વન એન્ડ હાફ કેફે સ્ટોરી

(88)
  • 74.1k
  • 16
  • 27.4k

વન એન્ડ હાફ કેફે સ્ટોરીAnand|1|“એકવારમા સમજાય કે નહી. એની મજાક નહી કરવાની...તને યાર કેટલી વાર કહેવાનુ.” મારા એકવાર કહેવાથી કેમ જાણે એ માની જવાની.“એની એટલે કોની વાત કરે...મને તો લાગે....” એ અટકી ને ફરી ધીમેથી બોલી. “એય સોરી...સોરી... મારે નહોતુ બોલવાનુ.”“પત્યુ કે કાઇ રહી ગયુ. આટલા મા ઉંઘ આવશે કે હજી કાઇ બાકી છે મને હેરાન કરવામા...” “અરે ઓ Senti Master માસ્ટર મજાક કરુ છુ. કયારે મોટો થઇશ તુ...” મને પાછો લાવવાનો આ એનો કાયમનો ડાયલોગ છે.“આ વાતની મજાક નઇ મે તને પેલા ય કીધુ છે ને...” હુ મારો ઇગો વચ્ચે મુકીને એકની એક જીદ પકડીને બેઠો છુ. જાણે મને કોઇ

New Episodes : : Every Sunday

1

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 1

વન એન્ડ હાફ કેફે સ્ટોરીAnand|1|“એકવારમા સમજાય કે નહી. એની મજાક નહી કરવાની...તને યાર કેટલી વાર કહેવાનુ.” મારા એકવાર કહેવાથી જાણે એ માની જવાની.“એની એટલે કોની વાત કરે...મને તો લાગે....” એ અટકી ને ફરી ધીમેથી બોલી. “એય સોરી...સોરી... મારે નહોતુ બોલવાનુ.”“પત્યુ કે કાઇ રહી ગયુ. આટલા મા ઉંઘ આવશે કે હજી કાઇ બાકી છે મને હેરાન કરવામા...” “અરે ઓ Senti Master માસ્ટર મજાક કરુ છુ. કયારે મોટો થઇશ તુ...” મને પાછો લાવવાનો આ એનો કાયમનો ડાયલોગ છે.“આ વાતની મજાક નઇ મે તને પેલા ય કીધુ છે ને...” હુ મારો ઇગો વચ્ચે મુકીને એકની એક જીદ પકડીને બેઠો છુ. જાણે મને કોઇ ...Read More

2

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 2

વન એન્ડ હાફ કેફે સ્ટોરીAnand|2|“ગુ...ડ.... મોર્નીન્ગ વડોદરા....”“આઇ નો....આઇ નો થોડો લેટ થઇ ગયો છુ. આખા ગામની લવ સ્ટોરી સેટ દઉ છુ. કયારેક મને તો કોઇ પુછી જોવો કે તમારો શુ પ્લાન છે લવ ગુરુ...” “પછી શુ થયુ ખબર છે બેઠો તો મારી જુની ગર્લફ્રેન્ડ સાથે....” બધાનુ દુ:ખ પહેલા વીચારુ એમ મારુ તો ક્યાંક ખોવાઇ જાય. મને સંતોષ થાય જ્યારે કોઇ અચાનક જ મળે અને મારી જ પ્રેમની વાતો મને યાદ કરાવી જાય અને કોઇ તો એવા પણ મળે જે જેને મને પોતાનો લવ ગુરુ માની લીધો છે. હમણાની વાત કરુ તો હુ મારો શો પતાવીને પાર્કીંગ માથી બહાર નીકળ્યો કે ...Read More

3

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 3

વન એન્ડ હાફ કેફે સ્ટોરીAnand|3|અમે બે કંઇ બીજી વાત કરતા હતા. ત્યા અચાનક જ રીયા આવી ગઇ એટલે એને મારે કહેવાય નહી કે “રીયા, આઇ નો યુ આર માઇ બી.એફ.એફ. ફોરેવર બટ નાવ ઇઝ નોટ ગુડ ટાઇમ ટુ ટોલ્ક અવર રેગ્યુલર લવારી.”.હાલો વાત કરી પણ દઉ કારણકે એને અને મારે સામ-સામે ઝઘડવાનુ રોજનુ છે. માઇકનો વાયર ખેંચી લેવો, રીસીવરના પ્લગ કાઢી લેવા, કોમપ્યુટરનો પાસવર્ડ બદલાવી નાખવો એવા ઝઘડા અમારા રોજના થઇ ગયા છે. પણ અમે બી.એફ.એફ. છીએ એ વાત આ બી.એફ.એફ. ને ખબર પડશે તો સાલો કંકોત્રી છપાવ્યા વગર નહી રહે. અત્યારે ખેંચશે એ અલગ. પાછી આ મસ્તીખોર સમજવા તૈયાર ...Read More

