રાજકારણની રાણી

(4.2k)
  • 396.2k
  • 145
  • 222.5k

જતિનભાઇ સાથે લગ્ન કરીને સુજાતા આવી ત્યારે તેને ખબર ન હતી કે તે રાજકારણનો આટલો મોટો જીવ છે. લગ્ન નક્કી થતા પહેલાં એને ખબર હતી કે જતિનને રાજકારણમાં રસ છે. અને તે રાજકીય પક્ષ સાથે સંકળાયેલો છે. સુજાતાને ખબર ન હતી કે જતિને પહેલા લગ્ન રાજકારણ સાથે કરેલા હતા. તે રાજકીય પ્રવૃત્તિઓમાં ગળાડૂબ રહેતો હતો. તેની વાહનોના સ્પેરપાર્ટસની દુકાન હતી. અને તે સારી ચાલતી હતી. તેના વિશે પિતાએ અભિપ્રાય સારો જ મેળવ્યો હતો. અને લગ્ન પછી એ ખોટો પડ્યો ન હતો. સુજાતાએ જતિનની રાજકારણ સાથેની વ્યસ્તતાને સ્વીકારી લીધી હતી. જતિન તેને બહુ સમય આપી શકતો ન હતો. ક્યારેક વહેલી સવારે તો મોડી રાત્રે તેને કામથી બીજા શહેરમાં કે બીજા રાજ્યમાં પણ જવાનું થતું હતું. સુજાતાએ આ જિંદગીને સ્વીકારી લીધી હતી.

Full Novel

1

રાજકારણની રાણી - ૧

મિત્રો, મારી આ અગાઉની નવલકથા 'પ્રેમપથ' અને 'મોનિકા'ને આપનો ખૂબ સારો પ્રતિભાવ સાંપડ્યો હતો. આ નવી નવલકથા મારા પતિ ઠક્કર સાથે સહિયારી લખી છે. રાકેશ ઠક્કરની સુપરહિટ નવલકથા 'રેડલાઇટ બંગલો' અને એ પછીની 'લાઇમ લાઇટ', 'ઇન્સ્પેકટર ઠાકોરની ડાયરી' કે 'આત્માનો પુનર્જન્મ' પણ ખૂબ લોકપ્રિય રહી છે. 'આત્માનો પુનર્જન્મ' તો માતૃભારતીની સ્પર્ધામાં વિજેતા રહી છે. આ 'રાજકારણની રાણી' નવલકથાનું બીજ મારા મનમાં રોપાયું અને મેં રાકેશને એના વિશે વાત કર્યા પછી અમે એના પર વિચાર કર્યો. એમને વિચાર બહુ ગમ્યો અને સંયુક્ત રીતે લખવાનું નક્કી કર્યું. આ નવલકથામાં એક નારીની શાણી બનવાની, રાજકારણની રાણી બનવાની કથા છે. તેની 'ફર્શથી અર્શ ...Read More

2

રાજકારણની રાણી - ૨

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨ જતિન અડધી રાત્રે રવિના જ વાત કરી રહ્યો હતો એ તેના શબ્દો પરથી સુજાતાને સમજાઇ ગયું. જતિનના શબ્દો રવિનાના કાનમાં મીઠાશ ઘોળે એવા હતા. આ તરફ એ શબ્દોને કારણે સુજાતાના કાનમાં ઉકળતું તેલ રેડવામાં આવ્યું હોય એવા પીડાદાયક હતા. જતિન કહી રહ્યો હતો:"ના-ના, વાંધો નહીં. તારા માટે ચોવીસે કલાક હાજર છું. તારા માટે હું ગમે તે કરવા તૈયાર છું. રાજકારણમાં મારે તને ટોચ પર જોવી છે. તારી વાત જાણીને લાગે છે કે તારું અને મારું નસીબ ખૂલી જવાનું છે. આટલી રાત્રે તેં ખુશીના સમાચાર આપ્યા છે. તું કાલે સવારે જ પાટનગર જવા ...Read More

3

રાજકારણની રાણી - ૩

રાજકારણની રાણી- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩ જતિન ધારાસભ્ય રતિલાલ સાથે વાત કરી રહ્યો હતો ત્યારે રૂમમાં બેઠેલી સુજાતા બધું જ સાંભળતી હતી. રતિલાલ જતિનને સાંસદની ટિકિટ અપાવવાની વાત કરી રહ્યા હતા. જતિને એમની વાતને નકારી કાઢી હતી. આજે સાંસદની ટિકિટ મળવી એટલે મોટી વાત હતી. એક નાના શહેરમાંથી સીધા દિલ્હીની ગાદી પાસે પહોંચી જવાની તક હતી. સુજાતાને એ સમજાતું ન હતું કે જતિન આટલા વર્ષોથી રાજકારણમાં પક્ષ માટે મહેનત કરી રહ્યો છે અને જ્યારે લક્ષ્મી ચાંદલો કરવા આવી રહી છે ત્યારે ના પાડી રહ્યો છે. શું તેનો રાજકારણમાંથી મોહ ઊઠી ગયો છે? સુજાતા મનમાં અનેક પ્રશ્ન ઊઠી રહ્યા ...Read More

4

રાજકારણની રાણી - ૪

રાજકારણની રાણી ૪ - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪ સુજાતાએ નામની બૂમો પાડયા પછી જતિન સતર્ક થઇ ગયો હતો. સુજાતાના અવાજ પરથી તેને ખ્યાલ આવી ગયો કે તે હવે દસેક પગલાં જ દૂર છે. તેણે મજબૂર થઇ ઉપવસ્ત્ર પહેર્યા વગર ભોજપુરી ગીત પર ડાન્સ કરતી ટીનાના ખુલ્લા બદન પરથી નજર જ નહીં તેની સામેથી આખું શરીર હટાવી લીધું. તે એક પલકારામાં ચાર ડગલા પાછો ફર્યો અને નજીકના ગુલાબના છોડ પાસે ઊભો રહી ગયો. તેણે ગુલાબનું ગુલાબી ફૂલ બંને હાથમાં લીધું. તેમાં ટીનાનો ચહેરો તરવરી ઊઠયો. તેના શરીરમાં ઉત્તેજનાની એક લહેર ફરી ઊઠી. તે બંને હાથથી ગુલાબી ફૂલને મસળવા ગયો ...Read More

5

રાજકારણની રાણી - ૫

રાજકારણની રાણી ૫ - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫ જતિન જાત પર આવી ગયો હતો. ટીનાને વશમાં કરવા તેણે ધમકી આપી દીધી હતી. રાજકારણમાં પોતાની હાક વાગતી હતી એનો લાભ તે ઉઠાવી જ રહ્યો હતો. આજે તેની ડ્રાઇવરની પત્નીને તે પોતાની હવસનો શિકાર બનાવવા માગતો હતો. જતિનને આજે બરાબર મોકો મળી ગયો હતો. સુજાતા ડ્રાઇવર સોમેશ સાથે ગઇ હતી અને ટીના એમના અહેસાન તળે દબાયેલી હતી. જતિને સોમેશને નોકરીએ રાખ્યા પછી ટીનાને ઘરના કામો માટે રખાવી હતી. થોડા દિવસો પહેલાં ટીના તેના રૂમમાં ઉપવસ્ત્ર વગર ડાન્સ કરતી હતી ત્યારે જતિનની આંખમાં વસી ગઇ હતી. આજે પોતે એકલો હતો અને ...Read More

6

રાજકારણની રાણી - ૬

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬ જતિન એ છોકરીનું મોં જોવા બન્યો હતો. પણ ખબર ન હતી કે એનો સુંદર ચહેરો જોઇને જતિનનું મોં પડી જવાનું હતું. જતિન એ છોકરી સાથે 'હાય હેલો!' કરવા ઉત્સાહથી આગળ વધ્યો હતો. તેને એમ હતું કે કાર્યાલયમાં પક્ષના જે નવા કાર્યકરો નોંધાયેલા છે એમાંની કોઇ હસીન છોકરી હોય તો તેને આગળ વધવાની તક આપી શકાય. જતિને આવી ઘણી છોકરીઓને આગળ વધવાની લાલચ આપી નાના-મોટા હોદ્દા પર બેસાડી હતી. એમાં તેનો અંગત સ્વાર્થ રહ્યો હતો. આજે ફરી કોઇ સુંદર છોકરી આવી છે એમ વિચારી મનોમન ખુશ થતા જતિનને ૪૪૦ વોટનો આંચકો લાગ્યો ...Read More

7

રાજકારણની રાણી - ૭

રાજકારણની રાણી ૭ - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૭ રવિનાની ધારાસભ્ય પદની ટિકિટની વાત સાંભળી જતિનનું મગજ ચકરાઇ ગયું. જે રવિના 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' (બી.એલ.એસ.પી.)ની એક સામાન્ય કાર્યકર હતી એને નગરપાલિકાનું સભ્યપદ અપાવ્યું અને પ્રમુખ પદ પર બિરાજમાન કરી દીધી એ જાણે-અજાણે પોતાનું પદ છીનવવાની વાત કરી રહી હતી. પોતે ચાહ્યું હોત તો નગરપાલિકાનું પ્રમુખપદ કે ઉપપ્રમુખપદ મેળવી લીધું હોત. પણ જતિનને આવા નાના પદનો મોહ ન હતો. તે કૂવામાંના દેડકાની જેમ શહેર સુધી તેની રાજકીય કારકિર્દી મર્યાદિત રાખવા માગતો ન હતો. તેનું સપનું મોટું હતું. રવિના તેના સપનાની રાણી હતી અને તેની ઇચ્છા પૂરી ...Read More

8

રાજકારણની રાણી - ૮

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૮ જતિન જ વિડીયો ફાટી આંખોથી જોઇ રહ્યો હતો. હજુ વધારે લોકોએ આ અંગત પળોનો વીડિયો જોયો હોય એવી શકયતા ન હતી. પક્ષના વોટસએપ ગૃપમાં અનેક લોકો ફોટા અને વીડિયો પોસ્ટ કરતા હતા. મોટાભાગના લોકોના ધ્યાન બહાર રહી ગયો હોય તો પણ બે-ચાર જણે જોઇ લીધો હોય એમની પાસે તો રહેવાનો જ હતો. પોતાના સ્ત્રી સંગનો આ વીડિયો ઉતારવાની જ નહીં તેને આ રીતે જાહેરમાં મૂકવાની હિંમત કોણે કરી હોય શકે? પોતાની કારકિર્દીની ફિલમ ઉતારવાનું જ આ ષડયંત્ર હોય શકે. જતિને સમય ગુમાવ્યા વગર પહેલો ફોન એ વીડિયો પોસ્ટ કરનારનો નંબર વાંચી ...Read More

