જ એકદમ ધોધમાર વરસાદ શરૂ થયો, પવનને કારણે મને વરસાદી બુંદો ...Read More

2

ધડકનોનાં સૂર - 2

*ધડકનોનાં સૂર*?????*ધક ધક - 2*???? દોસ્તો, થોડું યાદ કરી લઈએ..અખિલેશ અને નીતિની લવશીપ આગળ વધી ને અખિલેશ માટે કેનેડા ગયો.હવે જોઈએ... ************************ અખિલેશ સ્ટડી કમ્પ્લીટ કરી પરત ફર્યો ને જોબ પણ તરત જ મળી ગઈ. હવે,નીતિ અને અખિલેશ નાં પેરેન્ટ્સ ની સાસુ સસરા બનવા માટેની ચળવળ શરૂ થઈ ગઈ! હું હવે નીતિમય બની રહયો હતો.ક્યાંય પણ જાઉં કોઈપણ લૅડીઝ વેર જોઉં એમ થાય કે આ નીતિ,તારે માટે લઇ જ લઉં, તું કેવી રોકતી હતી મને.! "અખિલ આફ્ટર મૅરેજ હું જાડી થઈ ગઈ તો..તું પછી અપાવ્યા કરજે બધું"અને હું અટકી જતો.પરિવારમાં હોવાં છતાં પરિવારથી અળગા ...Read More

3

ધડકનોનાં સૂર - 3

*ધડકનોનાં સૂર*?????ધક ધક -3???દોસ્તો,આગળનાં પ્રકરણનું યાદ કરી લઈએ,નીતિ અને અખિલેશનાં પ્રેમ પછી લગ્ન થાય છે ને સુહાગરાત પછી ..અહીં ભાગમાં.************************* બીજે દિવસે સવારે હું ઉઠી,જોયું તો સાત વાગ્યાં હતાં. તું તો મસ્ત નિંદ્રા ખોળે સૂતો હતો!સૂતેલો અખિલ હું પહેલીવાર જોતી હતી. ઉંઘ કેવી હોય નહિ?દરેક વ્યક્તિને બાળકની જેમ નિર્દોષ લૂક આપે!તને જોઈને તો એમ થયું કે ફરી તારી સાથે સુઈ જાઉં પણ પરિવાર નાં વિચારે હું દિનચર્યા પરવારી સીધી નીચે ગઈ. હજી ફક્ત સાસુમા જ ઉઠ્યાં હતાં.મને જોઈ ને ખુશ ખુશ થઈ ગયા બોલ્યા,"ગુડ મોર્નિંગ નીતિ બેટા, થોડીવાર સૂઈ રહેવું હતું ને."મેં ફક્ત ...Read More

4

ધડકનોનાં સૂર - 4

ધડકનોનાં સૂર????ધક ધક-4???દોસ્તો, યાદ કરી લઈશું થોડું.. નીતિ અને અખિલેશ નો પ્રેમ,લગ્ન અને અખિલેશનું દહેરાદૂન પોસ્ટિંગ ત્યાં નીતિ ની નિશા સાથે મળવું.હવે આગળ...************************* નીતિ,તારાં મુરઝાવાનું કારણ બહુ સમજવાનો પ્રયત્ન કરતો હતો.તું ક્યારેય બોલતી જ નહોતી.હું મારી જોબ ના કારણે બિઝી રહેવા લાગ્યો હતો ખાસ ટાઈમ નહોતો આપી શકતો.તું ક્યારેક "તેરી દો ટકિયાકી નૌકરી મેં મેરા લાખો કા સાવન જાયે ..હાય હાય યે મજબૂરી" વગાડતી હતી ને મને છેડતી રહેતી. તારું વજન ધીમે ધીમે ઓછું થતું જતું હતું.મેં એક રજા નાં દિવસે તને પાસે બોલાવી,"નીતિ,યાદ છે તે કહ્યું હતું કે આફ્ટર મેરેજ હું જાડી થઈ જઈશ ...Read More