DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા )

(716)
  • 217.1k
  • 32
  • 75.6k

આ કથા ને વાંચતા પહેલા આપણે એ સત્યને બરાબર રીતે સમજી લેવું અનિવાર્ય છે કે પ્રેત આત્માઓ એક માત્ર મનુષ્ય ના જ હોય છે તેવું નથી મનુષ્યથી અતિરીકત સંસારમાં જે પણ મૃત્યુ પામે છે તે બધાના પ્રેતાત્મા તો હોય છે જે પછી આવા મૃત્યુ પામવા વાળા બેક્ટેરીયા વાયરસ કે પછી મહાકાય ગજરાજ જકેમ ના હોય ? મૃત્યુ પછી તેઓ પણ પ્રેત ના દેહ ને પ્રાપ્ત કરે જ છે .આ સત્ય છે અને પરમ સત્ય છે.શાસ્ત્રો ક્ત મંતવ્ય છે કે જે પશુઓની બલી ચડે છે તે પશુ ઓ ને સદગતિ મળે છે. અન કેટલાક તંત્રોક્ત શાસ્ત્રમાં માનવ બલિનો પણ ઉલ્લેખ હોય

Full Novel

1

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 1

આ કથા ને વાંચતા પહેલા આપણે એ સત્યને બરાબર રીતે સમજી લેવું અનિવાર્ય છે કે પ્રેત આત્માઓ માત્ર મનુષ્ય ના જ હોય છે તેવું નથી મનુષ્યથી અતિરીકત સંસારમાં જે પણ મૃત્યુ પામે છે તે બધાના પ્રેતાત્મા તો હોય છે જે પછી આવા મૃત્યુ પામવા વાળા બેક્ટેરીયા વાયરસ કે પછી મહાકાય ગજરાજ જકેમ ના હોય ? મૃત્યુ પછી તેઓ પણ પ્રેત ના દેહ ને પ્રાપ્ત કરે જ છે .આ સત્ય છે અને પરમ સત્ય છે.શાસ્ત્રો ક્ત મંતવ્ય છે કે જે પશુઓની બલી ચડે છે તે પશુ ઓ ને સદગતિ મળે છે. અન કેટલાક તંત્રોક્ત શાસ્ત્રમાં માનવ બલિનો પણ ઉલ્લેખ હોય ...Read More

2

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 2

આફ્રિકાના ઘનઘોર જંગલ માં એક wildlife એક્સપર્ટ રોમન રેગન તેના લગભગ ૩૦ ફૂટ ઊંચા માંચડા પર સૂતો છે અને કેમેરામેન માંચડા ના વાસ પર જ કેમેરો અને તેની કીટ લટકાવીને ખાવાનું શોધવા જંગલમાં ગયો છે. સવારથી લઈને બપોર સુધી નિરંતર ચાલ ચાલ કરીને રોમન થાકી ગયો છે અને હવે તે થોડો આરામ કરવા માંચડા પર ચડ્યો છે. રોમન ની આંખ almost લાગી ગઈ છે અને તે સ્વપ્ન સૃષ્ટિમાં પણ પહોંચી ગયો છે .અચાનક જ રોમન નો વાસ નો આખો માચડો જોરજોરથી ધ્રુજવા લાગે છે અને રોમન નું આખું શરીર જકડાઈ જાય છે .રોમન નિદ્રા અવસ્થામાં જ તેની બધી જ તાકાત ...Read More

3

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 3

જોકે આ ઘટના ઘટી ગયા પછી રોમને પણ શૈલેષ ને કહ્યું હતું કે યાર કોણ જાણે મને લાગતું હતું કે એ ફીમેલ કોબ્રા મારી સામે જોયા કરતી હતી. અને મારી પાસે મદદ માંગતી હતી . રોમન થોડોક અપસેટ પણ હતો અને ફીમેલ કોબ્રા પ્રત્યે સહાનુભૂતિ પણ. પરંતુ છતાંય પણ રોમનના પ્રેકટિકલ સેન્સે રોમન ને નોઇન્ટરફીયરનસીની જ સલાહ આપી હતી .આમ બે દિવસ પહેલાના ભૂતકાળમાંથી રોમન બહાર આવે છે અને શિકાર કરેલા સુવર ને અનસકીન કરવા લાગે છે .અને આગનો મંચ પર બનાવી ને તે સુવર ને ત્યા પકાવવા મુકે છે ..રોમન આગ થી આજુબાજુના ૧૦થી ૧૫ ફૂટ સરઉન્ડ સૂકા ...Read More

4

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 4

રોમન તેના હાથમાં ની મશાલ ને ફરીથી જમીનમાં ખુપી ને કહે છે ડુ યુ નો મારો મંચ ધૃજતો હતો .શૈલેષ કહે છે વોટ? આર યુ જોકિંગ ?.આપણે મંચ એવી રીતે બનાવ્યો છે કે એનાકોન્ડા પણ મુશ્કેલીથી જ ચડી શકે તેમ છે અને જ્યારે હું આવ્યો ત્યારે એનાકોન્ડા નો ખ્યાલ પણ નહોતો. રોમન કહે છે હું એટલે જ તો કહું છું કે અહીં બધું જ અજીબો ગરીબ થાય છે .શૈલેષ કહે છે વોટ નેક્સ્ટ strange.રોમન કહે છે મંચ વાળો જ પરંતુ તેના કરતાં સહેજ મંદ કંપન હમણાં જ મારા પગ નીચે થયેલા .શૈલેષ કહે છે કદાચ અહીં ક્યાંક ભૂકંપ આવ્યો હશે ...Read More

5

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 5

0 રોમન શૈલેષ ને પાછળથી હસીને કહે છે હજુ વિચારી લે શૈલેષ મારા જેવો હોસ્ટ અને એન્કર તને નહિ મળે .શૈલેષ મંચ ઉપરથી તેનો કેમેરો અને કીટ નીચે ઉતરે છે અને કહે છે છેલ્લી વાર પૂછું છું આર યૂ કમિંગ ઓર નોટ ?રોમન કહે છે નો વે આઈ એમ નોટ કમિંગ. એક જંગલ ઈન્ટેલિજન્ટ હોવાના નાતે મારે તો એ જાણવું જ રહ્યું કે માત્ર પાંચ જ મિનિટમાં આવું કેવી રીતે બની ગયું? વધુ ડીપ માતો નહીં પરંતુ ફુલ એન્ડ ફાઇનલી શૈલેષ સમજી ગયો હતો કે મામલો શું છે ? પરંતુ શૈલેષ એ પણ જાણતો હતો કે રોમન બૌધિક છે. એ મારી ...Read More

6

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 6

0રોમન તેની મશાલ ને બાંધી ને તૈયાર કરે છે ત્યાં સુધીમાં તેને ઘણી બધી વાર તેના જમણે અને ડાબે ગરોળીના ત્રુટક અવાજો સંભળાયા કરે છે .રોમન સચેત થાય છે અને મશાલ સામું હસીને ફરીથી કહે છે strange.કારણ કે રોમન ને તેની આસપાસ ક્યાંય ગરોળી પણ નહોતી દેખાઈ. રોમન તેના wildlife સ્પેશિયલ લાઇટર થી મશાલને ફાયર કરે છે અને તેની તીવ્ર બુદ્ધિથી શંકા કરે છે .અને મશાલ સળગાવવાની બીજી સેકન્ડે રોમન ની શંકા સાચી ઠરે છે. એ ગરોળી જેવા ત્રુટક અવાજો બંધ થાય છે અને રોમન ની જિજ્ઞાસા વધે છે .રોમન મશાલ સામે જોઈને મનમાં બોલે છે ઓહ તો તુ ...Read More

7

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 7

0 રોમન ની સરાઉન્ડ નું આખું જંગલ અત્યારે noiseless છે એમપટી .રોમન almost ગહેરી નિદ્રા માં જઇ રહ્યો અને થોડીવાર પછી રોમન નો મંચ ફરીથી ધૃજવા લાગે છે. પ્રારંભિક અવસ્થા માં આ ધ્રુજારી મંદ હતી પરંતુ મશાલની સંપૂર્ણતઃ અનઉપસ્થિતિને કારણે મંચ થોડીવાર પછી જોર જોર થી ધૃજવા લાગ્યો .રોમન તરત જ ઑખ ખોલીને કશુંક સમજવા જાય તે પહેલાં જ એ બેસુધી ની હાલતમાં જવા લાગે છે. અને તેનું શરીર જકડાવા લાગે છે .રોમન એક તીવ્ર દુર્ગંધની અનુભૂતિ કરતો કરતો તેના બંને હાથ વડે બે સુધીની જ હાલતમાં બંધન ને છોડાવવાનો પ્રયત્ન કરે છે. અને કામયાબ પણ થાય છે.રોમન નો ...Read More