9

રાજકારણની રાણી - ૯

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૯ જતિને એક મોબાઇલ બંધ કરી દીધો હતો. તેને ખબર હતી કે અંગત પળોનો વીડિયો વાઇરલ થયા પછી તેના પર મીડિયાના સવાલોનો મારો શરૂ થઇ જવાનો હતો. તેનાથી બચવા મોબાઇલ બંધ કરીને એકાંતવાસમાં જવાનો ઉપાય જ શ્રેષ્ઠ હતો. તેણે ઇમરજન્સી કામ માટે પોતાનો બીજો મોબાઇલ ફોન ચાલુ રાખ્યો હતો. એ મોબાઇલની રીંગ વાગી એટલે ચોંકીને ખિસ્સામાંથી ફોન કાઢી જોયું તો નંબર અજાણ્યો હતો. ફોનમાં સેવ કરેલો નંબર ન હતો. પણ છેલ્લા ત્રણ આંકડા 'ટ્રીપલ ફોર' જોઇ રાહત થઇ કે રવિનાનો ફોન છે. તેણે રવિનાને પોતાનો આ નંબર આપી રાખ્યો હતો. સેવ કર્યો ...Read More

10

રાજકારણની રાણી - ૧૦   

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૦ જતિનને એ રાત યાદ આવી ગઇ. પણ એ રાત્રે તેણે વધુ પ્રમાણમાં દારૂ પીધો હોવાથી મગજમાં ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું ન હતું. એટલું ચોક્કસ યાદ આવી રહ્યું હતું કે તેણે ટીનાના શરીર પર હાથ માર્યો હતો. એ દિવસે સુજાતા બહાર ગઇ હતી અને ટીના તેને અભાનાવસ્થામાં બેડરૂમ તરફ દોરી ગઇ હતી. ત્યારે ટીનાની કાતિલ જવાનીના સ્પર્શથી રગેરગમાં લોહી સાથે કામના દોડવા લાગી હતી. એ રાતને યાદ કરવા મગજ પર જોર આપવા લાગ્યો. તે માથું પકડીને વિચારવા લાગ્યો. વિડીયોમાં વારંવાર જોયું અને ખ્યાલ આવવા લાગ્યો કે એ ટીના સાથેનો જ વિડીયો છે. ...Read More

11

રાજકારણની રાણી - ૧૧

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૧ જતિનને સુજાતા તરફથી ક્યારેય કોઇ ભય ન હતો. તે માનતો હતો કે સુજાતા તેનાથી ડરે છે. તેણે પોતાની વૃત્તિ-પ્રવૃત્તિનો ક્યારેય વિરોધ કર્યો નથી. જનાર્દન સુજાતા વિશે કંઇક કહેવા માગતો હતો. પણ જતિનને સુજાતા પર વિશ્વાસ હતો. પોતાના અંગત વિડીયોથી સુજાતા દુ:ખી થઇ શકે નહીં એવી તેની માન્યતા હતી. જનાર્દને જ્યારે તેણે કોઇ પગલું ભર્યું હોવાની વાત કરી ત્યારે જતિન ચોંકી ગયો. "શું? શું પગલું ભર્યું?" જતિન સુજાતાનું પગલું જાણવા પૂછવા લાગ્યો. જનાર્દન બે ક્ષણ માટે મૌન થઇ ગયો. જતિનની ઉત્સુક્તા વધી ગઇ. સુજાતાએ કોઇ ગંભીર પગલું ભર્યું હોય એવો ડર ઊભો થયો. ...Read More

12

રાજકારણની રાણી - ૧૨

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૨ જતિનને સમજાતું ન હતું કે પોતાની વિરુધ્ધ આટલું મોટું ષડયંત્ર રચાયું અને પોતાને જ ખબર ના રહી? મારી વિરુધ્ધ કોણ છે એ મારા રડારમાં કેમ આવી રહ્યું નથી? સુજાતા પર કોણે એવો જાદૂ કર્યો કે તે મારા જેવા રાજકીય રીતે શક્તિશાળી પુરુષ વિરુધ્ધ વિરોધનો ઝંડો લઇને નીકળી પડી છે. સુજાતા અત્યાર સુધી બકરી જેવી હતી. અચાનક વાઘણના રૂપમાં કેવી રીતે આવી ગઇ? તેને કોણે ચઢાવી હશે? રતિલાલ ન હોય શકે તો તેની પુત્રી અંજના હોય શકે? ના-ના એ બંને વચ્ચે તો કોઇ ઓળખાણ નથી. અને સુજાતા તો રતિલાલને જ જાણે છે. ...Read More

13

રાજકારણની રાણી - ૧૩

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૩ સુજાતા સાથે ફોન પર વાત કરીને હતાશ થયેલા જતિનને કંઇક યાદ આવ્યું એટલે દોડીને બેડરૂમમાં પહોંચ્યો અને કેમેરાની જગ્યા શોધવા લાગ્યો. જતિન પહેલા એ જગ્યા પર સૂઇ ગયો જ્યાં ટીના સાથે મસ્તી કરી હતી. ટીના સાથે બેડ પર સંબંધ બાંધવાની કોશિષ કરી હતી એ જગ્યાએથી જતિને જોયું તો ત્યાં દિવાલ હતી. એ ઊભો થઇને દિવાલ પર હાથ ફેરવવા લાગ્યો. તેને કોઇ વસ્તુ ફિટ કરવામાં આવી હોય એવું લાગ્યું નહીં. દિવાલ પર રંગ એવો જ હતો. ક્યાંય કોઇ ધબ્બો પણ ન હતો. મતલબ કે કોઇએ કેમેરો ફિટ કર્યો ન હતો. તે દિવાલ પૂરી ...Read More

14

રાજકારણની રાણી - ૧૪

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૪ સુજાતાનો રાજકીય પક્ષના કાર્યાલયમાં પ્રવેશ અંજના માટે ચોંકાવનારો હતો. જતિન પક્ષમાં સક્રિય હતો ત્યારે ક્યારેય સુજાતાએ પક્ષના કાર્યાલયનો દરવાજો જોયો ન હતો. આજે તે મહિલા મંડળની સંચાલિકાની હેસિયતથી આવી હોવાનું કહી રહી હતી. અંજનાને તેના અવાજમાં ન જાણે કેમ ઇરાદો કોઇ બીજો જ લાગી રહ્યો હતો. સુજાતાને પોતાનું કોઇ કામ પડ્યું હશે કે કોઇ રાજકીય મદદ માટે કાર્યાલયમાં આવી છે એની અટકળ કરતી અંજનાએ અત્યારે કોઇ વિવાદ ઊભો કરવાને બદલે સહજ રીતે તેને ઘરે આવેલા મહેમાન જેવો આવકાર આપતાં કહ્યું:"સુજાતાબેન, આવો...બેસો." સુજાતા અંજનાને ઓળખતી ન હતી. પહેલી ...Read More

15

રાજકારણની રાણી - ૧૫

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૫ સુજાતાએ 'ન્યુ હાઇટસ' એપાર્ટમેન્ટ પાસે રીક્ષા ઊભી રખાવી. રીક્ષાવાળાને ભાડું ચૂકવીને બીજા માળે આવેલા ફ્લેટ પર આવી સુજાતાએ ડોરબેલ વગાડી. ટીનાએ દરવાજો ખોલ્યો. સુજાતાએ અંદર પ્રવેશતાની સાથે જ ટીનાને કહ્યું:"બધાં કામ પતી ગયા હોય તો તું જઇ શકે છે. સોમેશ તારી રાહ જોતો હશે." "બેન, થોડી રસોઇ બાકી છે. હું તૈયાર કરીને જઉં છું. સોમેશ આમ પણ આજે દૂરનું ભાડું લઇને ગયો છે એટલે રાત્રે મોડો જ આવશે. તમે ટ્રાન્સપોર્ટ કંપનીમાં વાત કરીને સોમેશને નોકરીએ લગાવી દીધો એ સારું કર્યું. જતિનભાઇની કાર ચલાવવાનું કામ ઓછા સમયનું હતું એટલે કંટાળી ...Read More

16

રાજકારણની રાણી - ૧૬

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૬ સુજાતા પતિની વાકેફ હતી. બીજા કોઇ સંજોગો હોત તો એને ટીના સાથે રંગેહાથ ઝડપી પાડયાની જાહેરાત કરી હોત. ટીનાને પોતે જ જતિન પાસે મોકલી હતી. અને તેની સાથેના આપત્તિજનક વિડીયોનું પોતે જ શુટિંગ કરવાનું હતું. આ શુટિંગ જ એવો ધડાકો કરે એવું હતું કે જતિનની કારકિર્દી ધૂળધાણી થઇ જાય એમ હતી. લાંબા ગાળાના આયોજનનો આ એક ભાગ હતો. સુજાતાએ જતિનના ટીના સાથેના જબરદસ્તીના દ્રશ્યોને પોતાના મોબાઇલમાં કંડારી લેવા માટે સેલ્ફી સ્ટીકનો ઉપયોગ કર્યો. સુજાતા બેડરૂમના દરવાજા બહાર ઊભી રહી અને સહેજ ખુલ્લા રહેલા બારણામાંથી સેલ્ફીસ્ટીક સાથે કેમેરો અંદર કર્યો ...Read More