4

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 4

વન એન્ડ હાફ કેફે સ્ટોરીAnand|4|“ગઇકાલે મોડી રાત સુધી નીંદર ન આવી એટલે પાર્કમાં બેસી રહ્યો. ત્યાંથી ઉભો થઇને પાછો આવીને ક્યારે સુઇ ગયો એનુ મને ધ્યાન ન રહ્યુ. હળવે-હળવે કરીને એક પછી એક મારા સપના પુરા થાય છે. એમ કહેવાય કે સપના જાણે હમણા પતી જશે પણ એમા એક જ વાત મને કાયમ ખટકતી. “મારી હાફ કેફે સ્ટોરી” શુ કાયમ હાફ જ રહેશે. મારી જરુર કરતા વધારે કાયમ મને મળ્યુ છે પણ તોય કાયમ લાગ્યુ કે કાંઇ ખુટે છે. કોઇ મારુ એવુ જે કાયમ મારુ જ રહે. કોઇક એવુ જેના માટે બધુ છોડી શકાય. કોઇ એવુ પાર્ટનર જે કાયમ મારી ...Read More

5

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 5

દરવાજા પાસે બે ઉભા છે મને લાગ્યુ. જાપટ લાગવા ના કારણે મારા કાનમા બરોબર અવાજ નથી સંભળાતો. માંડ થોડુ સંભળાયુ અને જોવા ગયો ત્યાં બીજી બાજુના ગાલ પર જાપટ પડી.હુ કાંઇ બોલવા જઉ એ પહેલા તો કોઇએ મારો કોર્લર પક્ડયો. “બે કોણ છે. ડોનગીરી શેના કરો છો. કોર્લર મુક તુ જે હોય તે...” હુ એકદમ લાલઘુમ થઇ ગયો. મને થોડીવાર માટે અંધારા આવી ગયા. મોઢા પર ઘા ન પડયા હોત તો બે જાપટ મે ક્યારની મારી દીધી હોત. મે ધક્કો મારવા માટે પ્રય્ત્ન કર્યો પણ કોઇ ફાયદો થયો નહી.“અમને કીધા વગર જઇશ એમ....બઉ મોટો થઇ ગયો છે હેં....એક સાઇકલમા ચલાવીને ...Read More

6

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 6

વન એન્ડ હાફ કેફે સ્ટોરીAnand|6|“ચાલ આર.જે. મારો જવાનો ટાઇમ થઇ ગયો. રેડીયોનુ ધ્યાન રાખજે એને તારી જરુર છે જાનેમન....” પાસે પહોચતા જ મારાથી બોલાઇ ગયુ. કાર બસથી જેટલી નજીક આવતી જાય છે એમ મારા મનનો ભાર વધતો ગયો.“આઇ ગેસ હજી થોડીવાર છે રાઇટ.... આને ચા નુ ઇન્જેકશન આપી દઇ....” મને માથા મા ધીમેક થી મારીને એ બોલી “તને ખરેખર એવુ નથી લાગતુ કે તારે ચા પીવાની જરુર છે. ડફોળ...”“તને હજાર વાર કીધુ મારવાનુ રહેવા દે યાર...” કહીને મે એનો કાન ખેંચ્યો.“છોડ મને...” બુમ પાડીને મારો હાથ છોડાવવા માટે ધક્કો માર્યો. “મારી પાસે એક ગીફ્ટ છે તારા માટે હવે નહી ...Read More