8

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 8

અને અંહી જંગલ માં રોમન જંગલના સુમશાન પણા અને તેની ભયાનકતા ને લઈને નહીં પરંતુ અસમય અને અકારણ થયેલા વન્યજીવોના સ્થળાંતર ને લઇને ચિંતિત છે. રોમન વિચારે છે કે આવું ભયંકર સ્થળાંતર કોઈ વિદ્વાન લેખક ની જંગલ બુક માં પણ લખેલું વાંચેલું નથી મળ્યું. રોમન કહે છે બીજું બધું તો થોડો પરંતુ આ વન્ય જીવો અહીંથી જતા કેમ રહ્યા?રોમન ના માનસપટલ ઉપર હજુ પણ બે દિવસ પહેલા ના female કોબ્રાના કરૂણ મૃત્યુ ની ઘટના ઉતરી નથી આવતી. એટલે એની અસમંજસમાં વધારો થાય છે. અને રોમન દિશાહીન ચિંતામાં વધારે ઊંડો ઊતરતો જાય છે.રોમન એક નૈષ્ઠિક વન્ય વિદ્વાન છે એટલે સ્વાભાવિક ...Read More

9

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 9

બીજે દિવસે સવારે રોમન શેવીગ કરી રહ્યો છે ત્યારે તેના બે બાળકો જેનિફર અને એડમ બંને રોમન ની પાસે કહે છે ગુડ મોર્નિંગ પાપા.રોમન પણ બંને વાાહાાાલ આપીને કહેેે છે ગુડ મોર્નિં માય ચાઈલ્ડ.જેનિફર તેના પિતાનાાા પાછળ થીી ગળામાં બંને હાથ નાખીનેે તેની પીઠ ઉપર લટકી જાય છે અને કહે છે કેવી રહી trip પાપા?રોમન પ્રેમથી જેનિફર ને કહે છે તને રેઝર વાગી જશે જેની .જેનિફર કહે છેેેે કોઈ વાંધો નહિ પાપા પહેલા મારા સવાલનો જવાબ આપો.રોમન કહે છે કંઇ ખાસ નહીંજેનિફર કરે છેે તો પછી તમારા કોન્ટ્રાક્ટ નું શું થશે?રોમન કહે છે એ ચિંતા તો મને પણ સતાવે ...Read More

10

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 10

0 લસ્સિ તેના બાળકો જેની અને એડમ ને સ્કૂલ મોકલી દેછે અને નિરાંતનો શ્વાસ લે છે.અને વિચારે છે હવે રોમનને પૂછીશ કે વાત શું હતી? રોમન પણ મન બનાવી લેછે અને વિચારે છે કે આફ્ટર ઓલ લસસિ મારી પત્ની જ તો છે તેનાથી વળી શું છુપાવવાનું! રોમન તેની હેવી એક્સરસાઇઝ અને વાત કમ્પ્લીટ કરી ને ડાઈનીંગ ટેબલ ઉપર બેસીને તેની ઘડિયાલ સામુ જુવે છે.અને લસ્સી ને કહે છે પ્લીઝ લસસિ મારે પ્રોફેસર અલી કોચર ને મળવા જવાનું છે. જલ્દી કર.કિચનમાં લસ્સી પ્રોફેસર અલી કોચર નું નામ સાંભળીને થોડીક હેરાન રહી જાય છે અને વિચારે છે કે રોમન ને આવા ...Read More

11

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 11

0 રોમન કહે છે બસ અહીંથી સીધો તેમને જ મળવા જવું છું રોમન તેનો નાસ્તો કરવા માટે એક બાઈટ ઉઠાવે છે અને તેની નજર સામે એ ફીમેલ કોબ્રાનું કરૂણ મૃત્યુ ઉપસી આવે છે અને presently ડોમેસ્ટિક એવો રોમન દુઃખી થાય છે .તેના હાથમાં જ તેના નાસ્તાનો કોળિયો રહી જાય છે અને તેનું હૃદય દ્રવી ઉઠે છે અને તે એકવાર સ્વયંને પ્રશ્ન પણ કરે છે કે શું આવી જ કોઈક ઘટના મારી સામે કોઈક સ્ત્રી સાથે ઘટાઈ હોત તો હું ચૂપચાપ બેસી શકતે?રોમન નું અંતઃકરણ જવાબ આપે છે કે ના ક્યારેય નહીં .લસ્સિ રોમને પૂછે છે કે શું થયું રોમન નાસ્તો કેમ ...Read More

12

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 12

પ્રોફેસરે રોમનના આવા ઉતાવળા પણા ને જોઈને રોમન ની સામે હસીને કહ્યું મને લાગે છે તું મારી નહીં બલ્કે હું તારી સામે બેઠો છું.રોમ અને કહ્યું આઈ એમ સોરી સર but હું બહુુ એક્સાઇટેડ છું. રોમન ની ખુરશીમાં બેસવાનીીી style અને વાાત કરવાની style બંનેમાં અનુક્ર્રમેે ઈમોશન્સ અને લાલચ દેખાતા હતા. જેનું અવલોકન કરીને પ્રોફેસર પણ બે મિનિટ માટે વિચાાર મગ્ન થઈને બેસી રહે છેે્. પ્રોફેસર કહે છે ઇનવિઝિબલ ઇનવિઝિબલ હોય છે અનેે visible વિઝીબલ હોય છે. ધેટ્સ ઇટ.રોમન પ્રોફેસરનેેેેેે ઉતાવળો થઇ ને કહે છે આ ઇઇનવિઝિબલ કયાા એનિમલસ હોય છે?પ્રોફેસર કહે છેે બધા જ ,every kind of.હા સાંભળીનેેે ...Read More

13

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 13

રોમન તેના જંગલની અનુભુતિ યાદ કરે છે અને પ્રોફેસર ની વાત એના ગળે ઉતરે છે અને રોમન થોડોક રિલેક્સ છે અને ક્યા થી શરૂ કરવું તે વિચારવા તેના ચહેરા પર હાથ ફેરવે છે. છતાં પણ રોમન ને હજુ પણ એવો તો અંદાજો નથી જ બેઠો કે જંગલમાં તેણે આખી રાત એક પ્રેત કોબ્રા સાથે વિતાવી હતી. એ હજુ પણ પ્રોફેસરની પાસેથી પોતાની ઈચ્છા અનુસાર જ ઉત્તરની અપેક્ષામાં છે.રોમન આવીીી જ માનસિક અનેે આવી જ બૌદ્ધિકતા ના હાવભાવ સાથે પ્રોફેસરને કહે છે ચાર દિવસ પહેલાા હું આફ્રિકાના જંગલોમાંં હતો.પ્રોફેસર તેમની કેરમાં થોડાક પાછળ હસ્યા અને રિલેક્સ થઇ ને રોમન ને ...Read More

14

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) -14

આ સાંભળીને રોમન તરત જ તેની ચેરમાં સરખો થયો અને ચપટી મારીને પ્રોફેસરને કહયુ યસ સર એક ઘટના મને પણ યાદ છે.પ્રોફેસર કહયું કઈ ઘટના રોમન?એટલે રો મને પેલી female કોબ્રાના કરૂણ મૃત્યુ નીીીીીીીીી આખી ઘટના પ્રોફેસરને કહી સંભળાવી અને પ્રોફેસર ને additionally એમ પણ કહ્યું કે તે રાત્રેેે મને લુબ્રિકન્ટ કેમિકલ ની ગંધ પણ આવતી હતી.આ સાંભળીને પ્રોફેસરે પણ રોમન નેે આશ્ચર્ય પામતા કહ્યુંં strange.રોમન પ્રોફેસર સામુ અપેક્ષા રાખીને જુએ રાખે છેેેેેેે કે પ્રોફેસર હમણાં કશુંક બોલશે . ણાંાાપરંતુ પ્રોફેસર અલી કોચરે તેમના. સપેકસ ક્સે્ કાઢીનેેેે ટેબલ પર ...Read More

