લોકડાઉનનો અનોખો પ્રેમ

(18)
  • 9.6k
  • 3
  • 4.2k

ભાગ-1આરવ અને આરણા બંને એક જ કૉલેજમાં ભણતા.કૉલેજની શરૂઆતમાં તો બંને એકબીજાનાં કટ્ટર દુશ્મન.પણ કૉલેજ પુરી થતા બંને લવ બર્ડસ બની ગયા હતાં.બંનેની જોડી આખી કૉલેજમાં પ્રખ્યાત.બંને ને ઝગડો ક્યારે પ્રેમમાં પરિણમ્યો એ બંનેને ખબર જ નાં પડી.ચાલો ત્યારે જાણીએ આરવ અને આરણા વિશે.બોમ્બેની પ્રખ્યાત મીઠીબાઈ કૉલેજનાં ગ્રાઉન્ડ પર આજે ખૂબ જ ચહલ પહલ જોવા મળી રહી હતી.હા અને હોય પણ કેમ ના. આજે ત્યાં જી.એસ માટેની ચૂંટણી હતી.જેમાં આરવ અને આરણા એકબીજાનાં વિરોધી તરીકે ઉભા હતાં.આરવ દેખાવે ખૂબ જ સુંદર.ખૂબ જ હિંમત વાળો અને પૈસા પાત્ર પણ એટલો જ.કૉલેજની બધી છોકરીઓ એની ઉપર મળતી હતી.આરણા પણ દેખાવે ખૂબ જ

New Episodes : : Every Monday

1

લોકડાઉનનો અનોખો પ્રેમ (ભાગ-1)

ભાગ-1આરવ અને આરણા બંને એક જ કૉલેજમાં ભણતા.કૉલેજની શરૂઆતમાં તો બંને એકબીજાનાં કટ્ટર દુશ્મન.પણ કૉલેજ પુરી થતા બંને લવ બની ગયા હતાં.બંનેની જોડી આખી કૉલેજમાં પ્રખ્યાત.બંને ને ઝગડો ક્યારે પ્રેમમાં પરિણમ્યો એ બંનેને ખબર જ નાં પડી.ચાલો ત્યારે જાણીએ આરવ અને આરણા વિશે.બોમ્બેની પ્રખ્યાત મીઠીબાઈ કૉલેજનાં ગ્રાઉન્ડ પર આજે ખૂબ જ ચહલ પહલ જોવા મળી રહી હતી.હા અને હોય પણ કેમ ના. આજે ત્યાં જી.એસ માટેની ચૂંટણી હતી.જેમાં આરવ અને આરણા એકબીજાનાં વિરોધી તરીકે ઉભા હતાં.આરવ દેખાવે ખૂબ જ સુંદર.ખૂબ જ હિંમત વાળો અને પૈસા પાત્ર પણ એટલો જ.કૉલેજની બધી છોકરીઓ એની ઉપર મળતી હતી.આરણા પણ દેખાવે ખૂબ જ ...Read More

2

લોકડાઉનનો અનોખો પ્રેમ (ભાગ-2)

આગળનાં ભાગમાં તમે જોયું કે આરવ અને આરણા બંને ઇલેક્શનમાં જીતી જાય છે.બંનેને એકબીજા જોડે કામ કરતા કરતા પ્રેમ જાય છે પણ બંને એકબીજાને કહી શકતા નથી. જોઈએ હવે આગળ બંનેનાં જીવનમાં શુ થાય છે એ.આરણા ઘણાં દિવસથી તને જોવાનું જ મન થયા કરે છે.તારી જોડે સમય પસાર કરવાનું મન થાય છે.બસ આખો દિવસ તારા વિશે જ વિચાર્યા કરુ છું.આરણા મને તારાથી પ્રેમ થઈ ગયો છે.શુ તુ મારા પ્રેમનો સ્વીકાર કરીશ.સાચુ કહુ તો આરવ જે હાલ તારો છે એજ હાલ મારો પણ છે.હા આરવ હુ પણ તને પ્રેમ કરવા લાગી છે.આ સાંભળી આરવ ખૂબ જ રોમાંચિત થઈ જાય છે ...Read More

3

લોકડાઉનનો અનોખો પ્રેમ (ભાગ-3)

આગળના ભાગમાં જોયું કે આરવ અને આરણાનાં લગ્ન થઈ જાય છે પણ બંને લગ્ન કરતા વધુ મહત્વ પોતાના કેરિયરને છે.ખાસ કરીને આરણા વધુ મહત્વ આપે છે એને કારણે બંને વચ્ચેનું અંતર વધી રહ્યુ હોય છે. જોઈએ હવે બંનેનાં જીવનમાં આગળ શુ થાય એ. આરવ આને લીધે આરણા પર શક કરવા લાગે છે.આરવ પોતાની જાતને બહુ સમજાવે છે કે મારે આવુ ન કરવું જોઈએ પણ આરણાનું વર્તન જ એવું હોય છે કે આરવને આવુ કરવા માટે મજબૂર થઈ જાય છે. આમ બંને વચ્ચેનું અંતર વધી રહ્યુ હતુ.રોજ કોઈને કોઈ બહાને બંને વચ્ચે સંઘર્ષ થતો જોવા મળતો હતો.આને કારણે બંને એ ...Read More

4

લોકડાઉનનો અનોખો પ્રેમ (ભાગ-4)

આગળના ભાગમાં તમે જોયું કે આરવ અને આરણા ડિવોર્સ માટે વકીલને મળવા જવાના હોય છે પણ એજ સમય દરમિયાન વાયરસને લોકડાઉન શરૂ થઈ જવાને કારણે જઈ શકતા નથી. પછી બંને એ લોકડાઉનને કારણે જોડે જ રહેવુ પડે છે. એ સમય દરમિયાન આરણાનો જન્મ દિવસ આવે છે.એટલે આરવ એની માટે સરપ્રાઈઝ પ્લાન કરે છે.હવે જોઈએ આગળ. આરવ ફ્રેશ થઈ ને આવે છે.એ પછી આરણા આરવ જોડે વાત કરે છે. આરવ મારે તને એક વાત કહેવી છે. હા બોલ આરણા.શુ વાત કરવી છે. આરવ મને માફ કરી શકીશ. શેને માટે આરણા. મે તારી જોડે જે વર્તન કર્યું એને માટે.તુ મને હંમેશા ...Read More