17

રાજકારણની રાણી - ૧૭

રાજકારણની રાણી ૧૭ - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૭ સુજાતાના વિચારો અત્યારે અકળાવી રહ્યા હતા. સુજાતા તૂટી ગયેલી આખી વ્યવસ્થાને સરખી કરવાની વાત કરી રહી હતી. રાજકારણમાં સ્વચ્છતા અભિયાન ચલાવવાની વાત કરી રહી હતી. એને ક્યાં ખબર છે કે રાજકારણમાં મત મેળવવા અને પ્રચારમાં રહેવા માટે સ્વચ્છતા અભિયાનના નાટક પણ થાય છે. જો સુજાતા આ રીતે દેશ સેવા અને પ્રામાણિકતાના ગીતો ગાતી રહી તો આગળ વધવાનું મુશ્કેલ બનશે. રાજકારણમાં તો બીજી કોઇપણ રમત કરતાં વધારે ખેલ થાય છે. આજે જે દુશ્મન છે એ કાલે દોસ્ત બની જાય છે અને દોસ્ત હોય એ પળવારમાં દુશ્મન બને છે. સુજાતાને ...Read More

18

રાજકારણની રાણી - ૧૮

રાજકારણની રાણી ૧૮ - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર પ્રકરણ-૧૮ જનાર્દન સુજાતા વિશે વિચારતા હતો અને ત્યારે જ રવિનાએ ઓફર માટે ફોન કર્યો એ પરથી લાગ્યું કે નસીબ પોતાની તરફેણમાં હતું. સુજાતાને ત્યાંથી નીકળ્યા પછી જનાર્દનને શંકા થવા લાગી હતી. તેને થયું કે આ પ્રામાણિકતાની દેવી તેની બધી મહેનતનો શિરપાવ માથું પકડીને રડવાનો વારો લાવે એવો તો નહીં આપે ને? તેની વાતો પરથી એવો અર્થ નીકળતો હતો કે તે પોતાનું નહીં પણ પ્રજાનું અને રાજકારણનું ભલું કરવા નીકળી છે. એને ખબર નથી કે આ એવો કિચડ છે જેમાં ભલભલા ફસાઇ ગયા છે. મારી ભલાઇ જો એ ના જોવાની ...Read More

19

રાજકારણની રાણી - ૧૯

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૯ જનાર્દનને સુજાતા કરતાં વધુ નવાઇ ડર લાગી રહ્યો હતો. સુજાતાબેન અમસ્તા મહિલાઓ વચ્ચે થતી 'તારી મારી' વાત કરવા બોલાવે એવા નથી. નક્કી કોઇ ગંભીર બાબત હશે. અને હિમાનીને ખાનગી વાત કરવા બોલાવી છે એટલે જરૂર કોઇ મોટી વાત હશે. મારી રૂબરૂમાં એમણે ખાનગી વાત કરવા બોલાવી છે મતલબ કે એ વાત મારાથી ખાનગી રાખવાના નથી. જનાર્દને વધારે જાણવા હિમાનીને ઉતાવળે પૂછ્યું:"શું ખાનગી વાત કરવા માગે છે? ક્યારે બોલાવી છે?""ખાનગી વાત હશે એટલે જ ફોન પર કરી નહીં હોય. અને આવતીકાલે તમારી સાથે જ મને બોલાવી છે. મારે તો સવારે વહેલા ઊઠીને ...Read More

20

રાજકારણની રાણી - ૨૦

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૦ સુજાતાએ એક વાત કરવા પરવાનગી માગી કે માગે છે એમ વિચારતી હિમાનીને વધારે વિચાર કરવાની જરૂર ના રહી. સુજાતાએ આગળા બોલવાનું ચાલુ રાખ્યું:"હિમાની, આ વાત આમ તો ખાનગી છે પણ એ જનાર્દનથી ખાનગી રાખવાની નથી. મેં જનાર્દન સાથે આ બાબતે વાત કર્યા વગર સીધી તારી સાથે જ કરવાનું યોગ્ય માન્યું છે. એ કદાચ જનાર્દનને ગમશે કે નહીં એ હું કહી શકતી નથી. પરંતુ આ તારા જીવન સાથે સંકળાયેલી વાત હોવાથી પહેલાં તને કરવાનો નિર્ણય લીધો છે..."સુજાતા બે ક્ષણ અટકી એટલે હિમાનીને એક વાતની શાંતિ થઇ કે જનાર્દન વિશે નથી.સુજાતાએ આગળ કહ્યું:"હિમાની, ...Read More

21

રાજકારણની રાણી - ૨૧

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૧ રતિલાલનું નામ મોબાઇલના સ્ક્રીન પર ફરતું જોઇ અંદાજ આવી ગયો હતો કે તેમણે મારી મદદ માટે જ ફોન કર્યો હશે. જનાર્દનનો અંદાજ સાચો જ હતો. રતિલાલે હાલચાલ પૂછવાનું સૌજન્ય બતાવી પોતાની ચાલ છતી કરતાં હોય પૂછ્યું:"જનાર્દન, મારી સાથે જોડાવા બાબતે શું વિચાર છે?"જનાર્દનના હાલ એવા હતા કે તે સાથ આપવા બાબતે હા કે ના કહી શકે એમ ન હતો. તેણે બહુ સંભાળીને કહ્યું:"રતિલાલજી, હું તો પક્ષ સાથે જોડાયેલો જ છું...""જનાર્દન, તું પાકો રાજકારણી થઇ ગયો છે. પક્ષ સાથે તો આપણે બધાં જ જોડાયેલા છે. પણ એકબીજાના હાથમાં હાથ રાખી સાથે ચાલીશું તો ...Read More

22

રાજકારણની રાણી - ૨૨

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૨ હિમાનીએ જ્યારે અજાણ્યા નંબર પરથી આવેલો ફોન ઉઠાવ્યો એને કલ્પના ન હતી કે રવિના હશે. હિમાનીએ 'હલો' કહ્યું ત્યારે રવિનાએ સવાલ કર્યો કે,"બેન, તમે જનાર્દનના પત્ની જ બોલો છો ને?" કોઇ નવો સ્ત્રી સ્વર સાંભળીને જ તેને નવાઇ લાગી હતી. તેણે કોઇ ભાવ વગર 'હા' કહ્યું એ પછી પોતાનો પરિચય આપતાં રવિના બોલી:"હું રવિનાબેન, પાલિકા પ્રમુખ બોલું છું...તમારી સાથે મુલાકાત કરવી હતી. અત્યારે આવી શકો છો?""હા, રવિનાબેન...." હિમાની રૂબરૂ મળી ન હતી પણ એક મહિલા નેતા કરતાં જનાર્દન પાસેથી સાંભળેલી વાતોને કારણે તેને સારી રીતે ઓળખતી હતી. એ 'ઓળખ' ધ્યાનમાં રાખીને બોલી:"કોઇ ...Read More

23

રાજકારણની રાણી - ૨૩

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૩ જનાર્દનને સમજાતું હતું કે કોની વાતને સાચી માનવી જોઇએ. એક તરફ સુજાતાબેન પોતાને ટિકિટ મળી જવાનો આત્મવિશ્વાસ સાથે દાવો કરી રહ્યા છે અને બીજી તરફ પાટનગરના તમામ સૂત્રો રવિનાને ટિકિટ આપવામાં આવી રહી હોવાની માહિતી આપી રહ્યા છે. બેમાંથી કોણ સાચું છે એ જાણવું મુશ્કેલ બની ગયું છે. રતિલાલ પણ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એ અત્યારે બાજુ પર જ રહી ગયા કે શું? તે પોતાની પુત્રીને મેદાનમાં ઉતારવા પ્રયત્ન કરી રહ્યા છે. આ વખતે મહિલાને જ ટિકિટ આપવાની હોવાથી એમણે દાવ રમ્યો છે. જનાર્દનને અચાનક યાદ આવ્યું કે હિમાની હજુ આવી ...Read More

24

રાજકારણની રાણી - ૨૪

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૪ જનાર્દન માની જ શકતો ન હતો 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' (બી.એલ.એસ.પી.) ના રાષ્ટ્રીય પ્રમુખ શંકરલાલ દ્વારા ટિકિટની વહેંચણી કરવાનું નક્કી કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં પક્ષની સત્તા છે. પણ કેન્દ્રમાં હજુ સત્તા મળી નથી ત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જીતવી જરૂરી હતી. જનાર્દનને શંકરલાલનું આયોજન નવાઇ પમાડતું હતું. વિધાનસભાની ચૂંટણીને હજુ છ માસની વાર હતી ત્યારે ચાર તાલુકાના ધારાસભ્યોની ટિકિટ નક્કી કરીને એમને જાણ કરવામાં આવી છે એ ઘટના રાજકારણમાં ન ભૂતો ન ભવિષ્યતિ જેવી છે. એક તરફ પાટનગરમાં ધારાસભ્યની ટિકિટ માટે ભાવતાલ થઇ રહ્યા છે અને નામ નક્કી કરવાની કાર્યવાહી થઇ રહી ...Read More

25

રાજકારણની રાણી - ૨૫

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૫ જતિનના ફોન પછી જનાર્દન અપસેટ ગયો હતો. પોતાની ચિંતા કોઇ કળી ના જાય એ માટે તેણે ઘણો પ્રયત્ન કરવો પડ્યો. તેની સ્થિતિ સમજી ગયેલી હિમાનીએ ઇશારાથી એને 'શું થયું?" એમ પૂછ્યું ત્યારે તેણે આંખો ઢાળી 'પછી વાત' નો ઇશારો કર્યો. જનાર્દનને થયું કે જતિનની આ વાત સુજાતાબેનને કરવી કે નહીં? જતિન રાજકારણમાં પાછો ફરવા માગે છે. મતલબ કે તે સુજાતાબેન સામે પડવાનો છે. તે બદલો લેવા ગમે તે કરી શકે છે. જતિન બદનામ થવાને કારણે ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનું માની આગળ વધતા સુજાતાબેન માટે અંતરાય ઊભો કરી શકે છે. જતિનની ...Read More

26

રાજકારણની રાણી - ૨૬

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૬ જનાર્દનને ખ્યાલ આવી ગયો કે જતિને તેને કહેવા માટે નહીં આપવા ફોન કર્યો છે. સુજાતાબેને ટીનાનો ઉપયોગ કરી તેને બદનામ કર્યો હોવાનું રહસ્ય ખૂલી ગયું છે. કોણે જતિનને આ બાતમી આપી દીધી એ જનાર્દનને સમજાતું ન હતું. જો જતિન પાસે તેને બદનામ કરવાના પુરાવા હશે તો સુજાતાબેનનું રાજકારણમાં આગળ વધવાનું સપનું હવે સપનું જ બનીને રહી જશે અને પોતાને પણ નુકસાન જશે. પોતે તો કરોડો રૂપિયાની ઓફર છોડીને સુજાતાબેન પાસે આવ્યો હતો. જતિન અચાનક આવીને આખી બાજી બગાડી નાખશે એવો વિચાર આવી શકે એમ ન હતો. ટીનાને બકરી બનાવી જતિન નામના સિંહનો ...Read More

