આત્મમંથન

(14)
  • 16k
  • 2
  • 5.1k

કેમ છો? બધાં ? મારા લેખ ને વાચવા બદલ તમારો ખુબ ખુબ આભાર !? હું પ્રોફેશનલ લેખક નથી, બસ પોતાનાં વિચારો ને રજૂ કરી દઉં છું! માનું છું કે મારા લેખ માં ઘણીબધી ભૂલો જોવા મળે છે. અને હવે એવી ભૂલો નાં થાય ને એની શું તકેદારી રાખીશ.?JD matrubharati vachva vala ? Big thank you. Te mane maari bhul samjvi chhe. Ane hamesha mara lekh ne pahela vachya chhe.?Have hu mara lekh vishe agad vadhish..✍️?આત્મમંથન શીર્ષક છે.✍️આત્મમંથન....ભાગ ૧ચાલો પહેલાં તો પોતાની સાથે થોડી વાતો કરી લઈએ. આ વ્યસ્ત જીવન માંથી થોડો સમય પોતાનાં માટે નીકળી લઈએ. અને થોડુંક પોતાનાં માટે

New Episodes : : Every Tuesday & Thursday

1

આત્મમંથન - 1

કેમ છો? બધાં ? મારા લેખ ને વાચવા બદલ તમારો ખુબ ખુબ આભાર !? હું પ્રોફેશનલ લેખક નથી, બસ વિચારો ને રજૂ કરી દઉં છું! માનું છું કે મારા લેખ માં ઘણીબધી ભૂલો જોવા મળે છે. અને હવે એવી ભૂલો નાં થાય ને એની શું તકેદારી રાખીશ.?JD matrubharati vachva vala ? Big thank you. Te mane maari bhul samjvi chhe. Ane hamesha mara lekh ne pahela vachya chhe.?Have hu mara lekh vishe agad vadhish..✍️?આત્મમંથન શીર્ષક છે.✍️આત્મમંથન....ભાગ ૧ચાલો પહેલાં તો પોતાની સાથે થોડી વાતો કરી લઈએ. આ વ્યસ્ત જીવન માંથી થોડો સમય પોતાનાં માટે નીકળી લઈએ. અને થોડુંક પોતાનાં માટે ...Read More

2

આત્મમંથન - 2

✍️ મ્યુઝિક આપણને પ્રફુલ્લીત કરી દે છે.એણે એને સાંભળવાની ટેવ હમેશા રાખવી જોઈએ.✍️હવે આગળ વધીએ, અગર હું મારી વાત તો મને રેડિયો સાંભળવો હજુ પણ એટલોજ ગમે છે. રેડિયો થી જાણે એક અલગ લગાવ છે, મારો! અને હું દિવસ માં એકાદ વાર થોડી વાર પણ રેડિયો દર્શન કરી લઉં છું. તો તમે પણ એ કરો ને જે તમને ગમે છે.મારા વ્હાલા વાચકો, બસ થોડુંક પોતાનાં માટે.✍️અમુક લોકો ને ફોટા પડવવાનો શોખ હોય છે. તો ક્યારેક તૈયાર થઈને જાતે પોતાનો ફોટોશૂટ કરી લેવો જોઈએ. અને એ ફોટો શૂટ સાથે થોડા વીડિયો બનાવી લેવા જોયા,પોતાનાં ડાંસ નાં , કે તમે કઈ ...Read More

3

આત્મમંથન - ૩

આત્મમંથન.કેટલી સરળતા થી આપણે આપણા પોતાનાં લોકો ઉપર હાથ ઊઠી જતો હોય છે. તમને લાગે છે કોઈ ભૂલ એટલી હોય છે, માતાપિતા બાળકો ઉપર હાથ ઉપાડે કે પછી પતિ પત્ની ની ઉપર હાથ ઉપાડે.તમે વિચારો કે તમે અોફીસ માં કામ કરો છો, તો શું તમારાથી કોઈ ભૂલ થતી નથી! " ભૂલ તો આખરે એનાથી થાય છે, જેણે કામ કરવાની કોશિશ કરી હોય છે." એક ની એક ભૂલ પણ અમુક લોકો થી વધારે થાય છે.તો એ વ્યકિત નાં દિમાગ ને તમે સમજો, એની એટલી ક્ષમતા છે, પછી તમે એણે મારો, કે કેટલું સમજવો અર્થહીન છે. એ એની ક્ષમતા પ્રમાણે કામ ...Read More