15

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 15

છતાંય પણ રોમન પ્રોફેસર ના વાક્યો પર વિશ્વાસ મૂકીને નિર્ભય થઈને તેની કાર ને સેલ આપે છે.રોમને પ્રોફેેસર ના વાક્યો યાદ કર્યા જેમાં તેમણેેેે રોમન ને કહ્યુંં હતુ કે ઘોસ્ટ જાગૃત અવસ્થામાં ક્યારેય માનવીના શરીરમાં પ્રવેશ નથી કરી શકતા માાનવી જ્યારે નિદ્રાવસ્થામાંં હોય છેે ત્યારે જ તે લોોકો માનવીના શરીરમા પ્રવેશ કરી શકે છે. આમ વિચારતો વિચારતો રોમન બોલ્યો ચલો જંગલ લાઈફે ઈનામ સારું આપ્યું હવે તો રાત ની નિદ્રા પણ છીનવાઈ ગઈ.રોમન ચાલુ ગાડીએ વારંવાર તેની બાજુની સીટ પર અને મિરર માંથી પાછળની સીટ પર જુએ છે અને વિચારે છે કે ક્યા બેઠી હશે એ ફીમેલ કોબ્રા?રોમન હવે ...Read More

16

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 16

0 લસ્સિ પણ રોમન ઉપર વિશ્વાસ મૂકે છે અને પાઈનેપલ રેસ્ટોરન્ટમાં ડિનર માટે મેન્ટલી ફ્રેશ થઈ જાય છે.જોકે રોમન લસ્સિ ની આગળ ખોટું બોલવા પાછળ પણ એક અને માત્ર એક જ કારણ હતું કે કોઈ પણ સંજોગોમાં લસસી ના ચહેરા પર ચિંતાની લકીરો જોવા નહોતો માંગતો એ બસ લસસી ને ખુશ જોવા માંગતો હતો.રોમન લસસી જેની અને એડી ચારે જણા પાઈનેપલ રેસ્ટોરન્ટમાં ડિનર માટે જાય છે અને ચારેય જણા બહુ જ ખુશ હતા . લસ્સી પણ બહુ જ ખુશ હતી અને તે રોમન ને કહે છે આપણે બહુ જ નસીબદાર છીએ રોમન કે આપણા જ એરીયામાં દુનિયાનું આ બેહતરીન ...Read More

17

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 17

અને ચારે જણા હસતા હસતા ઊભા થાય છે અને રોમન એડી ને કહે છે કેવુ રહ્યું prince?.એટલે એડી ચાલતા જ તેના હાથના ઇશારાથી કહે છે ફેન્ટાસ્ટિક પાપા.રોમન જાણે છે કે હવે વળીનેે પેલા ટેબલ પરના ગલાસ ની સામેે જોવાનો કોઈ જ અર્થ નથી.અને રોમન એ પણ જાણે છે કેેે હવે નેક્સ્ટ vibration ક્યાં થવાનું છે.રોમન રેસ્ટોરન્ટની બહાર નીકળીને લસ્સીી અને તેના બાળકોો ને કહે છે તમે મેન ગેટ ની બહાર જ ઉભાા રહો હું કાર પાર્કિંગ માંથી બહાર કાઢી ને આવું છું.કારણ કે રોમન નહોતો ઈચ્છતોો કે તેની વૉકસવેગન નેેેેે વાઇબ્રેટ થતી તેનું ફેમિલી જુવે.રોમન પાર્કિંગ ઝોનમાં પહોંચે છે ...Read More

18

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 18

લસસી તેનો બ્લેન્કેટ તેના માથા પર થી સહેજ હટાવે છે અને રોમન ની સામે હસીને બોલે છે બ્રુટ એપ્સુલુટલી બ્રુટ . લસસી ફરીથી માથે ઓઢીને સૂઈ જાય છે અને થોડીવાર એ પછી એઝ રૂટીન તેના નસકોરા પણ બોલવાના ચાલુ થઈ જાય છે.થોડી જ વારમાં રોમન ની આસપાસ રાત્રિના અંધકાર કરતાં પણ ઘેરો અંધકાર છવાવા લાગે છે.અને રોમનના બંને હાથ અક્કડ થઇ જાય છે. રોમન ના ગળા ફરતે આખેઆખો કોઈ ફંદો કસાઈ ગયો હોય તેમ રોમન 1 સેન્ટિમીટર પણ હલી શકવાની સ્થિતિ માં નથી .અને કોઈ અદ્રશ્યય શક્તિ રોમન ના શરીર માં પ્રવેશ કરી રહી છે. અચાનકજ roman નો પલંગ ...Read More

19

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 19

0 રોમન લસ્સી ને કહે છે એ બધી વાતો અત્યારે વિચારવાની જરૂર નથી ફક્ત એટલું જ વિચાર હતી આ કેવી રીતે સોલવ કરવો .લસસી પણ ખખડતા ઝુમ્મર ની સામે જોઈને રોમન ને કહે છે કે પરંતુ આ માથું ફાડી નાંખે તેવી દુર્ગંધ શેની આવે છે? રોમન કહે છે she was pregnant when she died. લસસી રોમન ને કહે છે હાઉ કેન યુ સે કે ઈટ ઈઝ સી, maybe it is he.રોમન કહે છે i know it is she.લસસી પૂછે છે who is she.એટલે રોમન લસસી ની સામે જોઈ ને લસસી બીલીવ નહીં જ કરે તેવુ માનીને લસ્સિને કહે છે કોબ્રા, she ...Read More

20

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 20

જરૂરી નથી કે દુનિયાના બધા જ પ્રયોગાત્મક પુરુષો લાગણી શૂન્ય હોય છે અને જરૂરી પણ નથી જ કે સૂક્ષ્મ ને લગતી બધી જ સમસ્યાઓ એક માત્ર આધ્યાત્મિકતાથી જ ઉકેલી શકાય .જો માનવીની પ્રયોગાત્મક બુધ્ધિ સનમાર્ગી હોય તો તે સૂક્ષ્મ જગત ના મહાકાય પ્રશ્નોને પણ તે પુરુષ પોતાની પ્રયોગાત્મક બુદ્ધિથી ઉકેલી શકે છે .તેમાં જરાય સંદેહ નથી અને જરાય સંશય નથી. રોમન ગમે તેટલો પ્રેક્ટીકલ મેન હતો પરંતુ તેની બુદ્ધિ સનમાર્ગી હતી અને તે અન્યો નું અહીત કર્યા વગર જ પોતાનું હિત સાધવા માં વિશ્વાસ પણ રાખતો હતો. રોમન તેનુ વૉલેટ પાછું ડ્રોવર માં મૂકે છે અને લસ્સિ ની સામું ...Read More

21

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 21

0 રોમન તેના ગેટ પાસે ના ડ્રેનેજ હોલ માંથી બહાર આવે છે અને તેના મોં પર નું કપડું હટાવી છે. રોમન સમજી જાય છે તે migration ના અભાવે આ ઉંદરોને ભયભીત કરી નાખ્યા હશે અને તેઓનું ડ્રેનેજ માં જ મૃત્યુ થયું. રોમને ડ્રેનેજ માં લુબ્રિકેન્ટ ની ગંધ પણ મહેસુસ કરી જ હતી. રોમન એ એલા મરેલા ઉંદરોની સામે જોઈને બોલે છે સોરી દોસ્તો એનો ઈરાદો તમને મારવાનો તો નહીં જ હોય આઈ એમ શયોર.રોમન જાણતો હતો કે સડકની નીચેથી જવા વાળી ડ્રેનેજ ઓલમોસ્ટ વ્યસ્ત જ હોય છે .એટલે મેં બી આ ઉંદરો આગળ migration નહીં કરી શક્યા હોય અને ...Read More

22

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 22

રોમન પણ ગેટ પાસે ની સાફસૂફી કરીને ઘરમાં જાય છે અને સીધો જ ફ્રેશ થવા બાથરૂમ માં છે. એ દરમિયાન લસ્સિ કિચનમાં જાય છે અને જોરથી બૂમ પાડી ને રોમન ને કહે છે roman તે જોયું રાત્રે કિચનમાં ચાહ પણ બની હતી.રોમન બાથરૂમમાંથી અકળાય ને કહે છે કમોન લસ્સિ મેં જ સવાર-સવારમાં ચાહ બનાવી હતી.આ સાંભળીને લસ્સિ ફરીથી હાશકારો લેે છે.અને ફરીથી કિચનમાં ચાહ બનાવવા લાગે છે.રોમન ફ્રેશ થઈ ને તેના બાથરૂમમાંથી બહાર નીકળે છેેેેેેેેેેે અને લસ્સિ ને તે ના બંને હાથના બાવળા ઘસતો ઘસતો કહે છે મારી ચાહ તૈયાર છે?લસી કહે છે હાા તું તૈયાર થઈ ને ગાર્ડનમાં ...Read More