7

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 7

વન એન્ડ હાફ કેફે સ્ટોરીAnand|7|નેપાળીને જોઇને મને આર્કીટેક્ચર પર તરસ આવ્યુ. કેવા ના પનારે પડી ગયુ બીચારુ. બસનુ એન્જીન બ્રેક પર પગ રાખીને બેઠેલો નેપાળી મારી જ રાહ જોવે છે એવુ મે માની લીધુ. પગથીયા ચઢીને ઉપર આવ્યો ત્યાં બસે ધીમે-ધીમે વેગ પકડયો. “સાહબ થુમ બઠતે કયો નહી. અભી લંબા જાના હે.” નેપાળી બોલ્યો.મે કાંઇ જવાબ ન આપ્યો. મને શુ મનમા આવ્યુ ખબર નહી. મે સીધો રીયાને ફોન કર્યો. “હાઇ સ્વીટહાર્ટ...તને નહી ફાવે મારા વગર, ટોપા ઇન્જોય કરવા ગયો છે તો એ કરને ફોનમા કેમ ટાઇમ વેસ્ટ કરે છે. ચલ મુક ફોન....” હુ કાંઇ બોલુ એ પહેલા તો એ બોલી ગઇ ...Read More

8

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 8

વન એન્ડ હાફ કેફે સ્ટોરીAnand|8|એને મારી તરફ આવતી જોઇને મે ચહેરો બારી તરફ કરી નાખ્યો. મારા ધબકારા આમ પણ ગયા છે. મારે કેમ બીહેવ કરવુ એ સમજાતુ નથી. મારી આગળની સીટ પાસે પહોચી ત્યારે મને એનો અડધો ચહેરો દેખાયો. થોડીવાર તો મને ગભરામણ થવા લાગી. પહેલા તો મને કાંઇક થવા લાગ્યુ. ત્યાં મનમા ક્યાંકથી રીયાનો અવાજ સંભળાયો “આર.જે. થઇ ગઇ તારી કેફે સ્ટોરી પુરી...”. મારો ડર વધવા લાગ્યો. એની સાથે વાત કરવી કે નહી એ અચાનક મારી સમજણ બહારનો વીષય બની ગયો. એ આગળની સીટ પાસે ઉભી રહી. આજુબાજુની સીટના નંબર ટેગ પર જોઇને પોતાની સીટ શોધે છે. એના ચહેરાની સરળતા ...Read More

9

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 9

વન એન્ડ હાફ કેફે સ્ટોરીAnand|9|“એ જાણે મારી સાથે ફ્રેન્ડશીપ કરવા જ આવી છે. પછી ભલે મને ખબર હોય કે હોય. કદાચ આવી જ કાઇ જીદ્દ છે એની.” ઠંડો પવન મારી આંખમા અથડાયો ત્યારે હુ અચાનક જ જાગ્યો હોય એમ વીચાર આવ્યો.“એ ચલને નહીતર નેપાળી કાકાને બોલાવુ....” મને ધક્કો મારીને આગળ ચાલવા કહ્યુ. આ બધુ સમજવુ મારા માટે દર એક સેકન્ડ પર અઘરુ બનતુ જાય છે. આગળ ચાલતા હુ દરવાજા પાસે પહોંચ્યો.એ મારી પાછળ મને ખીજાઇને આવે છે. મને થાય છે કે આટલીવાર તો મે ક્યારેય રીયાની વાત પણ નથી સાંભળી. અત્યારે કેમ કાંઇ બોલી નથી શકતો.દરવાજા પાસે હુ ઉભો ...Read More

10

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 10

વન એન્ડ હાફ કેફે સ્ટોરીAnand|10|“ડેર આપે છે મને એમ...આનંદ ને ડેર...એમ...” ચા ના નસામા હુ થોડો લંબાઇને બેઠો છુ.“હા જ હો...અકડુ.” એને ગુસ્સામા હોઠ બીડાવીને કહ્યુ.“આનંદ હંમેશા એના અંતરના આનંદમા જ રહે છે. બાય ધ વે. એને દાદાગીરી કરવાની ટેવ છે.” મારાથી ખબર નહી કેમ બોલાઇ ગયુ. હવે મારો ડર ક્યાં ગયો એજ ખબર નથી.“હા તો...મારા જેવી કોઇ મળી નહી હોય આજ સુધી.”“દીવ પહોંચી ત્યાં સુધીમા ખબર પડી જશે કોણ કોના મનનુ ધાર્યુ કરે છે.” એણે મારી સામે નજર તાકીને કહ્યુ. “ઓકે.” એને મોટેથી ચીડાઇને કહ્યુ. મને થયુ આને અને રીયાને કોઇ શરતે મળવા ન દેવાય જો મારે જીવવાની ઇચ્છા હોય ...Read More

