પ્રેમ- શક્તિ કે કાયરતા

(505)
  • 39.8k
  • 16
  • 13.2k

મારી આગળ ની બુક્સ ને ખૂબ સારો પ્રતિભાવ આપવા બદલ બધા વાંચકમિત્રો નો હું દિલ થી ખૂબ આભાર માનુ છું તમારા સપોર્ટ ને કારણે જ હુ ટૂંકા સમય માં જ ફરી થી ઉત્સાહ સાથે એક નવી લવસ્ટોરી સાથે અહીં પહોંચી શકી છુ. આ વાર્તા અભય અને નિશા ની છે. સંવેદનશીલ અભય અને ઉગ્ર સ્વભાવ ની નિશા વાર્તા ને અંતે સાચા પ્રેમ નુ મુલ્ય સમજાવી જશે એ તો પાક્કુ છે!

Full Novel

1

પ્રેમ- શક્તિ કે કાયરતા

મારી આગળ ની બુક્સ ને ખૂબ સારો પ્રતિભાવ આપવા બદલ બધા વાંચકમિત્રો નો હું દિલ થી ખૂબ આભાર માનુ તમારા સપોર્ટ ને કારણે જ હુ ટૂંકા સમય માં જ ફરી થી ઉત્સાહ સાથે એક નવી લવસ્ટોરી સાથે અહીં પહોંચી શકી છુ. આ વાર્તા અભય અને નિશા ની છે. સંવેદનશીલ અભય અને ઉગ્ર સ્વભાવ ની નિશા વાર્તા ને અંતે સાચા પ્રેમ નુ મુલ્ય સમજાવી જશે એ તો પાક્કુ છે! ...Read More

2

પ્રેમ...શક્તિ કે કાયરતા

મારી આગળ ની બુક્સ ને ખૂબ સારો પ્રતિભાવ આપવા બદલ બધા વાંચકમિત્રો નો હું દિલ થી ખૂબ આભાર માનુ તમારા સપોર્ટ ને કારણે જ હુ ટૂંકા સમય માં જ ફરી થી ઉત્સાહ સાથે એક નવી લવસ્ટોરી સાથે અહીં પહોંચી શકી છુ. આ વાર્તા અભય અને નિશા ની છે. સંવેદનશીલ અભય અને ઉગ્ર નિશા વાર્તા ના અંતે દર્શકો ને સાચા પ્રેમ નુ સ્વરુપ બતાવી દેશે એ તો પાક્કુ છે! ...Read More

3

પ્રેમ - શક્તિ કે કાયરતા

આગળ ના ભાગ માં જોયુ કે આત્મહત્યા નો પ્રયાસ કરેલ અભય પર નિશા વાઘ ની જેમ ગરજે છે અને મમ્મી-પપ્પા ને પણ તમની ભુલ સમજાવે છે આ બધા થી અભય ના પપ્પા નિશા થી ખૂબ પ્રભાવિત થાય છે. આ ભાગ માં જોઈશુ કે નિશા ની વાત ને લીધે અભય આગળ શુ કરે છે..! ...Read More

4

પ્રેમ - શક્તિ કે કાયરતા 4

આગળ ના ભાગ માં આપણે જોયુ કે નિશા અભય ને શહેર થી દૂર એક મંદિર માં લઈ જાય છે અભય ને પ્રપોઝ કરે છે.. અભય બહુ જ ખુશ થઈ જાય છે અને હા પાડે છે.હવે આગળ... ...Read More

5

પ્રેમ - શક્તિ કે કાયરતા 5

આપણે આગળ ના ભાગ માં જોયુ કે અભય તેના મમ્મી-પપ્પા ની મેરેજ એનિવર્સરી ના સેલિબ્રેશન માટે પ્લાન બનાવે છે બધા માટે પોતે શુ કરવાનો છે એ સરપ્રાઈઝ રાખે છે. સાંજે મમ્મી-પપ્પા, નિશા અને બધા જ સબંધી ઓ ને શહેર ની વચ્ચે આવેલા પાર્ટીપ્લોટ મા પાર્ટી માટે ઈન્વાઈટ કરેલા હોય છે અને આખા પાર્ટીપ્લોટ ની ચહલ-પહલ વચ્ચે હવે મમ્મી-પપ્પા ના આગમન ની સૌ રાહ જોઈ રહ્યા હતા,હવે આગળ... ...Read More

6

પ્રેમ - શક્તિ કે કાયરતા 6

આગળ ના ભાગ માં આપણે જોયુ કે અભય એ તેના મમ્મી-પપ્પા માટે સરપ્રાઈઝ એનિવર્સરી પાર્ટી ઓર્ગેનાઈઝ કરી અને ત્યાં જ ગર્વ થી રીલેટીવ્સ ની સામે મમ્મી પપ્પા નુ માન પાછુ અપાવ્યુ. બીજા દિવસે ઘર ના ચારેય મેમ્બર્સ બ્રેકફાસ્ટ કરવા ભેગા થયા હતા.હવે આગળ.. ...Read More