23

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 23

આ સાંભળીને લસ્સિ થોડીક વિચારમાં પડી જાય છે અને વિચારે છે કે રોમન ને આમ જ કોઈના પર વિશ્વાસ જ પડે .આઈઘર એ માણસ રોમન જેટલું જ પ્રેક્ટિકલ સેન્સ વાળો હોવો જોઈએ ઓર રોમન કરતાં વધારે. જ્યારે આ પ્રોબ્લેમ પ્રેક્ટીકલી સોલ્વ થઈ શકે તેમ નથી. છતાં પણ લસ્સી રોમન ની વાત ને માન આપે છે અને રોમન ને માન વગરનું હસીને કહે છે ઓકે વેલ ધેટ્સ ગુડ. બસ હું તૈયાર જ છું તું કહે ત્યારે આપણે નીકળી જઈશું.રોમન ખુશ થઈનેે લસ્સિ ન ખભા પર હાથ મૂકી ને કહે છેે લસ્સિ બસ આ પ્રોબ્લેમ સોલ થઈ જાય એટલી જ વાર ...Read More

24

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 24

રોમન સીસા ને ગળે મળે છે .સીસા ને અને લસ્સિ પારંપરિક ભારતીય પદ્ધતિથી નમસ્તે કરે છે .સામે ગૌતમ પણ ને આદર પૂર્વક નમસ્તે કરે છે. ગૌતમ રોમન ના ખભા પર હાથ મૂકીને કહે છે પ્લીઝ કમ inside મિસ્ટર રોમન. ગૌતમ રોમન ને બેસવાનું કહે છે અને પછી પોતે પણ તેની ચેરમાં જઈને બેસી જાય છે. પ્રોફેસર અલી કોચરે ઓલમોસ્ટ બધી જ વાત ગૌતમને કરી દીધી હતી અને એટલે જ ગૌતમ પણ રોમન ની સામે પ્રોફેસર અલી કોચર જેવા જ સહાનુભૂતિ વાળા હાવ ભાવથી જોયે રાખે છે .અને મનમાં કહે છે એન્ડ લેસ પ્રોબ્લેમ. રોમન ગૌતમ ના હાવભાવ જોઈને સમજી જાય ...Read More

25

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 25

ગૌતમ રોમન ને કહે છે જંગલમાં તમે તમારા ભોજન માટે શું વ્યવસ્થા કરો છો ? રોમન કહે છે જંગલી પશુઓ નો શિકાર કરીને તેને ખાઈ લઉં છું.ગૌતમ કહે છે ધારો કે તમારી પાસે તમારા પોતાના ભજન નો સ્ટોક છે તો ?રોમન લસ્સિ ની સામે જોઈને બોલે છે આ બધી ચર્ચા નો શો અર્થ છે મિસ્ટર સીસા ?ગૌતમ કહે છે ગુડસ્પીડ અને બેડસ્પીડ ની શરૂઆત જ અહીંથી થાય છે. મિસ્ટર રોમન. જો તમે આટલી છ જ પીલ્લરલાઇન બરાબર સમજી જશો તો તમને તમારો આખો પ્રોબ્લેમ સમજમાં આવી જશે .રોમની કહ્યું okay then go ahead .ગૌતમ એ કહ્યું આન્સર મી મિસ્ટર ...Read More

26

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 26

0 રોમન એ પણ ગૌતમ ની સામે જોઈને કહ્યું કે પછી શું એ female ને મારીને ત્યાંથી નીકળી ગયો. કહ્યું મિસ્ટર રોમન તમે અને હું આપણે બંને જઈએ છીએ કે એક કોબરા બીજા કોબ્રા ને મારી નાખીને તેને ખાઈ જતો હોય છે જનરલી. રોમને કહ્યું યા but i ડોન્ટ think કે તેણે ફીમેલ ને ખાધી હતી. ગૌતમે ચિંતિત થઇ ને પૂછ્યું આર યુ શયોર મી રોમન?રોમને ગૌતમ ને કયું વેઈટ મને જરા એક્ઝેટલી યાદ કરી લેવા દો કે એ દિવસે શું થયું હતું? અને રોમને એક મિનિટ સુધી આખી ઘટનાને યાદ કરીને કહયુ યા આઈ એમ શયોર તેણે female ને માત્ર મારી જ ...Read More

27

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 27

ગૌતમે કહ્યું બાય ધ વે મી રોમન તમે એ કોબ્રા સેક્સ ઈન્ટરકોર્સ ની ફિલ્મ તો ઉતારી જ હશે કહ્યું યા બટ એશમારા કેમેરામેન પાસે જ છે ્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્ગૌતમ એ કહ્યું નો પ્રોબ્લેમ તમે મને એક વાર એ ફિલ્મ દેેખાડી દેજો કદાચ મનેે એમાંથી કોઈ clue મળી જાય.રોમને કહ્યું શયોર .રોમને એક મિનિટ સુધી ગૌતમ ની સામે કુતૂહલતા થી જોઈ રાખ્યું અને પછી ગૌતમને પૂછ્યું મિસ્ટર સીસા તમે આ બધા સૂક્ષ્મ સિદ્ધાંતો વિશે કેવી રીતે જાણો છો i mean to say ધીસ speeds એન્ડ એક્સેટ્રાસ.ગૌતમે થોડુંક વિચાર્યું અને કહ્યું મિસ્ટર રોમન તમે અને ભાથીજી બંન્ને મારી સાથે આવો હું તમને તમારા ...Read More

28

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 28

રોમને લસ્સિ ની સામે જોયું અને પછી ગૌતમ ને કહ્યું strange. ગૌતમ એ કહ્યું આઠ વર્ષ પહેલાં મને કોબ્રા ની ઘટના પછી પ્રેત અને અન્ય સૂક્ષ્મ જગત વિશે જાણવાની જીજ્ઞાસા જાગી હતી .અને મેં તેનો બહુ ઊંડાણ પૂર્વક અભ્યાસ કર્યો હતો ત્યારે મને ખબર પડી હતી કે એવરી ડેથ હેવીંગ ગુડ ઓર બેડ સ્પીડ .ગૌતમે રોમન ની સામે પૂરા આત્મવિશ્વાસથી જોઈને કહ્યું જો તમે મને કોબ્રાના એ સેકસ્યુઅલ ઈન્ટરકોર્સ ની ફિલ્મ દેખાડશો તો હું તમને એક જ સેકન્ડ મા કહી દઈશ કે આખી ઘટનામાં તમે ક્યાં અને કેવી રીતે involve હતા. આ સાંભળી ને રોમન ને થોડીક કળ વળે છે અન ...Read More

29

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 29

રોમન ની કાર એકસિલરેટ થાય છે અને પછી તરત જ ફર્સ્ટ.ચાલુ રસ્તે પ્રારંભિક દસ મિનિટ સુધી રોમન અને બંને ચૂપ રહે છે અને પછી લસ્સિ અત્યંત ગંભીર થઈને રોમન ને કહે છે રોમન કમસેકમ જેની અને એડી ની ખાતર પણ આપણે આ પ્રોબ્લેમ સોલ્વ કરવો જ પડશે.રોમ અને રસ્તા ઉપર જોતા જોતા જોતા કહ્યું આઈ નો આઈ નો .થોડીવાર પછી રોમન ની કાર ની શોર્ટ બ્રેક નો અવાજ સંભળાય છે અને સાથેે તેના ઘરનો મેન ગેટ દેખાય છે.રોમન લખીને કંટાળી હાલતમાં કહે છે લસ્સિ પ્લીઝ ઓપન ધ ગેેટ.લસ્સિ પણ સહેજ અકળાય છે નેે કહે છે તું ના કહેતેેે તો ...Read More

30

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 30

ગૌતમે જ્યારે સદ ગતિ અને દુર્ગતિ નો સિધ્ધાંત સમજાવ્યો હતો ત્યારે જ રોમને નક્કી કરી લીધું હતું કે ફીમેલ ને સદગતિ અપાવવી જોઈએ .પરંતુ કેવી રીતે તે રોમન નહોતો જાણતો. પરંતુ રોમન તો એ પણ નહોતો જાણતો કે તેની દુર્ગતિ ડીકલેર થઈ ચૂકી છે તેને સદ્ગતિ મળવી સંભવ જ નથી .એટલે રોમન ની આ સમસ્યા કયા માર્ગ પર અને કેવી રીતે વળાંક લેશે તે હવે આગળ જ જોવાનું રહ્યું .રોમન ની પ્રેક્ટીકલ સેન્સ મુજબ ડેથ આફ્ટર ડેથ એટલે કે કોઈ પ્રાણી નું મૃત્યુ થાય અને તેનો પ્રેતાત્મા બને અને તે પ્રેતાત્માં નુ પણ મૃત્યુ થાય અર્થાત તેને ગતિ મળે ...Read More

