અશ્રુવંદના

(4)
  • 4.1k
  • 0
  • 1.6k

સુરજના કિરણો મંદ મંદ બારીમાંથી રેલાઈ રહ્યાં હતાં.હિમાચલ પ્રદેશના પવનના ઠંડા સૂસવાટા આવી રહ્યા હતા. પંખીઓનો કલરવ સંભળાઈ રહ્યો હતો. કુદરત પણ ઘણું અજીબ છે જ્યારે તે તેના પૂર્ણ સ્વરૂપે દર્શન આપે છે ત્યારે કુદરતના સાનિધ્યનો આહલાદક અનુભવ માણવા જેવો છે. નિધિ પણ રૂમમાંથી બેઠા બેઠા કુદરતનું આ સંગીત માણી રહી હતી. લગ્નજીવનના છ મહિનામાં જ લગ્નજીવન વિખરાઈ જશે તેવી તેને ક્યાં ખબર હતી !!એકલતાાા ઘણી વખત સારી લાગે છે પણ એકલતાા શૂન્યાવકાશમાં ન પરિણમે તેનું ધ્યાન તો આપણે જ રાખવું પડે. એકલતાને કારણે પોતાની જાતને માણવાનો મોકો મળે છે.એના કારણે જ પોતાની આત્મા સાથે શબ્દસંયોગ રચાય છે. અને પાછળથી

New Episodes : : Every Friday

1

અશ્રુવંદના - 1

સુરજના કિરણો મંદ મંદ બારીમાંથી રેલાઈ રહ્યાં હતાં.હિમાચલ પ્રદેશના પવનના ઠંડા સૂસવાટા આવી રહ્યા હતા. પંખીઓનો કલરવ સંભળાઈ રહ્યો કુદરત પણ ઘણું અજીબ છે જ્યારે તે તેના પૂર્ણ સ્વરૂપે દર્શન આપે છે ત્યારે કુદરતના સાનિધ્યનો આહલાદક અનુભવ માણવા જેવો છે. નિધિ પણ રૂમમાંથી બેઠા બેઠા કુદરતનું આ સંગીત માણી રહી હતી. લગ્નજીવનના છ મહિનામાં જ લગ્નજીવન વિખરાઈ જશે તેવી તેને ક્યાં ખબર હતી !!એકલતાાા ઘણી વખત સારી લાગે છે પણ એકલતાા શૂન્યાવકાશમાં ન પરિણમે તેનું ધ્યાન તો આપણે જ રાખવું પડે. એકલતાને કારણે પોતાની જાતને મ ...Read More

2

અશ્રુવંદના - 2

લગભગ નિધિની દરેક યાદોમાં વિકી સમાયેલો હતો. રિયાએ નિધિ સાથે વાત કરવાની ચાલુ કરી અને કહ્યું કે ચાલ આજે ખાલી કરી દે અને તારા મગજમાં જે પણ કંઈ ચાલી રહ્યું છે તે બધું જ મને જણાવ. નિધિએ પણ વાત કહેવાની ચાલુ કરી. રિયા તું તો બધું જ જાણે છે પણ આજે ફરીથી સાંભળ. આજે મારે બધું જ તારી સાથે શેર કરવું છે. આજે મારે હલકું થઈ જવું છે. આજે તને એ દરેક વાત જણાવી રહી છું જે મેં વિકી સાથે માણી છે વિકી સાથે શેર કરી છે અને વિકી સાથે વિતાવી છે. હું જ્યારે ત્રીજા ધોરણમાં હતી ત્યારની આ ...Read More