11

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 11

વન એન્ડ હાફ કેફે સ્ટોરીAnand|11|“યુ નો આપણે બેય આમ ઓન એર હોઇએ એટલે કે હવામા ઉડતા હોઇએ તો કોણ દીવ પહોંચે.” બસ તરફ આવતા એ હાથ લંબાવીને મને ફ્લાઇટ વગર કઇ રીતે ઉડાય એ શીખડાવે છે. હુ બસ એની સાથે ચાલતો જઉ છુ. વાતો કરી-કરીને હવે થાક્યા એટલે મસ્તી એ વળગ્યા. પણ જ્યારથી એને મળ્યો હુ ફરી બોલતો થઇ ગયો.મારા કાંઇ ન કરવા છતા એના સ્વભાવને ખાલી જોઇ રહેવામા જ મને મારા ઘણા બધા સવાલો ના જવાબ મળી ગયા. “એ ચલ ને તુ બી ઉડને મારી સાથે. ડોન્ટવરી બાબા મને લેન્ડ કરતા આવડે છે.” કહીને મારો હાથ એની તરફ ...Read More

12

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 12

વન એન્ડ હાફ કેફે સ્ટોરીAnand|12|પહેલી, બીજી અને ત્રીજીવાર મા ફાઇનલી કોલ રીસીવ થયો. મે અડધી રાતે ફોન કર્યો. રીયા ગઇ છે એ મને ખબર છે. હુ બરોડા નથી એટલે મારો મોર્નીંગ શો રીયા ને આપ્યો છે. બે જ પોસીબ્લીટી છે કા તો ફોન નહી ઉપાડે અથવા તો મારે એનો ગુસ્સો સહન કરવા તૈયાર રહેવાનુ. મારુ ઓવરથીંકીંગ નો અડધા રસ્તે એન્ડ આવ્યો.“હેય જાનેમન.” મારા ઉત્સાહ પર કાબુ રાખતા હુ બોલ્યો.થોડીવાર કોઇ બોલ્યુ નહી. મે ફરી કહ્યુ. “ટેરોરીસ્ટ બોલ રહા હે. આપકો કીડ્નેપ કરના હેય બોલો કહાં લેને આ જાઉ.”“સુપરમેન...” જેવો મારો અવાજ ઓળખાયો ઉંઘમાથી ઉઠી ગઇ. “હોશીયારી, ક્રસ સામે આવે ...Read More

13

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 13

વન એન્ડ હાફ કેફે સ્ટોરીAnand|13|“ગુ...ડ....મોર્...નીં..ગ્....વ...ડોદરા એ.કે...એ બરો....ડા...ઘીસ ઇઝ 93.5 રેડ એફ એમ.હુ છુ આર.જે રી....યા....એકેએ રીયા.આપ સુન રહે હે નંબર વન વીથ રીયા...આઇ કે, આઇ કે ગર્લ્સ તમારો હોટ ફેવરીટ ગોસીપ આનંદ નથી આજે અને આઇ એમ સોરી ટુ સેય થોડા દીવસ વીકેન્ડ પર છે. ઓવવ હવે શુ કરશુ....પણ ગર્લ્સ હુ સમજી સકુ છુ તમારા દીલની હાલત જબ કોઇ બીના બતાયે દીલ તોડ કે ચલા જાતા હે તો કેસા લગતા હે....કેસા લગતા હે....કેસા લગતા હે....પર ક્યા કર શકતે હે હમ ભી ઠહેરે આદત સે મજબુર.....તોય હુ તમારા તરફથી એને રીકવેસ્ટ કરીશ કે હવે તો પ્રોફાઇલ પીક્ચર અપલોડ કર. પણ અફસોસ મારી ...Read More

