સિદ્ધિ વિનાયક

(89)
  • 33.9k
  • 20
  • 15.4k

સિદ્ધિ વિનાયક"I love you વિનાયક ,i love you so so much...... "બસ કર સિદ્ધિ પડી જઈશ અને જો તું આ રીતે રાડો પાડી ને કુદકા મારી ને પણ કહીશ તો પણ તું મારી સારી મિત્ર જ રહીશ હું તને ક્યારેય પ્રેમ નહીં કરતો યાદ રાખજે સિદ્ધિ તું મારી સારી મિત્ર છે અને હંમેશા રહીશ.❤❤❤❤❤તું ગમે તેમ કહે વિનાયક પણ હું તો તારી પાછળ પાગલ છું જ ને! આપણે નાનપણ થી જ સાથે રહેલા એટલે મને તારી પસંદ-નાપસંદ બધીજ વાતોની ખબર છે તને મારા જેવી છોકરી આ દુનિયામાં ક્યાંય પણ નહીં મળે યાદ રાખજે મારી વાત OK......oh!Hello !મેડમ તું જોજે સિદ્ધિ

Full Novel

1

સિદ્ધિ વિનાયક - 1

સિદ્ધિ વિનાયક"I love you વિનાયક ,i love you so so much...... "બસ કર સિદ્ધિ પડી જઈશ અને જો તું રીતે રાડો પાડી ને કુદકા મારી ને પણ કહીશ તો પણ તું મારી સારી મિત્ર જ રહીશ હું તને ક્યારેય પ્રેમ નહીં કરતો યાદ રાખજે સિદ્ધિ તું મારી સારી મિત્ર છે અને હંમેશા રહીશ.❤❤❤❤❤તું ગમે તેમ કહે વિનાયક પણ હું તો તારી પાછળ પાગલ છું જ ને! આપણે નાનપણ થી જ સાથે રહેલા એટલે મને તારી પસંદ-નાપસંદ બધીજ વાતોની ખબર છે તને મારા જેવી છોકરી આ દુનિયામાં ક્યાંય પણ નહીં મળે યાદ રાખજે મારી વાત OK......oh!Hello !મેડમ તું જોજે સિદ્ધિ ...Read More

2

સિદ્ધિ વિનાયક - 2

સિદ્ધિ વિનાયક આગળ ના ભાગ માં જોયું કે પરેશ જે વિનાયક નો બેસ્ટ ફ્રેન્ડ છે તે આવે છે અને સુધીર સર ને મળવા જવાનું કહે છે અને તેમનાં ગયા પછી ચોકલેટ જે સિદ્ધિ ને બહુ પસંદ હતી તે ગાયબ થઈ જાય છે અને આ વાત ની પરેશ અને વિનાયક ને ખબર નથી. તેઓ નીચે જાય છે વિનાયક તેની મમ્મી ને બુમ પાડે છે અને કહે છે " મમ્મી..... મમ્મી..... હું પરેશ ની સાથે કામ થી બહાર જાઉં છું અને તેની સાથે જ બહાર નાસ્તો પણ કરી લઈશ તું રાતનું જમવાનું ના બનાવતી મને ...Read More

3

સિદ્ધિ વિનાયક - 3

સિદ્ધિ વિનાયકઆપણે આગળ જોયું કે સિદ્ધિ નો આત્મા હજુ પણ આ દુનિયામાં જ છે અને વિનાયક ને હાનિ પહોંચાડનાર ની સિદ્ધિ એ કેવી હાલત કરી અને હવે આગળ જોઈએવહેલી સવારનો સમય છે વિનાયક તેના રુમમાં સૂતો હોય છે અને ત્યાં તેની મમ્મી નો અવાજ સંભળાય છે ........"વીનું સવારના સાડા સાત વાગ્યા છે તારે કોલેજ નથી જવાનું ઉભો થા નહિ તો કોલેજ જવામાં લેટ થઈ જશે "...........વિનાયક તેની મમ્મી ની વાત પર ખાસ ધ્યાન આપતો નથી કારણ કે વિનાયક ને સવાર માં વહેલા ઉઠવું જરાય ના ગમતું પણ સિદ્ધિ દરરોજ તેની ઊંઘ બગાડતી અને હાલ પણ વિનાયક રજાઈ ઓઢીને સૂતો ...Read More

4

સિદ્ધિ વિનાયક - 4

સિદ્ધિ વિનાયકઆપણે આગળ જોયું કે સિદ્ધિ નો આત્મા તેની મમ્મી ની સામે આવવાનો પ્રયત્ન કરે છે પણ તેની મમ્મી થઈ જાય છે બીજી તરફ વિનાયક રિદ્ધિ ની માફી માંગી ને તેની સાથે દોસ્તી કરવાનો નક્કી કરે છે.કોલેજ માં બીજા દિવસે સવારનો સમય છે વિનાયક કોલેજ ની કેન્ટીનમાં બેઠો છે ત્યાં જ પરેશ આવે છે.પરેશ : ગુડ મોર્નિંગ વીનું . ચાલ લેક્ચર માં નથી આવવું .વિનાયક : ના પરેશ તું જા મારે રિદ્ધિ નું કામ છે એટલે હું તેની સાથે વાત કરીને પછી આવીશ.પરેશ : કોણ રિદ્ધિ? હમ્મ........યાદ આવ્યું તું પેલી ગટર વાળી કેતો તો એને ......વિનાયક : ...Read More

