એ સમય સંજોગ...

(129)
  • 23.6k
  • 6
  • 9.7k

અચાનક જિંદગીમાં ઘણી વખત એવાં સમય સંજોગો ઉભા થાય છે કે માણસ વિપરીત પરિસ્થિતિમાં મુકાઇ જાય છે અને પછી એ પરિસ્થિતિમાં થી કેમ નિકળવું એ પણ વિચારવું અઘરું થઈ જાય છે.... અને આમ જ સમય સંજોગો નાં હાથમાં માણસ કઠપૂતળી બની રહી જાય છે... આશરે પચ્ચીસ વર્ષ પહેલાં ની આ વાત છે... અમદાવાદમાં રહેતા એક ધનાઢ્ય પરિવારની... મગનલાલ અને કાન્તા બેન સુખી અને ખુબ સમૃદ્ધ હતાં... મગનલાલ નો ધંધો હતો અને વેપારી આલમમાં એમનું નામ હતું...

Full Novel

1

એ સમય સંજોગ... ભાગ -૧

*એ સમય સંજોગ*. વાર્તા... ભાગ - ૧૨૦-૬-૨૦૨૦.... શનિવાર...અચાનક જિંદગીમાં ઘણી વખત એવાં સમય સંજોગો ઉભા થાય છે કે માણસ પરિસ્થિતિમાં મુકાઇ જાય છે અને પછી એ પરિસ્થિતિમાં થી કેમ નિકળવું એ પણ વિચારવું અઘરું થઈ જાય છે....અને આમ જ સમય સંજોગો નાં હાથમાં માણસ કઠપૂતળી બની રહી જાય છે...આશરે પચ્ચીસ વર્ષ પહેલાં ની આ વાત છે...અમદાવાદમાં રહેતા એક ધનાઢ્ય પરિવારની...મગનલાલ અને કાન્તા બેન સુખી અને ખુબ સમૃદ્ધ હતાં...મગનલાલ નો ધંધો હતો અને વેપારી આલમમાં એમનું નામ હતું...એમને ચાર સંતાનો હતાં..મોટો રવીશ. પછી કરણ. પંકજ અને સૌથી નાની દિકરી શિતલ...છોકરાઓ ને ભણાવ્યા અને ગણાવ્યા...ઉંમરલાયક થતાં પરણાવ્યા...ત્રણેય દિકરાઓ પિતાનાં ધંધામાં જ ...Read More

2

એ સમય સંજોગ... ભાગ -૨

*એ સમય સંજોગ*. વાર્તા... ભાગ -૨૨૦-૬-૨૦૨૦.... શનિવાર...આગળ ના ભાગમાં આપણે જોયું કે રવીશ અને ભારતી બે વર્ષ નાં દિકરા ને લઈને એમ્બેસેડર ગાડીમાં શિતલ ની કંકોત્રી આપવા ભારતીના ભાઈ ને ત્યાં જવા નિકળે છે જે ગોધરા થી આગળ એક નાનાં ગામડાંમાં રહેતાં હતાં...બાલાસિનોર થી સહેજ જ આગળ એક નવ વર્ષનો છોકરો અથડાતાં એને ખોળામાં સૂવાડીને હોસ્પિટલ લઈ જતાં હોય છે અને હોસ્પિટલ પહોંચ્યા પહેલા જ છોકરો રવીશ અને ભારતી નાં ખોળામાં જ મૃત્યુ પામ્યો...હવે રવીશ અને ભારતીની હાલત ખરાબ થઈ જાય છે..થોડીવાર માં હોસ્પિટલ આવતા...રવીશ ભારતી ને કહે છે તું જય ને લઈને ગાડીમાં જ બેસી રહેજે...કારણકે આ ગામવાળા ...Read More

3

એ સમય સંજોગ... ભાગ - ૩

*એ સમય સંજોગ* વાર્તા... ભાગ -૩૨૦-૬-૨૦૨૦ ..... શનિવાર..આગળ નાં ભાગમાં આપણે જોયું કે જે છોકરા નો એક્સીડન્ટ થયો એ મૃત્યુ પામ્યો અને ગામવાળા બધાં રવીશ અને શેરખાન ને મારવા દોડ્યા...અને એ લોકો બચીને પોલીસ સ્ટેશન પહોંચી જાય છે ... પણ..પોલીસ ઇન્સ્પેક્ટર કહે છે ગામવાળા નો ભરોસો નહીં તમે આ બહેન અને બાળકને ક્યાંક છુપાવી દો...અને રવીશ એક મેડિકલ સ્ટોર વાળા ની મદદ લઈને ભારતી અને જય ને ત્યાં છુપાવી દે છે અને પોતે પાછો પોલીસ સ્ટેશન જાય છે....રવીશ પોલીસ સ્ટેશન પહોંચી ને ઇન્સ્પેક્ટર ને મળે છે...ઇન્સ્પેક્ટર શેરખાન નું ડ્રાઈવીગ લાયસન્સ લઈ લે છે અને કહે છે તું અહીં ગાડી ...Read More