14

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 14

વન એન્ડ હાફ કેફે સ્ટોરીAnand|14|દરીયો જોતા બપોરની સાંજ કેમ થઇ ગઇ ખબર જ ન પડી. આજની બપોર મારા માટે પડવાની હતી. હુ હજી એજ વીચારમા ખોવાયો છુ કે ફોન કરુ કે ન કરુ અને જો હા તો હુ કેવો લાગીશ.બીચ ઉપર તડકો વાય છે એટલે હુ પાણીની નજીક આવી ગયો. ઠંડા રેતાળ પટમા પાણી ઘડી-ઘડી પગને પલાળી જાય છે અને ઠંડી હવા ગજબની વાતો કરી જાય છે. પવનમા ઘડીભર પગ પલાળીને ઉભા રહેવાની મજા પડે છે. આવી શાંતી અને આવુ વાતાવરણ શહેરમા નથી મળતુ.ત્યાં ફોન વાગ્યો. નામ જોઇને મારા હોશ ઉડી ગયા. પીયાનો કોલ હતો. રીપ્લાય કરી શકીશ કે ...Read More

15

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 15

વન એન્ડ હાફ કેફે સ્ટોરીAnand|15|“એ તને એવુ નહી લાગતુ તારા કરતા તો પેલો સલમાન જ.....વધારે ફાસ્ટ ચલાવી શકે.” પેડલ બંધ કરીને એણે પાછળ ફરી મારી સામે જોયુ. “પાંચ જ કીલોમીટર તો છે ખાલી. આટલી ઝડપે તો કેમના પહોંચીશુ સન રાઇઝ પહેલા.” ફોન પર લોકેશન જોઇને મારી તરફ ઇશારો કર્યો. માંડ-માંડ પેડલ મારતો હુ પાછળ ઢસળાતો આવતો હતો.“બીજુ બધુ પછી પણ ખાલી ક...ઇ....દઉ હુ સોલ્જર નથી.” મે હાંફતા-હાંફતા કહ્યુ. “એ બ્રેક તો લગાવ યાર.” “ઇન યોર ડ્રીમ્સ મીસ્ટર.” અચાનક જ મને કાંઇ મગજ મા આવ્યુ “એક મસ્ત આઇડીયા છે. સાંભળ આપણે આવ્યા આ રસ્તે થી બરોબર.” એના જવાબની રાહ જોતો હુ અટક્યો. “હા ...Read More

16

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 16

વન એન્ડ હાફ કેફે સ્ટોરીAnand|16|“સો મીસ્ટર બોયફ્રેન્ડ.” કહીને એને મારી તરફ હાથ લંબાવ્યો. “જઇએ હવે.”“હા....” મે જવાબ આપ્યો. ઘડીવાર એની સામે જોઇ રહ્યો. હોઠ બીડાવીને ને ઝીણી આંખે હાથથી ઇશારામાં મને કાંઇ પુછયુ. એના ચહેરાના એક-એક ભાવ અને આશ્ચર્ય અને વીશ્મયતામા સરતા નેણ મને કોઇ બીજી જ શાંત્વના આપી રહ્યા હતા.એક ઉંચા પથ્થરના તળે અમે બેય ભાઇબંધ બેઠાં. અમારી સાઇકલો પણ હવે તો ભાઇબંધ થઇ ગઇ. એ નીચે વાતો કરે છે અને અમે થોડા ઉપર. ટેક્નોલોજીના ત્રાસથી સાવ દુર, જ્યાં પંખી ખુલ્લા ગગન માં રોક-ટોક વગર ઉડે, સાંભળી શકાય એવા અને અકલ્પનીય એવાં ન સંભળાતાં એવા લાખો કે કરોડો ...Read More

