દોસ્ત સાથે દુશ્મની

(339)
  • 55.6k
  • 30
  • 21k

બે ગાઢ મિત્રો વચ્ચે દોસ્તી ના મૂળ તૂટી દુશ્મનીના તણખા ઝરે છે . જયારે પોતાના વિષે બધું જાણતો ખાસ મિત્ર જ દુશ્મન બની જાય ત્યારે શું થશે કોણ જીતશે, દોસ્તી કે દુશ્મનીની દીવાલ એવા તો ઘણા બધા સવાલ છે અને એના જવાબ માટે વાંચવી પડશે દોસ્ત સાથે દુશ્મની . દુશ્મનની શરૂઆત માટે ઘણા બધા નિમિત બને છે અને એની શરૂઆત MKC માં થયેલા બ્લાસ્ટ થી થાય છે તો એ જાણવા વાંચો દોસ્ત સાથે દુશ્મની નો આ પહેલો ભાગ.....

Full Novel

1

દોસ્ત સાથે દુશ્મની

બે ગાઢ મિત્રો વચ્ચે દોસ્તી ના મૂળ તૂટી દુશ્મનીના તણખા ઝરે છે . જયારે પોતાના વિષે બધું જાણતો ખાસ જ દુશ્મન બની જાય ત્યારે શું થશે કોણ જીતશે, દોસ્તી કે દુશ્મનીની દીવાલ એવા તો ઘણા બધા સવાલ છે અને એના જવાબ માટે વાંચવી પડશે દોસ્ત સાથે દુશ્મની . દુશ્મનની શરૂઆત માટે ઘણા બધા નિમિત બને છે અને એની શરૂઆત MKC માં થયેલા બ્લાસ્ટ થી થાય છે તો એ જાણવા વાંચો દોસ્ત સાથે દુશ્મની નો આ પહેલો ભાગ..... ...Read More

2

દોસ્ત સાથે દુશ્મની

બે ગાઢ મિત્રો વચ્ચે દોસ્તીના મૂળ તૂટી દુશ્મનીના તણખા ઝરે છે. એકબીજાના દુશ્મન બનવાની શરૂઆત MKC માં થયેલા બ્લાસ્ટ થઇ ગઈ છે, તો વાંચો હવે આગળ આ બ્લાસ્ટ ની તપાસ ક્યાં સુધી પહોચે છે..... ...Read More

3

દોસ્ત સાથે દુશ્મની

MKC માં થયેલા બ્લાસ્ટની ઇન્સ્પેકટર કુલાડી અને એમની ટીમ જોરશોરમાં ઇન્વેસ્ટીગેશન કરે છે, ત્યાના પ્રોજેક્ટ વર્કરો થી લઈને જ જોઈન થયેલા દક્ષને પણ નથી છોડતા. દક્ષ સાથે વાત કરતા કરતા ઇન્સ્પેકટર કુલાડી મિસ્ટર અંશુ શાહ સુધી પહોચે છે. તો હવે જોઈએ આગળ ભાગ 3 માં ........ ...Read More

4

દોસ્ત સાથે દુશ્મની

MKCમાં થયેલા બ્લાસ્ટ માટે ઇન્સ્પેકટર કુલાડી મિસ્ટર અંશુ અને દક્ષની સોચી સમજી સાદિશ સમજે છે અને એ દિશામાં ઇન્વેસ્ટીગેટ દક્ષની ફાઈલ મળે છે. તો હવે આગળ વાંચો આ ઘટનાનું મૂળ જે ઘટના ના બાર વર્ષ પેહલા રોપાયું હતું..... ...Read More

5

દોસ્ત સાથે દુશ્મની-5

MKC માં થયેલા બ્લાસ ની તપાસ ઇન્સ્પેકટર કુલાડી કરી રહ્યા છે અને શંકા ની સોય ભુતપૂર્વ એન્જીનીઅર અંશુના માથે તપાસમાં ઇન્સ્પેકટર કુલાડી અંશુના ભૂતકાળમાં જાય છે જયારે અંશુ અને હાર્દિક ખુબ સારા મિત્રો હતા અને હવે આગળ ભાગ-5 માં....... ...Read More

6

દોસ્ત સાથે દુશ્મની-૬

(MKC માં થયેલા બ્લાસ્ટ કેસ ૧૨ વર્ષ ભૂતકાળમાં ઉતરી ચુક્યો હતો જ્યાં અંશુ હાર્દિક ને MKC માં જ નોકરી છે. અંશુ હાર્દિકને બધી રીતે મદદ કરે છે. અત્યાર સુધી ગાઢ મિત્ર રહેલા બંને વચ્ચે એક એવી પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું હતું જેનો અંત જાણવા આપે વાંચવો પડશે દોસ્ત સાથે દુશ્મનીનો આ ભાગ...........) ...Read More

