ખાટો મીઠો પ્રેમ

(28)
  • 12.5k
  • 5
  • 4.5k

વરસાદ ની એ મૌસમ હતી અને કૉલેજના અંતિમ વરસ ના દિવસો ચાલી રહ્યા હતા. પ્રિયા અને સત્યમ એક જ કૉલેજ માં સાથે ભણતા હતા. કોચિંગ ક્લાસ પણ સાથે જ જતા. લગભગ બધી જ વસ્તુ એક બીજા ની સાથે અથવા એક બીજા ને પૂછી ને જ કરતા જેમ કે કૉલેજ ની ફીસ ભરવી, એક્ઝામ ફોમૅ ભરવું, એક્ઝામ આપવા સાથે નીકળવું. કોઈ વેહલુમોડુ થયું તો એક બીજા ની રાહ જોવી, કેન્ટીન માં એક બીજા વગર ચા પણ ના પીવે. કાફે માં પણ સાથે જ બેઠેલા જોવા મળે. માનો એક બીજા ના પૂરક બની ગયા હતા બંને, જેની એ બંને ને જ ખબર

New Episodes : : Every Monday

1

ખાટો મીઠો પ્રેમ - ભાગ - ૧

વરસાદ ની એ મૌસમ હતી અને કૉલેજના અંતિમ વરસ ના દિવસો ચાલી રહ્યા હતા. પ્રિયા અને સત્યમ એક જ માં સાથે ભણતા હતા. કોચિંગ ક્લાસ પણ સાથે જ જતા. લગભગ બધી જ વસ્તુ એક બીજા ની સાથે અથવા એક બીજા ને પૂછી ને જ કરતા જેમ કે કૉલેજ ની ફીસ ભરવી, એક્ઝામ ફોમૅ ભરવું, એક્ઝામ આપવા સાથે નીકળવું. કોઈ વેહલુમોડુ થયું તો એક બીજા ની રાહ જોવી, કેન્ટીન માં એક બીજા વગર ચા પણ ના પીવે. કાફે માં પણ સાથે જ બેઠેલા જોવા મળે. માનો એક બીજા ના પૂરક બની ગયા હતા બંને, જેની એ બંને ને જ ખબર ...Read More

2

ખાટો મીઠો પ્રેમ - ભાગ - ૨

આગલા પ્રકરણ માં આપડે જોયું કે પ્રિયા અને સત્યમ એક સાથે ભણતા હોય છે. એક દિવસ એ બંને સાથે ને જૂની યાદો વાગોળી રહ્યા હોય છે અને અચાનક પ્રિયા રિસાઈ જાય છે. હવે જોઈએ આગળ..*****આમ અચાનક રિસાઈ ગયેલી પ્રિયા ને મનાવવું સત્યમ માટે લોઢા ના ચણા ચાવવા જેવું કઠિન હતું કારણ કે પ્રિયા પોતાના ઈગો માં સાવ નાની નાની વાતો માં રિસાઈ જતી. પણ આજે સત્યમ એની પાસે જ હતો એટલે સત્યમ એ એક પણ ક્ષણ વ્યર્થ કર્યા વિના તેને પ્રેમ ભર્યું હગ કરી લીધું. આ સાથે જ પ્રિયા નો ગુસ્સો પળવાર માં શાંત થઈ ગયો.. પ્રિયા ને એમની ...Read More

3

ખાટો મીઠો પ્રેમ - ભાગ - 3

આગળ ના પ્રકરણ માં આપણે જોયું કે કઈ રીતે સત્યમ અને પ્રિયા ની મુલાકાત થઇ. હવે જોઈએ આગળ...*****પ્રિયા અને મોટા ભાગ નો સમય સાથે વિતાવવા લાાગ્યા. કલાસ માં પણ બંને એકબીજાની આજુ બાજુ માં જ બેસવાનું પસંદ કરતા હતા. પ્રિયા અને સત્યમ વચ્ચે ની નિકટતા ધીમે ધીમે વધવા લાગી હતી. હવે તો તેઓ રોજે રોજ મળવા ની સાથે સાથે કોલ અને ચેટિંગ દ્વારા પણ સતત એક બીજા ના સંપર્ક માં રહેવા લાગ્યા હતા. બંને ની મિત્રતા દિવસે ને દિવસે ખૂબ ગાઢ બનતી ગઈ. એક સમય એવો આવી ગયો કે બંને માંથી કોઈ પણ એક કૉલેજ ના આવ્યું હોય તો બીજા ...Read More

4

ખાટો મીઠો પ્રેમ - ભાગ - ૪

નમસ્કાર... ઘણા સમય પછી હું મારી વાર્તા નું નવું પ્રકરણ લઈ ને આવી છું. વ્યક્તિગત કારણોસર મારા થી નવા નહોતા લખી શકાયા તે માટે હું ખૂબ જ દિલગીર છું. પણ આજે આપના માટે હું આ ધારાવાહિક નું ચોથું પ્રકરણ લઈ ને આવી છું. આશા રાખું છું કે આપને એ પસંદ આવશે..*****આગળ ના પ્રકરણ માં આપણે જોયું કે પ્રિયા અને સત્યમ કૉલેજ ટ્રીપ માટે નામ લખાવતા પહેલા ઘરે તેમના માતા પિતા ની પરવાનગી લેવાનું નક્કી કરે છે. સત્યમ ના મન માં વરસાદી માહોલ યોજાયેલી હિલ સ્ટશનની ટ્રીપ ના કારણે એક ચિંતા છે. આવો જોઈએ આગળ શું થાય છે.*****પ્રિયા અને સત્યમ ...Read More