17

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 17

વન એન્ડ હાફ કેફે સ્ટોરીAnand|17| બ્રેકફસ્ટ“તું ને જો ના કહા મે વો સુનતા રહા....હા....આઆઆ.....આઆઆઆઆ......તું ને જો ના કહા.....એ રીયાડી શું આવે, હા....ઇ મે સુનતા.....રહા.......હાઆઆઆઆઆઆઆઆઆ.........દુખ પેલાથી છે જાજુ, સીંગલ કરતા ખર્ચો ડબલ......સેવીંગ્સ બધી ખબર નહી ક્યાં જવાની......” મારો ફોન બુમો પાડવા લાગ્યો.“એ હથોડા, બસ હવે સ્પીકર પતાવીશ કે.....” મે કહ્યું પણ મારો અવાજ સાંભળે કોણ એને તો ગાવાનું ચાલું જ રાખ્યું.“રેડીયો હવે ગમતો નથી.....તારા વગર સમતો નથી......હાઆઆઆઆઆઆઆ.....”કોઇ સાંભળે કે ન સાંભળે પણ આ કલાકાર ને કોઇથી ફર્ક નથી પડતો. એને બસ મને હેરાન કરવાનો મોકો જોઇતો હોય અને કાયમ એને મળી પણ જાય.“એ રાહુલ્યા જડભરત આ ફોન બ્લાસ્ટ થઇ જાય ત્યારે ...Read More

18

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 18

વન એન્ડ હાફ કેફે સ્ટોરી Anand|18| બીજો દીવસ, દીવમાં ધ સેન્ડ કેસ્ટલ “કેટલું ચલાવીશ બાબા, તને સાચે ને આપણે ક્યાં જવાનું છે.” આંખ પર હાથ રાખીને દુર સુધી જોવા એ બેન્ચ પર ચઢીને ઉભી રહી. “ક્યુકી મુજે તો દુર-દુર તક કોઇ ખુની નહી દીખ રહા દયા.” “નહી દીખ રહા....નહી દીખ રહા....નહી દીખ રહા....” પોતે ત્રણ વાર બોલીને મને બતાવે છે કે જો પડઘો પડે છે. ચાલતા-ચાલતા ક્યારે અમે સી.આઇ.ડી. ના રોલમાં આવી ગયા ખબર જ ન પડી. “તલાસી લો અભીજીત યહી કહી છુપા હોગા.” મે મારા રોલમાં આવી ને કહ્યું. અમારા જેવા તોફાન કરવામાં તો છોકરાવ પણ વીચારે. ...Read More

19

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 19

વન એન્ડ હાફ કેફે સ્ટોરી Anand|19|બીજો દિવસ, દીવમાં ધ સેન્ડ કેસ્ટલ કોમ્પીટીશન શરુ થવાને હવે ત્રીસ સેકન્ડ જેટલી જ છે. જે પોતાના છોકરાવને રેતીમાં ન રમવા દેતા હોય એવા બધાને પોતે આજે રેતીમાં રમવાની ઉતાવળ છે. આજુબાજુના બધા જ એક સાથે ડંકો વાગવાની રાહ જોવે છે. એક સાથે વારાફરતી ચાર ડંકા વાગશે અને નાઇલ નદીનું રોકી રાખેલું પાણી ફરીથી વહેવા લાગશે. પાણી કેટલી કલાકમાં ભરાય એવું એ લોકો એ કહ્યું નથી. જો કહી દે તો રમવાની મજા નહી આવે એવું એમનું કહેવું છે. મારી ગણતરી પ્રમાણે બે કે ત્રણ કલાકમાં પાણી ભરાઇ જવું જોઇએ. પણ આ મારી ગણતરી નથી અનુમાન ...Read More

20

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 20

વન એન્ડ હાફ કેફે સ્ટોરીAnand|20| બીજો દીવસ, દીવમાંધ સેન્ડ કેસ્ટલ “એ... આ ચાલને જઈએ હવે.” પીયાએ મારા વાળમાં હાથ મારા કાન પાસે આવીને ધીમેકથી કહ્યું. “ચલો...” “સલુન...” એના શ્વવાસની હુંફાળી ગરમાહટ મારા કાન સોસરવી નીકળી ગઇ. “આ વાળુ મસ્ત છે જો અને ચેર પણ કેટલી મસ્ત છે જો ને... જઈએ હવે...” કહીને મને ઉભો કર્યો. “ચલો...” એને ફરી પેલા વાળી જીદ્દ પકડી અને મારી સામે હોઠ બીડાવ્યાં. થોડીવાર એમના એમ રહી પછી જોર-જોરથી હસવા લાગી. “કેટલો ડરે છે એ... એ કાંઈ ખાઈ નો જાય તને... ડરપોક...” એનો આ અવાજ સાંભળવો મને બઉ ગમે. “વાય...” કહીને મને પાછો એના ખોળામાં સુવડાવ્યો. ...Read More