એક લાંબા વિરામ બાદ હવે સમય આવી ગયો છે કે બધી સમસ્યા ઓને થોડીક ક્ષણો માટે ભૂલી ને પુનઃ એ અવિસ્મરણીય યાત્રા માં જોડાઈ જઈએ, કઈ યાત્રા ? પૃથ્વી અને તેની પ્રેમ કહાની .એક એવી અદ્ભુત વાર્તા જેણે હજારો વાચકો ના હદય માં એક સ્થાન બનાવ્યું અને અમીટ છાપ છોડી છે. જેમ મેં આગળ આપ મિત્રો ને વચન આપ્યું હતું એમ હવે એક નવી પરંતુ આપ સૌ માટે પોતાની એવી દુનિયા એટેલે નઝરગઢ. જે લોકો પૃથ્વી નવલકથા થી અજાણ છે, જે લોકો નઝરગઢ નામના એ સ્થળ થી અજાણ છે એ લોકો ને ત્યાની એક ઝલક દેખાડવી તો આવશ્યક છે. તો
New Episodes : : Every Wednesday
The Secrets Of નઝરગઢ part 1
એક લાંબા વિરામ બાદ હવે સમય આવી ગયો છે કે બધી સમસ્યા ઓને થોડીક ક્ષણો માટે ભૂલી ને પુનઃ અવિસ્મરણીય યાત્રા માં જોડાઈ જઈએ, કઈ યાત્રા ? પૃથ્વી અને તેની પ્રેમ કહાની .એક એવી અદ્ભુત વાર્તા જેણે હજારો વાચકો ના હદય માં એક સ્થાન બનાવ્યું અને અમીટ છાપ છોડી છે. જેમ મેં આગળ આપ મિત્રો ને વચન આપ્યું હતું એમ હવે એક નવી પરંતુ આપ સૌ માટે પોતાની એવી દુનિયા એટેલે નઝરગઢ. જે લોકો પૃથ્વી નવલકથા થી અજાણ છે, જે લોકો નઝરગઢ નામના એ સ્થળ થી અજાણ છે એ લોકો ને ત્યાની એક ઝલક દેખાડવી તો આવશ્યક છે. તો ...Read More
The Secrets of નઝર ગઢ part 2
આપણે આગળ ના ભાગ માં જોયું નઝરગઢ માં આનવ વેલા નામ ના vampire નું વર્ચસ્વ હોય છે,અને વિદ્યુત અને સહ પરિવાર કે જે werewolves છે,તેઓ પણ નઝર ગઢ માં વસવાટ કરે છે,પરંતુ આનવવેલા એક દિવસ વિદ્યુત પર આક્રમણ કરી તેને સહ પરિવાર નઝર ગઢ છોડી પલાયન કરવા પર મજબુર કરી દે છે,જેથી વિદ્યુત અને એનો સાથી ભીષણ, આનવ સાથે બદલો લેવા અને નઝર ગઢ ને પ્રાપ્ત કરવા માટે યોજના બનાવે છે અને મનુષ્યો નો સંહાર કરે છે,જેથી આનવ એમને રોકવા માટે વિકર્ણ અને એમના પુત્ર સમાન અનિરુધ્ધ ને મોકલે છે,વિકર્ણ અનિરુદ્ધ ને જણાવે છે કે વિદ્યુત ની નઝર ગઢ ...Read More
The secrets of નઝરગઢ part ૩
આપણે આગળ ના ભાગ માં જોયું કે અનિરુદ્ધ અને વિકર્ણ વિદ્યુત નો પીછો કરતા કરતા એના સુધી પહોચી જાય ,જ્યાં એ વિદ્યુત અને ભીષણ ની વ્યૂહ રચના માં ફસાઈ જાય છે.ત્યાર બાદ શાબ્દિક આપલે બાદ werewolves અને vampires વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે ,જેમાં અનિરુધ અને વિકર્ણ વિદ્યુત ની સેના ને ભારે ક્ષતિ પહોચાડે છે,ત્યારબાદ ભીષણ કપટ થી વિકર્ણ પર પ્રહાર કરી તેને ઘાયલ કરે છે ,વિકર્ણ બેસુદ થઇ જાય છે,અનિરુદ્ધ પોતાની સંપૂર્ણ શક્તિ નો ઉપયોગ કરી વિકર્ણ ને જેમ તેમ કરી ને બચાવી લે છે અને ત્યાં થી દુર લઇ જાય છે,વિદ્યુત ની સેના તેમનો પીછો કરે છે,દુર ...Read More