31

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 31

0 પ્લીઝ કમ પ્લીઝ કમિંગ એન્ડ હેવ અ સીટ .રોમન ચેરમાં બેસતા પહેલાં જ તેના જેકેટના ખિસ્સામાંથી સીડી કાઢે અને ગૌતમ ની સામે ટેબલ પર મૂકે છે.ગૌતમ સીડી ને હાથ માં લઈ ને જુએ એ પહેલાં જ રોમન ચેરમાં બેસી જાય છે અને લસ્સિ ની સામે જુએ છે.આ જોઈને ગૌતમ સમજી શકે છે કે મિસ્ટર રોમન કેટલા પરેશાન છે અને કેટલા જલદી મા છે.લસી તેની બુદ્ધિ ના દ્વારા ખુલ્લા કરી જશે અને ગૌતમ ના વાક્યોચચાર ની પ્રતીક્ષા કરવા લાગે છે.(sentence pronouncing).ગૌતમ ઊભો થાય છે અને મને કહે છે લેટ્સ ગો મી રોમન ટુ પ્રોજેક્ટરહાઉસ.આ સાંભળી ને રોમન થોડોક ખુશ ...Read More

32

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 32

અને ગૌતમ ને કહે છે તમને કેવી રીતે ખબર પડી મી સીસા કે એ મારી પાસે સુરક્ષાની એક્સપેકટ કરતી હતી?ગૌતમ ઉભો થાય છે અને કહે છે મી રોમન જો હું તમને ફીમેલ ની બૉડી લેન્ગવેજ વાળા describe આપીશ તો પણ તમને સમજ નહિ પડે. બહેતર છે કે તમે મારી વાત માની લો કે ફીમેલ તમારી પાસેથી એક્સપેક્ટેશન રાખતી હતી .ધેટસ ઈટ.રોમન જાણતો હતો કે ગૌતમ શત પ્રતિશત સત્ય બોલી રહ્યો છે એટલે તેણે આગળ કોઈ આર્ગયુમેન્ટ ના કર્યો .રોમન લસ્સી અને ગૌતમ ત્રણે એક સાથે પ્રોજેક્ટર હાઉસની બહાર નીકળે છે અને ફરી પાછા ગૌતમની ચેમ્બરમાં આવીને બેસી જાય છે .ગૌતમ ...Read More

33

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 33

લસ્સિ કહે છે તો પછી ઠીક છે આપણે બંને જંગલ માં જઈશું.રોમન હસી પડે છે અને કહે છે કમોન લસ્સિ તારું શું કામ છે ત્યાં?લસ્સિ થોડાક ના સમજાય તેવા હાવભાવ થી કહે છે આઈ ડોન્ટ્ નો વાય બટ મને લાગે છે મારે તારી સાથે આવવું જોઈએ.રોમન કહે છે પછી છોકરાઓ અને તેમની સ્કૂલ?લસ્સિ કહે છે હુંં મારા મમ્મી-ડેડીનેે થોડા દિવસ આપણેે ત્યાં બોલાવી લઈશ. પ્રોબ્લેમ સોલ્વ.રોોમન કહે છે ઓકે એઝ યુ વીશ લેટ્સ ગો.રોોમન નહોતો જાણતો કે આફ્ટર ડિકલેરેશન of beds સિમ્પલ સ્પીડ કે જેમાં દૂરગતી કે સદ્ગગતિ નો કોઈ ઉલ્લેખ નથી હોતો તેવી સાદી ગતિ અપાવવા માટે પણ કેટલાા ...Read More

34

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 34

લસ્સિ એ કહયુ યા i think સો.રોમને લસ્સિ નો હાથ પકડીને કહ્યું લસ્સી પ્લીઝ ડોન્ટ time now . તારા મમ્મી ડેડી ને ફોન કર અને આપણે જલદીથી નીકળી જઈએ.લસ્સિ એ કહ્યયુ વેલ હું હમણાં જ તારી સામે જ તેમને ફોન કરું છું. but you must ડોન્ટ miss to call મી ગૌતમ.રોમાને કહ્યું live ઈટ ઓન મી .રોમને ગૌતમ ને ફોન કરીને તેની સંમતિ મેળવી લીધી હતી અને લસ્સિ એ પણ તેના મમ્મી-ડેડી તેના ઘરે બોલાવી લીધાા હતા.અને એક દિવસ રોમન અને લસ્સિ ની જંગલ કીટ તૈયાર થવાનો અવાજ સંભળાઈ રહ્યો છે.રોમને લસ્સિ ને કહયું નાવ ડુ ફાસ્ટ લસ્સિ .લસ્સિ ...Read More

35

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 35

કે અચાનક જ કોઈક અજ્ઞાત દિશામાં થી હજારો માઈલની તેજ રફતાર નો હેલ સ્પાર્કિંગ wind નૉઈઝ તેમની સામેથી થાય છે.રોમન તરત જ તેના ગોગલ્સ ઉતારીને પાછળ જોઈને દિશા સમજવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેને નથી સમજ પડતી. પરંતુ બીજી જ સેકન્ડે જ્યારે રોમન આગળ ની બાજુ જુએ છે તો તેને સમજ પડી જાય છે કે એ હેલ સ્પાર્કિંગ wind કઈ દિશામાં ગયો છે?લસ્સિ નો હાથ પણ ડોર લોક ઉપર જ રહી ગયોઅને તેણે રોમન ની નીમની સામે જોયું.રોમને લસ્સિ ને હાથના ઇશારાથી સમજાવતા કહ્યું ઉત્તર-પૂર્વ ની વચ્ચે છે એ ફિયાન્સ લસ્સી આઈ એમ શ્યોર.લસ્સિ કહે છે ઓહ આઈ સી ...Read More

36

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 36

લસ્સિ એ તરત જ overall માત્ર ૫ જ ડિગ્રી કારને રાઈટ ટર્ન કરી અને પછી સીધી ચલાવવા જ વારમાં ખુલ્લા મેદાન નો અંત આવે છે અને ઉત્તર પૂર્વીય જંગલ ની હદ શરૂ થાય છે.લસ્સિ અને રોમન બંને કારની બહાર નીકળે છેઅને રોમન દોડતા દોડતા લસ્સિ ને કહે છે કમોન લસ્સિ .લસ્સિ બેગના પટ્ટાને ગળામાં ભેરવી દે છે અને દોડતા દોડતા જ બેગ માંથી કેમેરો બહાર કાઢે છે અને દોડતા દોડતા જ તેને ઑન કરી દે છે .રોમન જાણતો હતો કે લસ્સિ એ કેમેરો ઑન કરી જ દીધો હશે.એટલે તેણે પાછળ ફરી ને લસ્સિ ની સામે જોયા વિના જ તેને કહી ...Read More

37

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 37

0 કારણકે ધર્મ દરેક જગ્યાએ અને દરેક સમયે એક સરખો નથી હોતો ધર્મ સદૈવ બદલાતો જ રહેતો હોય છે મૂલ્યોના માયાજાળને ગૌતમ બરાબર રીતે સમજી શકતો નથી ત્યાં ગૌતમ પણ તેના હાથ ઉપર જ કરી દેશે અને રોમન પડી જશે એકલો .અને એકલો પડી ગયો રોમન માત્ર અને માત્ર પ્રયોગાત્મક બુદ્ધિ જ ધરાવે છે એની પાસે આધ્યાત્મિકતાનું કોઈ જ જ્ઞાન નથી્ તો શું રોમન એકલા હાથે આ સમસ્યા ઉકેલી શકશે કે પછી જીવનભર આ પ્રેત કોબ્રા ના અંધકારની છાયા માં જ તેનું જીવન પૂરું કરશે? એ બધા જ પ્રશ્નોના ઉત્તર હવે આગળ મળશે. બીજે દિવસે રોમન અને લસ્સિ બન્ને સેન્ચ્યુરી ...Read More

38

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 38

ગૌતમ માઇક્રોફોન થી અતિરીક્ત અન્ય બીજા ઉપકરણો પણ ઝીરો નૉઈઝિગ રૂમની અંદર ફીક્સ કરે છે અને એ જ વડે ખાતરી પણ કરી લે છે કે રૂમ ખરેખર જ ઝીરો નૉઈઝિગ છે.ગૌતમ એક જ રાત ની અંદર તેના 40 વર્ષાના અનુભવ ના નિકુળ સ્વરૂપ એક સોફ્ટવેર તૈયાર કરેલ છે જેમાં કોબ્રાની લગભગ ૩૦૦૦ જેટલી બોડી એક્ટિવિટી અને લેંગ્વેજીસ દર્જ થયેલી હોય છે .અને એ બધાનું human understood માં ટ્રાન્સલેશન. ગૌતમ પણ રોમન થી કમ ન હતો .એનો કોન્ફીડન્સ પણ ગજબનો હતો.અને એ બહુુુ જ કોન્ફિડન્ટલી જાણતો હતો કે આ બોડી એક્ટિવિટી નો અર્થ આમ જ થાય. કોબ્રા અત્યારે આમ જ ...Read More