5

સિદ્ધિ વિનાયક - 5

સિદ્ધિ વિનાયક સિદ્ધિ વિનાયક આપણે આગળ જોયું કે રિદ્ધિ નો કોઈ પીછો કરી રહ્યું છે અને રિદ્ધિ ને આ વાત ની જાણ થઈ જાય છે એટલે જે કોઈ પણ તેની પાછળ છે તેને ઓળખી શકે.રિદ્ધિ હળવેકથી એ આકૃતિ ની પાછળ પહોંચે છે તો કોઈ છોકરો હોય તેવું લાગે છે.તે હળવેકથી તેની પીઠ પાછળ હાથ મૂકે છે અને પેલી આકૃતિ પાછળ ફરી ને રિદ્ધિ ની સામે જોવે છે ...રિદ્ધિ:વિનાયક તું ક્યારનોય મારો પીછો કેમ કરી રહ્યો છે?વિનાયક:ના....એ...તો.....એતોરિદ્ધિ:આગળ આ મારી સાથે વાત કરતા તું આટલો બધો તોતડાય કેમ છે કોઈ બીમારી છે ...Read More

6

સિદ્ધિ વિનાયક - 6

સિદ્ધિ વિનાયકઆપણે આગળ જોયું કે રિદ્ધિ તેની બર્થડે પાર્ટી માં વિનાયક ને ઈનવાઈટ કરે છે અને વિનાયક પણ તેને ઘરે આવવાની હા પાડે છે અને પાર્ટી માં જવા માટે તૈયાર થાય છે.રિદ્ધિ ના ઘરે ........રિદ્ધિ ની ફેવરેટ ચોકલેટ કેક આવી ગઈ છે અને તેનાં બધાં ફ્રેંડસ પણ આવી ગયા છે બસ વિનાયક અને જાવેદભાઈ આવવાના બાકી છે અને થોડી જ વાર માં વિનાયક અને પરેશ પણ પાર્ટી માં આવી જાય છે પણ વિનાયક ને એક વાત નું આશ્ચર્ય થાય છે કે જાવેદભાઈ રિદ્ધિ નું ઘર બતાવી ને ચાલ્યા જાય છે પણ પાર્ટી માં અને રિદ્ધિ ના ઘરે નથી આવતાં ...Read More

7

સિદ્ધિ વિનાયક - 7

સિદ્ધિ વિનાયક...સિદ્ધિ વિનાયક.... આપણે આગળ જોયું કે વિનાયક રિદ્ધિ ને સરપ્રાઈઝ આપવાનો છે એ સરપ્રાઈઝ છે તેનું રહસ્ય આ ભાગ માં જોઈએવિનાયક રિદ્ધિ ના ઘરે થી નીકળીને સાંજ ના સરપ્રાઈઝ ની તૈયારી કરવા જાય છે જ્યારે બીજી તરફ રિદ્ધિ વિનાયકે આપેલા બ્લેક નેટ વાળા અનારકલી ડ્રેસ ને જોઈ રહી છે અને તે ડ્રેસ જોઈ ને ખૂબ જ ખુશ છે તે મનમાં નક્કી કરે છે કે આજે તે ખૂબ જ સરસ તૈયાર થશે અને તે સાંજ માટે તૈયાર થવાની તૈયારી ઓ કરવા લાગે છે. આખી નેટ વાળી બાયો નો બ્લેક નેટ વાળો અનારકલી ડ્રેસ સાથે ચુડીદાર લેંગીસ એન્ડ બ્લેક ...Read More

8

સિદ્ધિ વિનાયક - 8

સિદ્ધિ વિનાયક આપણે આગળ જોયું કે પરેશ વિનાયક ને જણાવે છે કે રિદ્ધિ ની ખરાબ હાલત સિદ્ધિ જવાબદાર છે અને આ વાત ને વિનાયક સ્વીકારવા તૈયાર નથી. હવે આગળ...વિનાયક અને પરેશ ગાર્ડનમાંથી સીધા તેમના ઘરે જાય છે બીજા દિવસે સવારમાં વહેલા ઉઠી ને વિનાયક સીધો રિદ્ધિ ને ફોન કરે છે .તેની તબિયત વિસે પૂછે છે રિદ્ધિ જણાવે છે કે તેના બધા રિપોર્ટસ નોર્મલ આવ્યા છે અને તેના હાથ નું ફેક્ચર પણ ઠીક થઈ ગયું છે પણ પગ માં ઠીક થતા થોડો સમય લાગશે. વિનાયક રિદ્ધિ ને આરામ કરવાનું કહે છે અને ફોન મૂકે છે.રિદ્ધિ તેના ઘરે રૂમના એક ...Read More