27

રાજકારણની રાણી - ૨૭

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૭ રવિનાના ઘરમાં ટીનાને જોઇને જતિન તો આભો જ ગયો. ટીના અહીં કેવી રીતે આવી શકે? મારી સાથેનો વિડીયો બનાવી સુજાતાએ બદનામ કર્યો હતો કે જે કોઇએ પણ એ ચાલ રમી હોય એણે જ રવિનાને ત્યાં ટીનાને ગોઠવી દીધી છે કે શું? જતિનને થયું કે જે પ્રકરણ તેની કારકિર્દીનો સત્યનાશ કરી ગયું એની ખલનાયિકા તેની સામે જ ઊભી છે અને તે એની સામે કંઇ કરી શકે એમ નથી. જો એ ટીનાને ઓળખતો હોવાની અને એની સાથેના જ અશ્લીલ વિડીયોને કારણે બદનામ થયો હોવાની વાત રવિનાને કરી દે તો રવિનાનો તેના પરનો વિશ્વાસ ...Read More

28

રાજકારણની રાણી - ૨૮

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૮ રવિના અને જતિન ધીમા સ્વરમાં ધારાસભ્ય પદની ટિકિટની વાત કરી હતા ત્યારે અચાનક ટીનાએ ચા બનાવવાનું પૂછ્યું એટલે બંનેએ ચોંકીને જોયું. ટીનાનો અવાજ દૂરથી આવ્યો હતો. બંનેને રાહત થઇ કે ટીનાએ તેમની વાત સાંભળી નથી. ટીના કિચનના દરવાજા પાસેથી પૂછી રહી હતી. તેણે મોટા અવાજે પૂછ્યું હતું. રવિનાએ બહાર આવીને ના પાડી.જતિન કહે:"આપણે વાત કરતાં ભૂલી ગયા કે ગમે ત્યારે આ કામવાળી આવી શકે છે. અને આપણી વાત સાંભળી શકે છે. સારું છે કે એણે દૂર રહીને પૂછ્યું...હું તો કહું છું બારણું બંધ કરીને વાત કરીએ..."રવિના વાળની લટને મોં પરથી ખસેડતાં બોલી:"જતિન, ...Read More

29

રાજકારણની રાણી - ૨૯

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૯સુજાતા માટે હવે જતિન મહત્વનો રહ્યો ન હતો. સુજાતા વાતમાં નિશ્ચિંત થઇ ગઇ હતી કે જતિન તેનું કંઇ બગાડી શકવાનો નથી. જતિનના બધા હથિયાર બુઠ્ઠા બનાવી દીધા છે. હવે વકીલ દિનકરભાઇ એને ધોળે દિવસે તારા બતાવી દેશે. મારે ચાંદ પર પહોંચવાની તૈયારી કરવાની છે. આ મિશનમાં જનાર્દન, હિમાની અને ટીનાએ શરૂઆતથી જ સારો સાથ આપ્યો છે અને હવે પછી તેમના સહારે જ ચૂંટણીની આ નૈયા પાર કરવાની છે. સુજાતાએ દિનકરભાઇને જતિન સામેનો આખો કેસ સમજાવી દીધો હતો. એ તરફ હવે જોવાની જરૂર ન હતી. એમને જલદી પરિણામ માટે 'સામ દામ દંડ ભેદ' ...Read More

30

રાજકારણની રાણી - 30

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-30સુજાતાએ જતિનના પૈસાથી ચૂંટણી લડવાનો ઇરાદો જાહેર જનાર્દન અને હિમાનીને ચોંકાવી દીધા હતા. બંનેને પહેલાં તો એમ થયું કે સુજાતાબેન મજાક કરી રહ્યા છે. એમના ચહેરા પરથી એવું લાગતું ન હતું. એ જેટલી ગંભીરતાથી બોલ્યા એટલા જ સહજ રીતે બોલ્યા હતા કે જાણે એ વાત નક્કી જ હતી. જતિન સુજાતાબેનની વિરુધ્ધમાં છે. એણે સુજાતાબેન સામે પોલીસમાં કેસ નોંધાવી દીધો છે. અને સુજાતાબેન સામે બદનક્ષીનો કેસ કરી સામેથી પૈસા માગવાનો છે ત્યારે એના પૈસાથી ચૂંટણી લડવાની વાત કોઇ રીતે જનાર્દનને હજમ થતી ન હતી. તો શું સુજાતાબેન અને ...Read More

31

રાજકારણની રાણી - ૩૧

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૧રવિનાને થયું કે જતિન કોઇ ચાલ રમીને પચીસ લાખ રૂપિયા પડાવી ગયો હોય ને? જતિનને ટિકિટ મળવાની ન હતી. એ દિવસે તે માની ગયો હતો. પરંતુ તેના મનમાં ગડમથલ ચાલતી જ હશે. વર્ષોથી તે રાજકારણમાં મોટું સ્થાન મેળવવાના સપના જોતો હતો. આ સપનું અચાનક તેની પત્ની જ તોડશે એવી એણે સપનામાં કલ્પના કરી નહીં હોય. એવું જ મારા કિસ્સામાં થયું હશે. મારી રાજકીય કારકિર્દી માટે એણે પોતાના નાના સપનાંનો ભોગ આપ્યો હતો. હવે તેનું મોટું સપનું પૂરું કરવા કોઇ મદદ કરી રહ્યું નથી. જતિન સાથે વાત કરીને આ બાબતનો ખુલાસો કરવો જ પડશે. ...Read More

32

રાજકારણની રાણી - ૩૨

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૨ રવિનાએ મોબાઇલમાં બરાબર જોયો. તેને ખ્યાલ આવી ગયો કે મારી પાસેથી પચીસ લાખ રૂપિયા લઇ જનાર કોઇ જાણીતી જ વ્યક્તિ છે. તેણે એ રૂપિયા ભરેલી બેગનો ફોટો મને મોકલીને હું છેતરાઇ હોવાનો અહેસાસ કરાવ્યો છે. તે મને મૂરખ સબિત કરી રહ્યો છે. જો રૂપિયા એણે રાખી જ લેવા હોત તો મને એવો ઇશારો ના કર્યો હોત કે મારી પાસે રકમ પડી છે. કે પછી મને પડકાર ફેંકી રહ્યો છે કે હું એને શોધી શકું છું ...Read More

33

રાજકારણની રાણી - ૩૩

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૩જનાર્દન ચાલુ કાર્યક્રમમાં પાટનગરથી આવેલા ફોનના સમાચાર સુજાતાબેનને આપવા જતાં અટકી ગયો તેને થયું કે સુજાતાબેનને વચ્ચે ખલેલ પહોંચાડવી યોગ્ય નથી. સમાચાર મહત્વના હતા પરંતુ એટલા પણ અગત્યના ન હતા કે એના માટે સુજાતાબેનને અટકાવવા જોઇએ. જનાર્દનની મૂંઝવણ સુજાતાબેને જ દૂર કરી દીધી. તેને આગળ બોલતાં અટકી ગયેલો જોઇ તેમણે માઇકની બાજુમા ખસી જનાર્દન જ સાંભળે એટલા ધીમા અવાજે કહ્યું:"મને ખબર છે... આપણે પછી વાત કરીએ છીએ..."જનાર્દનને નવાઇ લાગી. હજુ હમણાં જ જે સમાચાર મેં જાણ્યા છે એની જ સુજાતાબેનને ખબર પડી ગઇ હશે? મેં કહ્યું પણ નથી કે ધારાસભ્ય રતિલાલની પુત્રી અંજનાએ ...Read More

34

રાજકારણની રાણી - ૩૪

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૪જનાર્દનને થયું કે રતિલાલને મળવા મોટા મોટા રાજકારણીઓ જાય છે ત્યારે તે મળવા ગયા એ નવાઇની વાત છે. રાજકારણમાં સુજાતાબેન થોડા સમયમાં હોંશિયાર થઇ ગયા છે. રતિલાલ જેવા રાજકારણના ખાંએ તેમને મળવું પડે છે. તે પોતાની દીકરી અંજનાની ભલામણ લઇને સુજાતાબેન પાસે ગયા હોય એવું લાગે છે. સુજાતાબેનની પહોંચ વધી રહી છે. સુજાતાબેનની નજર ધારાસભ્ય પદ પર જ નહીં બધી જ બાબતો પર રહે છે. આજ સુધી ઘણા રાજકારણીઓને જોયા છે, પણ સુજાતાબેનની વાત અલગ છે. સુજાતાબેનની વાત સાંભળી જનાર્દને આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું:"શું રતિલાલ તમને મળ્યા હતા? એમણે ક્યારે તમને આ વાત ...Read More

35

રાજકારણની રાણી - ૩૫

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૫સુજાતાબેનની છાતી પર ગોળી ચાલ્યા પછી બૂમાબૂમ થવા લાગી. બધાંને સુજાતાબેનની ચિંતા લાગી. ગોળીબાર કરનારી યુવતી દોડીને બાઇક પર બેસી ફરાર થઇ ગઇ. કેટલાક લોકો એની પાછળ દોડ્યા ત્યારે તેણે પાછળ વળીને એમના પર રિવોલ્વર તાકી. બધાં જ ગભરાઇને અટકી ગયા. બાઇકસવાર યુવાન યુવતીને લઇ આંખના પલકારામાં અદ્રશ્ય થઇ ગયો.સુજાતાબેન ચીસ પાડીને કારમાં બેસી પડ્યા હતા. તેમણે છાતી ઉપર હાથ મૂક્યો. ગોળી તેમની છાતી સાથે ટકરાઇને સાડીમાં ઘસરકો કરી કારમાં પડી ગઇ હતી. જનાર્દનને નવાઇ લાગી. સુજાતાબેન સલામત હતા. તેમને ગોળી વાગી હતી પરંતુ લોહીનું એક ટીપું નીકળ્યું ન હતું. ગોળી મારનાર યુવતીનો ...Read More