The secrets of નઝરગઢ ભાગ 4
આપણે આગળ ના ભાગ માં જોયું કે અનિરુદ્ધ અને વિકર્ણ ને જે બે વ્યક્તિ બચાવે છે એ બે સ્ત્રી છે જે એમની ઓળખાણ અવની અને ત્રિશા બે બહેનો તરીકે આપે છે ,ત્યારબાદ તે બન્ને બહેનો અનિરુદ્ધ અને વિકર્ણ ને ગુફા ના બીજા મુખ માં થી બહાર એક જાદુઈ નગર માં લઇ જાય છે,અનિરુદ્ધ અને વિકર્ણ બન્ને એ રહસ્યમયી જગ્યા જોઈ ને અચંભિત થઇ જાય છે ,અવની એ નગર નું નામ માયાપુર જણાવે છે ,અને માયાપુરના અસ્તિત્વ નું સંપૂર્ણ રહસ્ય જણાવે છે,સાથે એ પણ જણાવે છે કે બંને બહેનો અવની અને ત્રિશા એ માયાપુર ની સર્જક witch માયા ની પુત્રીઓ ...Read More
The secrets of નઝરગઢ ભાગ 5
આપણે આગળ ના ભાગ માં જોયું કે અવની અને ત્રિશા અનિરુદ્ધ અને વિકર્ણ ને આશરો આપે છે,અને અવની માયાપુર રહસ્ય વિષે પણ તેઓ ને જણાવે છે,અવની ને અનિરુદ્ધ પ્રત્યે લાગણી બંધાવા લાગે છે,જેથી અનિરુદ્ધ ના નઝરગઢ જવાની વાત થી એ અત્યંત દુ:ખી થઇ જાય છે,અને ત્રિશા સામે અનિરુદ્ધ ને માયાપુર રોકી રાખવા માટે આગ્રહ કરે છે.ત્રિશા અનિરુદ્ધ ને થોડાક દિવસ સુધી ત્યાં રહેવા માટે મનાવી લે છે,અને ત્રિશા અને અવની તેમની શક્તિઓ ની મદદ થી એક પાણી ના પરપોટા નાં મારફતે આનવવેલા સુધી અનિરુદ્ધ નો સંદેશ પહોચાડે છે,અહી વિદ્યુત નો સેનાપતિ વિદ્યુત ને અનિરુદ્ધ અને વિકર્ણ નાં મૃત્યુ નાં ...Read More
The secrets of નઝરગઢ ભાગ 6
આપણે આગળ ના ભાગ માં જોયું કે આનવ ને અવની એ મોકલેલ જાદુઈ પરપોટા થી અનિરુદ્ધ અને વિકર્ણ ના હોવાના સમાચાર મળે છે જેથી એના બધા જ દુ:ખ દુર થઇ જાય છે.અને એના માં એક નવો ઉત્સાહ જાગે છે,અહી માયાપુર માં ભ્રમણ કરતા કરતા અનિરુદ્ધ ને ડુંગર પર એક કુટીર દેખાય છે અને અવની દ્વારા એને અજ્ઞાતનાથ વિષે જાણ થાય છે.અનિરુદ્ધ અને અવની ની અજ્ઞાત નાથ સાથે મુલાકાત થાય છે.ત્યાં અજ્ઞાત નાથ અને અનિરુદ્ધ વચ્ચે મિત્રતા થાય છે.અનિરુદ્ધ અજ્ઞાત નાથ ને પોતાનું રક્ત આપે છે જેના બદલા માં અજ્ઞાત નાથ પોતાનું બનાવેલું એક વિશિષ્ટ હથિયાર અનિરુદ્ધ ને ભેટ આપે ...Read More
The secrets of નઝરગઢ ભાગ 7