39

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 39

રોમન તરત જ ઊભો થાય છે અને ગૌતમ ની પાછળ ચાલવા લાગે છે.લસ્સિ પણ કશુ વિચારતી વિચારતી રોમન પાછળ ચાલવા લાગે છે.ગૌતમ રોમન ને એક રૂમની અંદર લઈ જાય છે કે જે રૂમ તેની સેન્ચ્યુરી ના નિર્જન સ્થળ ઉપર હોય છેે. જ્યાંં નૉઈઝ ઉત્પન્ન થવો લગભગ અશક્ય જ હોય છે.અને ગૌતમે એ આખો રૂમ નૉઈઝ ટાઈટ પણ કરાવી જ દીધો હોય છે. જેેથી કરી ને તેને તેનાા કામમાં કોઈ ડિસ્ટર્બન્સ ન થાય. while હી ઑબ્ઝર્વસ કોબ્રા. ગૌતમે રોમન ને રૂમ ની eeco શકીગ સિસ્ટમ પણ બતાવી કે જેેે almost સિનેમા ઘરોમાં લાગેલી હોય છે .રોમને થોડાક લજજીત થઈને ગૌતમ ને ...Read More

40

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 40

રોમને કહ્યું વેલ ધેટ્સ ગુડ. બીજી જ સેકન્ડ ગૌતમને બેગ ખોલી નાખી અને તેને તેના ટેબલથી ઘણી બધી નાખી દીધી.અને થોડી જ વારમાં ફિયાન્સ તેમાંથી બહાર નીકળ્યો.ફિયાન્સ થોડીવાર સુધીીીીીીીી નવી દુનિયાને જોઈ રાખે છે અને પછીી કુંડલી મારીને ફેણ ચડાવીને તેની લાક્ષણિક મુદ્રામાં આવી ગયો.રોમન બોલ્યો કોબ્રા, મિસ્ટર કિંગ કોબ્રા .થોડી જ વારમાં ફિયાન્સ ની ભાવનાત્મક મુદ્રાાઓ શરૂ થાય છે.અને ગૌતમ ના લેપટોપ ઉપર આન્સર ઉત્પન્ન થવા લાગે છે.ગૌતમ ધીરેથી બોલ્યોો કે ફીયાન્સ female નીી ઉપસ્થિતિ ને જાણી ચુક્યો લાગે છે.રોમને પણ ઘરેથી કહ્યું ઓહ આઈ સી.રોમને ગૌતમ ને શંકા કરતાં પૂછ્યું કે આપણનેેેે female ની ઉપસ્થિતિ નું પ્રમાણ મળ્યું ...Read More

41

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 41

ગૌતમ કહે છે an able.રોમન કહે છે an able વોટ ઇસ મિનિંગ બાય અને એબલ.ગૌતમે કહ્યું એક મિનિટ તમને પૂરી વાત સમજાવ છું.ગૌતમ એ વાત આગળ વધારતાં કહ્યું કે થયું એમ હશે કે ફિમેલે ફિયાન્સ પાસે પેલા કિલર કોબ્રા ને મારી નાખવાની ની ડિમાન્ડ કરી હશે.અને ફિયાન્સ લગાતાર તેનું અસામર્થ્ય પ્રદર્શન કરતો હશે.રોમને તેની આંગળીઓ ઈશારો કરીને કહ્યું કે આનો એક્ઝેટ મિનિંગ શું થાય ?ગૌતમે નીચું જોઈને કહ્યું કે જો કિલર કોબ્રા મરી જાય તો female ની ગતી થઈ જાય.રોમન તરત જ ઊભો થયો અને તાળી પાડી ને હસી ને ખુશ થઈને બોલ્યો ઓકે પ્રોબ્લેમ સોલ્વ.ગૌતમ ને કહ્યું એટલે ...Read More

42

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 42

રોમન ની સ્થિતિ જોઈને ગૌતમ થોડોક શાંત પડે છે અને તે રોમન ની નજીક જઈને એના ખભા પર હાથ ને કહે છે સી મી રોમન તમને વેરી જેન્ટલી કહું તો હું પોતે પણ અત્યારે મારી જાતને એક ડેડલાઈન ઉપર જ ઉભેલો મહેસૂસ કરુ છું.આના થી આગળ હું નથી માનતો કે હું તમને કોઈ હેલ્પ કરી શકું છું. બટ આઈ પ્રોમિસ યુ કે મને જ્યારે સોલ્યુશન મળશે ત્યારે હું સૌથી પહેલો તમારો જ કોન્ટેક્ટ કરીશ.આ સાંભળી ને લસ્સિ સમજી જાય છે કે જો મી ગૌતમે પણ હાથ ઊંચાા કરી દીધા છે તો હવે આ પ્રોબ્લેમ કોણ સોલ્વ કરશે? એટલેેેેેે ...Read More

43

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 43

રોમનબે મિનિટ સુધી ચૂપચાપ બેસી રહેશે અને પછી લસ્સિ રોમન ને સમજાવતા કહે છે લુક રોમન હું તારી રહીશ અને મારે સહન કરવું પડશે તેની સામે મને કોઈ જ વાંધો નથી. પરંતુ હું આપણા બાળકોને આ આગમાં કેવી રીતે જ ઝૌકી શકું છું? તેમના ભણતર નું શું અને તેમના ભવિષ્ય નું શું ?એન્ડ લેટ મી ક્લિયર વન થીંગ કે મને તારા ઉપર પુરો વિશ્વાસ છે જ કે તુ આ પ્રોબ્લેમને સોંલ્વ કરી જ દઈશ.અને જે દિવસે તો આ પ્રોબ્લેમ સોલ્વ કરી લે એ દિવસે મને કહી દેજે હું ઘરે પાછી આવી જઈશ પરંતુ આ સંજોગોમાં તો હું તારી સાથે ...Read More

44

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 44

આ વખતે રોમને તેના કેમેરામાં કિલર સહિત ઘણા બધા એનિમલ્સ ના ફુટેજિસ સોફવેર્ડ રાખ્યા છે. કારણકે રોમન તો એવી ઈચ્છા રાખતો જ હતો કે જો કિલર મળી જાય તો એને પતાવી દઉં. પરંતુ તેની જ અંદરનો એક નૈષ્ઠિક જંગલ સાઇન્ટીસ્ટ તેને આમ કરતાં રોકતો પણ હતો જ .રોમને આ વખતે તેની બેગ માં ઘણી ઘણી બધી બુક્સ અને ઘણી બધી notebooks પણ મૂકી છે જે દર વખત કરતાં થોડી વધારે છે. રોમન તેના ભાવી થી સદંતર અજાણ છે અને તે નથી જાણતો કે તેણે જંગલ બાજુ કેમ પગલા માડી દીધા છે? તે તો આ વખત ને પણ તેના એઝ ...Read More

45

DEATH AFTER DEATH the evil of brut (મૃગાત્મા) - 45

but લેટ મી ક્લિયર you વન થીગ like law of depreciation. મોટાભાગના જંગલ સાઇન્ટીસ્ટ એ વાત જાણતા કે ૬૦ થી ૧૦૦ ફુટ નો એનાકોન્ડા એક દંતકથા બની ગયો છે .એનાકોન્ડા is also not out of depreciation લૉ. મારું તો એવું પણ મંતવ્ય છે કે આજનો દેખાતો વીસ કે ત્રીસ ફૂટ નો એનાકોન્ડા આવનાર 50 વર્ષમાં દંતકથા બની જશે અને ૫૦ વર્ષ પછી જોવા મળશે માત્ર 10 ફૂટનો એનાકોન્ડા. ૬૦ થી ૧૦૦ ફૂટ નો એનાકોન્ડા આ દુનિયાના કોઈ પણ ખુણામાં છે જ નહીં.ઓકે એની વે આપણે એને જવા દઈએ છીએ રાઈટ?રોમન ગાઢ જંગલની અંદર પ્રવેશ કરે છે અને જુએ છે ...Read More

