આશુમાં-ધી રીયલ મધર ઇન્ડિયા

(26)
  • 15.2k
  • 7
  • 4.7k

આશુ માં ધ રીયલ મધર ઇન્ડિયા ભાગ૧ વર્ષો પહેલા મહેબૂબખાન નામ ના ગુજરાતી દિગ્દર્શકએ એક મૂવી બનાવી હતી નામ હતું "મધર ઇન્ડિયા."ફિલ્મ માં ભારતીય નારી ના જીવનસંઘર્ષ નું ખૂબ સારી રીતે નિરૂપણ કરવામાં આવ્યું હતું.ફિલ્મ માં એક ગીત હતું "દુન્યા મેં હમ આયે હૈ તો જીના હી પડેગા, જીવન હૈ ઝહર તો પીના હી પડેગા"સાચેજ જીવન એક સંઘર્ષ નથી તો છે શુ?જે લડે છે એ વિજેતા બને છે જે હિમ્મત હારી જાય નાસીપાસ થઈ જાય એ વ્યક્તિ હારી જાય છે. આજે મારે વાત કરવી છે એક આવીજ વાસ્તવિક મધર ઇન્ડિયા ની જે આજે પણ હયાત છે

Full Novel

1

આશુમાં-ધી રીયલ મધર ઇન્ડિયા પાર્ટ-1

આશુ માં ધ રીયલ મધર ઇન્ડિયા ભાગ૧ વર્ષો પહેલા મહેબૂબખાન નામ ગુજરાતી દિગ્દર્શકએ એક મૂવી બનાવી હતી નામ હતું "મધર ઇન્ડિયા."ફિલ્મ માં ભારતીય નારી ના જીવનસંઘર્ષ નું ખૂબ સારી રીતે નિરૂપણ કરવામાં આવ્યું હતું.ફિલ્મ માં એક ગીત હતું "દુન્યા મેં હમ આયે હૈ તો જીના હી પડેગા, જીવન હૈ ઝહર તો પીના હી પડેગા"સાચેજ જીવન એક સંઘર્ષ નથી તો છે શુ?જે લડે છે એ વિજેતા બને છે જે હિમ્મત હારી જાય નાસીપાસ થઈ જાય એ વ્યક્તિ હારી જાય છે. આજે મારે વાત કરવી છે એક આવીજ વાસ્તવિક મધર ઇન્ડિયા ની જે આજે પણ હયાત છે ...Read More

2

આશુમાં-ધી રીયલ મધર ઇન્ડિયા પાર્ટ-2

આશુમાં-ભાગ 1 માં આપણે જોયું કે આશુમાં ને કાસમ ભાઈ ના ઘરે કુલ આઠ સંતાન નો જન્મ થયો.કાસમ ભાઈ ટૂંકો પગાર, પ્રથમ સંતાન દીકરી, એ પણ પાછી પોલીયોગ્રસ્ત,અલબત્ત માનસિક શારીરિક રીતે તંદુરસ્ત આથી માં પર બોજો ના બની બલ્કે નાના ભાઈ બહેનો ની દેખરેખ રાખે તેઓ ને રમાડે.માં ને ઘરકામ માં મદદરૂપ થાય હવે આગળ.............................................. વિસ્તરતું કુટુંબ ને પોલીસ ની નોકરી માં ટૂંકો પગાર, કોઈ પાસે થી લાંચરૂશ્વત તો શુ કોઈ ખુશી થી પૈસા આપે તોય ના સ્વીકારવાની ખુદદારી.પણ જેટલા પેટ એટલા રોટલા તો જોઈએને?બાળકો મોટા થાય એમ બીજા ખર્ચ વધે.8 સંતાનો ને પોતે બે જણા કુલ દશ ...Read More

3

આશુમાં ધી રિઅલ મધર ઇન્ડિયા - પાર્ટ ૩

પાર્ટ-3વહી ગયેલી વાર્તા....આશુમાં ના લગ્ન નાની ઉમર માં કાસમ ભાઈ નામના પોલીસકર્મી જોડે થયા. પોલીસ ની નોકરી માં ટૂંકો એમ છતાં કાસમભાઇ હરામની કમાઈ ના સખત વિરોધી!! કાસમભાઈ ને તેમની સંસ્કારી પત્ની આશુમાં બે રૂપિયા ના ટૂંકા પગાર માં ખુશ હતા.સંસાર સારી રીતે ચાલતો હતો.કુટુંબ વિસ્તરતું જતું હતું. ૫ દીકરી ને ૩ દીકરા ને પોતે બે આમ કુલ દસ જણા નું કુટુંબ હતું.મોટી છોકરી ને પૉલિયો ને લીધે ખોડ હતી. કુટુંબ માં છેલ્લા ને આઠમા નંબર નું સંતાન હમીદા ને પાંચમા નંબર નું સંતાન ઝૈબુનનિશા ને કારણે કુટુંબ પર આફત આવી. ઝૈબુનનિશા આશુમાં ની ગેરહાજરી માં મોટીબેન સાથે રસોઈ ...Read More

4

આશુમાં-ધી રીયલ મધર ઇન્ડિયા - ભાગ - 4

આશુમાં- ધી રિઅલ મધર ઈન્ડિયા ભાગ-4 વહી ગયેલી વાર્તા.... આશુમાં ના લગ્ન નાની ઉમર માં કાસમ ભાઈ નામના પોલીસકર્મી થયા.કાસમભાઈ ને તેમની સંસ્કારી પત્ની આશુમાં બે રૂપિયા ના ટૂંકા પગાર માં ખુશ હતા.સંસાર સારી રીતે ચાલતો હતો.ધીમેધીમે કુટુંબ વિસ્તરતું જતું હતું.પાંચ દીકરી ને ત્રણ દીકરા ને પોતે બે,આમ કુલ દસ જણા નું કુટુંબ હતું.મોટી છોકરી ને પૉલિયો ને લીધે ખોડ હતી. કુટુંબ માં છેલ્લા ને આઠમા નંબર નું સંતાન હમીદા ને પાંચમા નંબર નું સંતાન ઝૈબુનનિશા ને કારણે કુટુંબ પર આફત આવી. ઝૈબુનનિશા આશુમાં ની ગેરહાજરી માં મોટીબેન સાથે રસોઈ કરતા દાઝી ને મૃત્યુ ને ભેટી,જેને કારણે આશુમાં નું ...Read More