આપણે આગળ ના ભાગ માં જોયું કે વિદ્યુત ની સેના નઝરગઢ તરફ કુચ કરે છે,જેની જાણ આનવ ને એનો વિરલ કરે છે,વિરલ વિદ્યુત ની સેના નું વર્ણન આનવ સમક્ષ કરે છે.આનવ આવનારા વિધ્વંસ ને જોઈ ને દુ:ખી થઇ જાય છે.અને વિરલ ને નઝરગઢ ની સેના તૈયાર કરવા જણાવે છે.અને પોતાના દિલ ની વાત એ આકાશ તરફ જોઈ ને જણાવે છે જ્યાં અવની એ મોકલેલ જાદુઈ પતંગિયું બધો સંદેશ સાંભળી ને માયાપુર પહોચાડે છે,વિદ્યુત રાત્રી ના છેલ્લા પ્રહર માં નઝરગઢ પર આક્રમણ કરી દે છે,ત્યારે આનવ ના આદેશ થી વિરલ અને તેની સેના વિદ્યુત ની સેના નો સામનો કરે છે ...Read More
The secrets of નઝરગઢ ભાગ 8
આપણે આગળ ના ભાગ માં જોયું કે વિદ્યુત ની સેના નઝરગઢ પર આક્રમણ કરી દે છે જેમાં સૌ પ્રથમ નો સેનાપતિ વીરગતિ પામે છે,ત્યારબાદ આનવ પોતે યુદ્ધ માં ઉતરે છે,અને સમ્રાટ નો અંત કરે છે સાથે સાથે પોતાની અદ્વિતીય શક્તિઓ થી વિદ્યુત ની સેના નો વિધ્વંસ કરી નાખે છે ,ત્યારે વિદ્યુત અને ભીષણ કૂટનીતિ થી આનવ ને ઘેરી ને એક વિશિષ્ટ હથિયાર થી આનવ પર અનેક પ્રહાર કરે છે અને એને મૃત્યુ ની સમીપ રાખી દે છે,એવામાં અનિરુદ્ધ વિકર્ણ સાથે ત્યાં પહોચી જાય છે અને ભીષણ પર કુઠારાઘાત કરે છે અને અનિરુદ્ધ,વિકર્ણ ,અવની અને ત્રિશા પોતાની શક્તિઓ થી યુદ્ધ ...Read More
The secrets of નઝરગઢ ભાગ 9
આપણે આગળ ના ભાગ માં જોયું કે નઝરગઢ માં થયેલા યુદ્ધ ને વર્ષો વીતી જાય છે,ભીષણ હજુ સુધી બેસુધ માં જ હોય છે,વિદ્યુત નઝરગઢ ના ગુપ્તચરો થી નજર બચાવી ને છુપતો છુપાતો ફરી રહ્યો હતો.અહી નઝરગઢ માં પૃથ્વી પોતાના પિતા આનવ વેલા ની અનઉપસ્થિતિ થી ખુબ જ વ્યાકુળ હતો,ત્યારે ત્રિશા આનવવેલા ને મુક્ત કરવા માટે એક સમાચાર લાવે છે અને જણાવે છે કે આનવવેલા ને મુક્ત કરવાનો ઉપાય એક પુસ્તક માં છુપાયેલો છે,જે એની બાકી ની બે બહેન માંથી એક પાસે છે,ત્રિશા પાસે રહેલા પુસ્તક માંથી એ બહેન સુધી પહોચવા ની એક કડી મળે છે,જેનું હરિહર નામ નો એક ...Read More
The screts of નઝરગઢ ભાગ 10
આપણે આગળ ના ભાગ માં જોયું કે અવની,અનિરુદ્ધ ,ત્રિશા ,હરિહર અને અરુણરૂપા યાત્રા ની શરૂઆત કરે છે અને પુન્ખરાજ પ્રયાણ કરે છે,રાત્રી દરમિયાન થકાવટ ના કારણે તેઓ જંગલ માં વિશ્રામ કરવાનું વિચારે છે,મધરાત્રી એ અનિરુદ્ધ ને શામિયાના માં ના જોતા ત્રિશા એને શોધતા નદી ની કોતરો તરફ પહોચી જાય છે,જ્યાં ત્રિશા અનિરુદ્ધ નો લાંબો સંવાદ થાય છે,ત્યારબાદ અનિરુદ્ધ ત્રિશા ને કોતરો ની ઊંડાઈ માં એક રહસ્યમય જગ્યા બતાવે છે,જ્યાં બન્ને ને એકબીજા પ્રત્યે લાગણી નો અનુભવ થાય છે.અંતે રાત્રી ના અંતિમ પ્રહર માં બન્ને પોતાના શામિયાના માં પરત આવે છે ,અહી આ તરફ વિદ્યુત નો એક સૈનિક witch સમીરા ...Read More