36

રાજકારણની રાણી - ૩૬

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૬ બાઇક ચાલક યુવાન અને છોકરી જ્યારે કામ સોંપનાર પાસે પહોંચ્યા ત્યારે સ્ત્રી ફરી એમને ઓઢણીથી બુકાની બાંધેલી જ દેખાઇ. શહેરના ખૂણે એક અવાવરુ જગ્યાએ એ તેમની રાહ જોતી હતી. તેણે પોતાની પાસેની બેગમાંથી રૂપિયાની થપ્પી કાઢી યુવાનને આપતાં કહ્યું:"લે, આ તમારી ફી. અને છોકરી... પેલી રિવોલ્વર અહીં જમીનમાં દાટી દે...પણ બંને યાદ રાખજો કે તમે કંઇ જાણતા નથી. જો કોઇને જરાપણ શંકા જશે તો તમારી યુવાની જેલમાં વીતશે...""બેન, અમે મૂરખ નથી. અમે મજબૂરીમાં તમારું કામ કર્યું છે. અમે કોઇને કંઇ કહેવાના નથી. કોઇ મુશ્કેલી પડે તો ગમે ત્યાંથી આવીને અમને બચાવજો. અમે તમને ...Read More

37

રાજકારણની રાણી - ૩૭

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૭ રવિના પોતાનું આખું આયોજન પાર પડ્યું એ વાત પર ખુશ રહી હતી. રવિના સુજાતાબેનને પોતાની હરિફ ગણતી હતી. પરંતુ તેને ખ્યાલ આવી ગયો કે સુજાતાબેનની પક્ષને અને સમાજને તેના કરતાં વધારે જરૂર છે. કામવાળી રમીલા પાસેથી ટીના વિશે ખબર પડ્યા પછી રવિનાને અંદાજ આવી ગયો કે પોતાના રૂપિયા પચીસ લાખ લઇ જનાર સુજાતાબેન જ છે. રમીલા થોડા દિવસ માટે ગામ ગઇ ત્યારે તેની જગ્યા સાચવવા કામવાળી બનીને ટીના આવી હતી. એ ટીના સુજાતાબેનને ત્યાં કામ કરે છે એનો મતલબ સમજતાં વાર ના લાગી. ટીનાએ જ પોતાની ટિકિટ મેળવવા પાટનગર ચાલતી બધી વાત સાંભળી ...Read More

38

રાજકારણની રાણી - ૩૮

રાજકારણની રાણી મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૮ધારાસભ્યના પદ પર સુજાતા બિનહરિફ ચૂંટાઇ આવી હતી. એનો ઉત્સવ મનાવવાની તેણે ના દીધી હતી. આખા રાજ્યમાં 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' (બી.એલ.એસ.પી.) ના બીજા ઉમેદવારો જીતી જાય અને પક્ષની સરકાર બનવા માટે બહુમતિ મળે એટલી બેઠકો આવે એ પછી તે ઉજવણી કરવા માગતી હતી. અને ઉજવણી અનોખી રીતે કરવા માગતી હતી. તે પોતાના જીતની ઉજવણી નહીં પ્રજાએ જે સન્માન આપ્યું એની કદર કરવા માગતી હતી.જનાર્દન કહે:"બેન, આપણે એક નાનો કાર્યક્રમ રાખીને આપની જીતની ઉજવણી કરી શકીએ?"સુજાતા કહે:"આ જીત માત્ર મારી કે તમારી નથી. આ વિસ્તારના એક-એક મતદારની છે. જો ચૂંટણી યોજાઇ હોત અને હું ...Read More

39

રાજકારણની રાણી - ૩૯

રાજકારણની રાણી 3૯- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-3૯ સુજાતા અને હિમાની આંખોથી જ વાત કરી રહ્યા હતા. શંકરલાલજીના સુજાતાબેન ચાર હાથ છે એવો એમાંથી અર્થ નીકળતો હતો. એક રીતે બંને ખુશ હતા કે બહેનની પહોંચ દૂર સુધી છે અને એ કારણે એમની રાજકીય કારકિર્દીને પણ વેગ મળવાનો છે. બંનેએ કોઇ આશા વગર સુજાતાબેનને સારી મદદ કરી હતી. બંનેએ ઘરે જઇને આ મુદ્દે ચર્ચા કરવાનું નક્કી કરી લીધું હતું. ત્યાં સુજાતાબેન આવીને બોલ્યા:"શંકરલાલજીએ નવી કામગીરી સોંપી છે. હા, આ વાત આપણી વચ્ચે જ રાખવાની છે. તેમણે પાટનગરમાં કહ્યું છે કે સુજાતાબેનની પક્ષના સ્ટાર પ્રચારક તરીકે નિમણૂંક કરો. સુજાતાબેનનું સફળ ઉદાહરણ પક્ષને ઉપયોગી ...Read More

40

રાજકારણની રાણી - ૪૦

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૦ હિમાની અને જનાર્દન ઘરે પહોંચ્યા પછી સુજાતાબેનની જ વાતો કરતા રહ્યા.હિમાની સુજાતાબેન સાથે પાટનગર જઉં છું એમાં તમને કોઇ વાંધો તો નથી ને?""ના-ના, તને એમની સાથે ઘણું શીખવાનું મળશે. મેં થોડા જ મહિનામાં એમને એક સામાન્ય ગૃહિણીમાંથી રાજકારણની રાણી બનતાં જોયા છે. મને ખરેખર નવાઇ લાગે છે કે એમનામાં આ પરિવર્તન કેવી રીતે આવી ગયું? તે બધી રાજકીય પરિસ્થિતિને કેવી રીતે સંભાળી રહ્યા છે? મારા જેવા માટે પણ આ મુશ્કેલ બની રહે એવું કામ છે. અને જ્યારે એમણે તને સાથે લઇ જવાની વાત કરી ત્યારે મારા મનમાં એક શંકા ઊભી થઇ હતી કે ...Read More

41

રાજકારણની રાણી - ૪૧

રાજકારણની રાણી- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૧ ચાર દિવસ પછી હિમાની પાછી ફરી ત્યારે થાકી ગઇ હતી. પરંતુ તેના પર સુજાતાબેન વિશે વાત કરવાનો ઉત્સાહ ઘણો હતો.જનાર્દન કહે:"હિમાની, તું તો લગ્નમાં મહાલીને આવી હોય એટલી ખુશ છે..."હિમાની ખુશ થતાં બોલી:"એવું જ સમજો ને! એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રચાર માટે દોડી દોડીને પગ દુ:ખી ગયા છે. પણ સાચું કહું તો દરેક જગ્યાએ ઉત્સવ જેવો માહોલ હતો. આ ચૂંટણી તો મારા માટે યાદગાર બની જવાની છે. પક્ષ તરફથી અમારી એટલી સરભરા થઇ કે વાત જ પૂછશો નહીં. સુજાતાબેનના તમે માનપાન જોયા હોય તો મોંમાં આંગળા નાખી જાવ. બધાં એમને સલામ ભરતા હતા. ...Read More

42

રાજકારણની રાણી - ૪૨

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૨ રવિના સાથેની મુલાકાત પછી સુજાતાબેન વ્યથિત દેખાયા હતા. તેમના ચહેરા પર કે નારાજગીના ભાવ ન હતા પરંતુ એમનો ચહેરો કહી આપતો હતો કે એમના દિલને રવિનાએ દુ:ખાવ્યું છે.જનાર્દનની એમને આ બાબતે પૂછવાની હિંમત થતી ન હતી. અને ભલે બંને રાજકારણી મહિલાઓ હતી પણ એક મહિલાની બીજી મહિલા સાથેની ખાનગી મુલાકાત હોવાથી એક પુરુષ તરીકે એમની સાથે આ બાબતે વાત કરવાનું જનાર્દનને યોગ્ય ના લાગ્યું. જનાર્દનની જેમ હિમાનીએ મનોમન સુજાતાબેન રવિના સાથેની મુલાકાત પછી ખુશ ન હોવાની નોંધ લીધી જ હતી.સુજાતાબેન ખુરશીમાં જઇને બેસતા હતા એટલીવારમાં હિમાનીએ ઇશારો કરીને જનાર્દનને કહી દીધું કે હું ...Read More

43

રાજકારણની રાણી - ૪૩

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૩ સુજાતાબેન મંત્રીપદ મળે તો પણ સ્વીકારવાના નથી એ જાણી જનાર્દન વધારે પામ્યો હતો. આજના રાજકારણીઓ હોદ્દા માટે ન જાણે કેવા કેવા ખેલ કરતા હોય છે ત્યારે સુજાતાબેન એનાથી દૂર રહેવા માગતા હતા. એમના જેવા અપેક્ષા વગરના સીધાસાદા રાજકારણી આ જમાનામાં શોધવા મુશ્કેલ છે. વિશ્લેષકો મતે આ વખતની ચૂંટણીમાં 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' ને બહુમતિ મળે એવી શકયતા નહીંવત ગણાતી હતી. પરંતુ સુજાતાબેન પક્ષમાં આવ્યા પછી ચિત્ર જ જાણે બદલાઇ ગયું છે. એ પોતે તો બિનહરિફ ચૂંટાયા અને પક્ષની પહેલી વિધાનસભા બેઠક પાકી કરી આપી પછી ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરીને વાતાવરણને પક્ષ તરફી રાખવામાં ...Read More