7

દોસ્ત સાથે દુશ્મની-૭

(અત્યાર સુધીના ભાગમાં આપણે જોયું કે MKC માં થયેલો બોમ્બ બ્લાસ્ટની તપાસ માટે ઇન્સ્પેકટર કુલાડી અંશુ ના ભૂતકાળમાં ડોકિયું છે અને એમને એકબીજાના જીગરજાન મિત્ર એવા અંશુ અને હાર્દિક વચ્ચે દોસ્તીના ફૂલ ખીલેલા જોવા મળે છે. છેલ્લા ભાગમાં કઈ રીતે અંશુ, હાર્દિકની એક ભૂલના લીધે મુસીબતમાં આવી જાય છે એ જોયું, હવે આગળ........ ) ...Read More

8

દોસ્ત સાથે દુશ્મની-૮

અંશુ અને હાર્દિકની ગાઢ મિત્રતામાં એક ખાઈ પડી ગઈ છે, કંપનીના સેફટી રૂલ્સ ને લઈને લખેલો અને ખુબ ચર્ચિત પત્ર અંશુ એ જ લખ્યો છે એ વાત હાર્દિક કંપનીના વાઈસ પ્રેસીડન્ટ સામે કબુલ કરી ચુક્યો છે, તો હવે આ ભાગમાં વાંચો કે વાઈસ પ્રેસીડન્ટ અંશુ સામે શું પગલા લેશે અને હાર્દિકની કબુલાત નો અંશુ શું જવાબ આપશે........ ...Read More

9

દોસ્ત સાથે દુશ્મની-૯

મિસ્ટર કુલાડી MKC માં બ્લાસ્ટના કેસમાં કંઇક વધારે જ રસ લેતા હતા. આ કેસ સોલ્વ કરવા માટે એમણે અંશુ હાર્દિકનો આખો ભૂતકાળ ફેંદી નાખ્યો. પરંતુ હાર્દિક અને અંશુના જીવનના દરેક પાના ઉપર એક નવી વાત બનતી હતી. મિસ્ટર કુલાડીના આટલા વર્ષના અનુભવમાં આ કેસ એકદમ વિચિત્ર રીતે પાસા બદલતો હતો. તો ચાલો વાંચીયે મિસ્ટર કુલાડી સાથે અંશુ અને હાર્દિક ની દોસ્તી-દુશ્મનીનું એક ઔર પ્રકરણ......... ...Read More

10

દોસ્ત સાથે દુશ્મની -૧૦

મિસ્ટર કુલાડીની MKC બ્લાસ્ટ ની તપાસ પૂરું થવાનું નામ જ નથી લેતી. ગત ભાગમાં જોયું કે અંશુ સાથે કામ જતા હાર્દિક સીડી પરથી પડી જય છે અને જમણા પગમાં ફ્રેકચર થાય છે, હવે શું હાર્દિક આ વાતને સરળતાથી ભૂલી જશે કે એમાં પણ અંશુને જ દોષી ગણીને ફરી કંઇક કરશે, જાણવા વાંચો દોસ્ત સાથે દુશ્મની નો આ દસમો ભાગ....... ...Read More

11

દોસ્ત સાથે દુશ્મની -૧૧

અંશુ ૬ વર્ષ પહેલા પ્રોજેક્ટ વર્ક માટે વાપીથી બેંગ્લોર એક ટ્રેઈની તરીકે જાય છે અને બેંગ્લોરથી પરત એક આસિસ્ટન્ટ બનીને આવે છે. હાર્દિક શું કરતો હશે, હજી MKC માં જ હશે, જો હશે તો અંશુ અને હાર્દિક ફરી સામે આવશે ત્યારે શું થશે, જાણવા માટે વાંચો દોસ્ત સાથે દુશ્મની નો ભાગ-૧૧.......... ...Read More

12

દોસ્ત સાથે દુશ્મની -૧૨

બેંગ્લોર થી પરત ફર્યા પછી અંશુ વાપી પ્લાન્ટ માં સેટ થઇ ગયો હતો અને ધીરે ધીરે MKC ના ઇન્ટરનેશનલ પણ કામ માટે આવતો જતો હતો. આવા જ એક સાઉદી અરેબિયા ના પ્રવાસે હતો અને અંશુ ઉપર સિંઘ સાહેબ નો તાત્કાલિક વાપી આવાનો ઓર્ડર આવે છે. હવે આગળ............... ...Read More

13

દોસ્ત સાથે દુશ્મની -૧૩

MKC બ્લાસ્ટના તપાસનું આખી ફાઈલ સ્ટડી કર્યા પછી પણ બધી માહિતી ના મળતા ઇન્સ્પેકટર કુલાડી આખરે અકળાઈને અંશુ ને જાય છે પરંતુ વાત પૂરી થાય એ પેહલા જ પ્લાન્ટમાં પ્રોબ્લેમ આવવાને લીધે અંશુ ને જવું પડે છે અને વાત અધૂરી રહી જાય છે, હવે આગળ...... ...Read More