બુદ્ધ સાથે હું

(18)
  • 11.6k
  • 0
  • 4.7k

‘અહંકાર’ અથવા ‘સ્વાભિમાન’ શબ્દ ને તો જાણતા જ હશો. બધા જ લોકોમાં અહંકાર રહેલો હોય છે, અમુક લોકોમાં વધારે પડતો હોય તો અમુક માં સામાન્ય પ્રમાણમાં હોય છે. અહંકાર એ માત્ર એક પ્રકારનો વિચાર છે અને જ્યારે તમે એને એક વિચાર કરતા વધારે મહત્વ આપશો તો જરૂર દુ:ખી થશો. મને પણ અહંકારનો પ્રશ્ન થયો હતો તો મેં બુદ્ધ ને પૂછ્યું, પણ એ તો મૌન જ રહ્યા પરંતુ એક દિવસ બુદ્ધ, એમના ત્રણ ભિક્ષુ અને હું એક વન માંથી પસાર થઈ રહ્યા હતા. બધા

New Episodes : : Every Tuesday

1

બુદ્ધ સાથે હું - 1

‘અહંકાર’ અથવા ‘સ્વાભિમાન’ શબ્દ ને તો જાણતા જ હશો. બધા જ લોકોમાં અહંકાર રહેલો હોય છે, અમુક લોકોમાં વધારે હોય તો અમુક માં સામાન્ય પ્રમાણમાં હોય છે. અહંકાર એ માત્ર એક પ્રકારનો વિચાર છે અને જ્યારે તમે એને એક વિચાર કરતા વધારે મહત્વ આપશો તો જરૂર દુ:ખી થશો. મને પણ અહંકારનો પ્રશ્ન થયો હતો તો મેં બુદ્ધ ને પૂછ્યું, પણ એ તો મૌન જ રહ્યા પરંતુ એક દિવસ બુદ્ધ, એમના ત્રણ ભિક્ષુ અને હું એક વન માંથી પસાર થઈ રહ્યા હતા. બધા ...Read More

2

બુદ્ધ સાથે હું - 2

જીવનમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે એને બીજા દ્વારા આદર મળે પરંતુ એને શું મળે છે? એનું ઉલટું. દરેક વ્યક્તિ વિચારે છે કે એવું તે શું કરે કે બીજા બધા વ્યક્તિ એના વિષે સારું વિચારે અને એને સમ્માન આપે પણ તે અહિયા જ ભૂલ કરે છે કેમ કે એનો કોઈ ઉપાય નથી. પરંતુ તમે એક ઉપાય કરી શકો છો કે લોકો ગમે તે કહે એની અસર તમારા પર પડવી ન જોઈએ ,પછી લોકો તમને ગાળો જ કેમ ન કાઢે. એક વાર ...Read More