44

રાજકારણની રાણી - ૪૪

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૪સુજાતાબેન અને હિમાની પાટનગર જવા માટે નીકળી ગયા પછી જનાર્દન પક્ષના કાર્યાલય પહોંચી ગયો હતો. તેણે જેમની સાથે વધારે મૈત્રી હતી એવા કાર્યકરોને અગાઉથી જ બોલાવી રાખ્યા હતા. જનાર્દન સુજાતાબેનનો ડાબો હાથ જેવો ગણાતો હોવાથી કાર્યકરો વધારે માન આપતા હતા. એક-બે કાર્યકરો તો જનાર્દનને એવી ભલામણ કરતા રહેતા હતા કે સુજાતાબેન ધારાસભ્ય બન્યા પછી એમને કોઇ લાભ થવો જોઇએ. એમની ભલામણથી કોઇ જાણીતી કંપનીની એજન્સી કે ખાનગી કંપનીમાં મોટા પદવાળી નોકરી મળવી જોઇએ. કોઇ કહેતું કે એમના થકી એમના ધંધામાં મોટો કોન્ટ્રાક્ટ મળવો જોઇએ. ત્યારે જનાર્દન કહેતો હતો કે એણે પોતે એવી કોઇ આશા ...Read More

45

રાજકારણની રાણી - ૪૫

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૫સુજાતાબેન ચૂંટાયેલા જાહેર થયા પહેલાં રાજીનામું આપવાનું વિચારી રહ્યા છે એ જાણીને મોટો આંચકો લાગ્યો હતો. તેમને આ પગલું ભરતા અટકાવવા જ પડશે એવું મનોમન નક્કી કરી ચૂક્યો હતો. લાંબો વિચાર કર્યા બાદ તેને એક જણ યાદ આવ્યું કે જે સુજાતાબેનને રાજીનામું આપતાં અટકાવી શકે છે. એમની સાથે વાત કરવાનું સરળ ન હતું. પોતે ક્યારેય મળ્યો નથી પરંતુ નામથી એ જરૂર ઓળખે છે એટલે ગમે તે રીતે એમનો સંપર્ક કરીને એમના કાને આ વાત નાખવી જ પડશે.જનાર્દનને થયું કે એ પોતાના સ્વાર્થને કારણે એવું વિચારી રહ્યો નથી કે સુજાતાબેન રાજીનામું ના આપે. પોતે ...Read More

46

રાજકારણની રાણી - ૪૬

રાજકારણની રાણી ૪૬- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૬સુજાતાબેનની મુખ્યમંત્રી સાથેની મુલાકાત રાજકારણમાં ગરમાટો લાવી ગઇ હતી. જનાર્દન કરતાં આગળનું રાજકારણીઓ ઘણા હતા. રાજકારણને જાણતા-સમજતા જનાર્દનને એ વાતનો ખ્યાલ આવતાં સમય ના લાગ્યો કે મુખ્યમંત્રીએ સુજાતાબેનને અભિનંદન આપવા તો ના જ બોલાવ્યાં હોય. ટીવી ચેનલો પર છેલ્લા એક કલાકથી સુજાતાબેનની જ ચર્ચા હતી. વિધાનસભાની ચૂંટણી લડી રહેલા પક્ષના ઘણા સિનિયર ઉમેદવારો આ મુલાકાતથી નારાજ હોવાના અહેવાલો અખબારોની વેબસાઇટો પર આવી રહ્યા હતા. પત્રકારોનું કહેવું હતું કે પક્ષના ઉમેદવારો પોતાની જીત માટે નિશ્ચિત જણાય છે પરંતુ આટલા વર્ષોના રાજકારણના અનુભવ પછી સુજાતાબેનનું રાજકારણમાં અને પાટનગરમાં વજન વધી રહ્યું છે એ એમની ...Read More

47

રાજકારણની રાણી - ૪૭

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૭ જનાર્દન તો સુજાતાબેનની વાત સાંભળીને આભો જ બની ગયો. તેણે કલ્પના ન હતી કે સુજાતાબેનને રાજીનામું આપવાનુ કહેનાર રાષ્ટ્રીય પ્રમુખ શંકરલાલજી હશે. તે શંકરલાલને રજૂઆત કરીને સુજાતાબેનને રાજીનામું ન આપવા સમજાવવાનો હતો ત્યારે ખુદ શંકરલાલ જ એમને રાજીનામું આપવા પ્રોત્સાહન આપી રહ્યા હતા. મને તો આમાં દાળમાં કાળું લાગે છે. રાષ્ટ્રીય પ્રમુખ કોઇ ચાલ ચાલી રહ્યા હોય એવી શંકા ઉભી થાય છે. સુજાતાબેનના કારણે પક્ષને લાભ થયો છે. હવે એમની જરૂર ના હોય એમ એમને દૂધમાંની માખીની જેમ કાઢી નાખવા માગે છે. એમનો સ્વાર્થ સરી ગયો હોય એમ લાગે છે. આ રાજકારણીઓ આવા જ હોય છે. સુજાતાબેન સાવ ભોળા છે. એ ઘણા સમયથી શંકરલાલજીના અંગત સંપર્કમાં છે. એમનાથી વધારે પડતા પ્રભાવિત છે. શંકરલાલજીએ સુજાતાબેનની તકનીકથી આખા રાજ્યમાં ચૂંટણી લડવાનું ગોઠવ્યું અને એમને જ આ વળતર આપી રહ્યા છે?જનાર્દનથી ...Read More

48

રાજકારણની રાણી - ૪૮

રાજકારણની રાણી ૪૮- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૮જનાર્દન સુજાતાબેનની વાત પર વિચાર કરી રહ્યો હતો. તેમને રાજેન્દ્રકુમારના ભવિષ્યની ખબર એનો અર્થ એ થયો કે શંકરલાલજી સાથે એમની કોઇ વાત થઇ છે. મુખ્યમંત્રી તરીકે રાજેન્દ્રકુમારની કામગીરી 'માસ્તર મારે નહીં અને ભણાવે નહીં' જેવી રહી છે. અસલમાં રાજેન્દ્રકુમાર નસીબથી જ મુખ્યમંત્રી બની ગયા હતા. ગઇ ચૂંટણીમાં દાવેદારો ઘણા હતા. એકને મુખ્યમંત્રીપદ આપવા જાય તો બીજા નારાજ થાય એમ હતા. એટલે વચલા રસ્તા તરીકે ખાસ ક્ષમતા ધરાવતા ન હોવા છતાં સાલસ સ્વભાવના રાજેન્દ્રકુમારની પસંદગી થઇ હતી. એમના સમયમાં રાજ્યમાં વિકાસના નોંધપાત્ર કામો થયા ન હતા. પરંતુ પક્ષની સારી ઇમેજને કારણે લોકોએ બી.એલ.એસ.પી. ...Read More

49

રાજકારણની રાણી - ૪૯

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૯ જ્યારે હિમાનીને સુજાતાબેનના જીવનનું એ રહસ્ય જણાવવા કહ્યું ત્યારે તે ક્યાંથી શરૂઆત કરવી એમ વિચારવા લાગી. જનાર્દનને થોડા સમયથી શંકા હતી કે સુજાતાબેન એવી કોઇ વ્યક્તિની સાથે સાથે સંપર્કમાં છે જેનું નામ ખાનગી રાખવા માગે છે. અગાઉ હિમાનીએ પણ એ વાતનું ધ્યાન દોર્યું હતું કે સુજાતાબેન ક્યારેક પોતાના મોબાઇલ પર કોઇનો ફોન આવે ત્યારે બીજા રૂમમાં જઇને વાત કરતાં હતા. જનાર્દન અને હિમાનીએ અગાઉ ચર્ચા કરી હતી કે સુજાતાબેનનો કોઇ મોટા રાજકારણી સાથે સંપર્ક છે. તેમને એ માર્ગદર્શન આપે છે. એમના થકી જ આ સ્થાન ...Read More

50

રાજકારણની રાણી - ૫૦

રાજકારણની રાણી ૫૦- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૦ જનાર્દને હિમાનીને સુજાતાબેનનું રહસ્ય પહેલાં પણ પૂછ્યું હતું કે એ રહસ્ય કોણે કહ્યું? અને એ રહસ્ય જાણ્યા પછી પણ એને કોણે કહ્યું હતું એ જાણવાની ઉત્સુક્તા વ્યક્ત કરી હતી. સુજાતાબેન કોઇના પ્રેમમાં અગાઉ હતા એની તો જાણ ના હોય એ સ્વાભાવિક હતું. પરંતુ જતિનથી અલગ થયા પછી એ પ્રેમમાં આગળ વધ્યા એનો અમને બંનેને ખ્યાલ કેમ ના આવ્યો? એમ વિચારી જનાર્દન વધુ નવાઇ પામી રહ્યો હતો. સુજાતાબેન દરેક કામ સાવધાનીથી અને ચતુરાઇથી કરી રહ્યા છે એનો અનુભવ ડગલે ને પગલે થતો જ હતો. એમની પાસે આટલી બધી બુધ્ધિ અને ક્ષમતા હતી ...Read More

51

રાજકારણની રાણી - ૫૧

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૧ જનાર્દનને એ વાતની નવાઇ કે ટીના તો સુજાતાબેનને વફાદાર છે. છતાં એમના દિલની વાતને હિમાની સામે કેમ છતી કરી દીધી હશે? સું સુજાતાબેને જ એને આમ કરવાનું કહ્યું હશે? અને ટીનાને પોતાના ધારેશ સાથેના પ્રેમની વાત કહેવા પાછળ એમનો ઇરાદો શું હશે? ટીના એમની નોકરાણી છે. ભલે એ તેને બહેન જેવી માનતા હોય પણ આટલું મોટું રહસ્ય એની સામે કેમ ખોલ્યું હશે?જનાર્દનને વિચારોમાં ખોવાયેલો જોઇ હિમાની રસોડામાં ગઇ અને દૂધનો મગ તૈયાર કરીને લઇ આવી. તેને મગ આપ્યા પછી જનાર્દને વિચારોમાં જ દૂધ પી લીધું. ટીનાની વાતનું અનુસંધાન કરવાનું હિમાનીએ ટાળ્યું હતું. ...Read More

