વંશ - ગુજરાતી કથાકડી

(960)
  • 78.7k
  • 79
  • 24.6k

કથાકડી : ફેસબુક પર થયેલું એક અદ્દભુત સર્જનાત્મક લેખન કાર્ય . અલગ અલગ દેશો , પ્રદેશો , રાજ્યો અને શહેરોમાં રહેતા એકબીજાથી સાવ અજાણ્યા ,કદાચ ફેસબુક મિત્રો પણ ન હોય ,લેખકો પણ ન હોય એવા લોકો મળીને વાર્તાની એક પછી એક કડી લખે ..ઓનલાઈન વર્કશોપ કરે , સુધારા કરે ,નિસ્વાર્થભાવે બીજાને મદદ કરે , ઉજાગરા કરે અને એમ એક નવલકથા લખતી જાય એવું અજબ કામ શબ્દાવકાશ નામની એક ટોળકીએ કરી બતાવ્યું છે .આજ સુધીમાં કથાકડીની ૫૪ કડીઓ લખાઈ ગઈ છે , હજુ કથા ચાલી રહી છે અને એ ગજબ સિદ્ધિ માટે કથાકડીને લિમ્કાબુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે . ફેસબુકથી લિમ્કાબુક સુધીની સોહામણી સફર એટલે કથાકડી સાહિત્ય માટે અમે કોઈ મોટું કામ કરી રહ્યા હોય એવો દાવો અમે કરતા નથી. અમે પારંગત હોવાનો દાવો પણ કરતા નથી . આ ફક્ત સર્જનાત્મક સંતોષ માટે કરાતું મસ્તીભર્યું પણ ઉપજાઉ લેખનકાર્ય છે. ઉમંગી મિત્રોના શબ્દોને અવકાશ આપતી શીખાઉ મિત્રોની ઉત્સાહી મંડળી એટલે શબ્દાવકાશ . આઠ જાન્યુઆરી ૨૦૧૫ શરુ થયેલી આ કથાકડી આજે એની પ્રથમ વર્ષગાંઠ ઉજવી રહી છે ત્યારે માતૃભારતીના વિશાળ અને લોકપ્રિય ફલક પર વિશાળ વાચકગણ સમક્ષ આ પ્રકલ્પ રાખતા અમે હર્ષ અનુભવીએ છીએ . તમે પહેલી વાર લખતા હો કે સ્થાપિત લેખક હો ..તમારું સ્વાગત છે . આવો લખીએ ... લખવાનો પ્રયત્ન કરીએ . -- ટીમ શબ્દાવકાશ

Full Novel

1

વંશ - ગુજરાતી કથાકડી - 1

કથાકડી : ફેસબુક પર થયેલું એક અદ્દભુત સર્જનાત્મક લેખન કાર્ય . અલગ અલગ દેશો , પ્રદેશો , રાજ્યો શહેરોમાં રહેતા એકબીજાથી સાવ અજાણ્યા ,કદાચ ફેસબુક મિત્રો પણ ન હોય ,લેખકો પણ ન હોય એવા લોકો મળીને વાર્તાની એક પછી એક કડી લખે ..ઓનલાઈન વર્કશોપ કરે , સુધારા કરે ,નિસ્વાર્થભાવે બીજાને મદદ કરે , ઉજાગરા કરે અને એમ એક નવલકથા લખતી જાય એવું અજબ કામ શબ્દાવકાશ નામની એક ટોળકીએ કરી બતાવ્યું છે .આજ સુધીમાં કથાકડીની ૫૪ કડીઓ લખાઈ ગઈ છે , હજુ કથા ચાલી રહી છે અને એ ગજબ સિદ્ધિ માટે કથાકડીને લિમ્કાબુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે . ફેસબુકથી લિમ્કાબુક સુધીની સોહામણી સફર એટલે કથાકડી સાહિત્ય માટે અમે કોઈ મોટું કામ કરી રહ્યા હોય એવો દાવો અમે કરતા નથી. અમે પારંગત હોવાનો દાવો પણ કરતા નથી . આ ફક્ત સર્જનાત્મક સંતોષ માટે કરાતું મસ્તીભર્યું પણ ઉપજાઉ લેખનકાર્ય છે. ઉમંગી મિત્રોના શબ્દોને અવકાશ આપતી શીખાઉ મિત્રોની ઉત્સાહી મંડળી એટલે શબ્દાવકાશ . આઠ જાન્યુઆરી ૨૦૧૫ શરુ થયેલી આ કથાકડી આજે એની પ્રથમ વર્ષગાંઠ ઉજવી રહી છે ત્યારે માતૃભારતીના વિશાળ અને લોકપ્રિય ફલક પર વિશાળ વાચકગણ સમક્ષ આ પ્રકલ્પ રાખતા અમે હર્ષ અનુભવીએ છીએ . તમે પહેલી વાર લખતા હો કે સ્થાપિત લેખક હો ..તમારું સ્વાગત છે . આવો લખીએ ... લખવાનો પ્રયત્ન કરીએ . -- ટીમ શબ્દાવકાશ ...Read More

