રસોઇમાં નવીનતા

(21)
  • 25.2k
  • 1
  • 8.1k

રસોઇમાં નવીનતા ભાગ-૧ – વાનગી બનાવનાર તથા લખનાર – તપન ઓઝા. ઘણાં વાંચકોને એવું લાગતું હશે કે પુરૂષ અને તે પણ રસોડામાં...!! હા, મારો મૂળ વ્યવસાય કાયદાકિય સલાહનો છે. પણ મારો શોખ રસોડામાં વિવિધત્તમ વાનગીઓ બનાવવાનો છે. એટલે હું સમય મળ્યે રસોડામાં ક્યારેક નવા-નવા નુસ્ખા અપનાવતો રહું છું. જેનાં કારણે ઘણી નવી વાનગીઓ બનાવવાના આઇડિયા આવતાં હોય છે. જે પૈકી એક વાનગી અહિં આપની સમક્ષ રજૂ કરેલ છે. રસોડામાં રોજેરોજની વાનગીઓ તો દરેક ગૃહિણી બનાવતી હોય છે. પરંતું જો આ જ વાનગીઓમાં થોડીક નવીનતા લાવવામાં આવે તો જમવામાં નવીનતા લાગે અને ખાવું પણ ગમે. આજે હું આપની સમક્ષ એક

New Episodes : : Every Monday

1

રસોઇમાં નવીનતા ભાગ-૧

રસોઇમાં નવીનતા ભાગ-૧ – વાનગી બનાવનાર તથા લખનાર – તપન ઓઝા. ઘણાં વાંચકોને એવું લાગતું હશે કે પુરૂષ અને પણ રસોડામાં...!! હા, મારો મૂળ વ્યવસાય કાયદાકિય સલાહનો છે. પણ મારો શોખ રસોડામાં વિવિધત્તમ વાનગીઓ બનાવવાનો છે. એટલે હું સમય મળ્યે રસોડામાં ક્યારેક નવા-નવા નુસ્ખા અપનાવતો રહું છું. જેનાં કારણે ઘણી નવી વાનગીઓ બનાવવાના આઇડિયા આવતાં હોય છે. જે પૈકી એક વાનગી અહિં આપની સમક્ષ રજૂ કરેલ છે. રસોડામાં રોજેરોજની વાનગીઓ તો દરેક ગૃહિણી બનાવતી હોય છે. પરંતું જો આ જ વાનગીઓમાં થોડીક નવીનતા લાવવામાં આવે તો જમવામાં નવીનતા લાગે અને ખાવું પણ ગમે. આજે હું આપની સમક્ષ એક ...Read More

2

રસોઇમાં નવીનતા ભાગ-૨ -:ગુજ્જુ મેક્સીકન સલાડ:-

-:ગુજ્જુ મેક્સીકન સલાડ:- રસોઇમાં નવીનતા ભાગ-૨ – વાનગી બનાવનાર તથા લખનાર તપન ઓઝા. મારી આગળની વાનગી તમે બનાવી અને માણી હશે તે કેવી લાગી તેનો અભિપ્રાય તમોએ આપ્યો તે બદલ આપનો ખુબ ખુબ આભાર. આજે એક નવી વાનગી લઇને આવી રહ્યો છું. બનાવવામાં સરળ અને ખુબ જ ગુણકારી. રસોડામાં રોજેરોજની વાનગીઓ તો દરેક ગૃહિણી બનાવતી હોય છે. પરંતું જો આ જ વાનગીઓમાં થોડીક નવીનતા લાવવામાં આવે તો જમવામાં નવીનતા લાગે અને ખાવું પણ ગમે. આજે હું આપની સમક્ષ એક નવી વાનગી લઇને આવ્યો છું. બનાવવામાં સરળ, શાકાહારી અને ઓછી વસ્તુઓના વપરાશથી ઝડપથી વાનગી બનાવી શકાશે. આજની ...Read More