52

રાજકારણની રાણી - ૫૨

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૨ જનાર્દનના કપાળ પર ચિંતાની લકીરો ખેંચાઇ હતી. બી.એલ.એસ.પી. આટલી નબળી કરશે એની તેને કલ્પના ન હતી. એક્ઝિટ પોલ ખોટા પડે એવી આગાહી સુજાતાબેન કરી રહ્યા હતા. સુજાતાબેન નિર્લેપ બનીને સમાચાર જોઇ રહ્યા હતા. એમણે કહ્યું:"જનાર્દન, રુઝાન પરથી અંતિમ પરિણામ આંકી ના શકાય. હજુ તો શરૂઆત છે. અને મારી ધારણા ખોટી પડી શકે છે. હું બીજી બધી બેઠકો વિશે મારો અભિપ્રાય આપી શકું એમ નથી. મેં જે બેઠકો પર પ્રચાર કર્યો છે એના માટે મને વિશ્વાસ છે કે એ બી.એલ.એસ.પી. ના ખાતામાં જ આવશે. આમ પણ આપણી બેઠક બિનહરિફ જાહેર થયા પછી પરિણામની શરૂઆત તો બી.એલ.એસ.પી.થી ...Read More

53

રાજકારણની રાણી - ૫૩

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૩જનાર્દનને એ સમજાતું ન હતું કે સુજાતાબેન પળે પળે રંગ બદલી રહ્યા કે એમનો રંગ જમાવી રહ્યા છે. વિરોધ પક્ષને એમની લોકપ્રિયતા અને વ્યક્તિત્વ પર એટલો વિશ્વાસ છે કે એ તેમની સાથે આવીને સરકાર બનાવી શકે છે. એમજેપીએ સુજાતાબેનને સરકાર રચવા ટેકો આપવાની વાત કરી એ પરથી એવું લાગે છે કે સુજાતાબેન પાસે ઘણા ઉમેદવારોનો ટેકો હોય શકે. અને વળી એ એમજેપીની ઓફર પર વિચાર કરી શકે એમ છે. તો શું સુજાતાબેન સત્તાના ભૂખ્યા છે? એક તરફ રાજીનામું આપવાની વાત કરતા હતા અને હવે બીજી તરફ વિરોધ પક્ષની વાતનો વિચાર કરે છે. સુજાતાબેનને ...Read More

54

રાજકારણની રાણી - ૫૪

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૪ બી.એલ.એસ.પી.ના રાષ્ટ્રીય પ્રમુખ શંકરલાલજી રાજ્યની મુલાકાતે આવી રહ્યા હતા એ સુજાતાબેનને નવાઇ લાગી કે આંચકો લાગ્યો એ હિમાની કે જનાર્દનને સમજાયું નહીં. જનાર્દન આ મુલાકાતને રુટિન માની રહ્યો હતો. ઘણી વખત સરકારમાં ડખો ચાલતો હોય ત્યારે અચાનક કોઇ ઉદ્ઘાટન માટે કે પ્રવાસ માટે રાષ્ટ્રીય પ્રમુખ દોડી આવે છે. અત્યારે એવી કોઇ સ્થિતિ ન હતી. રાજ્યમાં ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા હતા ત્યારે તેમનું આગમન સામાન્ય વાત હતી. આગામી સરકારની રચનામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવવાની હોવાથી અગાઉથી તંબુડેરા તાણે એ સ્વાભાવિક હતું. સરકારની રચનામાં અનેક બાબતનું ધ્યાન રાખવાનું હોય છે. મુખ્યમંત્રી અને મંત્રીઓની વરણીમાં ...Read More

55

રાજકારણની રાણી - ૫૫

રાજકારણની રાણી- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૫ બી.એલ.એસ.પી. ના ધારાસભ્યો એમજેપીના સંપર્કમાં હોવાની વાત સાચી હશે કે અફવા? એના જનાર્દન ધારેશ વિશે વિચાર કરવા લાગ્યો હતો. ધારેશ પાટનગરમાં બેસીને સુજાતાબેન વતી નજર રાખી રહ્યા છે એનો મતલબ બંનેની દોસ્તી અગાઉથી હશે કે હમણાં રાજકારણમાં સક્રિય થયા પછી થઇ હશે? ટીનાની વાતમાં દમ તો હતો. રાજકીય સમીકરણો ઝડપથી બદલાવાના હતા. કોણ કઇ તરફ જશે અને કોણ શું કરશે એ કોઇ જ્યોતિષ પણ આગાહી કરી શકે એમ ન હતા. રાજકારણમાં બધી જ આગાહીઓ સાચી પડતી નથી. 'જીસકી લાઠી ઉસકી ભેંસ' ની જેમ દરેક પોતાની પાસેની શક્તિઓનો ઉપયોગ કરે છે. મોટાભાગના રાજકારણીઓ હવા ...Read More

56

રાજકારણની રાણી - ૫૬

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૬સુજાતાબેન કઇ બાબતે ચર્ચા થવાની છે એ અંગે સ્પષ્ટ ના બોલ્યા એ જનાર્દનને શંકા ઉપજી. તે પોતાની મર્યાદા જાણતો હતો. અને અત્યારની પ્રવાહી રાજકીય સ્થિતિમાં ઘણી એવી વાતો હોય છે જેના વિશે બોલવામાં તેમની પ્રતિષ્ઠાને આંચ આવી શકે. એ સાચું કહે તો પણ જ્યારે એ કામ ના થાય કે એમણે કહ્યું હોય એમ ના બને ત્યારે કોઇને તેમના વિશેનો પ્રતિભાવ બદલવાની નોબત આવી શકે. જનાર્દનને થયું કે સુજાતાબેન સમજી વિચારીને પગલાં ભરી રહ્યાં હશે. એક નાનકડી વાત તેમની યોજના બગાડી શકે એમ હતી. કઇ વાત પહેલાં કહેવી અને કઇ પછી એની વિવેકબુધ્ધિ એમની ...Read More

57

રાજકારણની રાણી - ૫૭

રાજકારણની રાણી- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૭'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' ની સરકાર બનવાનું નક્કી થઇ ગયા પછી રાજકીય હલચલ વધી ગઇ હતી. બધાંને સત્તાનો લાડવો દેખાતો હતો. રાજેન્દ્રનાથ ફરી મુખ્યમંત્રી બનવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા હતા ત્યારે કેટલાક ધારાસભ્યો મંત્રીપદ મેળવવા માટે લાળ ટપકાવી રહ્યા હતા. મોટાભાગના નેતાઓનું છૂપું ધ્યેય પ્રજાના કામો કરવાને બદલે સત્તા મેળવવાનું હતું. સુજાતાબેન થોડા સમયના અનુભવ પછી જાણી ગયા હતા કે જિસકી લાઠી ઉસકી ભેંસ જેવી સ્થિતિ હોય છે. રાજેન્દ્રનાથે ધારાસભ્યોની બેઠક બોલાવીને પોતાનું મુખ્યમંત્રીપદ જાળવી રાખવાની તજવીજ શરૂ કરી દીધી હતી. રાષ્ટ્રીય પ્રમુખ શંકરલાલજી જ્યારે પાટનગરમાં ઉપસ્થિત હતા ત્યારે એમની આગેવાનીમાં નિર્ણય ...Read More

58

રાજકારણની રાણી - ૫૮

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૮ જનાર્દને મેસેજમાં એડ્રેસ વાંચ્યું અને તે હોટલનું નામ વાંચી ચોંકીને વિચારવા પક્ષના કાર્યાલયથી આ હોટલનું સ્થળ ઘણું દૂર હતું. જનાર્દનને યાદ આવ્યું કે આ એ જ હોટેલ છે જ્યાં સુજાતાબેન અને હિમાની અગાઉ ગયા ત્યારે રોકાયા હતા. એનો એક અર્થ એવો પણ થાય કે શંકરલાલજીની બેઠક પહેલાં તે કોઇની સાથે ચર્ચા કરવાના હતા કે ખુદ સુજાતાબેન અલગ બેઠક કરી રહ્યા હતા? જનાર્દનને થયું કે બહુ ઝડપથી બધા પોતાનું ચક્કર ચલાવી રહ્યા છે. દરેક જણ રાજકારણમાં પોતાનું ઉજ્જ્વળ ભવિષ્ય જોઇ રહ્યું છે. સુજાતાબેન પર એટલો વિશ્વાસ છે કે તે પ્રજાનું ભવિષ્ય જોઇ રહ્યા હશે.જનાર્દને ...Read More

59

રાજકારણની રાણી - ૫૯

રાજકારણની રાણી- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૯સુજાતાબેન શું આયોજન કરી રહ્યા છે એનો અંદાજ જનાર્દનને આવી રહ્યો હતો. પરંતુ મન કળી શકાતું ન હતું. એમનો વાંક પણ ન હતો. રાજકારણના બદલાતા રંગ એમને આયોજન બદલવા મજબૂર કરી રહ્યા હતા. રાજકીય પક્ષોની ગણતરી સમજવાનું કોઇપણ માટે મુશ્કેલ હોય છે. થોડા દિવસ પહેલાં જ પડોશી રાજ્યની ચૂંટણી એકાએક જાહેર થઇ ગઇ હતી. વિધાનસભાની મુદત પૂરી થવામાં હજુ સાત મહિના બાકી હતા અને તેને ભંગ કરી ચૂંટણી જાહેર કરી દેવામાં આવી હતી. ત્યારે એમ થયું હતું કે પાંચ વર્ષ માટે ચૂંટાતા ધારાસભ્યો પણ હવે એમ માનીને ચાલી શકે એમ નથી કે એમને ...Read More

60

રાજકારણની રાણી - ૬૦

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬૦જનાર્દન ધારેશની ભૂમિકા વિશે વિચારી રહ્યો હતો. ટીનાની વાત પરથી ધારેશને સુજાતાબેનના કે દોસ્ત તરીકે કલ્પી લીધો હતો. પરંતુ એ વાતમાં કેટલું તથ્ય હતું એ શોધવાનું બાકી હતું. ધારેશને પોતાનાથી પહેલાં મોકલીને સુજાતાબેન કોઇ બાજી ગોઠવી રહ્યા હતા કે શું? એવું અનુમાન તે કરી રહ્યો. સુજાતાબેનને મંત્રી બનવાની કોઇ લાલચ દેખાતી નથી. બાકી રાજેન્દ્રનાથે એમને ઓફર કરી જ હતી. એવું લાગે છે કે તેમને સત્તાની કોઇ મોહમાયા નથી. આ બધું પૂરું થયા પછી માત્ર ધારાસભ્ય તરીકે લોકોની સેવા કરતા રહી શકે છે. તેમણે લોકોની સેવા માટે જ રાજકારણમાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. શંકરલાલજીએ ...Read More