4

એ સમય સંજોગ... ભાગ - ૪

*એ સમય સંજોગ* વાર્તા ... ભાગ -૪૨૦-૬-૨૦૨૦ .. શનિવાર....આગળ નાં ત્રીજા ભાગમાં જોયું કે પોલીસ સ્ટેશનમાં ગામવાળા એ ને નુકસાન કર્યું..અને અમદાવાદ ફોન કર્યો ઇન્સ્પેકટરે પણ મગનલાલ જોડે અધૂરી વાત થઈ અને ફોન કટ થઈ ગયો પછી બન્ને પક્ષે થી ફોન લગાવ્યો પણ લાગતો નહોતો...અને આ બાજુ મેડિકલ સ્ટોર માં બેઠેલી ભારતી...જય દૂધ માટે રડતો હતો...ભારતી લાચાર અને બેબસ હતી એક મા થઈને પણ પોતાના બાળક માટે કશું કરી શકે એમ નહોતી...એટલામાં જ વિનયભાઈ એ પુછ્યું કે બહેન આ બાળક કેમ રડે છે???એને ચૂપ કરાવો નહીં તો બહાર અવાજ જશે તો મુસીબત આવશે...ભારતી રડતાં રડતાં કહે ભાઈ એ ભૂખ્યો ...Read More

5

એ સમય સંજોગ... ભાગ -૫

*એ સમય સંજોગ* વાર્તા... ભાગ - ૫૨૦-૬-૨૦૨૦..... શનિવાર...આગળ નાં ચોથા ભાગમાં આપણે જોયું કે ભારતી અને જય ની કરુણ હાલત છે અને જય ને દૂધ નાં બદલે ભારતી મજબૂરીમાં લીંબુનો શરબત પીવડાવે છે....અને જય ને સમજાવી ને રમત રમાડે છે...અને એક ભલા માણસ પણ આ લોકો ને બચાવવા ભૂખ્યા રહે છે...એપ્રિલ મહિનાની ગરમી હતી ભારતી ને તરસ લાગી હતી પણ પાણી એની પાસે ખાલી થઈ ગયું હતું....આ બાજુ શેરખાન એક ટેમ્પામાં એક ગામમાં પહોંચ્યો અને પછી ત્યાંથી લોકલ બસમાં અમદાવાદ પહોંચ્યો...આ બાજુ અમદાવાદ અધૂરી જાણકારી મળી હોવાથી મગનલાલ નજીક ના પોલીસ સ્ટેશનમાં ગયા અને જે નંબર પરથી ફોન આવ્યો ...Read More

6

એ સમય સંજોગ... ભાગ - ૬

*એ સમય સંજોગ* વાર્તા... ભાગ - ૬ ૨૦-૬-૨૦૨૦.... શનિવાર...આપણે જોયું પાંચમાં ભાગમાં કે ગામવાળા રવીશ લોકો ને શોધે મારી નાખવા...અને આ બાજુ મગનલાલ મારૂતિ ફ્રન્ટી લઈને બાલાસિનોર જવા નીકળ્યા છે..અને કાન્તાબેન અને ઘરમાં બધાં મળીને ચાલીસા અને માળા કરે છે અને પછી તો આખી સોસાયટી ભેગી થઈ જાય છે...આ બાજુ બપોરના ચાર વાગ્યા હવે જયને ભૂખ લાગી એટલે ભારતીએ વિનયભાઈ જોડે ફરી લીંબુનું શરબત ભરાવી બોટલ જય નાં મોમાં મૂકી પણ જય હવે દૂધ માટે જ આડો થયો આવી પરિસ્થિતિ અને હાલાત જોઈ ભારતી પણ રડી પડી એણે જય ને ખોળામાં સૂવાડી ને સમજાવી પટાવી ને ફરી એકવાર લીંબુનો શરબત ...Read More

7

એ સમય સંજોગ.... ભાગ -૭ - છેલ્લો ભાગ

*એ સમય સંજોગ*. વાર્તા.... ભાગ -૭૨૦-૬-૨૦૨૦ ..... શનિવાર...આગળ છઠ્ઠા ભાગમાં જોયું કે જીવ બચાવવા માટે રવીશ, ભારતી અને જય છૂપાતા પેહલા ટેમ્પો અને પછી લોડીંગ રીક્ષામાં મુસાફરી કરે છે....આ બાજુ ગામવાળા આ લોકોને શોધવા મારાં મારાં ફરે છે...આ બાજુ પેલા બાળક ની અંતિમ વિધિ પતી ગઈ...મગનલાલ હવે બાલાસિનોર પહોંચવાની તૈયારીમાં જ હતા...કારણકે રસ્તામાં ક્યાંય ઉભા નહોતાં રહ્યા અને એકધારી ગાડી ચાલી હતી...આ બાજુ રવીશ કઠવાડા પહોંચી ગયા અને લોડીંગ રીક્ષા માં થી ઉતરીને એ ભાઈ ને રૂપિયા આપ્યા...અને રોડ ઉપર ઉભાં રહ્યાં...આવતાં જતાં વાહન તેજ રફતાર થી નિકળતાં હતાં...ચાલતાં ચાલતાં થોડા આગળ આવ્યા...ત્યાંથી શટલ રીક્ષામાં ઓઢવ પહોંચ્યા...ઓઢવ આવ્યું એટલે ...Read More