2

વંશ - ગુજરાતી કથાકડી - 2

કથાકડી : ફેસબુકથી લિમ્કાબુક સુધીની સોહામણી સફર એટલે કથાકડી ફેસબુકથી લિમ્કાબુક સુધીની સોહામણી સફર એટલે કથાકડી સાહિત્ય માટે અમે મોટું કામ કરી રહ્યા હોય એવો દાવો અમે કરતા નથી. અમે પારંગત હોવાનો દાવો પણ કરતા નથી . આ ફક્ત સર્જનાત્મક સંતોષ માટે કરાતું મસ્તીભર્યું પણ ઉપજાઉ લેખનકાર્ય છે. ઉમંગી મિત્રોના શબ્દોને અવકાશ આપતી શીખાઉ મિત્રોની ઉત્સાહી મંડળી એટલે શબ્દાવકાશ . તમે પહેલી વાર લખતા હો કે સ્થાપિત લેખક હો ..તમારું સ્વાગત છે . આવો લખીએ ... લખવાનો પ્રયત્ન કરીએ . -- ટીમ શબ્દાવકાશ ...Read More

3

વંશ - ગુજરાતી કથાકડી - 3

કથાકડી : ફેસબુક પર થયેલું એક અદ્દભુત સર્જનાત્મક લેખન કાર્ય . અલગ અલગ દેશો , પ્રદેશો , રાજ્યો શહેરોમાં રહેતા એકબીજાથી ફેસબુકથી લિમ્કાબુક સુધીની સોહામણી સફર એટલે કથાકડી સાહિત્ય માટે અમે કોઈ મોટું કામ કરી રહ્યા હોય એવો દાવો અમે કરતા નથી. અમે પારંગત હોવાનો દાવો પણ કરતા નથી . આ ફક્ત સર્જનાત્મક સંતોષ માટે કરાતું મસ્તીભર્યું પણ ઉપજાઉ લેખનકાર્ય છે. ઉમંગી મિત્રોના શબ્દોને અવકાશ આપતી શીખાઉ મિત્રોની ઉત્સાહી મંડળી એટલે શબ્દાવકાશ . આઠ જાન્યુઆરી ૨૦૧૫ શરુ થયેલી આ કથાકડી એની પ્રથમ વર્ષગાંઠ ઉજવી રહી છે ત્યારે માતૃભારતીના વિશાળ અને લોકપ્રિય ફલક પર વિશાળ વાચકગણ સમક્ષ આ પ્રકલ્પ રાખતા અમે હર્ષ અનુભવીએ છીએ . તમે પહેલી વાર લખતા હો કે સ્થાપિત લેખક હો ..તમારું સ્વાગત છે . આવો લખીએ ... લખવાનો પ્રયત્ન કરીએ . -- ટીમ શબ્દાવકાશ ...Read More

