ધ મર્ડર

(627)
  • 44.3k
  • 78
  • 17.5k

આ એક મર્ડર,સસ્પેન્સ સ્ટોરી છે. વિજયનગર એરિયા ઈન્સપેક્ટર અંગદ ના હાથ માં શંકાશીલ મૃત્યુ નો કેસ આવે છે અને તે ઘટનાસ્થળે પહોંચે ત્યારે કોઈ સબુત મેળવી શકતા નથી અને ધીમે ધીમે કેસ રસપ્રદ બનતો જાય છે..

Full Novel

1

ધ મર્ડર - ભાગ-1

આ એક મર્ડર,સસ્પેન્સ સ્ટોરી છે. વિજયનગર એરિયા ઈન્સપેક્ટર અંગદ ના હાથ માં શંકાશીલ મૃત્યુ નો કેસ આવે છે અને ઘટનાસ્થળે પહોંચે ત્યારે કોઈ સબુત મેળવી શકતા નથી અને ધીમે ધીમે કેસ રસપ્રદ બનતો જાય છે.. ...Read More

2

ધ મર્ડર 2

(આગળ ના ભાગ માં જોયુ કે ઈન્સપેક્ટર અંગદ ના હાથ માં વિજયનગર એરિયા નો એક કેસ આવે છે જેમાં છોકરી નુ શંકાશીલ મૃત્યુ થયુ હોય છે. થોડી ઈન્વેસ્ટીગેશન પછી તે બોડી ને પોસ્ટમોર્ટમ માટે મોકલે છે.. હવે આગળ..) સુનિલ દીપક ને બોલાવી ને અંગદ ને આ કેસ માં મદદ કરવાનુ કહે છે. દીપક બોલકણો છોકરો હતો અને તે જે કંઈપણ જૂએ કે સાંભળે એના વિશે ઘણા બધા વિચારો તેની સાથે લઈ ને ફરતો અને બધુ શીખવા માટે ખૂબ તત્પર રહેતો. એણે આ કેસ ની બરાબર જાણકારી મેળવી હતી પણ તે હજૂ થોડી કન્ફ્યુઝન માં હોય એવુ લાગતુ હતુ. જે ઈન્સપેક્ટર અંગદ ને ધ્યાન માં આવતા તેમણે એની શંકા ઓ દૂર કરવાનુ ચાલુ કર્યુ. ...Read More

3

ધ મર્ડર 3

(આગળ ના ભાગ માં આપણે જોયુ કે વિકાસ જાત્તે દિશા નુ ખૂન કર્યા નુ સરેન્ડર કરે છે. અંગદ એ પર વિશ્વાસ કરી શકતો નથી અને જલ્દી તૈયાર થઈ ને પોલીસસ્ટેશન પહોંચે છે, હવે આગળ..) અંગદ ના દિમાગ માં વિકાસ વિશે સાંભળી ને ઘણા બધા વિચારો ચાલી રહ્યા હતા. પોલીસસ્ટેશન માં પોતાની જગ્યા એ પહોંચી ને તેણે જોયુ કે તેની સામે ની ખુરશી માં કોઈ બેઠુ હતુ જેને પોતે ઓળખતો નહોતો અને ત્યાં એક કોર્નર માં સુનિલ ઊભો ઊભો કેસ ની ફાઈલ જોઈ રહ્યો હતો. અંગદ ને જોતા જ રોજ ની જેમ સુનિલ એ પહેલા સેલ્યુટ કર્યુ અને દિશા ના અંકલ મળવા આવ્યા છે એમ જણાવ્યુ. ...Read More

4

ધ મર્ડર 4

( આપણે આગળ ના ભાગ માં જોયુ કે વિકાસ પોતે ખૂન કર્યુ હોવાનુ સ્વીકારે છે પણ અંગદ ને આ માન્યા માં આવતી ન હોવાથી તે વિકાસ ને સમજાવવાની કોશિશ કરે છે પરંતુ તે સફળ થતો નથી તેથી કેસ ની ડીટેઈલ કર્યા બાદ તેને એવુ કંઈક મળે છે કે જેનાથી સાબિત થાય કે ખૂન વિકાસ એ કર્યુ નથી.. હવે આગળ) બીજા દિવસે સવારે અંગદ પોલીસ સ્ટેશન પહોચ્યો અને સીધો વિકાસ પાસે પહોચ્યો , “ તે એને કેવી રીતે મારી ” વિકાસ અંગદ ના આ સવાલ થી ગુસ્સે થયો હોય એવુ એના ચહેરા પર સાફ દેખાય રહ્યુ હતુ. “ મારે હવે કેટલી વાર કહેવુ પડશે મેં એના ફૂડ માં રેટ પોઈઝન ઊમેર્યુ હતુ.. પહેલા પણ આ વાત હું કહી ચૂક્યો છુ” વિકાસ એ કહ્યુ. ...Read More

5

ધ મર્ડર 5

(આપણે આગળ ના ભાગ માં જોયુ કે મર્ડર કેસ વધારે જટીલ બનતો જાય છે. વિકાસ પછી દિશા ના એક્સ આલુષ પર શંકા થતા અંગદ અને દીપક તેનો પીછો કરે છે પણ આલુષ ની ચાલાકી થી અંગદ ખરાબ રીતે જખ્મી થાય છે અને થોડા દિવસો ના આરામ પછી ફરી થી પોલીસ સ્ટેશન આવે છે, હવે આગળ..) બપોર ના બે વાગ્યા હતા અને બધા કોન્સ્ટેબલ લંચ માટે ગયા હતા. અંગદ પણ જવા માટે વિચારી રહ્યો હતો ત્યાં જ તેને સુનિલ નો કોલ આવ્યો. સુનિલ તેને કોલ કરી રહ્યા છે એ જોઈ ના અંગદ ને થોડી નવાઈ લાગી કારણકે એવુ બહુ ઓછી વાર બનતુ. અંગદ એ કોલ રીસીવ કર્યો, “હા, સુનિલ..” “સર, મારે તમને કંઈક કહેવુ છે , થોડુ અજીબ લાગી શકે તમને.. મેં એ વાત ની ખાતરી કરી છે પણ તમને કંઈ રીતે કહેવુ એ નથી સમજાતુ” સુનિલ નો અવાજ ધીમો અને હલતો હોય એવુ અંગદ ને સંભળાયુ. “ શુ થયુ સુનિલ તમારો અવાજ કેમ તમે ડરી રહ્યા હોય એવો લાગે છે ” અંગદ એ પુછ્યુ. ...Read More