61

રાજકારણની રાણી - ૬૧

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬૧જનાર્દન આવનાર માણસને શંકાની નજરથી જોઇ રહ્યો હતો. પરંતુ તે જે રીતે અંદર આવી ગયો હતો એ જોતાં એને ગુસ્સામાં કંઇ કહેવાનું યોગ્ય ના લાગ્યું. એ કોઇ જાણીતી વ્યક્તિ હોય અને પોતાનાથી બિનજરૂરી કંઇ બોલાઇ જાય તો સુજાતાબેનને મુશ્કેલી થાય એમ હતી. એ અંદર આવીને બેઠો અને જનાર્દનને અવાચક ઊભેલો જોઇ સહેજ હસીને બોલ્યો:"મને ઓળખ્યો નહીં?"જનાર્દને નવાઇથી કહ્યું:"ના, હું આપને પહેલાં મળ્યો નથી...""અચ્છા! નામ તો સાંભળ્યું જ હશે!" તે હસ્યો"હં...પણ તમે કહ્યું જ ક્યાં છે? તમે સીધા અંદર આવી ગયા છો..." જનાર્દને અવાજને બને એટલો સપાટ રાખીને કહ્યું."ઓહ! તમે સાચા છો! હું ધારેશ ...Read More

62

રાજકારણની રાણી - ૬૨

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬૨ જનાર્દનને હજુ વિશ્વાસ આવતો ન હતો કે સુજાતાબેન આવી પલટી શકે છે. તે રાજેન્દ્રનાથના વિચારો અને કાર્યપધ્ધતિથી ખફા રહ્યા છે છતાં એવું કયું કારણ હોય શકે કે એમને મુખ્યમંત્રી બનવા માટેનો રસ્તો સરળ કરી આપ્યો હશે? સુજાતાબેન છેલ્લા કેટલાક દિવસથી કોઇ મોટું આયોજન કરી રહ્યા હોવાની શંકા જનાર્દન કરી જ રહ્યો હતો. સુજાતાબેન તો ઠીક પણ શંકરલાલજી તો ભ્રષ્ટાચારના વિરોધી રહ્યા છે. તેમણે પોતાના ખાસ ધારાસભ્યોને ખાનગીમાં કેમ સૂચના નહીં આપી હોય કે રાજેન્દ્રનાથને મત ના આપશો. આ પરથી તો એવું લાગે છે કે રાજેન્દ્રનાથ મુખ્યમંત્રી બને એમાં એમનો સ્વાર્થ હશે. મને તો ...Read More

63

રાજકારણની રાણી - ૬૩

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬૩શું સુજાતાબેનને મારા કરતાં ધારેશ પર વધારે વિશ્વાસ છે? એવો પ્રશ્ન જનાર્દનના થયો. ધારેશને સુજાતાબેનની સૂચના એકાંતમાં વાત કરવાની હશે એટલે જ એ બીજા રૂમમાં જતો રહ્યો. બાકી એ મારી રૂબરૂમાં જ એમની સાથે વાત કરવાનો હતો. નહીંતર એણે મને કહ્યું જ ના હોત કે સુજાતાબેનનો ફોન છે. ધારેશ ભોળો લાગે છે પણ કંઇ કહી શકાય નહીં. એમની અંગત જીવનની ખાનગી વાત હશે? કે પછી રાજકીય હલચલ વિશે કોઇ ગંભીર વાત કરવાની હશે? જેવા પ્રશ્નોથી જનાર્દન પોતે જ ગૂંગળાયો. તે સહેજ લટાર મારવા હોટલના રૂમમાંથી બહાર આવ્યો.તેણે નીચે નજર નાખી તો કેટલાય લોકો ...Read More

64

રાજકારણની રાણી - ૬૪

રાજકારણની રાણી- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬૪જનાર્દનનું મન કલ્પના કર્યા વગર રહી શકતું ન હતું. સુજાતાબેન પાસે અત્યારની સ્થિતિમાં વિકલ્પ દેખાતા હતા. ક્યાં તો પક્ષ સામે બળવો કરીને બીજા પક્ષને સમર્થન જાહેર કરવું પડે અથવા રાજીનામું આપવું પડે. જો સત્તા જોઇતી હોય તો દબાણ કરીને કોઇ મોટું ખાતું મેળવવું પડે. સુજાતાબેનનો સ્વભાવ એવો છે કે તે પક્ષ સામે બળવો કરશે નહીં. હા, રાજીનામું આપતા ખચકાશે નહીં. પરંતુ પછી પ્રજાએ આપેલા મતનો દ્રોહ કર્યો કહેવાય. વિપરિત સંજોગોમાં પણ પ્રજાના હિત ખાતર એમણે રાજીનામું આપવું ના જોઇએ. તે શંકરલાલજી પર દબાણ લાવે અને સુજાતાબેનને સારું ખાતું અપાવવા રાજેન્દ્રનાથને ભલામણ કરે એવી ...Read More

65

રાજકારણની રાણી - ૬૫

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬૫જનાર્દનને સુજાતાબેનની વાત પરથી સુરેશભાઇ માટે હમદર્દી અને રાજેન્દ્રનાથ કુટિલ હોવાનું સાબિત રહ્યું હતું. તે સુરેશભાઇને મુખ્યમંત્રી પદ માટે ના પાડવા સમજાવવા ગયા હતા.સુજાતાબેન પોતાની વાતને આગળ ધપાવતાં બોલ્યા:"સુરેશભાઇને મળી ત્યારે એમને મારી વાત યોગ્ય લાગી. આમ પણ હવે આ એમની છેલ્લી જ ટર્મ છે અને એમણે મારા રસ્તે ચાલીને પ્રચાર કર્યો હતો. મેં એમના માટે પણ પ્રચાર કર્યો હતો. એમને અગાઉનો રાજેન્દ્રનાથનો અનુભવ સારો ન હતો. રાજેન્દ્રનાથે એમને ઉપમુખ્યમંત્રી બનાવવાની આ ચૂંટણીના પરિણામ પછી ઓફર આપી જ હતી. જો હાઇકમાન્ડ એમને મુખ્યમંત્રી બનાવી દે તો રાજેન્દ્રનાથના અભિમાનને જબરદસ્ત ઠેસ પણ લાગે. એ ...Read More

66

રાજકારણની રાણી - ૬૬

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬૬ધારેશની વાત સાંભળી જનાર્દનનું ચિત્ત વિચલિત થઇ ગયું. તેના દિલને ધક્કો લાગ્યો એવો અનુભવ થયો. પોતાની નારાજગી છુપાવવા તે વોશરૂમ જવાના બહાને ઊભો થયો અને પછી ગેલેરીમાં જઇને વિચારવા લાગ્યો. જનાર્દનને એમ લાગવા લાગ્યું કે ધારેશનું મહત્વ તેનાથી વધી ગયું છે. હિમાનીને સુજાતાબેન નાની બહેન જેમ રાખે છે પણ મારા કરતાં ધારેશ સાથે રાજકારણ વિશે વધુ વાત કરે છે. કેટલીક વાતો મારાથી છુપાવી રહ્યા છે કે પછી કોઇ કારણથી સ્પષ્ટ રીતે કહી રહ્યા નથી.પોતે એમ જ સમજતો હતો કે ધારેશનું સ્થાન સુજાતાબેનના દિલમાં એક પ્રેમપુરુષ સુધી જ સીમીત હશે. પણ તેને હોદ્દો આપવાની ...Read More

67

રાજકારણની રાણી - ૬૭

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬૭સુજાતાબેન મુખ્યમંત્રી બનવા જઇ રહ્યા છે એ વાતથી ધારેશ એટલો બધો દેખાઇ રહ્યો હતો કે જાણે તેને નાચવાનું મન થઇ રહ્યું હોય એમ પોતાના શરીરના ઝૂમવા પર કાબૂ મેળવી રહ્યો હતો. તે પોતાની વધારે પડતી ખુશીને પણ જાહેર કરી દેવા માગતો ન હોય એમ હાથને વિજેતાની અદામાં હવામાં વીંઝીંને આગળ બોલવા લાગ્યો:"આખરે સુજાતાબેને પોતાનું ધાર્યું કરીને જ બતાવ્યું. તે સાચું જ કહેતા હતા. પ્રજાને જો સારી સુખ-સુવિધા આપવી હોય તો ધારાસભ્ય પદ કે મંત્રીપદ પૂરતું નથી. એમની અપેક્ષાઓને પૂર્ણ કરવા પોતાને સૌથી મોટું પદ મેળવવું પડે. એમના મનમાં મુખ્યમંત્રીપદનો મોહ નથી કે પોતાની ...Read More

68

રાજકારણની રાણી - ૬૮ - છેલ્લો ભાગ

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬૮ (અંતિમ) સુજાતાબેન અને હિમાની રૂમમાં પ્રવેશ્યા. જનાર્દન અને ધારેશે એમનું ફૂલોનો બુકે આપી સ્વાગત કર્યું. સાથે મીઠાઇ ખવડાવી અભિનંદન આપી આનંદ વ્યક્ત કર્યો. હોટલના એ રૂમમાં કોઇ ઉત્સવ જેવો માહોલ હતો. રાજ્યના ભાવિ સીએમ સુજાતાબેન એમની સામે છે એ જોઇને જનાર્દન અને હિમાની તો ખુશીથી ફૂલ્યા સમાતા ન હતા. થોડીવાર સામાન્ય વાત કર્યા પછી જનાર્દને સુજાતાબેન આવ્યા ત્યારે કહેલી વાતનું અનુસંધાન કરતાં પૂછ્યું: બેન, તમે તો રાતોરાત બાજી પલટી નાખી. રાજેન્દ્રનાથની મનની મનમાં જ રહી ગઇ... ત્યારે સુજાતાબેન ગંભીર થઇ બોલ્યા: જનાર્દન, કશું રાતોરાત થતું નથી. આ બાજી પલટાવવા માટે અમારી કેટલીય રાતોની મહેનત રહી છે...અમે જે મહેનત કરી એ પ્રજાના હિત માટે હતી. લોકોના આશીર્વાદ અને શુભેચ્છા માગવાની ઇચ્છા રાખનારા રાજેન્દ્રનાથને ...Read More