46

DEATH AFTER DEATH the evil of brut (મૃગાત્મા) - 46

અને અચાનક જ તેના મંચ પરથી કોઈ વસ્તુ alternatively સરકતી નીચે ઉતરતી હોય તેવો અવાજ રોમન ને સંભળાય રોમન તેનું ચાકુ બીજા હાથમાં ધારણ કરે છે અને કહે છે ડોન્ટ ડેર ઑફ કમ ટુ મી એટ ઑલ .રોમન નો મંચ કેટલેક અંશે કંપીત પણ થઈ જ રહ્યો છે.અને રોમન અનુભવ પણ કરે છે કે એ વસ્તુ નીચેે ઉતરી પણ ચૂકી છે. રોમન વાતાવરણ ને સુઘે છે અને શ્યોર થઈ જાય છે કેે યા she is female.થોડીવાર પછી રોમન ને તેની આસપાસ ગરોળીના તૃટક અવાજો સંભળાવા લાગે છે અનેેેે રોમન કહે છે ઓમાય ગોડ તે તો મને ડરાવી જ નાખયો ...Read More

47

DEATH AFTER DEATH the evil of brut (મૃગાત્મા) - 47

રોમન ગરોળીના તૃટક અવાજોને સમજવાનો પ્રયત્ન કરે છે અને વિચારે છે કે ફિમેલ એક્ઝેટલી મને શું કહેવા માગે છે.રોમન પહેલા આલ્ફાબેટ સિસ્ટમ થી શરૂ કરે છે.અને સમજવાનો પ્રયત્નન કરે છે કે પ્રેેત લોકોના આલ્ફાબેટ્સસ કેવા હોય છે?રોમન એક સિદ્ધાંત ને ભલીભાતી જાણતો હોય છે કે જ્યાંં અવાજ હોય છે ત્યાં અર્થઘટન પણ હોય છે જ. અર્થાત દુનિયાના બધા જ અવાજો ની અંદર એક ભાષા સમાયેલી હોય છે. આ સત્ય છે અને પરમ સત્ય છે.Every voice having its own language in itself.જંગલના ઑલટાાઈમ and પીન drop silence ની અંદર રોમન રેગન ના પ્રશિક્ષણ અને સંશોધન નો આરંભ થાય છે. રોમન ...Read More

48

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 48

પરંતુ છછુદરનો અવાજ કમ્પેરીટીવલી બહુ જ મોટો હોય છે જ્યારે પ્રેતનો બ્રેકિંગ નૉઇસ બહુ જ નાનો અર્થાત રૂટીન અને પોલ્યુટેડ ઝોન ની અંદર સાંભળવો લગભગ અશક્ય જ કહેવાય. રોમન ને હજુ એ ખબર નથી કે તે જે કંઈ પણ વિચારી રહ્યો છે તેની અક્ષરસઃ જાણ ફીમેલને થઈ જાય છે.આને mental પ્રીડીક્સન પણ કહી શકાય છે. કે જે ઘોસ્ટ પીપલ્સ અને તેમના જેવા સૂક્ષ્મ સત્તા વાળા ઓ ની પાસે બહુ જ સ્વાભાવિક રીતે શક્તિઓ હોય છે. જોકે આવી શક્તિ માનવી પણ વિકસિત કરી શકે છે પરંતુ તેના માટે વિચારો થી ઉત્પન્ન થનારા અદ્રશ્ય વલયો ને જોવા અને સમજવા પડે. કદાચ ...Read More

49

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 49

જો કે આવા ઘોંઘાટ રહિત અને નિરજન સન્નાટા ઓ અને તે પણ જંગલના એ તો કોઇ પ્રખર સન્યાસી ને પણ હચમચાવી મુકી શકે તેમ છે. જ્યારે રોમને આવા સન્નાટાઓ માં કંઈક કેટલીય રાત્રીઓ વિતાવી કાઢી છે.ભારતીય શાસ્ત્રોમાં કેટલાક સ્થાનો પર કેટલાક ઋષિમુનિઓનેે વનમાં એટલે કે ગીચ જંગલમાં તેમની કુટીર બાંધીનેે તપસ્યા કરતા બતાવવામાં આવેલાા છે. તો બીજી બાજુ એવા પણ દ્રષ્ટાંતો છેેે કે ફલાણાએ ફલાણાને આટલા વર્ષોનો વનવાસ આપી દીધો. જે વન ની અંદર ઋષિમુનિિઓ પોતાની સ્વેચ્છાએ રહેતા હતા તેે જ વન ની અંદર કોઈકનેે બળાત્કારે મોકલવામાં આવતા હતા. પરંતુ રામ જેેેવા સમજુ અનેેેે આજ્ઞાકારી પુત્ર એ બીજી ...Read More

50

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 50

રોમન રાત્રિના અંધકારમાં એટલો ભયંકર પણ દેખાઈ રહ્યો છે. ઝાડનું પત્તું હલવાનો અવાજ પણ ફીમેલ ની ઉપસ્થિતિમાં પ્રતિબંધિત ફીમેલ ની આ સમગ્ર નિર્જન વિસ્તાર ઉપર એટલી મોટી ધાક છે. ફીમેલ ના અસીમ સામર્થ્યનો નમુનો તો હજુ થોડી વાર રહી ને મળશે કે આ ફીમેલ ઘોસ્ટ કેટલી મોટી શક્તિશાળી છે. રોમને છેલ્લા કેટલાય સમયથી તેની મચ્છરદાની કાઢી જ નાખી છે કારણ કે રોમન જાણે છે કે આ નિર્જન વિસ્તારમાં કીડા મકોડા નો પણ પ્રવેશ નિષેધ છે તો પછી નાના મોટા જીવજંતુઓ નો તો પ્રશ્ન જ ઉભો નથી થતો.કિલોમીટરો દૂર સુધી ફીમેલ નું સામ્રાજ્ય પથરાયેલુ છે.અને આ ઘનઘોર વન ની ...Read More

51

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 51

અને તેમાં આ આખી વાત ટપકાવે છે અને ફરીથી પાછો સુઈ જાય છે.રોમન એ વાત ભલીભાતી જાણતો હતોો કે ની પાસે મેન્ટલ prediction ની આગાધ શક્તિ છે. એટલે કે હું જેે વિચાર માત્ર જ કરું છું તેની પણ female ને જાણ થઈ જાય છે. પરંતુ રોમન ને એ નથી ખબર કે આ બ્રેકિંગ નૉઇસ ના prediction કેવી રીતે લેવાય છે?સંસારના ‌ દરેક માનવીએ સૂક્ષ્મ જગત ની એક અને સર્વોપરી વાત જાણી લેવી અનિવાર્યય છે કેેે દરેક સૂક્ષ્મજીવાત્મા માનવી માટે પ્રેેરક જ બનતા હોય છે. અર્થાત તેઓ માનવીને માત્ર પ્રેરણા જે આપી શકતા હોય છે તેઓ ક્યારેેય માનવી નો ...Read More

52

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 52

રોમન હજુ પણ અસમંજસ ની ભૌતિકતામાં જ જીવી રહ્યો છે અને તે હજુ પણ એમજ વિચારી રહ્યો છે કે ટેઈલ vibrations ને કેવી રીતે કાઉન્ટ કરવા?પરંતુ તેને તેના મસ્તિષ્કની હદો ની બહાર દૂર દૂર સુધી કોઇ જ ઉપાય નથી દેખાતો. જોકે તેને ઉપાય ના દેખાય તે પણ સ્વાભાવિક જ છે કારણ કે પરમ તત્વ પરમેશ્વરથી અતિરિકત આ કાઉન્ટિંગ અન્ય કોઈપણ કરી શકે તેમ છે જ નહીં. સ્વયં female કે અન્ય પ્રેતાત્માઓ પણ નહીં .રોમન અંતે હારી જાય છે અને એવી જ અવસ્થામાં જંગલ ની ફર્શ પર સૂઈ જાય છે .થોડીવાર પછી રોમન ને એક તૃટક અવાજ સંભળાય છે.અને તેની ...Read More

53

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 53

રોમન ની સત્ય પ્રકૃતિ તેને ઉત્તર આપે છે ના.રોમને ફરીથી મેન્ટલક્વેશ્ચનીગ કર્યું કે તો પછી આટલું બધું જ્ઞાન મારી બેઠા બેઠા ક્યાંથી આવ્યુ?અને બીજી જ સેકન્ડે એક બ્રેકિંગ નૉઇસ સંભળાય છે. જેનેેેે રોમન ની પ્રકૃતિ એ ટ્રાન્સલેટ કરીી નાખ્યુંઅને ઇન્સ્પિરેશન કાઇડ માં કન્વર્ટ કર્યું. રોમન ને હલકો ઈશારો મળે છે અને તે સ્વીકારે છે કેેે કદાચ હું પ્રેરિત થયો હતો.રોમનનાા મસ્તિષ્કમાં ફરીથી ક્વેશ્ચનમાર્ક એમ્બોસ થાય છે. કે કોના દ્વારા?જેની બીજી સેકન્ડે તેનેે ફરીથી એક તૃટક અવાજ સંભળાય છે.અને ગણતરીીની સેકન્ડમાં જ રોમન ઊભો થઈ જાાય છે અને ધીમા સ્વરેે પૂછે છે , ફીમેલ?અને તરત જ બ્રેકિંગ નૉઈઝ થાય છે.રોમન ...Read More