9

સિદ્ધિ વિનાયક - 9

સિદ્ધિ વિનાયક આપણે આગળ જોયું કે વિનાયક રિદ્ધિ ને ગાર્ડન માં લઈ જાય છે અને વિનાયક તેને તેની સાથે આવવાનું કહે છે રિદ્ધિ હા પણ કહે છે અને પછી બંને છુટા પડે છે ....હવે આગળ જોઇએ......થોડા દિવસો પછીસમય બપોરે 2 વાગ્યા આસપાસ.... રિદ્ધિ તેના બેડ પર સૂતી છે અને પાછળ થી કોઈ અદ્રસ્ય શક્તિ તેને એકધારું જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે થોડી વાર માં તેના પર કોઈ મોટો જગ ભરી ને ફ્રીઝ નું ઠંડુ પાણી રેડે છે પાણી અડતાની સાથે જ રિદ્ધિ જાગી જાય છે અને સાથે ડરી પણ જાય છે....."કોણ છે.....મારી પર પાણી ...Read More

10

સિદ્ધિ વિનાયક - 10

સિદ્ધિ વિનાયક...સિદ્ધિ વિનાયક.... આપણે આગળ જોયું કે વિનાયક રિદ્ધિ ને સરપ્રાઈઝ આપવાનો છે એ સરપ્રાઈઝ છે તેનું રહસ્ય આ ભાગ માં જોઈએવિનાયક રિદ્ધિ ના ઘરે થી નીકળીને સાંજ ના સરપ્રાઈઝ ની તૈયારી કરવા જાય છે જ્યારે બીજી તરફ રિદ્ધિ વિનાયકે આપેલા બ્લેક નેટ વાળા અનારકલી ડ્રેસ ને જોઈ રહી છે અને તે ડ્રેસ જોઈ ને ખૂબ જ ખુશ છે તે મનમાં નક્કી કરે છે કે આજે તે ખૂબ જ સરસ તૈયાર થશે અને તે સાંજ માટે તૈયાર થવાની તૈયારી ઓ કરવા લાગે છે. આખી નેટ વાળી બાયો નો બ્લેક નેટ વાળો અનારકલી ડ્રેસ સાથે ચુડીદાર લેંગીસ એન્ડ બ્લેક ...Read More

11

સિદ્ધિ વિનાયક - 11

સિદ્ધિ વિનાયક આપણે આગળ જોયું કે વિનાયક રિદ્ધિ ને ચેલેન્જ કરે કરે છે કે તે બીજા દિવસે રિદ્ધિ મોંઢેથી હા બોલાવડાવશે અને પછી બંને છુટા પડે છે હવે આગળ જોઈએ....બીજા દિવસે સવારે જાવેદભાઈ ની જીમમાં જાવેદભાઈ જીમમાં તેમનું રેગ્યુલર વર્કઆઉટ કરી રહ્યા હોય છે ત્યાં જ વિનાયક આવે છે તેને આવતા જોઈ ને જાવેદભાઈ કહે છે"આવો!આવો!! ,જીજાજી સવાર સવાર માં અહીં શું કામ પડ્યું?"" જાવેદભાઈ પ્લીશ તમે તો ચીડવો નહિ આમ પણ તમારી બેને મને કોઈ જવાબ નહિ આપ્યો અને એ જવાબ આપે તો પણ આપણે ફ્રેંડસ જ રહીશું આ જીજાજી મને નહિ ગમતું""કેમ રિદ્ધિ એ તને ...Read More

12

સિદ્ધિ વિનાયક - 12 - અંતિમ ભાગ

સિદ્ધિ વિનાયક આપણે આગળ જોયું કે રિદ્ધિ ને વિનાયક નો અકસ્માત થયો હોવાના સમાચાર મળે છે અને ઘટનાસ્થળે પહોંચવા નીકળે છે......હવે આગળ રિદ્ધિ જેવી ઘટનાસ્થળે પહોંચે છે અને ત્યાં જોવે છે તો બધાય કોઈ ની આજુ બાજુ ટોળું વળી ને ઉભા હોય છે રિદ્ધિ ટોળા ને ચીરતી આગળ વધે છે અને જોવે છે તો વિનાયક જમીન પર બેભાન હાલત માં પડ્યો હોય છે .... રિદ્ધિ વિનાયક નું માથું તેના ખોળા માં લઇ છે અને ડરતા ડરતાં કહે છે આ શું થઈ ગયું વિનાયક તને તું ઉભો થા તને કાઈ ના થઇ શકે હું તને કાઈ નહિ ...Read More