4

વંશ - ગુજરાતી કથાકડી - 4

5

વંશ - ગુજરાતી કથાકડી - 5

6

વંશ - ગુજરાતી કથાકડી - 6

7

વંશ - ગુજરાતી કથાકડી - 7

8

વંશ - ગુજરાતી કથાકડી - 8

9

વંશ - ગુજરાતી કથાકડી - 9

10

વંશ - ગુજરાતી કથાકડી - 10

11

વંશ - ગુજરાતી કથાકડી - 11

12

વંશ - ગુજરાતી કથાકડી - 12

આખરે આશુતોષનો નશો હવે ઉતરી ગયો હતો... તે સંપૂર્ણ જાગૃત અવસ્થામાં હતો... હવે ડૉ.બાશિતને તેની સાથે વાત કરવાનું મુનાસિબ ચાની ચૂસકી લેતાં-લેતાં બંને જુના મિત્રો ફરી વાતે વળગ્યા. ડૉ. બાશિત એક ડોક્ટર હોવાને નાતે એના મિત્રને જાન લેવાની તો સલાહ ક્યારેય ન આપે, એટલે જ એણે વાત-ચીતનો દોર સાધતા આશુતોષને ખાસ ભલામણ કરી, કે ક્યારેય તું આવું ખોટું પગલું ભરતો નહિ... તમારી બધાની જિંદગી અને ખાસ તો તારી જિંદગી બગડી જશે. ધર્મશાસ્ત્રની રીતે પણ સમજાવ્યું કે જિંદગી લેવા-દેવાનો અધિકાર માત્ર ઉપરવાળાના જ હાથમાં છે તું અણઘડ નિર્ણય કદી ન લેજે. આશુતોષને એના મિત્રની વાત હવે ગળે ઉતરવા લાગી. ...Read More

13

વંશ - ગુજરાતી કથાકડી - 13

આશુતોષ પણ કતરાતી નજરે મીના તરફ જોઇને બોલવા લાગ્યો…. જેવી કરણી તેવી ભરણી. મીનાને અયાનનુ નામ સાંભળતા જ ફાળ હતી, છતાય ચહેરા ઉપર ગંભીરતા રાખી આશુતોષને પૂછવા લાગી, શા સમાચાર છે ? બાદરગઢ ના ? કોઇ ખાસ વાત છે ? આશુતોષ હૃદયના અણગમા સાથે કડકાઈ નજરે, શબ્દોને દાબમા રાખી બોલ્યો, કોઇક દારૂ વેચ્વા વાળા ને પોલિસ પકડી ગઈ છે.. અયાન નામ છે તેનું ... ચલ છોડ, કાયદો કાયદાનું કામ કરશે.. ગામ હોય ત્યા ઉકરડો તો હોવાનો જ... તુ ચિંતા ના કર.. ...Read More

14

વંશ - ગુજરાતી કથાકડી - 14

મીનાએ અયાનની નિશાનીને ખાતર બા'સાની જેલ સ્વીકારી લીધી. મીનાને એક બીક એ પણ હતી કે આશુતોષ ફરી ક્યાંક પહેલા પગલું ભરી તેના બાળકને નૂકશાન ના પહોંચાડે. મીનાનો આખો દિવસ અયાનની યાદોમાં નીકળી જતો. તેની ઈચ્છા હતી કે તેનું બાળક અદ્દલ અયાન જેવું જ થાય.અયાન પોલીસના ચંગુલમાંથી ક્યારે અને કેવી રીતે છૂટશે, તે ભગવાન, આશુતોષ, અને ઇન્સ્પેકટર ભવાનસિંહ જ જાણતા હતા. જેમ જેમ પુરા દિવસો નજીક આવતા જતા હતા, મીના વધારે સાવચેત થતી જતી હતી. તે કોશીષ કરતી કે આશુ સાથે વધારે સમય પસાર ના કરવો પડે. બીજી તરફ ગૂંગળાવી નાખે તેવા હાલત થી બચવા આશુતોષે પોતાનું બધું ધ્યાન ચુંટણીમાં પરોવી દીધું. ...Read More

15

વંશ - ગુજરાતી કથાકડી - 15

આશુતોષની ચારેતરફ શોધખોળ ચાલી રહી હતી. દીકરાના જન્મના હરખને બદલે બધાના ચહેરા પર ગમગિની છવાઈ ગઇ હતી. હોસ્પીટલનું વાતાવરણ બની ગયુ હતુ. પોતાના પુત્રને ધવરાવતી મીના પોતાના પ્રથમ માતૃત્વનો આનંદ માણી રહી હતી. બધાના વિલાઇ ગયેલા મોંઢા જોઇને તેને પણ કશુંક અઘટીત બન્યાનો અણસાર આવી ગયો હતો. કદાચ આશુતોષની ચુંટણીમા હાર થઇ હશે ???? એટલામા બે માણસો ઝડપથી હોસ્પીટલમાં પ્રવેશ્યા. બાપુ' સાબને એકબાજુ બોલાવી કંઇક વાતો કરી રહ્યા હતા. હોસ્પીટલમાં ભેગા થયેલા બધા લોકો ટોળે વળીને તેમને જોઇ રહ્યા હતા. કદાચ આશુતોષના કોઇ સમાચાર આવ્યા હોય !! ...Read More