The screts of નઝરગઢ ભાગ 11
આપણે આગળ ના ભાગ માં જોયું કે અનિરુદ્ધ અને એના સાથીઓ પુન્ખરાજ તરફ ની યાત્રા દરમિયાન રાત્રી સમયે માર્ગ જાય છે અને ભૂલ થી સારંગ દેશ પહોચી જાય છે,જ્યાં ત્યાં ના સૈનિકો એમને બંધક બનાવી લે છે અને મૃત્યુદંડ આપવાની વાત કરે છે ,જ્યાં ત્રિશા ની સમજદારીથી સારંગદેશ ના રાજા કીર્તિમાન સાથે અનિરુદ્ધ ની મુલાકાત થાય છે જે મહારાજ આનવવેલા ના મિત્ર હોય છે ,અનિરુદ્ધ કીર્તિમાન પાસે પુન્ખરાજ સુધી પહોચવાની સહાયતા માંગે છે ,કીર્તિમાન અનિરુદ્ધ સાથે એના બે સૈનિક મોકલે છે ,બદલા માં અવની કીર્તિમાન ને એક જાદુઈ તેલ ની શીશી આપે છે જે werewolves ની સેના ને રોકવા ...Read More
The screts of નઝરગઢ ભાગ 12
આપણે આગળ ના ભાગ માં જોયું કે ભીષણ અને વિદ્યુત સમીરા ને પોતાના પક્ષે કરવા માટે અલગ અલગ પ્રકાર પ્રપંચ કરે છે અને અંતે સમીરા ના પરિવાર ને મોહરા બનાવી એને ભીંસ માં નાખે છે અને સમીરા ની પુત્રી નો વિદ્યુત સાથે વિવાહ નો પ્રસ્તાવ રાખે છે ,તેમ છતાં સમીરા અડીઘ રહે છે પરંતુ અંતે સમીરા ની મોટી પુત્રી રેવતી વિદ્યુત સાથે વિવાહ કરવા તૈયાર થાય છે અને સમીરા વિદ્યુત નો સાથ આપવા માટે રાજી થાય છે.અહી અનિરુદ્ધ બધા ની સાથે પુન્ખરાજ ની સીમા પર પહોચે છે,જ્યાંથી કીર્તિમાન ના સૈનિકો પરત ફરે છે.અનિરુદ્ધ ના આગ્રહ થી હરિહર અને અરુણરૂપા ...Read More
The screts of નઝરગઢ ભાગ 13
આપણે આગળ ના ભાગ માં જોયું કે અવની ત્રિશા અને અનિરુદ્ધ પુન્ખરાજ ની પર્વત શ્રેણી તરફ પ્રયાણ કરે છે ધીરે ધીરે એ એક ઊંડી ખાઈ માં ઉતરે છે જ્યાં અનિરુદ્ધ ના કહેવા પ્રમાણે બન્ને બહેનો મંત્ર થી મનસા ને શોધવા નો પ્રયાસ કરે છે પરંતુ એ સ્પષ્ટ કઈ જોઈ શકતા નથી,બસ એક જગ્યા નું ધૂંધળું ચિત્ર જણાય છે,આગળ યાત્રા દરમિયાન એક વિચિત્ર જીવ મનસા ની આજ્ઞા થી તેઓ પર હુમલો કરે છે જેમાં ત્રિશા ઘાયલ થાય છે,અંતે અનિરુદ્ધ એ જીવ ને બેસુદ કરી ને ત્રિશા ને ઉચકી ને ત્યાં થી દુર લઇ જાય છે,થોડેક દુર તેઓ ને એક ચમત્કારી ...Read More