54

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 54

અભ્યાસ ના પ્રારંભિક કાળમાં રોમન ને તેના માનસિક પ્રશ્નો ફીમેલનો બ્રેકિંગ નૉઈઝ તથા તેને મળતી પ્રેરણાઓ આ બધું એકલા ને યાદ રાખવુ મુશ્કેલ પડે છે પરંતુ માત્ર છ જ મહિના ના સતત અને નિરંતર વાળા અભ્યાસ પછી રોમન ને આ કામમાં મહારથ હાસીલ થવા લાગે છે અને તે તેની નોટના પાના ઓ ભરવા લાગે છે.જંગલના ટારઝન અને રાક્ષસ જાતિના સરદાર કરતાં પણ ભયંકર અને વિકૃત દેખાતો રોમન કેટલી મોટી વિદ્વતા ને પ્રાપ્ત કરી ચૂક્યો છે તે પોતે પણ નથી જાણતો અનેે સાચું પૂછો તો રોમન ને આવો પ્રશ્ન કરવા માટેેે તેની પાસે સમય જ નથી.એ બસ માનસિક પ્રશ્નો કરયે ...Read More

55

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 55

રોમના ત્રણ વર્ષના મારેલા શિકારોના બચેલા અવશેષો પણ અહીં નિર્જન જંગલમાં ઠેર ઠેર જોવા મળી રહયા કોઈ પશું નું માથુ કપાયેલી હાલતમાં છે તો કોઈકના હાથ પગ તો વળી કોઈકના આતરડાઓ અહીં નિર્જન વનમાં આમતેમ પડ્યા છે. કારણ કે રોમન તેમનો શિકાર કરીને માત્ર માસ જ ખાતો હતો બાકી બધું ફેકી દેતો હતો. કેટલાક મૃત પશુઓના દેહો સુકાઈ ગયા છે અને રીતસર તેમની ખોપડી ઓ અને હાડપિંજરો પણ દેખાવા લાગ્યા છે.આ મૃતદેહોને કોઈ ખાઈ શકે તેમ પણ નથી કારણ કે આટલા નિર્જન વિસ્તારમાં અન્ય કોઈના માટે નો એન્ટ્રી જ છે. ઠેરઠેર રક્ત ના ભરેલા પાત્રો છે. ઠેરઠેર માસ અને ...Read More

56

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 56

જેથી કરીનેઅંત ને યથાર્થ સ્વરૂપે સમજી ને કથા દ્વારા અપાયેલા સંદેશને ન્યાય આપી શકાય. રોમન જંગલ scientist છે અને તેનુ સર્વ પ્રથમ અને અંતિમ કર્તવ્ય છે કે જંગલ અને જંગલી ઓ ને બચાવવા .રોમને કથાના પ્રારંભમાં તેની ઉપર છલ્લી પ્રયોગાત્મક બુદ્ધિથી એ રાત્રે જંગલમાં રોકાવાનો નિર્ણય કર્યો હતો અને કથાનો લગભગ યથાર્થ આરંભ પણ એ પ્રથમ રાત્રિ થી જ થયો હતો. સંસારના દરેક પ્રયોગાત્મક પુરુષ ની સૌથી પહેલી કમજોરી એક જ હોય છે અને તે કમજોરીનું નામ છે લાલચ .રોમન પણ invisible એનિમલ ની લાલચમાં આવ્યો અને ડોક્ટર અલી કોચર ની પાસે ગયો. પરંતુ ત્યાંથી તેને નિરાશા જ પ્રાપ્ત ...Read More

57

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 57

અત્યંત ભયંકર બિહામણા અને કાળા ડિબાંગ લાગતા પ્રેતાત્મા ઓ માનવીને જ્યારે દેખાવા લાગે છે ત્યારે માનવીએ ઉત્પાત મચાવતાં બદલે શાંતિ પૂર્વક કામ લઈને તેમના આગમનના ઉદ્દેશને સમજવું જોઈએ .અને સાચું પૂછો તો આવા શાંતિપૂર્ણ વ્યવહારને જ મનાવતા કરી શકાય છે બાકી આધ્યાત્મિક શક્તિઓ વડે આવા નિર્દોષ પ્રેતાત્મા ઓ ને દુઃખ પહોંચાડવું તેને તો અમાનુષિતા જ કહી શકાય. મનાવતા ક્યારેય નહીં. ફીમેલ સાથેની રોમન એ કરેલી મિત્રાચારી એ રોમન ના કર કમળમાં કેટલું મોટું કાર્ય મૂકી દીધું તેની જાણ રોમન ને કાર્યના આરંભ અને અંત સુધી નહોતી થઈ. અને રોમન ના હાથે એક એવું મહાન કાર્ય થઈ ગયું કે જે ...Read More

58

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 58

wild ચેનલ્સ વાળા લસ્સિ ને વિશ્વાસ મા લે છે અને તેને તેમની સાથે આવવા માટે તૈયાર કરે છે.અને લસ્સિ વાઈલ્ડ ચેનલ્સ વાળા ની સાથે આફ્રિકા જવા તૈયાર પણ થઈ જાય છે.અને આ બાજુ રોમન ની નજર તેના મચાન પર લટકેલા અને ધૂળ ખાતા કેમેરા પર પડે છે અને તે વિચારે છે કે આજે કેમેરો સાફ કરી દઉં. આ એજ કેમેરો છે જેમાં હજારો પ્રાણીઓના ફુટેજીસ સોફ્ટવેર હાલત માં છે આઇડેન્ટિટી તરીકે.અને તે ફુટેજીસ માં કીલર નો પણ સમાવેશ છે જ. કિલર ના ફૂટેજીસ પણ આ જ કેમેરામાં સોફ્ટવેર્ડ છે .રોમન તેનાં મચાન પર ચઢે છે અને કૅમેરા સાથેેે જ ...Read More

59

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 59

પરંતુ થોડી જ વારમાં બંને કોબ્રાનો અહમ્ ટકરાય છે અને બંને પોત પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માટે એક બીજા તૂટી પડે છે.અને આરંભ થાય છે બે કોબ્રા વચ્ચે ના મહા દ્વંદ્વયુદ્ધ નો.નિયતીની કરામત સ્વરૂપ અને female ની ગતિ ના નિમિત્ત સ્વરૂપ પણ આ યુદ્ધ ત્યાંં સુધી જ ચાલે છે જ્યાં સુધીી રોમન લસ્સિ અને ડેસ્ટિનેશન કેમ્પ વાળા અહીં નથી પહોંચતા.થોડી જ વારમાં એક કોબરા તેના પ્રતિદ્વંદ્વી ને મોતને ઘાટ ઉતારી દે છે અને તેનેે ગળવાનો‌ ચાલુ કરે છે. ત્યા સુધી કેમેરો એનાલીસીસ કરી લે છે અને ઉત્તર સ્વરૂપે બઝર આપે છે. પરંતુ કૅમેરા ને સાંભળવા વાળુ અહીં કોઈ જ ...Read More

60

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 60 - છેલ્લો ભાગ

પરંતુ થોડી જ વારમાં રોમન ની છાતી માં ફળાકો પડે છે કારણ કે તેણે જે દ્રશ્ય જોયું હતું તેના માનવામાં જ ના આવે તે હતું.રોમન થી થોડેક દુર એક ઝાડ પર કેટલાક વાનરોોો કૂદાકૂદ કરી રહ્યા હતા .અને ધીમી ગતિએ આ આખો વિસ્તાર વન્યય પશુઓ થી ભરાવાનો ચાલુ થઈ રહ્યો હતો.લસ્સિ હજુ પણ રોમન ની પાસે નથી જતી અને તે ખુશ થતી થતી હાથમાં નોટ લઈને વાઈલ્ડ ચેનલ્સ વાળા ની પાસે જાય છે.અને તેમને નોટ ખોલી ને દેખાડે છે.અને થોડીવાર પછી લસ્સિ wild ચેનલ્સ વાળાઓને નોટ બાજુ અને જંગલના ઝાડ પરના પત્તાઓ બાજુ માત્ર હાથનો ઇશારો કરીને બતાવે છે.wild ...Read More